Swara Shah Profile Banner
Swara Shah Profile
Swara Shah

@RadhaSwara

Followers
25,480
Following
101
Media
5,004
Statuses
54,591

કૃષ્ણ સાથે છે... ચિત્ત તું શીદને ચિંતા કરે❤️

Ahmadabad City, India
Joined June 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@RadhaSwara
Swara Shah
2 years
“શ્રીરાધાજી”કહે છે : હે પ્રભુ, ગૌલોક ધામમા કોઈ એવું સ્થાન હોય જે આપના જેવુ શ્યામવર્ણનું હોય, જેમાં અનેક કંદરા હોય જ્યાં આપણે બેસીને વાર્તાલાપ કરી શકીએ, જ્યાં રંગબેરંગી પક્ષીઓના ગીત સંભળાતા હોય, જ્યાં સુંદર ઝરણા વહેતા હોય…….શ્રીરાધાજી આમ વર્ણન કરતા ગયા અને “શ્રીઠાકોરજી”👇🏻
Tweet media one
390
123
2K
@RadhaSwara
Swara Shah
3 years
સ્ત્રી પુરુષની મિત્રતા… તમે એક ડગલું આગળ વધો તો પ્રેમમાં પડી જાવાય અને આટલે પહોંચ્યા પછી... એક ડગલું પણ પાછળ ખસો તો મિત્રતા ખોઈ બેસાય...🙂
227
116
1K
@RadhaSwara
Swara Shah
3 years
શરમ ઘુંઘટમાં નહીં આંખોમાં હોય છે….😊
Tweet media one
254
56
1K
@RadhaSwara
Swara Shah
2 years
Tweet media one
120
92
1K
@RadhaSwara
Swara Shah
2 years
વ્હાલમ ને યાદ કરી હું છાનું માનું મલકું, મુજમાં આખો સમુંદર ઘૂઘવે હું ક્યાં જઈ છલકું..?✨
Tweet media one
101
34
539
@RadhaSwara
Swara Shah
2 years
🙏🏻✨
Tweet media one
79
43
549
@RadhaSwara
Swara Shah
2 years
કહેવાય છે કે સ્ત્રી ને ચાહતા રહો સમજાવવાની જરૂર નઈ પડે, હું કહું છું પુરૂષને બસ સમજી લો આપોઆપ ચાહવા લાગશે..✨સ્વરા
45
44
534
@RadhaSwara
Swara Shah
3 years
દરેક સમસ્યાનો છેલ્લો રસ્તો માફી જ છે, ક્યાંક આપી દો, ક્યાંક થી લઈ લો…✨
19
36
527
@RadhaSwara
Swara Shah
1 year
થોડું સમજો… સ્ત્રીઓ દરેક પુરુષ તમારા માં સેક્સ ને નથી શોધતો , વાસના ઓ સહજ છે પણ એજ સઘળું નથી ,એની અંદર પણ પીડા છે ,નિરાશા છે ,હારી ગયા ની લાગણી ઓ છે ,બધુ જ ખતમ થઈ ગયું ના ભાવ છે , હવે જીવી ને શું કરું ના અંતિમ વિચારો છે અને એવી ક્ષણો એ એની અપેક્ષા ઓ સેક્સ કે વાસનાઓ નથી 👇🏻
37
48
497
@RadhaSwara
Swara Shah
6 months
મને ગળે લગાવી મારા દુઃખને તું જ હળવું કરી શકે એમ છે.. કારણ કે , મારી માઁ પછી તું જ મારી બીજી ગમતી સ્ત્રી છે ..✨❤️ #રાધાસ્વરા
Tweet media one
21
38
466
@RadhaSwara
Swara Shah
5 months
પુરુષ..સમજો✨ બધા પુરુષો જે સ્ત્રીની નિકટ જવાનો પ્રયાસ કરે એટલે એનો મતલબ એ નથી કે એમને એનાથી દેહ સુખની લાલસા હોય .. હા એ સાચું છે કે એમને સારી, લાગણીશીલ કે સુંદર સ્ત્રીનો સાથ જરૂર પસંદ હોય છે .. પરંતુ જરૂરી નથી આ સાથ તેમને દેહ સુખ તરફ લઈ જાય.. 👇🏻
39
39
467
@RadhaSwara
Swara Shah
