💫PSI તૈયારી વખતે મારું રીડિંગ 9 કલાક 120 દિવસ માટે હતું
💫રોજ 6 વિષય 1.5કલાક માટે હતું
💫1.5 કલાક ફિટનેસ માટે સવાર સાંજ આપેલ
💫નોટ્સ મેકિંગ અને પેપર સોલ્વ પ્રેક્ટિસ થી મદદ મળી
💫ક્લાસ નોતા કર્યા
💫ટોપ 20 માં આવવા ટાર્ગેટ રાખવો
#psi
#asi
#LRD
#Police
💫PSI તૈયારી વખતે મારું રીડિંગ 9 કલાક 120 દિવસ માટે હતું. (માત્ર)
💫રોજ 6 વિષય 1.5 કલાક માટે હતું
💫1.5 કલાક ફિટનેસ માટે સવાર સાંજ આપેલ
💫નોટ્સ મેકિંગ અને પેપર સોલ્વ પ્રેક્ટિસ થી મદદ મળી
💫ક્લાસ નોહતા કર્યા
💫ટોપ 20 માં આવવા ટાર્ગેટ રાખવો
#જય_શ્રી_કૃષ્ણ🙏
#psi
#asi
#LRD
#Police
आज जो हम खुली हवा में सांस ले रहे है, उसके लिए हमारे लाखो वीर बलिदान हुए है । आज उन सब को अवश्य स्मरण करे । 🙏🏻🚩🇮🇳
#स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं।🙏💐
#भारत_माता_की_जय 🇮🇳🚩🙏💐🪷🌹
#वंदे_मातरम
#પોલીસ (
#lrd
) કોન્સ્ટેબલ ની #પરિક્ષા ની તૈયારી કરતા મિત્રો.
💫 કોઈ પણ 1 જનરલ નોલેજ પુસ્તક
💫6થી 12 ના પુસ્તકો
💫કોઈ પણ 1 મંથલી મેગેઝિન
💫આદર્શ/અક્ષર/wib/ નું કાયદા પુસ્તક
આટલી બાબતો સિલેબસ મુજબ 2 વાર કવર કરશો તો ચોક્કસ સારો સ્કોર થશે.
#પોલીસ (
#lrd
) કોન્સ્ટેબલ/ લોકરક્ષક ની તૈયારી કરતા મિત્રો.
💫 કોઈ પણ 1 જનરલ નોલેજ પુસ્તક
💫6થી 12 ના પુસ્તકો
💫કોઈ પણ 1 મંથલી મેગેઝિન
💫આદર્શ/અક્ષર/wib/ યુવા (કોઈ પણ 1)
આટલી બાબતો સિલેબસ મુજબ 2 વાર કવર કરશો તો ચોક્કસ સારો સ્કોર💯 થશે.
All the best....😇
#Police_Bharti
. જીવનમાં 1 તબક્કો એવો પણ આવે કે,
. અહી ના પહોંચ્યા હોત તો સારું😂
_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_
સારી વાત એ છે કે, આ તબક્કે પહોંચીને મૂછો પર તાવ દઇ ગુંડા તત્વોને મક્કમતાથી ધૂળ ચાટતા કરી શકો છો. અસહાય નો સહારો બની શકો છો.🪷🌹
#Exams
#PSI
#Asi
#Police
ઘણા #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો તૈયારી છોડી રહ્યા છે. અને 5થી 10 વર્ષની તૈયારી છતાં #સફળતા મળી નથી.
કોઈ પણ ઉચ્ચ સ્તરીય રમતો માં પણ આજ સ્થિતિ બનતી હોય છે.
કારણ :ક્યાંક ને ક્યાંક આપની કચાસ અથવા નસીબ આપને બીજે ક્યાંક લઈ જતું હોય..
તો
#StayPositive
😀🌞🌄
अगर तुम थक गए हो, हार गए हो, तो छोड़ दो।
और 5 साल बाद किसी सफल मित्र को देखकर उदास हो जाना।
...... काश थोड़ी मेहनत कर लेता तो मैभी इस श्रेणी में होता।🚨🎯🌱📖
#Exam
#COMPETITION
#Bharat
🇮🇳
#NewProfilePic
#शुभ_दिन_वंदन 🙏🪷🌹
यदि भगवान आप से ज्यादा इंतजार करवा रहे हैं तैयार रहना वो उससे कहीं ज्यादा देने वाले हैं, जितना तुमने उनसे मांगा है।🫅💫🇮🇳
#પોલીસ (
#lrd
) કોન્સ્ટેબલ ની #પરિક્ષા ની તૈયારી કરતા મિત્રો.
