𝐀𝐥𝐤𝐚..🦋 Profile Banner
𝐀𝐥𝐤𝐚..🦋 Profile
𝐀𝐥𝐤𝐚..🦋

@bholi_Akku

Followers
25,457
Following
68
Media
48
Statuses
2,445

जिंदगी गुलजार है..🦜 ❤️

Gujarat, India
Joined April 2022
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
11 months
કડવું સત્ય સ્વતંત્ર સ્ત્રી બધા ને ગમે છે પણ,, એ સ્ત્રી પોતાની ઘરની ના હોવી જોઇએ..!!✔️
73
22
340
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
મોઢામા મોઢું નાખી ચોકલેટ ખાવા વાળી ઘણી મળસે,,,, પણ જે નબળા સમયમાં 2 કોળિયા ખાઈને કહી દે મને ભૂખ નથી એના ગળામાં મંગળસૂત્ર પેહરાવજો..!!
973
262
4K
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
ગરમી કેવી છે તમારે ત્યાં 🥺🥺
Tweet media one
500
78
1K
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
આવી ટાયઢ માંય જો કોઈ તમને ના પાડતું હોય,, તો હમજી લેજો એના "હીટર" ઉપર કોક બીજો તાપી જાય સે..!! 🤭🤭😂
224
55
1K
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પેહલા ની ઠંડી જ સારી હતી,,,, ખાલી ગાલ અને હોઠ જ ફાટતા..!!🤭🙈🙈
197
38
985
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
ઉલ્લુ બનાવવા નું પેલું પગથિયું, 🤭 . . . બેબી, ખાલી ઉપર ઉપર થી કરીશ..!!😂
184
42
889
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
જો જાન્યુઆરી માં આટલી ઠંડી હોય તો,, ઑક્ટોબર માં જન્મ દિવસ આવવાનો જ ને..!!😂🤭 #સજ્જડસર્વે
135
32
851
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
ઠંડી માં સૌથી વધારે નુકસાન વકીલ ને થાય, છૂટાછેડા ના કેસ કોઈ આવે જ નઈ..!!😂 #સજ્જડસર્વે
120
42
829
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
હવે ઠંડી એટલી પડવાની છે કે, તમને અમુક વાર રસ્તા માં કાર પણ ધ્રૂજતી જોવા મળી શકે..!!🤭😂 #સજ્જડસર્વે
103
37
836
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
ખરેખર આ ઠંડી માં હીટર હોવું જ જોઈએ, પ્લગ નાખી ને નિરાતે સૂઈ તો જવાય..!!😂😂 #સજ્જડસર્વે
125
32
810
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
ટ્વીટર ma લાઈક ના બટન નો કલર ચેન્જ, વિશ્વાસ ન હોય તો ટ્રાય કરી જુઓ..!!😂 #Genshin
33
17
789
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
કપાળ પરની 1 કિસ હોઠ પર ની 100 કિસ કરતા વધારે લાગણીશીલ હોય છે,, . . આવું કેવા વાળા ખબર નહિ સુ નું સુ ચાટી જતાં હોય છે..!!😂🤭
107
23
767
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
વેસેલીન વાળા ને એવો વહેમ છે કે,, શિયાળામાં ખાલી હોઠ અને એડી જ ફાટે છે!!🤭
109
38
754
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પ્રેમ માં નુકશાન માત્ર પુરુષ ને જ થાય છે,, સ્ત્રી નો હાથ તો કોઈ પણ પકડી લે સાહેબ .!!❤️
102
39
728
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
હોટેલ અને ગેસ્ટહાઉસ તો ખાલી બહાના છે,, કરવા વાળા તો નાસ્તો બગીચા માં પણ કરી લે છે..!!! ( આપકી સોચ ભી સહી હૈ 🤭)
182
36
686
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
આજે એક એ પૂછ્યું Love Mairrage સારા કે Arrange Mairrage,, . મે કીધુ કારેલા બાફી ને ખા કે તળી ને ખા સ્વાદ કડવો જ રેવાનો..!! 😂🤭🤭