2 years
સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં, તોય મારી માવડી મારી લેણદાર નીકળે.✨સ્વરા
20
33
454
@RadhaSwara
Swara Shah
8 months
આવીને તું એવું એક આલિંગન આપજે, જેમાં ન હોય કોઈ સમયની મર્યાદા કે ન હોય કોઈ સમાજની અટકળો..✨♥️ #રાધાસ્વરા
Tweet media one
25
25
457
@RadhaSwara
Swara Shah
3 years
પ્રેમ માં પુરુષ ક્યારે પણ પુરુષ હોતો જ નથી… એ તો સ્ત્રી ની હુંફ મેળવવા સદાય એક બાળક જેવો બની જાય છે…..✍🏻✨
Tweet media one
48
52
443
@RadhaSwara
Swara Shah
2 years
કોઈ સ્ત્રી તમારી મિત્ર હોય તો તમે એ સ્ત્રીનાં એવા મિત્ર બની બતાવો જે સ્ત્રીની વેદનાં નું કારણ નહીં નિરાકરણ બને ..✨સ્વરા
23
27
448
@RadhaSwara
Swara Shah
2 years
એકબીજાને જોઈને થયેલા પ્રેમ કરતા, એકબીજાને સમજવાથી થયેલા પ્રેમની તાકાત વધારે હોય છે..✨
36
36
430
@RadhaSwara
Swara Shah
2 years
પ્રેમ છે?? કોઈ પણ હદે જઈ શકે, ગાઢ આલિંગન વગર પણ થઈ શકે.✨ -સ્વરા
42
34
422
@RadhaSwara
Swara Shah
2 years
પુરુષ જ્યારે બોલી અને સહન કરી થાકી જાય છે ને ત્યારે બસ ચૂપ થઈ જાય છે ને એકાંત જઈને પોતાનામાં ડૂબી જાય છે..✨
32
42
418
@RadhaSwara
Swara Shah
2 years
એક ચુંબન ચોરી લઉં તારા મલકાતાં ગાલોનુ, શું એકલી હવાએ ઠેકો લીધો છે, તને સ્પર્શવાનો..?✨❤️
32
36
410
@RadhaSwara
Swara Shah
2 years
ક્યારેક જીવનમાં કોઈ એવો પુરૂષ પણ મળી જાય છે.. જે શીખવી જાય છે કે બધા પુરૂષ એક જેવા નથી હોતા..✨સ્વરા 🙏🏻
23
28
404
@RadhaSwara
Swara Shah
2 years
આંખ ખોલું હું ને મારી નજર તારા પર પડે, ઈચ્છા એવી છે કે મારી બધી સવાર આવી જ પડે.✨
32
26
401
@RadhaSwara
Swara Shah
3 years
કપડા ઉતારવા એ જ પ્રેમની સાબિતી કે વફાદારી નથી… કોઈનો પાલવ સરખો કરવાની હિંમત હોય તો જ પ્રેમ કરજો…🙏🏻
37
23
400
@RadhaSwara
Swara Shah
2 years
જરૂરી નથી કે ખાસ લોકો સાથે દરરોજ વાત થાય, ના થાય તો પણ એ લોકો હંમેશા ખાસ જ રહે છે.✨
17
32
398
@RadhaSwara
Swara Shah
20 days
ઘણાં સ્ત્રી-પુરુષ વચ્ચે એવો પ્રેમ હોય છે કે, જેમાં સેકસને કોઇ સ્થાન નથી હોતું. ફકત લાગણીથી જોડાયેલા રહીને એકબીજાને માનસિક રીતે સાથ આપવાની વાત હોય છે. સમાજમાં જ્યાં દરેક સંબંઘ સ્વાર્થ પર રચાય છે ત્યાં આ સંબંધમાં માત્ર નિસ્વાર્થ પ્રેમ હોય છે. ✨♥️ #રાધાસ્વરા
35
39
396
@RadhaSwara
Swara Shah
2 years
સ્ત્રી ના શરીર ને પામી ને રહેવાવાળો દરેક પુરૂષ અધુરો છે,, પરંતું સ્ત્રી ના શરીર ને પામ્યા વગર જે એના મન ને પામી લે એ પૂર્ણ પૂરુષ છે..♥️✨સ્વરા
31
33
384
@RadhaSwara
Swara Shah
2 years
