![dipsinh Profile](https://abs.twimg.com/sticky/default_profile_images/default_profile_x96.png)
dipsinh
@dipsinh3
Followers
17
Following
23
Statuses
692
Joined November 2016
#Remove_Fix_Pay_in_Gujarat
@Bhupendrapbjp
@BJP4Gujarat
@Chhotu_Vasava
@deepakrajani123
@Hasmukhpatelips
@INCGujarat
@Janak_Sutariyaa
@Official_Nirav_
@P11589440Nikunj @P11589440Nikunj આ બાબતે અગાઉ સુપ્રીમ કોર્ટ ઘણી વાર રાજ્ય સરકારને ટકોર કરી ચૂકી છે. ડબલ એન્જિનવાળી ગુજરાત સરકાર ધારે તો આ નિર્ણય સરળતાથી લઈ શકે છે. પણ તેના માટે પ્રબળ ઇચ્છાશક્તિ અતિઆવશ્યક છે.
0
0
0
RT @Anchor_Pankaj: @P11589440Nikunj @P11589440Nikunj આ બાબતે અગાઉ સુપ્રીમ કોર્ટ ઘણી વાર રાજ્ય સરકારને ટકોર કરી ચૂકી છે. ડબલ એન્જિનવાળી ગુજ…
0
21
0
When wil the gujarat government is realisea bout it? #Remove_Fix_Pay_Gujarat
@CMOGuj
@Bhupendrapbjp
@Chhotu_Vasava
@INCGujarat
@deepakrajani123
@irushikeshpatel
🏛️Supreme Court : સુપ્રીમ કોર્ટે કર્મચારીઓ, મજૂરો મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને કોન્ટ્રાક્ટ પ્રથાના દુરુપયોગની ટીકા કરી છે. કોર્ટે કહ્યું કે શ્રમિકો વર્ષો સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરતા રહે છે છતા કાયમી શ્રમિકના લાભોથી વંચિત રખાય છે જે ચલાવી ન લેવાય. નિમણૂંક ભલે કામચલાઉ હોય પરંતુ વર્ષો સુધી તેણે સેવા આપી હોય તો કાયમી કર્મચારી જેટલા જ અધિકારો મળે. અમારા અગાઉના ચુકાદાઓનો ઉપયોગ શ્રમિકોને તેના અધિકારોથી વંચિત રાખવા માટે ના કરી શકો. #SupremeCourt #IndianJudiciary #GujaratiNews #GScard
#Remove_Fix_Pay_Gujarat #સમાન_કામ_સમાન_વેતન @Bhupendrapbjp
0
0
0
🏛️Supreme Court : સુપ્રીમ કોર્ટે કર્મચારીઓ, મજૂરો મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને કોન્ટ્રાક્ટ પ્રથાના દુરુપયોગની ટીકા કરી છે. કોર્ટે કહ્યું કે શ્રમિકો વર્ષો સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરતા રહે છે છતા કાયમી શ્રમિકના લાભોથી વંચિત રખાય છે જે ચલાવી ન લેવાય. નિમણૂંક ભલે કામચલાઉ હોય પરંતુ વર્ષો સુધી તેણે સેવા આપી હોય તો કાયમી કર્મચારી જેટલા જ અધિકારો મળે. અમારા અગાઉના ચુકાદાઓનો ઉપયોગ શ્રમિકોને તેના અધિકારોથી વંચિત રાખવા માટે ના કરી શકો. #SupremeCourt #IndianJudiciary #GujaratiNews #GScard
#Remove_Fix_Pay_Gujarat #સમાન_કામ_સમાન_વેતન @Bhupendrapbjp
0
0
0
#Remove_Fix_Pay_in_Gujarat
@Bhupendrapbjp
@CMOGuj
@deepakrajani123
@irushikeshpatel
@INCGujarat
@isudan_gadhvi
ગુજરાતમાં ક્યાં સુધી ફિક્સ પગાર પ્રથા રાખવાની છે? દેશભરમાં કહેવાતું મોડેલ સ્ટેટ ગુજરાત બિહારની જેમ પ્રોબેશન પિરિયડ બાબતે કોઈ નિર્ણય લઈ શકશે? પછાત ગણાતું બિહાર પોતાના સરકારી કર્મચારીઓ માટે ખૂબ સારો નિર્ણય લઈ શકતું હોય તો ગુજરાત કેમ નહીં? #Remove_Fix_Pay_In_Gujarat