80
46
685
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પૂરે 30 મિનિટ લગતે હૈ રજાઈ ગર્મ હોને મે, ઔર 31 વે મિનિટ મે ફિર સે સુસુ લગને લગતી હૈ..!!🤭🙈 #સજ્જડસર્વે
81
21
653
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
આ ઠંડી ફક્ત ચા થી દૂર નહીં થાય,, . આ વખતે થોડુક નજીક આવવું જ પડશે..!!🙈😍
89
27
628
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
ગાડી કેટલી પણ ચમકદાર અને ખૂબસુરત હોય, પણ..... એનું સાઇલેન્સર કાળુ જ હોય છે..!!😛🤭
149
17
631
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પોતાનું દોઢ GB ડેટા હોવા છતાં,, દુનિયા નો દરેક પુરુષ પારકું વાઇ-ફાઇ જોઈને લલચાઈ જ જતો હોય છે..!!🤭🤭
96
39
623
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
Tweet media one
69
6
591
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
"કળયુગ નું સત્ય" સાથે સુઈ જાય તો કોઈ ધર્મ કે રિવાજ નથી નડતો,, પણ જો લગ્નની વાત આવે તો બધુજ નડવા લાગે..!!!💯✔️
109
43
597
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પોતાની પતંગ નું ધ્યાન રાખજો,, નહિતર બીજા તમારી પતંગ પર લંગર નાખવાની કોશિશ કરશે..!!😂😂
69
26
583
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
જેની સાથે મજા આવે ને એની સાથે જીવી લેવાનું, કારણ કે... મજા આવે એની સાથે જ લગ્ન થાય એ જરૂરી પણ નથી..!!❤️
76
44
586
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પેરેન્ટ: અમારો છોકરો બહુ મોડે સુધી વાંચે છે, એ જ છોકરો રાત્રે, બેબી થોડુક બતાવ ને હું જોઈને delete કરી દઈશ..!!😂😂🤭🤭
82
16
584
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
અંગુઠો ઘસાઈ ગયો પોસ્ટ બનાવી બનાવી ને,, કોઈએ મને એમ ન કીધું કે આવો ચા પીવાં અમારાં ઘરે..!!😂 #चाय ☕🙄
112
21
564
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
દર્દી : યે Copper T કયા હોતા હૈ??,, ડોક્ટર : Propar T (પ્રોપર્ટી) કે જ્યાદા ટુકડે ના હો, ઉસે રોકને કા યંત્ર..!!🤭😂😂
71
28
559
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પરણેલી સ્ત્રીઓ નખરા ઓછા કરે અને પ્રેમ વધારે કરે.. 👆👆👆👆 આવો ખતરનાક વિચાર ફક્ત અને ફક્ત વાંઢાઓના જ મગજમાં આવે.!! 😂😂😂
85
26
548
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
અહીંયા એક ની પાસે પાંચ gf હોય છે અને ઘણા ને ek ના પણ ફાંફા છે,,🤭 પછી બિચારા થાકી ને ભાભિયું, અને આંટીયુ પર ટ્રાય મારે..!!😂 મજબૂરી ભાઈસાબ મજબૂરી 🤭
81
17
540
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
જે મીઠાશ કોઈ lips kiss કરે ત્યારે આવે,,, એવી મીઠાશ એકેય મીઠાઈ ખાવાથી ન આવે..!!❤️🥰
92
29
531
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
એક ઉંમર પછી જીવનસાથી જ્યારે પૂછે કે દવા ખાધી..? ત્યારે એ "I Love You" કરતા પણ વધુ હેત ઉપજાવે છે..!!❤️❤️
44
32
532
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
જો તમને અડધી છીંક આવી ને પાછી વઇ જાય તો.... . એમ સમજી લેવું કે . કોક ને તમારી યાદ તો આવી, પછી એને એમ થયું કે " માય ગઈ/ગયો"...!! 😂😂🤭
56
25
