પૂજા પ્રજાપતિ Profile Banner
પૂજા પ્રજાપતિ Profile
પૂજા પ્રજાપતિ

@Pooja_Prajapti_

Followers
23,203
Following
0
Media
112
Statuses
7,268
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
1 year
છાતીની સહેજ ડાબી બાજુએ આવેલો મોકાનો પ્લોટ વેચવાનો છે. રમણીય પાર્ક બની શકે તેવા આ પ્લોટ માટે અજાણી વ્યક્તિએ પૂછપરછ કરવી નહિ.
590
138
2K
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
હું અને મારી નાનકડી દુનિયા 😍😍😍
Tweet media one
543
192
4K
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
હું નવી છું અને નાસિક થી છું, તમે ક્યાં થી છો❓️
715
99
1K
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
સાસુમા : કેટલી વાર કીધું કે બહાર જતી વખતે બિંદી લગાવીને જા... મેં કહ્યુ : પણ બા જીન્સ ઉપર બિંદી લગાવીને કોણ જાય છે? સાસુમા : તે મેં ક્યાં કહ્યું કે જીન્સ ઉપર બિંદી લગાવ? કપાળમાં લગાવ ચૂડેલ કપાળમાં.. એટલે આપડે ચુપચાપ લગાવી દીધી... 🙄😏 🤣🤣🤣😂😂👻👻👻
Tweet media one
174
54
897
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
કોઈ બીમારી ન હોય છતાં ઊંઘ ન આવતી હોય, તો તેના બે કારણો હોઈ શકે, કરવાનું કામ રહી ગયું હોય.. અથવા, ના કરવાનું કામ થઈ ગયું હોય...
131
85
858
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
હેપ્પી #રાંધણછઠ 😋😋😋
Tweet media one
148
55
794
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
કોઈ મનગમતી વ્યક્તિ વાત ના કરે ને, ત્યારે પણ ઓક્સિજન ઘટી જાય છે.
92
60
757
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
સબંધોના પારખા તો પાનખરમાં જ થાય બાકી વરસાદમાં તો બધા પાન લીલાં હોય છે...
74
53
758
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏🏻 હે ગણપતિ બાપા જગત માં બધા નું ભલું કરજો પણ શરૂવાત મારાથી કરજો... 🙏🏻😂
Tweet media one
193
53
753
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
દુઃખ ઓછું કરવું હોય તો દોસ્ત રાખો. ફોલોવર્સ કે ફેન નહીં...
81
73
734
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
આવો બધા પુરાણપોળી તૈયાર છે 😍
154
42
711
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
મન થાય છે કે ત્યાં આવીને ગળે મળી જઉં, બોલવું કંઈ નથી બસ મનભરીને રડી લઉ...
98
62
721
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
ગણપતિ બાપા મોર્યા.... અગલે બરસ તું જલ્દી આ... 🙏🏻🙏🏻🙏🏻
Tweet media one
90
33
697
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
આઈ લવ યુ... આઈ મિસ યુ... આ બધું તો ઠીક છે... પણ હું છું ને તારી સાથે... એના જેવું કોઈ વાક્ય નથી દુનિયામાં...
131
63
701
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
પોતાનું સ્થાન એવું બનાવો કે કોઈ તમને છોડી તો શકે પણ ક્યારેય ભુલી ના શકે...
78
65
691
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
બીજાની ખામીમાં રસ લેવો... એ પણ આપણી ખામી જ છે...
55
56
675
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે. સિઝેરિયન વગર કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ જતું નથી !!!
60
72
670
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
રાતના જાગવામાં અને ઊંઘ ના આવવામાં ઘણો ફરક છે...
52
46
656
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
ભગવાને ભાઈ ને વાળ ઓછા આપ્યા છે 😂 પણ દિલ ❣️ ખુબ મોટું આપ્યું છે... 🙏 #rakshabandhan2022
Tweet media one
90
38
638
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
"છેતરાયેલ અને ઘડાયેલ" ક્યારેય પાછા પડતા નથી... 👍🏻
53
58
634
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
માંડ માંડ ખાડાથી ટેવાઈએ છીએ... ત્યાં જ કોક, આવીને રોડ બનાવી નાંખે છે... 🤣🤣🤣
83
44
636
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
તમારી ડૂબતી ટાઈટેનિકમાં પણ, ટીકીટ લઈને બેસે એનું નામ મિત્ર !!