પુરુષ એટલે ગમે એટલા દુઃખમાં પણ પોતાની પત્ની કે પ્રેમિકાને હસતી જોવા કંઈપણ કરી છૂટે .. પોતાના માટે વિચારે નહિ અને એમની ખુશી પહેલાં જોવે .. છતાં લોકો પુરુષ ને જ અહંકારી, ક્રોધી , લાગણીહીન અને મતલબી કહેશે…✨સ્વરા
20
38
383
@RadhaSwara
Swara Shah
1 year
આકર્ષણ.. સ્ત્રી- પુરુષ વચ્ચે આકર્ષણ નું થવું એ સ્વાભાવિક છે .. કારણ કે સ્ત્રી-પુરુષ વચ્ચે નું પ્રબળ આકર્ષણ કુદરત દ્વારા નિર્મિત છે એટલે સ્વીકારવું જ રહ્યું , તેનાથી જેટલા દૂર ભાગવનાઓ પ્રયત્ન કરશો તો પણ એ સમયે નહિ કરી શકો.. આકર્ષણ જ સંબંધને આકર્ષક બનાવે છે,, 👇🏻
22
32
386
@RadhaSwara
Swara Shah
8 months
પુરુષ ને સમજો.. પુરુષ પોતાના દુઃખને, સુખને, ખુશીને, લાગણીને, પ્રેમને, મનમાં ચાલતા મંથનને ક્યાં ને કેવી રીતે , કોની આગળ વ્યક્ત કરી શકે શું કોઈ જાણે છે ? પુરુષના મનના મોકળાશનો ખૂણો ક્યાં? ખબર છે ખરી કોઈને? ક્યારેય કોઈ પુરુષને ખોળામાં માથું નાખી રડતાં જોયો છે ? 👇🏻
25
44
387
@RadhaSwara
Swara Shah
3 years
સમય જતાં ઓછી વાર લાગે છે.. પણ ફરી એ જ સમય આવતા ઘણી વાર લાગે છે…
16
24
375
@RadhaSwara
Swara Shah
3 years
એક પુરુષ તમને સાગરથી પણ ઊંડો પ્રેમ કરી શકે છે…પણ એ સ્ત્રી સંપૂર્ણ રૂપથી એના પ્રેમમાં ડુબી હોય તો…✨
34
43
371
@RadhaSwara
Swara Shah
9 months
થોડુંક સમજીએ થોડું શીખીએ થોડું સ્વિકાર્યે.. 1. “કેમછો” કહેવાની પહેલ દર વખતે આપણે કરીએ તો શું વાંધો? 2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની અને વાચવાની ટેવ રાખવી જોઈએ. 3. કોઇએ લંબાવેલ(દોસ્તીનો) હાથ ક્યારેય પણ તરછોડવો જોઈએ નહીં. 4. શરતો પર જીવો.. શોખને પૂરા કરો.. પણ તેનો દેખાડો ના કરો. 👇🏻
17
51
366
@RadhaSwara
Swara Shah
2 years
સંસારને સમજવો હોય તો ભગવાન “શ્રી કૃષ્ણ” ને સમજવા પડે અને મૃત્યુ ને સમજવું હોય “મહાદેવજી” ને સમજવા પડે..✨ -સ્વરા
22
30
359
@RadhaSwara
Swara Shah
3 years
તમારી ડાયરી માં અમુક સરનામાં એવાય હોવા જોઈયે.. જ્યા ટપાલ કોરી મોકલો તો પણ એ બઘું જ સમજી જાય..🙂
16
19
360
@RadhaSwara
Swara Shah
11 months
આજે સૌની શુભેચ્છાઓ પામી ધન્યતા અનુભવું છું, દિલથી સૌનો આભાર વ્યક્ત કરું છું.. આયખું વીતતું જાય છે પણ લાગણીનો, ઘડો ભરાતો જ નથી, સૌની શુભેચ્છાઓથી મન ભરાતું જ નથી.. હવે બાહ પસારી.. સૌનો સ્નેહ ચાહું છું, આજના ખાસ દિવસે સૌના આશિર્વાદનું સુખ ચાહું છું..✨♥️ #રાધાસ્વરા #જય_શ્રી_કૃષ્ણ
Tweet media one
106
18
357
@RadhaSwara
Swara Shah
2 years
ઉંઘ પૂરી નથી થતી આજ - કાલ.. નક્કી કોઈ આંખમા રહી ગયું હશે..✨
19
24
360
@RadhaSwara
Swara Shah
6 months
