*મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળીની હાર્દિક શુભકામના.*
*દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.💐*
*શુભ દિપાવલી*....🪔🪔