![SP Dahod Profile](https://pbs.twimg.com/profile_images/1843696006191558659/EHGtWECp_x96.jpg)
SP Dahod
@SP_Dahod
Followers
3K
Following
918
Statuses
2K
Joined October 2014
દાહોદ જીલ્લાના કંબોઇ ગામે અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે ઉપર વિહાર કરતા જૈન સાધ્વી તથા શ્રાવકના ફેટલ એક્સીડન્ટના ગુન્હાને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી દાહોદ જીલ્લા પોલીસ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
0
0
આંતરરાજ્ય વાહન ચોરી કરતા મધ્યપ્રદેશ રાજ્યના એક આરોપીને ઝડપી મો.સા. ચોરીના કુલ-૦૪ અનડિટેક્ટ ગુન્હાઓને ડિટેકટ કરતી એસ.ઓ.જી.શાખા. દાહોદ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
0
0
ખંગેલા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાન ચાંદીના નાના-મોટા બિસ્કીટ, દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિ.રૂ૨,૧૯,૦૭,૪૯૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમને ઝડપી પાડતી કતવારા પોલીસ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
0
0
લીમડી પો.સ્ટે. વિસ્તારના ઉમરાપાડા ગામેથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર દેશી હાથ બનાવટની પીસ્ટલ સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી. શાખા. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
0
1
ચાકલીયા પો.સ્ટે.ના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એસ.સો.જી. શાખા દાહોદ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
1
1
ગાંધીનગર જીલ્લાના દેહગામ પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી જેસાવાડા પોલીસ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
0
0
વડોદરા,પંચમહાલ તેમજ દાહોદ જીલ્લાના ઘરફોડ ચોરીના કુલ-ચાર(૦૪) અનડિટેક્ટ ગુન્હાને ડિટેક્ટ કરી આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
0
2
પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃતિમા સંડોવાયેલ પ્રોહી બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે મોકલી આપતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
0
5
વડોદરા ગ્રામ્ય વાઘોડીયા પો.સ્ટે.ના બે(૨) ગુન્હામાં તથા ભરુચ જીલ્લાના દહેજ પો.સ્ટે.ના એક(૧) ગુન્હામાં મળી કુલ-ત્રણ(૩) ઘરફોડ ચોરીના ગુન્હામા છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી લીમખેડા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
1
4
પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગૌ-વંશના ગુન્હાઓમાં કબજે કરેલ કુલ-૦૯ વાહનોને સરકાર જપ્ત(ખાલસા) કરી, હરાજી કરતી દાહોદ ડિવીઝન પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
1
4
આગાવાડાથી કતવારા થઇ દાહોદ જતી ટાવેરા ગાડીમાંથી કિ.રૂ.૨,૫૫,૧૨૦/-નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કતવારા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
1
2
સાગટાળા પો.સ્ટે.વિસ્તારના સાદરા ગામના રોડ ઉપર અક્સ્માત મોતના બનાવમાંથી મર્ડરનો ભેદ ઉકેલી મર્ડરના ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સાગટાળા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
2
4
બનાસકાંઠા જીલ્લાના થરાદ પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી જેસાવાડા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
1
2
કુલ કિ.રૂ.૧૩,૦૬,૦૪૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપી ઝડપી પ્રોહી ગણનાપાત્ર કુલ બે કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
1
3
અપહરણ તથા બળાત્કારના ગુન્હામા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લીમખેડા પોલીસ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
1
4
ડ્રોન કેમેરાની મદદથી ગાંજાના છોડ કુલ કિ.રૂ.૭૯,૦૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. દાહોદ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
1
2
7
રાજસ્થાનના જૈન મંદીર તેમજ દાહોદના મંદીરોમાં થયેલ ચોરીના આરોપીને ઝડપી કુલ-૦૫ અનડિટેક્ટ ગુન્હાઓને શોધી કાઢતી એલ.સી.બી. દાહોદ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
1
2
Respected Sir, We sincerely thank you for your recognition and continued support. On behalf of the Dahod District Police Team, it is a privilege to serve and safeguard the community through the effective deployment of cutting-edge technology. Your encouragement fuels our ongoing commitment to excellence, and we remain steadfast in our dedication to ensuring the safety and security of all within our jurisdiction.
0
0
0
Respected sir, We deeply appreciate your recognition and steadfast support. On behalf of the Dahod District Police Team, it is our honor to serve and protect the community through the strategic application of advanced technology. Your encouragement drives our commitment to excellence, and we remain resolutely focused on safeguarding the safety and security of all within our jurisdiction.
0
1
3
સાગટાળા પો.સ્ટે.વિસ્તારના માંડવ ગામેથી કુલ કિ.રૂ.૧૦,૧૫,૩૨૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપી ઝડપી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાગટાળા ��ોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice
0
1
4