પુરુષ કેમ.? કેમ દરવખતે પુરુષ જ માફી માંગે.. કેમ દરવખતે પુરુષ જ પેહલ કરે.. કેમ દરવખતે પુરુષ જ લાગણી દર્શાવે.. કેમ દરવખતે પુરુષ જ સ્ત્રી રિસાઈ જાય તો માનવે.. કેમ દરવખતે પુરુષ પોતાની self respect ભૂલી ને તારી આગળ કગળે.. કેમ દરવખતે પુરુષ જ વિયોગ માં રોવે... 👇🏻
Tweet media one
42
40
356
@RadhaSwara
Swara Shah
9 months
કોઈ ને ના શોધ તું ખુદ માં ખોવાઈ જા,, જો જે તારું હશે એ શોધતું આવશે તને..✨♥️ #રાધાસ્વરા
Tweet media one
21
38
344
@RadhaSwara
Swara Shah
6 months
સાંભળને, મારા હૃદયની વાતને તારા હૃદય સુધી પહોંચાડવી છે મારે.. લખી લખી કેટલુંક સમજાવું હું, લાગે છે હવે તને ભેટવું પડશે મારે..✨❤️ #રાધાસ્વરા
Tweet media one
30
24
351
@RadhaSwara
Swara Shah
3 years
કોઈ ને આદત બનાવી લો.. પ્રેમ આપો આપ થઈ જશે..
27
27
347
@RadhaSwara
Swara Shah
2 years
મેં તો એ ખોઈ દીધુ જે મારૂ હતું જ નહીં. પણ એને તો એ ખોયુ જે એનુ એકનું જ હતું..✨
20
26
342
@RadhaSwara
Swara Shah
2 years
સંબંધ વરસાદ જેવો નથી હોતો કે આવે ને જતો રહે, સંબંધ તો પવન જેવો હોય જે દેખાતો નથી પણ હંમેશા તમારી પાસે જ રહે છે..✨સ્વરા
14
19
342
@RadhaSwara
Swara Shah
9 months
સ્મરું તને , ને મન હરખાય, લાગણી શું આમજ પરખાય?✨♥️ #રાધાસ્વરા
Tweet media one
22
27
336
@RadhaSwara
Swara Shah
2 years
સોનાની નગરી છે તોય દિલ ને ડંખે છે, દ્રારકાધીશ ની આઁખો આજેય રાધા ને ઝંખે છે.✨ -સ્વરા
21
26
339
@RadhaSwara
Swara Shah
3 years
દરેક વખતે એક પુરુષ અને સ્ત્રી વચ્ચે શરીરનો જ સબંધ એવું નથી હોતું . એક સબંધ હોય છે દોસ્તી નો , વાતો કરવાનો… બે માણસો વચ્ચે વહેચાતી બૌધીક્તાનો .... માણસ એકલો જીવી જાય છે. જીવી શકે છે પણ એને ધબકવા માટે , શ્વાસ લેવા માટે , પોતે માણસ છે તેવું અનુભવવા માટે બીજા માણસની જરૂર પડે છે 👇🏻
34
39
335
@RadhaSwara
Swara Shah
2 years
પ્રેમ એટલે આખો દિવસ વાત કરવા તડપતા હોય અને રાતે વાત કરીએ તો ઝગડો થઈ જાય બસ તે જ પ્રેમ...✨
20
20
329
@RadhaSwara
Swara Shah
2 years
બીજું પાત્ર મળી તો જશે તમને, જિંદગી જીવવા માટે પણ મનમાં ને મનમાં .. સરખામણી થતી રહેશે દરેક બાબતમાં મારી.✨ -સ્વરા
28
27
333
@RadhaSwara
Swara Shah
2 years
इजाजत हो या ना हो , इश्क तो तुमसे ही रहेगा✨
26
20
335
@RadhaSwara
Swara Shah
2 months
પુરુષ એ છુપી લાગણીનો ભંડાર છે. પુરુષની ભાવનાઓ સંસારની જવાબદારીના બોજ નીચે એટલી દબાઈ જાય છે કે એને વ્યક્ત કરવાનો સમય નથી મળતો. હૃદય પર વધી રહેલો ભાર માણસને થકવી નાખે છે, પણ અફસોસ આ થાકને ઉતારવા માટે એની પાસે કોઈ વિસામો નથી હોતો.✨ #રાધાસ્વરા
25
41
335
@RadhaSwara
Swara Shah
2 years