67
68
638
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
હંમેશા જે દિલના સાચા હોય છે, જોઈ લેજો વધુ પડતા તે જ એકલા હોય છે..
89
48
630
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
છે કોઈ મુંબઈ થી ચા-પાણી કરાવે ઍવું 😂
Tweet media one
140
30
612
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
જવાબદારી, સપના અને લાગણી આ ત્રણેય વચ્ચે પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે એ '' પુરૂષ ''
68
77
615
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
માત્ર શાંત રેહતા શીખો, ઘણા લોકો એ પણ સહન નહિ કરી શકે.
45
60
614
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
જેનામાં ખોટ ખાવાની તાકાત હોય ને એજ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સબંધ...
70
52
611
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
ભાભી : હું છ મહિનાથી પિયર નથી ગઈ મારે જાવું છે... નણંદ : હું 21 વર્ષથી સાસરે નથી ગઈ મેં ક્યારેય કીધું કે મારે જવું છે... 😂😂😂 @NimawatHiren @ShapariaKetan
93
50
614
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
ગુજરાતીઓ પાસે બધા જ પ્રોબ્લેમના સોલ્યૂશન હોય છે, બસ ખાલી પ્રોબ્લેમ્સ બીજા ના હોવા જોઈએ...
83
34
604
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
વગર મુહૂર્તે જન્મ લેનાર માનવી આખી જિંદગી મુહૂર્ત પાછળ દોડ્યા કરે છે.. અને એક દિવસ મુહૂર્ત વિના ચાલ્યો પણ જાય છે...
46
59
603
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
આખો દિવસ તો હસી લઈએ છીએ, પણ સાલી આ રાત ઔકાત બતાવી જાય છે. 😔😔😔
100
35
582
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
નવરાત્રી ના દિવસો માં એક વીર પુરુસ ની યાદ આવે છે. "જોગીદાસ ખુમાણ" એક દિવસ ખુમાણ ધણહેર માથી નીકળ્યા એક અઢાર વીસ વર્ષ ની દિકરી ને એટલું પુછયુ બેટા કોઈ છે આજુંબાજું માં છોકરી : ના મારા મામા ને ત્યા મોટી થાવ છુ માં બાપ મરી ગયા છે જોગીદાસ ખુમાણે આગળ વાત કરી કે બેટા (6/1)
39
81
586
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
જીવનમાં જે ખરેખર આપણને જોઈતું હોય... એ કયારેય આસાનીથી નથી મળતું પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ...
78
40
577
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
બધા બિલ્ડરો ખોટા નથી હોતા, અમુક પોતાના વચન પુરા પણ કરે છે... 🤣🤣
Tweet media one
61
59
569
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
બસ એજ દાખલો મને ના આવડ્યો કે... તારી બાદબાકી પછી શું વધે મારામાં... ☹️
47
42
577
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
"તમે સારા છો તો તમારી સાથે બધું સારું જ થશે" આ ખાલી વાતો જ છે... 😏
70
42
574
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
ક્યારેક ક્યારેક હારવુ પણ ખુબ જરુરી છે.. તેનાથી અભિમાન નિયત્રણમાં રહે છે..!
61
58
573
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
આજે મારો ટ્વિટ્ટરનો પહેલો દિવસ છે, આજે એકજ દિવસ માં તમારા લોકોની એટલી બધી લાગણી જોઇને ખુબ આનંદ થયો. મારા આ ટ્વિટ નાં રીપ્લાય માં ઘણા લોકોએ સવાલ કર્યો કે ગુજરાતી થઈને નાસિક માં કેમ? તમારે તો ખુશ થાવું જોઈએ કે આપડાં ગુજરાતી ભારતમાં જ નહિ દુનિયાનાં બધાજ ખૂણા માં છે. આભાર 🙏🏻
Tweet media one
157
35
557
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
ખોટા ને ... મનાવવા નહિ ... અને ... સાચા ને ... છોડવા નહિ ...