533
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
આજકાલ ની જનરેશન ને લગન થાય કે ન થાય,, પણ લગ્ન પછી જે કરવાનું હોય એ પેલા કરવું છે..!!💯😳
142
35
523
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
છોકરાઓને લગન કરતા, લગનની રાતમાં વધારે રસ હોય છે..!!😂🤭 #સજ્જડસર્વે #cp
93
18
515
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
ભરોસો ના કરતાં એ વાત પર કે દૂર રહેવાથી પ્રેમ વધે છે,, બીજે સેટિંગ થઇ જશે,,, અને તમને ખબર પણ નહીં પડવા દે..!! 😁😬🤣😂😜🤭🤭 #સજ્જડસર્વે
85
30
519
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
સારા માણસો એટલે કોણ ? 🤔🤔🤔 એવા લોકો કે જે ખરાબ કરતા આજ સુધી પકડાયા નથી તે ...!!! 😏😂😂😂
65
23
512
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
જે વ્યક્તિ વફાદાર પાર્ટનર ને મૂકી ને દસ જગ્યા પર મોઢું મારતા હોય તો યાદ રાખજો, છેલ્લે એને એવી જ વ્યક્તિ મળે છે જે એમના જેવી જ હોય..!!✔️🙌
61
35
509
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
એક કુંવારાએ ઘોર તપસ્યા કરી... ભગવાને પ્રસન્ન થઈ ને કીધું: *માંગો વત્સ, ક્યાં ચાહીએ* કુંવારો: સિસ્ટમ થી હાલો પ્રભુ, પહેલા તપસ્યા ભંગ કરવા અપ્સરા આવતી હતી એનું શું થયું ??? ડાયરેક્ટ તમે કેમ પધાર્યા ??? 😆😂😄😃😀😆
49
27
512
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પુરુષો રાત્રે ખુબ પ્રેમથી વાતો કરશે, અને બીજે દિવસે સવારે સામે પણ નહીં જોવે..!!😊
127
21
492
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પ્રેમ માં પ્રયત્ન ના હોય,, જે આપ મેળે થાય એજ સાચો,, બાકી તો... #oyo માં લઈ જવા ના નાટક છે..!! #સજ્જડસર્વે
78
23
489
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
જો #Online હોવા છતાં તમારો Msg Pending માં પડી રહે, તો સમજી લેવું કે.... તમે Option માં છો Priority માં નહિ..!!❤️🙏
47
32
493
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
મર્દ કી પસંદીદા ઔરત, હર 2 મહિને મે બદલતી હૈ..!!😂😂 #સજ્જડસર્વે
99
16
472
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
જ્યારે દિલ માં પ્રેમ Unlimited હોય ને સાહેબ, ત્યારે દસ વાર Bye કહ્યા પછી પણ ફોન મૂકવાનું મન ન થાય..!!❤️
56
29
466
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
એક જવાબદાર પુરુષ,, એક Handsome પુરુષ કરતાં હજાર ગણો સારો કેવાય..!!✔️
49
30
468
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
આજકાલ બધા ને Setting કરવું છે, પણ કોઈને પ્રેમ નથી કરવો,, પણ હકીકત એ છે કે..... Setting કરવા વાળા નો મેળ પડી જાય છે પણ પ્રેમ કરવા વાળા એકલા રહી જાય છે..!!😌🥰
88
34
472
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પત્ની બહુ સુંદર અને Hot પણ ન હોવી જોઈએ, બિચારા પતિ ની આખી જિંદગી શક કરવા માં જ નીકળે..!!🤭🤭😂
60
12
463
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પ્રેમ માં Age, Cast, Colour, Height, Weight નહિ,, બસ દિલ અને મન મળવા જોઈએ..!!❤️
98
30
463
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પુરુષ પ્રેમનો ભૂખ્યો હોય અને સ્ત્રી સન્માનની,, પણ, હરામ બરોબર જો બેય એકબીજાને આપતા હોય તો..!! 😂