💫 કોઈ પણ 1 જનરલ નોલેજ પુસ્તક
💫6થી 12 ના પુસ્તકો
💫કોઈ પણ 1 મંથલી મેગેઝિન
💫આદર્શ/અક્ષર/wib/ નું કાયદા પુસ્તક
આટલી બાબતો સિલેબસ મુજબ 2 વાર કવર કરશો તો ચોક્કસ સારો સ્કોર💯 થશે.
All the best....😇
#5kms
દોડ માં લેવાતો પ્રત્યેક રાઉન્ડ એવા વ્યક્તિ માટે દોડી જાઓ કે જે તમારા પ્રખર હિતેચ્છુ હોય.
જોજો સમય ઘટશે, ઝડપ વધશે...🏃⛹️🤾
#Police
#Exam
🚨⏳⏰
#MondayMood
😀🌞
#પોલીસ_ભરતી ની તૈયારી કરતા મિત્રો...
⛈️🌧️🏃
વરસાદના કારણે રનિંગ માં આળસ🙆 ના રાખતા. દિવસ માં જ્યારે પણ વરસાદ ન હોય ત્યારે ટ્રાફિક વિનાના રસ્તે અથવા ગ્રાઉન્ડ માં પ્રેક્ટિસ ચાલુ રાખશો.
🧏
જેમને સરળતાથી થઇ જતું હોય એ એક દિવસ છોડીને રનિંગ કરવું.
લાંબા સમય થી #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો થાક્યા હશે
⭕3 દિવસ નો બ્રેક લઈ લો
⭕આ દરમિયાન કોઈ 1 ગમતું પુસ્તક વાંચો
⭕કુદરતી મનોરમ્ય જગ્યા ની મુલાકાત લો
⭕ગમતા પ્રખ્યાત દેવ સ્થાન ની મુલાકાત લઇ આશીર્વાદ મેળવો
⭕12 ગાઉં ચાલ્યા 2 ગાઉં દોડવાનું છે.
#exams
#Motivation
#running
ટિપ્સ🎯
⚡એકજ ઝડપ થી દોડવું.
⚡દોડતી વખતે મો થોડું ખુલ્લું રાખો.
⚡શ્વાસ ચડતો હોય તો ઝડપ ઓછી રાખો.
⚡દોડ બાદ તુરંત પાણી ના પીવો.
⚡આત્મવિશ્વાસ વધુ રાખો.
#Police
#Exams
#શુભપ્રાભાત
#જયશ્રીકૃષ્ણ 🌹🪷💐📿🚩🙏
#lrd
#police
#Exams
🚨confidence building🚨
💫રનીંગ માં પૂરેપૂરા માર્ક મેળવો,એ તમારા હાથમાં છે.
💫લેખિત પરિક્ષા માટે વધુ ગંભીર બનો.
💫2 માસિક મેગેઝિન ફરજિયાત વાંચો.
💫કાયદો અને તાર્કિક - ગાણિતિક પ્રશ્નો માં પૂરા માર્ક મેળવો.
💫બિન જરૂરી બાબતો માં સમય ના બગાડો.
5km રાનીંગ ટિપ્સ 🎯
💫દોડ ના 20-25 મિનિટ પહેલા પૂરતું પાણી પીઓ
💫5મિનિટ બોડી વોર્મ અપ બાદ દોડ શરૂ કરો
💫દોડ બાદ મસલ રિલેક્સ કસરત કરો
💫સવાર સાંજ મગ અને ચણા સાદા પાણી માં પલાળેલા 1 મુઠી ખાવા ની ટેવ પાડો
💫400 મીટર 14 રાઉન્ડ 20-21 મિનિટ માં પૂરું કરવા પ્રયત્ન કરો
#part2
#Police
પેપર સિલેબસ ને લઈને ઘણા મિત્રોના DM વાંચ્યા.
બિલકુલ ચિંતા કરશો નહીં, જે થય��ં અને થવાનું છે એ તમારા માટે સારું જ છે. તમારી લેખન શૈલી તમને ધાર્યા કરતા વધુ સફળ બનાવશે.