જે મહાભારત જીતાડી શકે, એજ રણ પણ છોડી શકે, ક્યારે જીતવું એ નહિ, પણ ક્યારે ના લડવું એની સમજણ એટલે કૃષ્ણ ..✨ -સ્વરા
23
30
330
@RadhaSwara
Swara Shah
3 years
એક નામ જે જાહેરમાં કદી બોલી નથી શકાતું… ભીતર ધબકે છે પણ હૈયું ખોલી નથી શકાતું…✨♥️
Tweet media one
52
20
327
@RadhaSwara
Swara Shah
2 years
પ્રેમ એટલે … ન ફોન પર વાત, ના મેસેજ, બસ જોયા વગર એક જ વ્યક્તિ માટે કલ્પના માત્ર થી ધબકતું હ્દય ..✨સ્વરા
33
30
331
@RadhaSwara
Swara Shah
2 years
હું એક સ્ત્રી છતાં પણ કહું છું માત્ર પત્નીઓ જ વખાણવા લાયક નથી હોતી..આજ નાં જમાનામાં,પતિ થવું એ લોઢા નાં ચણા ચાવવા જેવી વાત છે સ્વતંત્રતા જેવું કઈ રેહતું નથી પોતાના પેલા પત્ની નો વિચાર કરવો પડે છે એની ઈચ્છાઓ પૂરી કરવામાં કમર તૂટી જાય છે પતિની…👇🏻
32
39
332
@RadhaSwara
Swara Shah
2 years
આપણે ત્યાં જેમ કહેવાય છે ને , કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી નો હાથ હોય છે, તે જ રીતે માનસિક રીતે થાકી ગયેલી , મનથી ભાંગી ચૂકેલી સ્ત્રીને ફરીથી જિંદગી ની જંગ લડવા માટે ઉભા કરવામાં, કોઈ સ્ત્રી નો નહીં, પણ મહદંશે એક પુરુષ નો સાથ હોય છે..✨સ્વરા
40
29
327
@RadhaSwara
Swara Shah
2 years
આપી દઉં હું પણ ઈચ્છામૃત્યું માટેની એક અરજી, કોઈની યાદ માં રોજ રોજ મરવું હવે નહીં ફાવે..✨
24
26
321
@RadhaSwara
Swara Shah
2 years
લાગણીશીલ વ્યક્તિ કાયમ એકલો રહી જાય છે કારણ કે એની લાગણીઓ સાથે લોકો રમત રમી જાય છે..✨ -સ્વરા
24
32
321
@RadhaSwara
Swara Shah
10 months
મેં આજે સાડી શું પહેરી, મને પોતાનાથી પ્રેમ થઈ ગયો. સાડીમાં ઢગલો દુઃખ સમેટવાની ક્ષમતા, અટલે જ અંગતના આંસુ લુછી આ પાલવ ધન્ય ધન્ય થઇ ગયો. પાયલની ખનખન સાથે રૂઆબ ભેર ચાલું બેધડક, પગલાંની સાથે પછી આ પાટલીઓને પ્રેમ થઇ ગયો. મેં આજે સાડી શું પહેરી, મને પોતાનાથીપ્રેમ થઇ ગયો.✨♥️ #રાધાસ્વરા
Tweet media one
69
26
328
@RadhaSwara
Swara Shah
2 years
મારી હદ પણ તું છે, મારામાં બેહદ પણ તું છે✨
16
24
312
@RadhaSwara
Swara Shah
2 years
લાખો અદાઓની કોઈ જરૂર જ નથી, જ્યારે એ ફિદા જ મારી સાદગી પર છે✨❤️
Tweet media one
54
14
318
@RadhaSwara
Swara Shah
8 months
ચુંબન..એક અહેસાસ ચુમ્મી ,કિસ, ચુંબન કે પપ્પી એ પ્રેમ, આદર, સ્નેહ, હેત કે વહાલ વ્યક્ત કરવાની ઉત્કૃષ્ટ ચેષ્ટા છે. ચુંબન એ સહજ વસ્તુ છે .. પણ તમે એને કંઈ રીતે ગણો છો એના પર હોય.. કિસ હોય કે પપ્પી એ શરીરના કોઇપણ ભાગે કરવામાં આવે પણ એમાં માત્ર અને માત્ર અઢળક પ્રેમ નીતરતો હોય છે.👇🏻
Tweet media one
23
28
319
@RadhaSwara
Swara Shah
3 years
તને ચાહવાનું ફક્ત એક જ કારણ... મને સ્પર્શે છે તું, અડકયા વિના...
