DoahGujarat Profile Banner
Department of Animal Husbandry, Gujarat Profile
Department of Animal Husbandry, Gujarat

@DoahGujarat

Followers
714
Following
20
Statuses
216

Gandhinagar, Gujarat
Joined August 2022
Don't wanna be here? Send us removal request.
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
4 months
RT @DAHOArvalli: 21મી પશુધન વસતી ગણતરી દરમિયાન અરવલ્લી જિલ્લામાં પશુપાલન શાખાના કુલ 71 ગણતરીદાર અને ૧૪ સુપરવાઇઝર દ્વારા ઘરે ઘરે જઇ પશુઓની ઓ…
0
2
0
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
4 months
Bharat Vikas Pledge- Directorate of Animal Husbandry, Krushibhavan, Gandhinagar #23YearsOfSeva #VikasSaptah
Tweet media one
Tweet media two
2
5
21
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
5 months
RT @RaghavjiPatel: આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીની નેમ મુજબ ભારતને વિશ્વની ત્રીજી અને ફાઈવ ટ્રિલિયન ઈકોનોમી બનાવવા માટે પશુપાલન અ…
0
9
0
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
5 months
RT @DAHOArvalli: આજ રોજ ગામ - માધાની મુવાડી તા-ધનસુરા ખાતે "Antisurra Camp" નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 68 ઉંટો ને ખસ (Dermetitis)…
0
4
0
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
5 months
RT @DAHOArvalli: સેવાસેતુ અંતર્ગત પશુ દવાખાના મોડાસા દ્વારા ગામ અમલાઈ ખાતે પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
0
1
0
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
7 months
RT @RaghavjiPatel: દેશમાં યોજાનારી ૨૧મી પશુધન વસ્તી ગણતરી માટે ગુજરાત અને રાજસ્થાનના નોડલ અધિકારીઓ માટે GIDM-ગાંધીનગર ખાતે પ્રાદેશિક તાલીમ…
0
15
0
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
1 year
RT @RaghavjiPatel: આજરોજ ભારત સરકાર પુરસ્કૃત ૨૩ મોબાઈલ વેટરીનરી યુનિટનું લોકાર્પણ કરી રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ભારત સરકારની સહાયથી કાર્યા…
0
11
0
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
1 year
��ાજ્યની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ને જણાવવાનું કે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના ૨૦૨૩-૨૪ માટે ઓકટોબર-૨૩ થી ડિસેમ્બર-૨૩ સુધીના તબક્કાની સહાય માટે તા. ૦૧/૦૧/૨૦૨૪ થી તા. ૧૫/૦૧/૨૦૨૪ દરમ્યાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે.
Tweet media one
0
4
16
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
1 year
Youtube live link for tomorrow's Agro and Food Processing Pre-Vibrant Summit 2023. Join live with below link.
0
0
1
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
1 year
RT @Dept_of_AHD: The application deadline for the #NationalGopalRatnaAwards has been extended to 15th October 🗓 Apply NOW 👉
0
15
0
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
1 year
પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વર્ષ:૨૦૨૩-૨૪ મ��ટેની નવીન યોજના “રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના“ અમલીકરણમાં મુકવામાં આવેલ છે. આ યોજનાની અરજી કરવા માટે તા : ૦૧/૧૦/૨૦૨૩ થી તા : ૩૦/૧૧/૨૦૨૩ સુધી પોર્ટલ ખુલ્લું રહેશે. યોજનાની અરજી માટે પર અરજી કરો.
Tweet media one
0
6
20
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
1 year
આજ રોજ ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રીશ્રી રાઘવ��ી પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડની પાંચમી સામાન્ય બેઠક યોજાઇ. સદર બેઠકમાં માનનીય પશુપાલન નિયામકશ્રી,માનનીય ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા,પોલીસ વિભાગના આઇ.જી.પી. ક્રાઇમ સહિત બોર્ડના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
0
1
11
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
1 year
કેમ્પની સાથે સાથે ગાભણ ૫શુ ખાણદાણ સહાય તથા વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના અન્વયે ૫શુપાલકોને સાગર દાણનું વિતરણ પાટણ જિલ્લાના માનનીય જિલ્લા વિકાસ અઘિકારી શ્રી ડી.એમ.સોલંકીના હસ્તે કરવામાં આવ્યું. દૂઘ ઉત્પાદન હરીફાઇમાં તાલુકા કક્ષાના વિજેતા થયેલ ૫શુપાલકોને પ્રમાણ૫ત્ર ૫ણ એનાયત કરેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
4
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
1 year
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
0
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
1 year
RT @DDO_PATAN: પાટણ જિલ્લાના સરિયદ ગામે પશુ આરોગ્ય મેળો યોજાયો.૮૭૫ પશુઓની સારવાર અને ૬૫૦૦ કિલો સમતોલ ખાણ દાણનું વિતરણ કરી લાભાન્વિત કર્યા.પ…
0
3
0
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
1 year
તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈ : દેશી ઓલાદની જાતોને પ્રોત્સાહિત કરવાનો પશુપાલન ખાતાનો અનોખો પ્રયાસ. @Min_FAHD @posolanki @RaghavjiPatel #Tarnetarfair #tarnetarpashupradarshanharifai #doah #departmentofanimalhusbandry #gujarat #animal #animals #gujaratinformation #pashupalan
Tweet media one
0
2
12
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
1 year
પશુનાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવાના મુખ્ય કારણો @Min_FAHD @posolanki @RaghavjiPatel #doah #departmentofanimalhusbandry #gujarat #animal #animals #gujaratinformation #governmentofgujarat #pashupalak #cow #buffalo #dailfood #milkproduction #milk
Tweet media one
0
5
25
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
1 year
Tweet media one
0
1
14
@DoahGujarat
Department of Animal Husbandry, Gujarat
1 year
RT @DoahGujarat: તરણેતર લોક મેળો-૨૦૨૩ તા. ૧૮,૧૯,૨૦ સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગરના તરણેતરમાં પશુ પ્રદર્શન હરીફાઈ માટે અમારી સાથે જોડાઓ. @Mi
0
4
0