64
61
568
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
”કડવું સત્ય” કોના માટે કેટલું ઘસાવું એ નક્કી કરો. બાકી કદર તો જીંદગી માં થઇ નથી અને થવાની પણ નથી....
57
66
558
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
હવે તો ઉંઘને પણ જરૂર પડે છે દવાની, તારે શી જરૂર હતી આમ અધવચ્ચે મને મુકીને જવાની. 💔😔😥
79
33
562
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
પોતાને 'સારા' બનાવી લો... એટલે દુનિયા માંથી એક "ખરાબ" માણસ ઓછો થઇ જશે,.!!🌞
71
43
557
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
એકાંત અને એકલતા એટલે શું ? એકાંત એટલે મન થી માણવાની મજા. એકલતા એટલે ના છૂટકે ભોગવવાની સજા... ( જે હું ભોગવી રહી છું ) 😔😔😔
115
41
563
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
સોચ સમજકર બાતે કિયા કરો... મેરે હાલાત ખરાબ હૈ, દિમાગ નહિ...
47
33
560
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
કોઇ વ્યકિતને હરાવીને નીચુ પાડવું એ સફળતા નથી, ૫ણ કોઇ વ્યકિતને સમ્માન આપીને જીતી લેવી એ જ સાચી સફળતા છે...
58
48
559
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
છે મારી નિયત ચોખ્ખી.. તો ફિકર ની કોઈ વાત નથી.. મારા કર્મો કદાચ નબળા હશે.. પરંતુ મારો ઈશ્વર નબળો નથી..
58
56
560
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
જીવનમાં કંઇક કરવા માંગતા હોય તો બહેરા થઇ જાઓ, કારણ કે લોકોની વાતો તમારૂ મનોબળ તોડનારી જ હશે.
38
54
551
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
છે કોઈ મારા જેવું જે હમણાં ભારત-પાકિસ્તાન ની મેચ ના જોતું હોય ઍવું❓️ #INDvsPAK 🏏
172
40
546
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
બધાને આશ્વાસન આપવા વાળો વ્યક્તિ હંમેશા પોતાના દુઃખમાં એકલો જ હોય છે...
65
46
547
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
આજ નો સવાલ : તમારાં હાથમાં અત્યારે જે બીમારી છે, એ કઈ કંપની ની છે..?? 🤣🤣🤣
170
42
548
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
પ્રતિષ્ઠા વધે ને એટલે, નિંદા નો ટેક્ષ તો ચૂકવવો જ પડે...!! એટલે નિંદા થી ગભરાવું નહીં,  નિંદા તો તમારી પ્રગતિ ની નિશાની છે.
49
48
541
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
નસીબનો સાથ ન રહ્યો, જીવનમાં... બાકી... લાગણીના પ્રયત્નો અમારા લાજવાબ હતા...
66
58
546
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
અજાણ્યા સાથે પણ પ્રેમ થઈ જાય છે, તો કોઈ પ્રેમ કરીને અજાણ્યા થઈ જાય છે..
92
58
546
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
સારું થયું ઈશ્વર તે મુસીબત મોકલી, ભ્રમ તૂટી ગયો કે મારે અંગત ઘણાં છે....
52
51
534
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
1 year
શિયાળામાં લોહી વહેતુ રાખવા માટે એક 'તાપણું' જોઈએ, પણ લાગણી વહેતી રાખવા માટે એક 'આપણું' જોઈએ.
67
55
543
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
"હક્ક" નો હલવો સૌને ભાવે છે... "ફરજ ની ફાકી કોઈને નહીં...
32
49
528
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
તું કહે છે ખાલી હાથે શું મળે, પૈસો ખર્ચો તો જગત આખું મળે..! બોલ, સોદા કરવા હું તૈયાર છું કેટલાં માં બાળપણ પાછું મળે..?
59
43
533
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
ખખડધજ સબંધના બારણે , હું હજારો વાર દસ્તક દેવા તૈયાર છું. પણ, શરત એટલી કે રાહ તમે જોતા હોવા જોઈએ.