#Class3
#સ્પર્ધાત્મક પરીક્ષા... All the best 👍
5km રનિંગ ટિપ્સ 🎯
💫પહેલો મ��િનો 3-4km ની પ્રેક્ટિસ કરો
💫લોગ રન દર એક દિવસ છોડીને કરો
💫વચ્ચેના દિવસે સ્પ્રિન્ટ
💫શક્ય હોય તો 400 મીટર ટ્રેક ઉપર પ્રેક્ટિસ કરો જે પરીક્ષા માં હોય છે
💫તમારા કરતાં સારું દોડે એની સાથે પ્રેક્ટિસ કરો
💫મો અર્ધ ખુલ્લું રાખી દોડો
#Part1
#goodmorning
🎯
જયારે પરીક્ષાની તૈયારી માં ...
🔹મનોબળ ઘટે કે કંટાળો આવે🔹
આવું લાગે ત્યારે.....(સૌથી વધુ DM આવા છે)
1. માતાપિતા ની તકલીફ અને સામાજિક મોભો
2. પોતાની આર્થિક તંગી અને ભવિષ્ય
આ બે બાબતે વિચાર કરશો તો
#મહેનત કરવાની #પ્રેરણા આપો આપ મળશે.
#સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો.💫
જયારે પરીક્ષાની તૈયારી માં 🔹મનોબળ ઘટે કે કંટાળો આવે🔹 આવું લાગે ત્યારે.....(સૌથી વધુ DM આવા છે)
1. માતાપિતા ની તકલીફ અને સામાજિક મોભો
2. પોતાની આર્થિક તંગી અને ભવિષ્ય
આ બે બાબતે વિચાર કરશો તો #મહેનત કરવાની #પ્રેરણા આપો આપ મળશે.
#સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો.
5km રનિંગ ટિપ્સ 🎯
💫પહેલો મહિનો 3-4km ની પ્રેક્ટિસ કરો
💫લોગ રન દર એક દિવસ છોડીને કરો
💫વચ્ચેના દિવસે સ્પ્રિન્ટ
💫શક્ય હોય તો 400 મીટર ટ્રેક ઉપર પ્રેક્ટિસ કરો જે પરીક્ષા માં હોય છે
💫તમારા કરતાં સારું દોડે એની સાથે પ્રેક્ટિસ કરો
💫મો અર્ધ ખુલ્લું રાખી દોડો
#Part1
#goodmorning
🎯
#સ્પર્ધાત્મક પરીક્ષા 🚨📢
- હવે બોલવાનો નહિ કરી બતાવવાનો સમય છે.
- માતા પિતા ને ગૌરવ અપાવવા નો સમય છે.
- ઉજાગરા કરવાનો અને તબિયત સાચવવાનો સમય છે.
- ઇજા થી બચવાનો અને ન આવડતું હોય એ શીખી લેવાનો સમય છે.
💫🗓️⏰📚📝📖🥇
#જયશ્રીકૃષ્ણ 🪷🌹💐🙏📿🛕🚩
#સ્પર્ધાત્મક_પરીક્ષા તૈયારી કરતા મિત્રો.
💫વારંવાર લોકો સામે હું આ બની જઈશ એવી વાતો ન કરો.
💫ખોટું બોલવાનું ટાળો.
💫વધુ પુસ્તકો કરતા સારા અને #સિલેબસ લગતા વાંચો.
💫તમારી દિનચર્યા #સફળતા આપાવશે? રોજ વિચારો અને #સુધાર કરો.
💫અસફળ ને કોઈ પૂછતું નથી, સફળ ના સમાજમાં #બહુમાન થાય.🇮🇳
#સફળ લોકોની 07 આદતો
⚡તેઓ ઘણું વાંચે છે
⚡તેઓ દરરોજ 15-30 મિનિટ ધ્યાન કરે છે
⚡તેઓ કસરતને પ્રાથમિકતા આપે છે
⚡તેઓ પ્રેરણા આપતા લોકો સાથે સમય ગાળે છે
⚡તેઓ પોતાના ધ્યેયોને આગળ ધપાવે છે
⚡તેઓ પૂરતી ઊંઘ લે છે
⚡તેઓ સમયનો બગાડ ટાળે છે
#સ્પર્ધાત્મક_પરીક્ષા
#જયશ્રીકૃષ્ણ 🪷🌹💐🙏📿
5km રાનીંગ ટિપ્સ 🎯
💫દોડ ના 20-25 મિનિટ પહેલા પૂરતું પાણી પીઓ
💫5મિનિટ બોડી વોર્મ અપ બાદ દોડ શરૂ કરો
💫દોડ બાદ મસલ રિલેક્સ કસરત કરો
💫સવાર સાંજ મગ અને ચણા સાદા પાણી માં પલાળેલા 1 મુઠી ખાવા ની ટેવ પાડો
💫400 મીટર 13 રાઉન્ડ 20-21 મિનિટ માં પૂરું કરવા પ્રયત્ન કરો
#Part2
નાના મોટા રીડિંગ કે ફિઝિકલ પ્રીપેરેશન માટે #મોબાઈલ_નંબર માંગો છો. પરંતુ ફિલ્ડ ડ્યુટી ના કારણે આપી શકીશ નહિ🙏 તમે પ્રીલીમ્સ પાસ કરો પછી આપીશ. હાલ #સ્પેસીસ થી મુશ્કેલીઓ જણાવી શકો છો.