60
35
454
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
🤭🤭🤭🤫🤫🤫
Tweet media one
184
28
454
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
આવા છોકરા ક્યાં મળે ?? 😍😕
Tweet media one
193
21
452
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
પુરુષો ની પેલી પાયોરિટી કઈ?? 😊 1) ખાલી ટાઈમ પાસ 2) સાચો લવ 3) સેક્સ
210
12
445
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
સિંગલ લોકો જ મોડી રાત સુધી જાગે છે, . બાબુ સોના વાળા તો દસ વાગ્યે લડી ઝગડી ને હુઈ જાય છે..!!🙈😂
56
16
435
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
અત્યારે પ્રેમ થી કોઈ ને મતલબ નથી, બસ મેઈન Target તો આ ..... છે..!!🔥 (નોંધ- આપકી સોચ સહી હૈ 🤭)
113
18
424
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
હદ છે હો, બધા ને એક જેવું જ હોય છે બધું, તમે ગમે એટલી પટાઈ લયો,, 🙄 યે જગહ જગહ મુહ મારના બંધ કરો બે..!! 😂
75
13
424
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
જેની સાથે વાતો કરવા તડપતા હોઈએ,, અને એને એક પણ મેસેજ ન કરવા Control કરવો એ પણ એક પ્રકારનું PAIN છે..!!✔️
35
28
420
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
"Rose"નહીં રોજગાર પર ધ્યાન આપો., રોજગાર હશે તો "Rose"વાળી દરરોજ મળશે..!!😂 #rose day 🌹
50
22
418
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પતિ-પત્ની વચ્ચેના મોટા ભાગના ઝગડા,, રાત થાય ત્���ાં સુધીમાં પતિ જતા હોય છે..!!🤭
55
16
417
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
એક ભાઈ હમણાં જ એમની રિસાયેલી પત્ની ને મનાવી ને પિયર માંથી તેડી લાવ્યા,, ઠંડી યાર ઠંડી, કોઈ ની સગી ના થાય..!!🤭😂 #સજ્જડસર્વે
59
20
420
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
હોઠો પરના ચુંબન કરતા કપાળ પરનું ચુંબન વધારે લાગણીશીલ હોય છે..!!❤️ #KissDay
72
29
417
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
11 months
આમના માટે 2 શબ્દ 😳
Tweet media one
125
11
422
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
શિયાળો એટલે સતત,, કોઇ ની હુંફ ઇચ્છતી એક પાગલ ઋતુ..!!❤️
36
21
409
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
ફોન જ્યારે ચાર્જ માં પડ્યો હોય, એટલી વાર સુ કરું..??? Export લોકો સલાહ આપે..!!😛😂😂
134
6
407
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
મસ્ટરબેશન એક ડ્રગ કી તરહ હૈ, એક બાર જબ આપ ઇસે કર લેતે હો તો બહાર નીકલ ને કા કોઈ રસ્તા નહિ હૈ..!! #facts
56
15
413
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
ઠંડી વધવા લાગી છે... સાવધાન રહો, અને સંયમ રાખો, બાકી આપ સમજદાર હો..!! 🤭🤭
57
23
414
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
નાના છોકરાઓ રાતે જ કેમ રોવે છે??? . જવાબ: પ્રોપર્ટીમાં ભાગ ન પડે એટલે..!!😂 #cp
38
26
410
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
I Love You ❤️ ખાલી શબ્દ નથી, એ જવાબદારી છે કે.. તમે એને દરેક પરિસ્થિતિ માં સાથ આપો..!!