70
60
528
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
મિત્રતા તો પાગલ સાથે જ કરવી, મુસીબત માં સમજદાર માણસ કામ નથી આવતા...
67
33
522
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
ખબર નહીં કઈ માટીની બનેલી છે ઈચ્છાઓ... મરે છે, તરફડે છે અને છતાં રોજ જન્મે છે... 😔🥹😏
71
36
510
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
થીજેલી ઠંડી માં હુંફાળો એક ખ્યાલ આપ, રહેવા દે શાલ તારી પાસે, એક ઉષ્મા ભરેલું વ્હાલ આપ..!!!
48
49
508
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
1 year
મન મેળ હોય તો મમરા પણ સારા લાગે છે. સાહેબ... પણ જો મનદુઃખ હોય તો કાજુ બદામ પણ ખારા લાગે છે.
69
61
516
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
મને ફાંકડું અંગ્રજી ન આવડવાનો અફસોસ નથી પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે... 🥰 #વિશ્વ_ગુજરાતી_ભાષા_દિવસ_ની_શુભેચ્છાઓ
76
47
505
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
પ્રભુ તું સંગ છે તેથી જ જીવન પ્રસંગ છે, નાની મોટી જંગ છે છતાં પળેપળ ઉમંગ છે..!!
54
45
514
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
તમારી ખુશીઓમાં એ લોકો હાજર હોય છે જે તમને ગમતાં હોય છે, પણ તમારા દુ:ખમાં એ લોકો હાજર હોય છે જેને તમે ગમતા હો છો.....!!!
69
62
513
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
મળી જાય જો નંબર તો, કરવો છે નસીબને કોલ, કેટલી રાહ જોવડાવીશ મને, હવે તો દરવાજો ખોલ... 😔
80
48
506
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
❛દરેક વસ્તુમાં ઉપર વાળા ને ફરીયાદ ન કરવી સાહેબ, એણે આપણાં પેટ ભરવાની જવાબદારી લીધી છે તિજોરી ભરવા ની નહી❜
39
42
507
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
લાંબી સફર ના ઘણા રૂપ જોયા છે, તમે એકલા શાને રડો છો સાથી તો મેં પણ ઘણા ખોયા છે..! 💔😔🥀
53
36
507
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
તું એટલે મારી જિંદગી નો અધૂરો રહી ગયેલો એક પ્રસંગ... 😔
45
43
510
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
જે ના મળે એની જ તો માંગ હોય છે, પરંતુ જે આસાનીથી મળી જાય એની તો કયાં કદર થાય છે..!!
45
38
500
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
Tweet media one
129
27
493
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
એક મિનિટમાં જીવન બદલાતું નથી, પરંતુ... એક મિનિટમાં વિચારીને લીધેલો નિર્ણય આખું જીવન બદલવાની ક્ષમતા રાખે છે.
60
54
497
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
છાંયડો હમેશા નથી રહેતો સાહેબ, જીવનમાં તડકાની પણ મજા લેતા શીખો...!
60
38
507
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
સર્વસ્વ હોમી દેવા છતાં સંબંધમાં કદર ના થાય તો સમજી લેવું કે, તમે કોલસાના વેપારી સાથે હીરાનો સોદો કર્યો છે.
51
50
497
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
1 year
થાકીને બેઠા, ચાલશે. હારીને બેઠા, નહિ ચાલે.
55
51
497
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
બહાર થી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા, સબંધો બધા તમે માનો છો તેટલા હુંફાળા નથી હોતા..
41
53
499
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
અમુક સંબંધો ગરજ ના પાટા ઉપર ચાલતી રેલગાડી જેવા હોય છે, સ્ટેશન આવે એટલે લોકો ઉતારી જ જવાના...
54
42
489
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
���ચ્છા એવી બિલકુલ નથી કે વખાણ બધા જ કરે; પણ પ્રયત્ન એવો જરૂર છે કે ખોટા છીએ એવું કોઈ ના કહે...
48
46
493
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
સવારે ચાલવા જવું લાભકારી તો છે જ... પરંતુ.. દિવસ દરમ્યાન ઘણું બધું ચલાવી લેવું અતિ લાભકારી છે...