આજે સાંજે. 🕤 વાગ્યે twitter
#Space
#સ્પર્ધાત્મક પરીક્ષાનું ટાઇમ ટેબલ.
#part1
5km રનિંગ ટિપ્સ 🎯
💫પહેલો મહિનો 3-4km ની પ્રેક્ટિસ કરો
💫લોગ રન દર એક દિવસ છોડીને કરો
💫વચ્ચેના દિવસે સ્પ્રિન્ટ
💫શક્ય હોય તો 400 મીટર ટ્રેક ઉપર પ્રેક્ટિસ કરો જે પરીક્ષા માં હોય છે
💫તમારા કરતાં સારું દોડે એની સાથે પ્રેક્ટિસ કરો
💫મો અર્ધ ખુલ્લું રાખી દોડો
#Part1
#Police
🇮🇳
#lrd
#police
#Exams
🚨confidence building🚨
💫રનીંગ માં પૂરેપૂરા માર્ક મેળવો,એ તમારા હાથમાં છે.
💫લેખિત પરિક્ષા માટે વધુ ગંભીર બનો.
💫2 માસિક મેગેઝિન ફરજિયાત વાંચો.
💫કાયદો અને તાર્કિક - ગાણિતિક પ્રશ્નો માં પૂરા માર્ક મેળવો.
💫બિન જરૂરી બાબતો માં સમય ના બગાડો.
#જયશ્રીકૃષ્ણ 🌹💐
#સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો.
#PSI
પેપર 2 માટે
⭕ભાષાકીય કૌશલ્યની પરીક્ષા
⭕સારું અને સારા વિષય પર બોલવાની ટેવ
⭕અક્ષર સુધારણા આજથીજ
⭕જેનું તાર્કિક નબળું એને ભાષા જ બચાવશે
⭕ઇંગલિશ માટે 10-11-12 ગ્રામર
પોલીસ ભરતીમાં દોડ ના માર્ક નથી એ સારી વાત છે. પણ, એનો અર્થ એવો ના કરતા કે અભ્યાસ વિના 5km આરામથી પૂરું થઈ જશે. આળસ આવવા ના દેશો.
#સ્પર્ધાત્મક પોલીસ પરીક્ષાની તૈયારી કરતા મિત્રો.
#સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો.📝📚📖📢🔊
🔴 પોતાના પર સૌથી વધુ વિશ્વાસ રાખો તમે જ પાસ થશો.
🟠તમારા બાદ ઉપરવાળા ઈશ્વર પર શ્રદ્ધા
🟡 આત્મવિશ્વાસ થી સિલેબસ મુજબ તૈયારી
🟢સમયનો સદુપયોગ
⚫તર્કબદ્ધ સ્વચ્છ લેખન
⚪વહેલા ઉઠવાની ટેવ
#શુભ_પ્રભાત 🌄
#જયશ્રીકૃષ્ણ 🪷🌹💐🙏📿🚩🛕
"સ્વતંત્રતા દિવસની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ! આપણા દેશની આઝાદી અને એકતાની આ પાવન તક પર, આપણા દેશને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવાના સંકલ્પ સાથે ઉજવણી કરીએ. જય હિન્દ!"
#સ્વતંત્રતા_દિવસ_૨૦૨૪
#જય_હિંદ 🇮🇳
#જય_ભારત🇮🇳
#સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો.📝📚📖📢🔊
🔴 પોતાના પર સૌથી વધુ વિશ્વાસ રાખો તમે જ પાસ થશો.