15
25
319
@RadhaSwara
Swara Shah
9 months
નૂતન વર્ષની નવલી પરોઢે નવ આશાઓનો ઝબકાર નવ ઉર્જાના સંચાર સાથે જ ખીલે આપની દરેક સવાર ✨ #રાધાસ્વરા #જય_શ્��ી_કૃષ્ણ #નૂતન_વર્ષા_અભિનંદન નાં સૌને વધામણાં 🙏🏻✨
Tweet media one
58
31
315
@RadhaSwara
Swara Shah
2 years
મેચ્યોર હોવું એટલે... આપણી આંખના આંસુ ને કાબૂમાં રાખી બીજાના આંસુ લુછવા.✨
12
26
316
@RadhaSwara
Swara Shah
3 years
સ્ત્રીને તન ને અડકે એના કરતા એના મનને સમજે એ પુરૂષ વધારે ગમે છે….✨
22
21
312
@RadhaSwara
Swara Shah
2 years
અર્જુન ને દોડાવવો હોય તો કૃષ્ણ બનો, પણ કૃષ્ણ ને દોડાવવો હોય તો સુદામા બનો.✨
16
29
311
@RadhaSwara
Swara Shah
9 months
ઘટાદાર ઝુલ્ફો ને અણિયાળી,મારી આંખો, નિરાળી નજાકત ભરી મુજમાં,ધ્યાનથી જોજો.✨♥️
Tweet media one
63
22
309
@RadhaSwara
Swara Shah
9 months
Selfi એટલે શું?? Selfi એટલે પોતાની જ અસ્મિતા નો ફોટો, પોતાના મનને ગમે એવો ફોટો લેવો..પોતાની ખુશી માટે લેવાતો ફોટો.. એમાં ખોટું પણ શું છે ,સમય સમય પર સ્વ ની સાથે પણ જીવવું જોઈએ ને એ પણ એક લ્હાવો જ છે .. ક્યારે પણ એકલા જેવું લાગે નહીં ને એકાંતમાં રહેવું સફળ બને કારણ કે, 👇🏻
Tweet media one
48
18
303
@RadhaSwara
Swara Shah
2 years
ઘરમાં જે વ્યક્તિ પુરું પાડતો હોય એની જોડે જીદ ના કરશો, કેમકે તમે એની જોડે પોતાને જોઈતી કોઈ પણ વસ્તુ માંગી શકો છો પણ એ કોની જોડે માંગશે? એ વિચાર્યું છે તમે??✨સ્વરા
28
20
312
@RadhaSwara
Swara Shah
4 months
એક ક્ષણ તને ભેટી જવા, કેટલાં કાવતરાં કરું છું હું, એ તું જાણતો નથી.. કશું ,કે તારી હોવાનો મને કેટલો હરખ છે..!✨♥️ #રાધાસ્વરા
Tweet media one
19
30
312
@RadhaSwara
Swara Shah
2 years
વિશ્વાસનો અર્થ એ નથી કે હું જે ઈચ્છીશ તે જ ઈશ્વર કરશે, પણ વિશ્વાસનો અર્થ એ છે કે ઈશ્વર હંમેશા એ જ કરશે જે મારા માટે સારું હશે.✨
24
27
313
@RadhaSwara
Swara Shah
2 years
પ્રેમ ફકત એક ઘુંટનો જ તો નશો છે.. જે આંખોમાંથી શરૂ થઈ ને સીધો હ્રદયમાં ઉતરી જાય છે..❤️✨
Tweet media one
52
17
304
@RadhaSwara
Swara Shah
2 years
વસ્ત્ર ને વાંક ન કાઢો, નજર ખરાબ હોય છે,નહીંતર દ્રૌપદીના વસ્ત્ર ક્યાં ટૂંકા હતા..!✨
24
23
308
@RadhaSwara
Swara Shah
2 years
કહેવું તો ઘણું બધું છે મારે તને,પણ હું રાહ જોવું છું કે તું ક્યારે પૂછે છે..!✨ -સ્વરા
