Pratik Chaudhari
@PratikC92738715
Followers
94
Following
1K
Statuses
96
Joined August 2022
સૂર્યાસ્તનો સુન્દર નજારો, પાણીમાં પડતી પ્રકાશની ઝલક અને શાંત પ્રકૃતિ #nature #sunset #village #khetibadi
0
1
12
તમને ખૂબ જ અભિનંદન! તમે ખો-ખો વિશ્વ ચેમ્પિયન તરીકે આપણા જિલ્લામાં ગૌરવ વધાર્યો છે. તમારી મહેનત, દૃઢ સંકલ્પ અને ઉત્સાહ અમને પ્રેરણા આપે છે. તમે અમારું ગૌરવ વધાર્યો છે. આગળ પણ આવા અનેક ઊંચાઈઓ પર પહોંચી જતા રહો. તમારા માટે મારી શુભેચ્છાઓ! – #The Dang
0
6
70
@KonkaniMilind વિશ્વના મહાન અર્થશાસ્ત્રીઓ માં જેની ગણના થાય છે એવા પૂર્વીય વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નું નિધન થયું છેતે ભારત દેશ માટે ખૂબ મોટી ખોટ રહેશે ,વિશ્વમા મંદીનો દોર હતો ત્યારે ભારત ના અર્થતત્ર ને નવી દિશા આપી હતી , પ્રકૃતિ એમની આત્મા ને શાંતિ આપે એ પ્રકૃતિ ને પ્રાર્થના છે.🙏
0
0
1