49
43
488
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
તે જે પૂરો ન કર્યો,છતાં મે અધુરો મુક્યા વગર નિભવ્યો... બસ એનુ જ નામ …પ્રેમ.
43
43
499
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
માણસ ભલે ને ગમે એટલો ખુશ કેમ ના હોય... પણ જ્યારે એ એકલો હોય ને ત્યારે એ... ખાલી એજ માણસ ને યાદ કરતો હોય જેને એ દિલ થી પ્રેમ કરતો હોય...
85
58
487
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
એકલો પડી ગયેલો માણસ ઘણું બધું શીખી જતો હોય છે...
77
47
478
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
દરેક ને એક એવા વ્યક્તિ ની જરૂર હોય છે જે દિલ થી વાત કરે નહી કે દિલ રાખવા માટે 💞
68
42
490
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
સુખી રહેવામાં બહુ ખર્ચો નથી, પણ આપણે કેટલા સુખી છીએ એ લોકોને બતાવવા માટે બહુ ખર્ચો કરવો પડે છે..!! 🙏
35
40
483
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
કોઈ તમારી સાથે સારી રીતે ના વર્તે એની પાછળ બે કારણ હોય છે... કાંતો એ વ્યક્તિ ને તમારી કદર નથી અથવા એને તમારી જરૂર નથી...
51
54
491
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
હું : મારી જોડે કોણ કોણ રમશે ? જિંદગી : હું નસીબ : હું પણ સમય : ચાલો તો રમવાનું ચાલુ કરીએ. કંઈક આવું જ ચાલે છે...!!! 😔
84
46
479
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
જે રીતે કોઈના સ્ટેટ્સ જોવા માટે એના મોબાઈલમાં એડ થવું પડે... એવી રીતે જ કોઈના દુઃખ જોવા માટે એના જીવનમાં ઉતરવું પડે...!
98
39
481
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
કહી દો કોઈ આ વરસાદ ને કે ધીમે ધીમે વરસે... જો મને એની યાદ આવી ગઈ, તો મુકાબલો બરાબરી નો થશે... 💔
77
43
483
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
દરેક મિત્રતા પાછળ કંઈ ને કંઈ સ્વાર્થ હોય જ છે, અને આ કડવું સત્ય છે...
78
41
479
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
કોઈ મુશ્કેલીમાં હોય અને તે તમારી પાસે સલાહ માંગે તો સલાહની સાથે ભરોસો પણ આપજો, કારણ કે સલાહ ખોટી હોય શકે પરંતુ ભરોસો ક્યારેય ખોટો હોય ના શકે...!!
63
54
484
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
પહેલાથી જ બધું નિશ્ચિત છે, હું અને તમે ખાલી નિમિત્ત છીએ...
67
36
475
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
પ્રેમમાં પાત્ર ગુમાવશો તો ચાલશે, પણ પાત્રતા ન ગુમાવતા...
40
31
479
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
મે પડખું ફરી ને પણ જોયું... યાદ તો તારી બીજી બાજુ પણ આવે જ છે...!
57
48
480
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
ખોટા લોકો ની સાથે રહેવા કરતા એકલા રહેવું ઘણું સારું..!!
62
40
475
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
ભગવાન તને બધુ જ આપે... મને બસ તું જ આપે!!
38
41
466
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
આપવાની આદત પાડી દો... મળવાનું એની જાતેજ શરૂ થઈ જશે... ભલે એ ..ઇજ્જત હોય, ખુશી હોય, કે શાંતિ હોય...
45
42
467
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે, જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.
55
42
465
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
એની સાથે જીવવાનો એક મોકો આપી ધીધો હોત તો ભગવાન... તમારી સાથે તો મર્યા પછી પણ રહી લેત... 😔😭🥹🙏🏻
64
45
462
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
ભાષા એ શરીરનો એક અદ્રશ્ય ભાગ છે, જેમાં માણસનું આખું ચરિત્ર દેખાય છે...!
28
37
457
@Pooja_Prajapti_
પૂજા પ્રજાપતિ
2 years
જ્યારે કંઇ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ, જ્યારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે...
28
40
463