🙏🕉️
હર હર મહાદેવ.મિત્રો..
છેલ્લા છ: દિવસથી હુ હોસ્પિટલ મા એડમીટ હતી એક emergency સર્જરી કારવાની થઈ હતી.અત્યારે ઘરે આવી ગઇ છુ..જે મિત્રો લોકો એ મને DM અને comments મા યાદ કરી છે એમનો ખુબ ખુબ આભાર.🙏
હુ બહુ જ ખુશ છુ કે ટ્વિટર પર મેં સારા એવા મિત્રો બનાવ્યા છે..Happy Shivratri 🕉️
🙄😜😂
હેલો મિત્રો,
હું અહીં નવી છું, કૃપા કરીને મને ફોલો કરો
અને મારા જેવા નાના એકાઉન્ટને સપોર્ટ કરો.🥺
Hello guys, I'm new here. Please follow me and support small account like me 🤗🤝
જેટલું મળ્યાં એના કરતાં એકબીજા ને શોધવા માં ટાઈમ લાગ્યો કારણ જગ્યાં રતનપોળ 😀
ભોમિયા સર જેવી એમની funny tweets એવા જ એ પણ રમુજી વ્યક્તિ અને મોન્ટીજી જેટલા ટ્વીટર પર free એટલાજ real life માં busy તો પણ મારા માટે ટાઇમ કાઢી ને આવ્યા
ભોમિયા sir ને મોન્ટીજી નો ખુબ આભાર મને મલવા માટે🙏
😂😜
પુરુષ ભલે ને બહુજ બહાદુર હોય...
પણ તે 1500 રૂ.ની વસ્તુ 300 રૂ.મા
માગવાની હિંમત તો નહિજ કરે..😜
કેમ કે... એ હિમ્મત..
ફકત સ્ત્રી જ કરી શકે છે પુરુષ નહિ..😂😜
સાચુ ને ..??? 😂😂😜
સાડીના પાલવ સાથે બેસવાની વાત.
જોઈ ને તને દિલમાં ઉતરવાની વાત.
કરે છે તને સૌંદર્ય ને અદાઓ ઘાયલ,
ધીમા પગરવે દિલમાં ઉતરવાની વાત..✨♥️
#રાધાસ્વરા
#WorldSareeDay
🥺😕🌹
शादी में कोई अंजान सा लड़का..
मुझे गुलाब का फुल देके चला गया..🌹
और बोला ये आपके लिए है.l
और वो भी Relatives के सामने..🥺
शादी भाई की और बैंड मेरी बज चुकी है.l
🙏🌞🪔
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
મારા બધા જ મિત્રો ને મઠિયા-ચોરાફળી ના
ચા-નાસ્તા સાથે દિવાળી ની શુભેચ્છાઓ 🪔
🙏જય શ્રી કૃષ્ણ🙏
🪔 શુભ દિપાવલી🪔
🌞 સુપ્રભાત 🌞
🙏🌞🤤🤤
ઘર ના લોકો Blackmail કરે કે જલદી ઊઠી જા તો ફાફડા લાવીશુ...
હુ બિચારી ફાફડા ની લાલચ માં જલદી જ ઊઠી ગઈ...😴😴😂😂🤤🤤😋😋
🙏જય શ્રી કૃષ્ણ 🙏
🌞Happy Sunday Morning 😊
🙏🌞
ભક્ત:-
જો તું હાજર રહેવાનો હોય..
તો જ પાછા દરવાજા ખોલાવજે..
બાકી..ખાલી મુર્તિ જોવા..
હું હવે ધક્કો નહીં ખાવ..
પ્રભુનો જવાબ:-
તને જો ભરોસો હોય કે અંદર હું છું જ,
તો જ આવજે બાકી..
શંકા સાથે દરવાજા ખખડાવીશ..
તો ખોલવા હું ધક્કો નહીં ખાવ.!!🙏
🌞સુપ્રભાત🌞
🙏જય શ્રી કૃષ્ણ🙏
🙏🌞🚩
ભગવાન શ્રી જગન્નાથ મહા પ્રભુને અમારા પ્રણામ છે.
ભગવાન શ્રી જગન્નાથની કૃપાથી, આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે.🙏
તમને અને તમારા પરિવારને આષાઢી બીજ અને શ્રી જગન્નાથ રથયાત્રા ની હાર્દિક શુભકામના.🙏
🚩જય જગન્નાથ🚩
🙏 જય શ્રી કૃષ્ણ🙏
🌞 શુભ સવાર🌞
🌞🙏
કોઇ દિવસ ભગવાન ઉપર ગુસ્સે ના થવું કે તમને કશું નથી આપ્યું...,
કારણ કે દરરોજ એક નવો દિવસ અને નવી સવાર આપે છે તમારા સપનાં પુરા કરવા માટે...
🌞સુપ્રભાત🌞
🙏જય શ્રી કૃષ્ણ 🙏
🌺રાધે રાધે 🌺