23
17
309
@RadhaSwara
Swara Shah
3 months
હું મારી આંગળીએ કાળી લીટી કરાવી આવી નજર ન લાગે દેશને માટે ટીકો કરાવી આવી ✨ #રાધાસ્વરા #Vote
Tweet media one
37
21
313
@RadhaSwara
Swara Shah
2 years
એને મારી જરૂર હતી, એની જરુરિયાત સુધી..✨ -સ્વરા
22
29
306
@RadhaSwara
Swara Shah
2 years
હું જેના માટે લખું છું , એ બેખબર તો નથી જ, એની જાણ બહાર ,બસ નિઃસ્વાર્થ પ્રેમ કરું છું.✨ -સ્વરા
17
29
311
@RadhaSwara
Swara Shah
2 years
અમુક વર્ષો પછી એક કહાની લખીશ સફેદ વાળમાં તારી જવાની લખીશ ✨
12
21
310
@RadhaSwara
Swara Shah
3 years
વ્યસન નહીં આદત મારી નાખે છે…
34
20
305
@RadhaSwara
Swara Shah
8 months
ના મારે કોઇ ઉપસર્ગ , ના મારું કોઇ નિસર્ગ , બસ જ્યાં હું વસું , બસ મારું એ જ સ્વર્ગ ..✨♥️ #રાધાસ્વરા
Tweet media one
49
13
306
@RadhaSwara
Swara Shah
5 months
એક સંબંધ એવો , પણ હું હતી ૪૦ની .. એ હતો ૩૦ નો.. એ જિદ્દ કરતો મળવાની , પણ હું હંમેશા ના પાડતી હર વખતે હરરોજ ની.. હું હતી ૪૦ની .. એ હતો ૩૦ નો આ મેળ ન હતો ઉંમર નો .. સંબંધ બને કેમનો?? આ જોડી કજોડી હતી.. 👇🏻
Tweet media one
38
27
302
@RadhaSwara
Swara Shah
2 years
અધૂરા રહી જવાય છે.. પૂર્ણ થવાની ઉતાવળમાં..✨
21
32
298
@RadhaSwara
Swara Shah
2 years
સ્ત્રી ખૂબ જ સારી મિત્રતા નિભાવી જાણે છે પણ બસ તમારું ચારિત્ર્ય ન ડગમગવું જોઈએ…✨ -સ્વરા
26
29
300
@RadhaSwara
Swara Shah
15 days
તે સ્ત્રીઓ હંમેશા પ્રશંસા ને પાત્ર થાય છે,, જે પ્રેમિકા બની માઁ ની જેમ પુરુષની માવજત કરે છે.✨❤️ #રાધાસ્વરા
33
25
311
@RadhaSwara
Swara Shah
2 years
આખું Play Store શોધી નાંખ્યું , પણ,એ Game ના મલી જે અમારી જોડે રમી ગયા..✨સ્વરા
32
12
302
@RadhaSwara
Swara Shah
6 months
હું ને મારા મંદમંદ હાસ્યમાં મને મસ્ત રહેવું ગમે છે; અડપલાં કરતી તારી યાદમાં વ્યસ્ત રહેવું ગમે છે..✨❤️ #રાધાસ્વરા
Tweet media one
56
25
298
@RadhaSwara
Swara Shah
6 months
કેટલાક છોકરાંઓ આખીરાત જાગે છે કોઈના પ્રેમમાં , ખાલી એની સાથે થોડીક વાતો કરવાં માટે.. એ વાતો પ્રેમની હોય એવું એમનાં માટે જરૂરી નથી , ના એ મળવા ચાહે છે , ના એ પ્રેમના બદલામાં પ્રેમ ચાહે છે..ના ચાહે છે કોઈ વચનો કે કસમો.. 👇🏻
Tweet media one
18
20
304
@RadhaSwara
Swara Shah
2 years