58
21
409
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
લડકો કી કમજોરી મે સબસે બડા હાથ, ઉનકા આપના હાથ હોતા હૈ..!!🙄🤭 #સજ્જડસર્વે
70
12
407
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પુરુષો બહુ માસૂમ અને હેલ્પફૂલ હોય છે,, જો કોઈ સ્ત્રી એમને good morning નો મેસેજ કરશે તો એ good night સુધી તેનો પીછો નહિ છોડે..!! 😂😂😂
79
12
404
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
14 ફેબ્રુઆરી એ વેલેન્ટાઈન ડે અને 14 નવેમ્બરે ચિલ્ડ્રન ડે છે. જોગાનુજોગ આ બે ડે વચ્ચે 9 મહિના નું અંતર છે..!! 🤣😜😀
50
16
406
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
રંગ સારો ન હોય તો ચાલશે ........ પણ....... સંગ સારો હોવો જોઈએ...!!❤️
47
22
405
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પ્રેમ એને જ કરો જેમાં ખામી ઘણી હોય, કેમ કે પરફેક્ટ હોય એને અભિમાન ઘણું હોય છે..!! ❤️
54
26
394
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
કોઈના પ્રેમમાં પડવું એના કરતા, આ ઠંડીમાં બે ગોદડા ઓઢીને પડી રહેવું સારું..!! 🤭😂😂
57
12
399
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
ધોની આઉટ થઇ ગયો, ભૂરો: અરરરર 2 મિનિટ પણ નો ટઇકો, ત્યાં તો ભૂરી બોલી: મને કેવું થતું હસે વિચારો..!!🤫🤭🤭🤭
55
12
394
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પ્રેમ જો નસીબમાં જ ના હોય ને સાહેબ,,, તો સંજોગો તમારી વફાદારીને પણ ખોટી સાબિત કરે છે..!!❤️
46
28
398
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
Hi Good Morning ❤️
378
41
395
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પ્રેમ કરવો હોય તો છેલ્લે સુધી એક ને જ કરાય, બાકી બધી જગ્યા એ મોઢા મારો એને પ્રેમ નહિ શરીર ની ભૂખ કેવાય..!!🙌✔️
57
19
392
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પહેલા લોકો રીસાઈ જાય એટલે જમવાનુ નહોતા જમતા..,, ને હવે રીસાઈ જાય એટલે online નથી આવતા..!! 😝🙆‍♀️😂😂
48
28
383
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
જે વ્યક્તિ તમારા માટે Available છે એમની Value કરો, પછી જ્યારે Unavailable ની Error આવશે ત્યારે પસ્તાવો થશે..!!❤️ #goodmorning
53
32
384
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
વાંક જરા પણ ગુલાલનો ન હતો.,, સાવ કોરોકટ એમનો ગાલ હતો.., રોકવા મથી પણ રોકી ન શકી... ફાગણની આબરુનો સવાલ હતો..!! #હોળી ની શુભકામનાઓ ❤️❤️
Tweet media one
46
21
389
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
ક્યારેક કોઈ મને પણ Hii Hello કરો યાર,,, મે કઈ મોબાઈલ ખાલી ગેમ રમવા થોડો લીધો છે..!!🤭🤭😛😛
227
22
389
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
કેટલાક અફેર એવા હોય છે કે, જે પ્રેમ કરતા પણ પવિત્ર હોય છે..!!❤️
51
24
390
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
કોઈ પણ વસ્તુ હોય વાપર્યા કરજો, નહીં તો કરોળિયા જાળાં કરી લેશે..!!😂🤪🤪
69
9
382
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
અત્યારે તો પ્રેમ થયાં ને 5 દિવસ માંડ માંડ થયા હોય,, અને લોકો જગ્યા શોધવા લાગે, !!🤭🤭
69
13
379
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
