![Rajendrasinh Zala Profile](https://pbs.twimg.com/profile_images/1512036825853952002/s0bPGHbr_x96.jpg)
Rajendrasinh Zala
@Rajendr08459058
Followers
240
Following
3K
Statuses
671
@HardikPatel_ ભાજપ એક વોશિંગ મશીન છે એ ફાઇનલ થાય છે..... કોઈ પણ મોટો ગુનો કરો ભાજપ માં જાઓ ગુના બધા માફ.... લોકશાહી ખતમ થઇ રહી છે.... 🙏🙏
0
0
0
@AlpeshThakor_ ઢૂંઢર આંદોલન માં અને પદ્માવતી આંદોલન વખતે થયેલા કેસ ક્યારે પાછા ખેંચાસે..???@sanghaviharsh @BJP4Gujarat
0
0
0
@sanghaviharsh @Bhupendrapbjp સાબરકાંઠા ના તલોદ તાલુકો કદાચ ગુજરાત માં આવતો હોય તો રસ્તા ચેક કરી ને બનાવવા નુ કંઈક કરો સાહેબ...... કપચી નીકળી ગઈ અને જુના રસ્તા દેખાવા લાગ્યા છે અને ધારાસભ્ય 3 મહિના થી ફરાર છે ભગવાન ભરોસે છે પ્રાંતિજ વિધાનસભા..🙏
0
0
0
@sanghaviharsh સાહેબ તમારી પોલીસ એક દુષ્કર્મ ના ગુનેગાર ને કેમ નથી પકડી શકતી...??? આ ભાઈ નો વરઘોડો ક્યારે કાઢવા નો છે...?? @Bhupendrapbjp @CMOGuj @shaktisinhgohil
BJP MLA GajendraSinh Parmar: ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં ફરાર ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ગાંધીનગર પોલીસ હજુસુધી પકડી શકી નથી અને તેનો કોઇ પત્તો મળતો ન હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફરાર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેના પિતરાઇ ભાઇ સાથે કુંભ સ્નાન માટે પ્રયાગરાજમાં ગયો હોવાનો વીડિયો તેના ડ્રાઇવર તરીકે કામ કરતા વ્યક્તિ દ્વારા ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. જો કે બાદમાં તે વીડિયોને હટાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહી ગજેન્દ્રસિંહ પરમાર સાથે તેનો કમાન્ડો પણ વીડિયોમાં જોવા મળ્યો હતો. ત્યારે ફરીથી ગાંધીનગર પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે. ગાંધીનગર સેક્ટર-21માં આવેલા સદસ્ય નિવાસમાં એક મહિલા સાથે દુષ્કર્મના કેસમાં પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર છેલ્લા 100થી વધુ દિવસોથી ફરાર છે અને ગાંધીનગર પોલીસ દ્વારા દાવા કરવામાં આવી રહ્યો છે કે ધારાસભ્ય ગજેન્દ્રસિંહનો કોઈ પત્તો લાગતો નથી. જેથી પકડવામાં સફળતા મળતી નથી. #GajendraSinhParmar #Mahakumbh #MLA #BJP #BJPMLA #Gandhinagar #Gscard #Gujaratsamachar
0
0
0
@shubhankrmishra 15 lakh kab ayenge...?? Swis bank me se kala dhan kab ayega...? Rupiya kiska girta he....?? Magengai kab kam hogi...? Petrol ke dam kab congres ki sarkar jitne karoge.? 2 crore nokriya kab doge..?? Dusre stat me mahilao ko 2500/3000 milte he to Gujrat ki mahila ko kitna dete ho
0
0
0
@the_wall9 અમારા ધારાસભ્ય તો 3 મહિના થી ફરાર છે.... 😄 વિધાનસભા માં તો ખબર નઈ પોતાના મત વિસ્તાર માં જ નથી આવ્યા
0
0
2