જ્યારે કોઈ પુરુષ સ્ત્રીને તીવ્રતાથી ચાહે છે, ત્યારે સ્ત્રી આપોઆપ પોતાની જાતને ચાહવા માંડે છે..✨સ્વરા
15
16
296
@RadhaSwara
Swara Shah
2 years
૪૦ ઉંમર પછી સ્ત્રીને પુરુષ ની પરિપક્વતા જોઈને જ પ્રેમ થઈ જતો હોય છે..ત્યારે રૂપ રંગ કાઠો કે પૈસો જોવાતો નથી બસ એક અદ્ભુત પ્રેમ હોય છે સ્ત્રીના હ્વદયમાં…✨સ્વરા
40
14
297
@RadhaSwara
Swara Shah
2 years
સહારો તો પુરુષો ને પણ જોઈએ, ખાલી સ્ત્રીઓને જ કેમ બેસહારા અને લાચાર સમજવામાં આવે છે..✨🙏🏻 -સ્વરા
24
24
298
@RadhaSwara
Swara Shah
2 years
ભગવાને બધી આંગળીઓ વચ્ચે જગ્યા આપી છે કેમ કે, કોઈ આપણી જિંદગીમાં આવે ને આપણો હાથ પકડી એ જગ્યા પૂરી શકે…અને પાસે આવી ને કહે,મુંઝાઈશ નહિ ,હું કાયમ તારી સાથે જ છું..✨સ્વરા
15
22
298
@RadhaSwara
Swara Shah
3 years
પ્રેમમાં હોઠ નહીં... હૈયું એક થવું જોઈએ...!!❤️
21
18
297
@RadhaSwara
Swara Shah
3 years
તૂટે છે તો માત્ર સંપર્ક તુટે છે, નાં તો મોહ છૂટે છે નાં પ્રેમ..
19
16
297
@RadhaSwara
Swara Shah
2 years
ઘણીવાર કઈ ખોટું કર્યાં વગર પણ બીજાની નજરમાં , તમે ખરાબ બની જાઓ છો કારણકે બીજા જેવું ઈચ્છે છે તેવું તમે કરતા નથી.✨સ્વરા
13
26
299
@RadhaSwara
Swara Shah
2 years
પ્રેમ કરવો એ બીજું Step છે, પહેલું Step છે એકબીજાની Respect કરવી..✨ -સ્વરા
33
23
299
@RadhaSwara
Swara Shah
2 years
ગાદલા બિછાવવામાં રાત વહી ગઇ, સુવાનું રહી ગયું ને સવાર પડી ગઇ.✨ -સ્વરા
29
19
300
@RadhaSwara
Swara Shah
2 years
माथा वही चूमता हैं, जो जिस्म से नहीं रूह से मोहब्बत करता हैं...✨
9
21
293
@RadhaSwara
Swara Shah
3 years
તમે સહેલા થઈ જાવ.. પછી કંઈ અઘરું નહી લાગે..
22
20
300
@RadhaSwara
Swara Shah
2 years
તારીખ, વાર એનાં હું નહીં આપી શકું, ગમી હતી એ મુલાકાત, બસ એટલું કહી શકું..✨ -સ્વરા
23
19
297
@RadhaSwara
Swara Shah
3 years
એક હકીકત …🙏🏻 કોઈની જોડે વાત કરવાની આદત ક્યારેય નઈ પાડવાની…. કેમકે.. જ્યારે એ વ્યક્તિ વાત કરવાનું ઓછું કરી દે કે છોડી દે તા જીવવું મુશ્કેલ થઈ જાય છે….
32
29
293
@RadhaSwara
Swara Shah
2 years
રાધા, રુકમણી, અને મીરા ત્રણે કૃષ્ણ નાં હૈયાં ની વાસી. એક પત્ની, એક પ્રીત, અને એક દર્શન ની અભિલાષી.✨
14
26
297
@RadhaSwara
Swara Shah
2 years
Don’t Change Yourself જે તમને પસંદ કરશે એ થોડું Adjust પણ કરશે..✨ -સ્વરા
21
27
295