#GujaratModel
1
9
6
RT @MphwFhw_Gujarat: ગુજરાતમાં ક્યાં સુધી ફિક્સ પગાર પ્રથા રાખવાની છે? દેશભરમાં કહેવાતું મોડેલ સ્ટેટ ગુજરાત બિહારની જેમ પ્રોબેશન પિરિયડ બાબ…
0
309
0
#દિલ્હી માં બીજેપી ને જીત ની ખૂબ ખૂબ શુભેચછાઓ દિલ્હી વાશીઓ એ તમારા પર વિશ્વાસ મૂક્યો એના પર અડગ રહો એવી શુભેચ્છાઓ #ગુજરાત ના કર્મચારીઓ પણ તમારા પર ભરોસો કરે છે તો એ ભરોસાને કાયમી રાખવા #આઉટસોર્સિંગ થી થતું શોષણ અને #ફિક્સ_પે નીતિ દૂર કરી એમના વિશ્વાસ પર ખરા ઉતરો #Remove_Fix_Pay_Gujarat
#DelhiElectionResults
#DelhiElection2025
@narendramodi @CMOGuj
0
0
0
એક સમય હતો કે સરકારને કરકસરની જરૂર પડેલી ને સર્વે કર્મચારીઓએ પોતાના પેટે પાટા બાંધી ને સરકારના ફિક્સ પે ના નિર્ણયને અપનાવેલો.પણ આજે જ્યારે વિકસિત ગુજરાત ટોચનાં રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે ત્યારે સરકારની કર્મચારીઓ પ્રત્યેની આ ફીક્સ પગારી નીતિ નિંદનીય છે. #Remove_Fix_Pay_Gujarat
1
0
0
@CMOGuj જો બિહાર જેવા રાજ્યો માં ફિક્સ પે માં ઘટાડો કરવામાં આવતો હોય તો ગુજરાત માં કેમ નહી ડબલ એન્જિન સરકારે ફિક્સ પે બાબતે વિચારવું જોઈએ
1
1
1
#Remove_Fix_Pay_Gujarat ગુજરાત કરતા બિહાર માં ફિક્સ કર્મચારી ઓની સ્થિતિ બહુ સારી છે વિકાસ ના નામે ખોખલી સરકાર કર્મચારી ની વાત સાંભળ વા તૈયાર જ નથી
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના વિશ્વસ્તરીય વિકાસનો અમૃતપથ કંડારતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
131
124
@deepakrajani123 Fix pay na karmcharino sosan thay che Sarkar samaksh rajuat karva amari madad karo
1
6
6
@Janak_Sutariyaa Sir fix pay na karmcharino sosan thay che.ana mate tmaro sath joiye che sarkar samaks rajuat karva mate Please help us
0
0
0
@narendramodi નમસ્કાર સર 👏👏બિહાર ગુજરાત થી ખુબ આગળ નીકળી ગયું. ગુજરાત મા ફિક્સ પગાર ના 5 વર્ષ દૂર કરો દૂર કરો 👏👏
1
1
1
હવે તો ગુજરાત સરકાર જાગો....કયા સુધી સરકારી કર્મચારીઓને અન્યાયકારક ફિકસ પગારની નીતિ ચાલુ રાખશો ... વિકસતિ રાજ્ય કહેવાય છે પણ ત્યાં જ સરકારી કર્મચારીઓને 5 વર્ષ ફિકસ રહેવુ પડે છે....જ્યારે બિહાર જેવા રાજ્યો 2 વર્ષ થી ઘટાડીને 1 વર્ષ પ્રોબેશન કરે છે..તો વિકસતિ રાજ્ય કોન??? @CMOGuj
1
2
2
જો બિહારમાં થઈ શકે તો ગુજરાત માં કેમ નઈ? ગુજરાતમાંથી ���ીક્સ પે દૂર કરો. @Bhupendrapbjp
@CMOGuj
@narendramodi
@News18Guj
@ABPNews
@ZeeNews
@VtvGujarati
1
1
2
RT @hareshdabhi7201: જો બિહારમાં થઈ શકે તો ગુજરાત માં કેમ નઈ? ગુજરાતમાંથી ફીક્સ પે દૂર કરો. @Bhupendrapbjp
@CMOGuj
@narendramodi
@News18…
0
33
0