🟠તમારા બાદ ઉપરવાળા ઈશ્વર પર શ્રદ્ધા
🟡 આત્મવિશ્વાસ થી સિલેબસ મુજબ તૈયારી
🟢સમયનો સદુપયોગ
⚫તર્કબદ્ધ સ્વચ્છ લેખન
⚪વહેલા ઉઠવાની ટેવ
#શુભ_પ્રભાત 🌄
#જયશ્રીકૃષ્ણ 🪷🌹💐🙏📿🚩🛕
#સફળ લોકોની 07 આદતો
⚡તેઓ ઘણું વાંચે છે
⚡તેઓ દરરોજ 15-30 મિનિટ ધ્યાન કરે છે
⚡તેઓ કસરતને પ્રાથમિકતા આપે છે
⚡તેઓ પ્રેરણા આપતા લોકો સાથે સમય ગાળે છે
⚡તેઓ પોતાના ધ્યેયોને આગળ ધપાવે છે
⚡તેઓ પૂરતી ઊંઘ લે છે
⚡તેઓ સમયનો બગાડ ટાળે છે
#સ્પર્ધાત્મક_પરીક્ષા
#morningmotivation
#સ્પર્ધાત્મક_પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો
🚩તમારા વિચારો સ્પષ્ટ રાખો
🚩આયોજન વિના ઘણા વિષયો ના પકડો
🚩સમય પત્રક બનાવી ચુસ્ત અમલ કરો
🚩ખરેખર તમારું ધ્યેય પરીક્ષા જ છે?
🚩જો ના હોય તો બીજા અનેક સારા રસ્તા છે પ્રગતિ માટે
🎯અને હા હોય તો સંઘર્ષ અને બલિદાન..
#જયશ્રીકૃષ્ણ 🌹🪷💐📿🙏
છેલ્લા 2-3 વર્ષ થી તૈયારી કરતા હોવ અને સફળ ના થયા હો તો તમારા ટાઈમ મેનેજમેન્ટ અને અપૂરતા પ્રયત્નો એના માટે જવાબદાર છે. 100% શિસ્ત વિના સફળતા નહિ મળે.
#સ્પર્ધાત્મક પરીક્ષા
#શુભપ્રભાત 🪷🌄
#જયશ્રીકૃષ્ણ 💐🌹🪷🙏📿🚩
હજુ સુધી જે #સ્પર્ધાત્મક #પોલીસ પરીક્ષાની તૈયારી કરતા મિત્રો ને રનિંગ માં તકલીફ પડતી હોય એ જાણ કરશો. જેથી યોગ્ય મદદ કરી શકાય.
#running
#PoliceRecruitment
#શુભપ્રભાત 🌹
#જયશ્રીકૃષ્ણ 🌹🪷💐📿🚩🙏
5km રનિંગ ટિપ્સ 🎯
💫પહેલો મહિનો 3-4km ની પ્રેક્ટિસ કરો
💫લોંગ રન દર એક દિવસ છોડીને કરો
💫વચ્ચેના દિવસે સ્પ્રિન્ટ
💫જો 400 મીટર ટ્રેક હોય તો તેનો ઉપયોગ સારો
💫તમારા કરતાં સારું દોડે એની સાથે દોડો
💫મો અર્ધ ખુલ્લું રાખી દોડો
#જયશ્રીકૃષ્ણ 💐🌹🪷🙏📿🚩🛕
#ભાગ1 #શુભપ્રભાત 🎯
#કસરત અને હું....🎯😀
સોમવારથી શરૂ કરીશ.😆
પહેલી તારીખથી શરૂ કરીશ.🤣
નવા વરસથી શરૂ કરીશ.😜
#કસરત શરૂ કરવાના ત્રણે મુહર્ત એક જ દિવસ���ાં આવી રહ્યા છે.
👉🏻 ૦૧/૦૧/૨૦૨૪ ને #સોમવાર
આ તો ફક્ત જાણ માટે. 😜😂👍
#ગુજરાતી
📢 લેખન શૈલી કેવી રીતે સુધારવી ?
📌(ભાષા શુદ્ધિ) કોઈ પણ 3 પુસ્તક 1 માસમાં વાંચવા.
📌પ્રત્યેક પ્રકરણનું સાર લેખન કરવું.(૨૦૦ શબ્દો)
📌દર ૭ દિવસે કોઈ એક ગમતા વિષય પર નિબંધ લખવો.
📌અક્ષરનું રોજ આકલન કરવું.
📌વ્યાકરણ પર ધ્યાન આપવું.