કાનમાં કરેલી વાતો જ્યારે જાહેરમાં આવે ને,, સમજી જવું કે ભરોસો ખોટી વ્યક્તિ પર કર્યો છે..❤️ #goodmorning
42
33
380
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
બધા ને હોટ જ પસંદ હોય છે,, એ પછી ચા હોય કે ______!!🤦🏻‍♀️ #સજ્જડસર્વે
86
13
377
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
જો તમારા ઘર નો વહીવટ તમારી પત્ની ચલાવતી હોય,, અને સાસુ ધ્યાન રાખતા હોય તો એ "ડબલ એન્જીન" ની સરકાર જ કહેવાય ને..!! 😂😂😂
30
20
373
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
બે ઘૂંટ પાણી પીધુ એમા બંધ થઈ ગઈ હેડકી , સાવ આવુ તકલાદી યાદ કરો એ કેમ ચાલે..! ??😍😍🤭
28
21
375
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
મનાવવું બહુ સહેલું છે બસ વ્યક્તિ "રિસાયેલી" હોવી જોઈએ "બદલાયેલી" નહિ..!!❤️
29
32
377
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
તમારું ધ્યાન રાખજો.., એનો મતલબ I Love you જ થાય છે..!!❤️✔️
77
25
373
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
આ દુનિયા વાસનાની ભૂખી છે, અહીં લોકો નગ્ન થઈને સાચા પ્રેમની પરીક્ષા કરે છે..!!🙌
43
16
377
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
લોકો બ્લડપ્રેશરના ડર થી ખારું અને ડાયાબિટીસના ડર થી ગળ્યું ખાવાનું છોડી દે, પણ ભગવાન ના ડર થી હરામ નુ ખાવાનું કેમ નથી છોડતા ?🤔 Good Morning ❤️
47
34
370
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
કોઈની પાસે બેસી ને હળવાશ અનુભવતા હો ને તો, એમ સમજી લો કે એજ તમારું હિલ સ્ટેશન છે..!!❤️
31
30
359
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
ઘર માં પુરુષો ધારે એમ જ થાય,, પણ... શું ધાર��ું એ પાછું ઘરવાળી જ નક્કી કરે..!!🤭 #સજ્જડસર્વે
49
19
364
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
જોડીઓ ઉપર આકાશ મા બને છે અને, . નીચે ગાડૅન મા પકડાઈ જાય છે..!!😂🤭
53
13
364
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
લગન પેલા હળદર લગાડવા માં આવે,,,, કેમ કે.... કોઈ જૂના ઘા વાગેલા હોય તો રુઝાઈ જાય..!!😂
48
28
362
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પ્રેમ જેટલી વાર કરવો હોય એટલીવાર કરજો,, બસ શરત એટલી છે કે એક જ વ્યક્તિ ને કરજો..!!🙏❤️
45
17
363
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
પ્રેમ તો બહુ દૂરની વાત છે, લોકો reply પણ ચહેરો જોઈ ને આપે છે..!!❤️
61
22
361
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
હું તારી Hard Disk અને તું મારી રેમ, એટલે જ તો તને કરું છું હું Error વગરનો પ્રેમ..!!❤️🤭
39
16
360
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
ગૂગલ માં મે સર્ચ કર્યું કે સીધી અને ભોલી છોકરી કોણ છે,,, . . તમે નહી માનો પણ મારું જ id ખૂલ્યું બોલો..!!😁🤭🤭
97
27
361
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
1 year
કોઈ ની પાસે એવો Message છે કે 11 લોકોને મોકલવાથી ઘઉં વઢાઇ જાય,, અને 21 લોકો ને મોકલવાથી ટ્રેકટરમાં ભરાઈ જાય... હોય તો મોકલજો ને..!! 😀😛😛😂😂
59
18
355
@bholi_Akku
𝐀𝐥𝐤𝐚..🦋
2 years
આ વેલેન્ટાઈન ડે મેડિકલ સ્ટોર અને OYO વાળા ની ધનતેરસ હોય છે..!!🤭
60
13
354