#પોલીસ_સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો 🪷
5km રાનીંગ ટિપ્સ
💫દોડ ના 20-25 મિનિટ પહેલા પૂરતું પાણી પીઓ
💫5મિનિટ બોડી વોર્મ અપ બાદ દોડ શરૂ કરો
💫દોડ બાદ મસલ રિલેક્સ કસરત કરો
💫સવાર સાંજ મગ અને ચણા સાદા પાણી માં પલાળેલા 1 મુઠી ખાવા ની ટેવ પાડો
💫400 મીટર 14 રાઉન્ડ 20-21 મિનિટ માં પૂરું કરવા પ્રયત્ન કરો
#part2
#goodmorning
રનિંગ ટિપ્સ 🎯🚩
💫પંજો સીધો જામીન પર પછાડી દોડવું નહિ
💫પગ ને વ્હીલ ની જેમ એડી બાદ પંજો રાખી દોડવું
💫ઘુટણ દુઃખે ત્યારે ની બેન્ડ નો ઉપયોગ શરૂ કરવો
💫પગ લંગડાય એનાથી ડરવું નહીં
💫2 દિવસ રિલેક્સ જોગિંગ કરવું 1km
💫શૂઝ સારા વાપરવા જેથી એડી ના દુઃખે
#જય_હનુમાન જી દાદા🪷💐🌹📿🙏🛕🚩
ઈશ્વર અને માટે પિતાના આશીર્વાદથી #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની તક મળી છે તો, એનો લાભ ઉઠાવી લો. ઘણા યુવાનોને માત્ર મજૂરી જ ભાગે આવતી હોય છે. નસીબદાર છો કંટાળ્યા વિના ધ્યેય પ્રાપ્તિ કરો. 🏹🎯🌄
#શુભપ્રભાત
#જયશ્રીકૃષ્ણ 🪷🌹💐📿🌱🚩
#running
ટિપ્સ🎯
⚡ટેસ્ટ નજીક આવે ત્યારે કોઈ ઇજા ના થાય એ રીતે દોડવું.
⚡નવી શરૂઆત કરનાર અત્યારે 500 મીટર સ્પ્રિન્ટ ની પ્રેક્ટિસ કરવી 2 મિનિટ માં પૂરું કરવાનો ધ્યેય રાખો.
⚡3 કિમી 11-12 મિનિટ માં પતે એમ ટ્રાય કરો.
મોહ એનો જ કરો...
જેના પર તમારો અધિકાર છે...
#શુભપ્રભાત 🌄
मोह उसीका ही करो...
जिस पर आपका अधिकार हो...
#शुभप्रभातवंदन 🌄
#जय_श्री_कृष्ण #जय_श्री_राम 🪷🌹💐🙏📿🚩
તમને #સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી ની જરૂર કેમ??
🚩1 થી 3 વર્ષ મહેનત અને આજીવન સુરક્ષા
🚩માસિક નિયમિત પગાર અને ભથ્થા
🚩અધિકારીક સેવા નો સંતોષ
🚩પોતાનું અને સ્વજનોનું સામાજિક ગૌરવ
🚩અન્ય માટે પ્રેરણા પાત્ર
#શુભેચ્છાઓ 💐💐💐
#જયશ્રીકૃષ્ણ 🌹🪷💐🙏📿🛕🚩
#AIart
📢🚨📖
5km રનિંગ ટિપ્સ 🎯🚩
💫પંજો સીધો જામીન પર પછાડી દોડવું નહિ
💫પગ ને વ્હીલ ની જેમ એડી બાદ પંજો રાખી દોડવું
💫ઘુટણ દુઃખે ત્યારે ની બેન્ડ નો ઉપયોગ શરૂ કરવો
💫પગ લંગડાય એનાથી ડરવું નહીં
💫2 દિવસ રિલેક્સ જોગિંગ કરવું 1km
💫શૂઝ સારા વાપરવા જેથી એડી ના દુઃખે
#Part3
#Police
#running
🇮🇳
માત્ર જગ્યાઓ ઓછી હોવાના કારણે જે મિત્રો
#PSI
ના બદલે
#constable
ના પદ માટે તૈયારી કરે છે. એમણે પોતાનું મનોબળ અને ઈચ્છાશક્તિ વધારવાની ખૂબ જરૂરિયાત છે. 📢🚨
#જયશ્રીકૃષ્ણ 🪷💐🌹🙏📿🚩🛕
લાંબા સમયથી પરીક્ષાની તૈયારી શરૂ હોય અને બ્રેક ના મળ્યો હોયતો છેલ્લા 2 દિવસ નવરાત્રી રમજો અને માં અંબિકાને પ્રાર્થના કરજો તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે.📖🎯🚨
#જય_શ્રી_કૃષ્ણ 🌹🪷📿🚩🌱🙏
#શુભ_પ્રભાત 🌷🇮🇳