Dr. Deepika Sardava Profile Banner
Dr. Deepika Sardava Profile
Dr. Deepika Sardava

@Deepikasardava

Followers
71,955
Following
250
Media
4,628
Statuses
43,367

President - Mahila Morcha, Bhartiya Janta Party, Gujarat Pradesh

Joined April 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાનાં અધ્યક્ષ તરીકે ની જવાબદારી મળ્યા બાદ પ્રથમ વખત નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી @narendramodi જી સાથે શુભેચ્છા મુલાકાત કરી સંગઠનાત્મક માર્ગદર્શન તથા આશીર્વાદ મેળવ્યા.
Tweet media one
Tweet media two
370
1K
4K
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે ગુજરાતના પનોતા પુત્ર, આત્મનિર્ભર ભારતના પ્રણેતા તથા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી @NarendraModi જી ને આવકારવાનો અવસર પ્રાપ્ત થયો.
Tweet media one
Tweet media two
33
215
2K
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી.
Tweet media one
Tweet media two
25
264
2K
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
સંગઠન એ જ સર્વોપરી.......
Tweet media one
62
157
1K
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
અત્યંત સૌમ્ય સ્વભાવ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા અને સવારે જ જેમને એક દીકરી તરફથી ખુબ શુભકમનાઓ પાઠવી એવા ઘાટલોડીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી @Bhupendrapbjp જી ને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે વરણી થવા બદલ હાર્દિક શુભકામનાઓ..
Tweet media one
59
180
1K
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
જય સ્વામિનારાયણ 🙏🏻
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
23
83
911
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
પ્રચંડ બહુમતી, ભાજપ ફરીથી 🌷
24
96
910
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ની પાર્લામેન્ટરી બોર્ડમાં મારી નિમણુંક કરવામાં આવી તે બદલ પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
Tweet media one
121
209
904
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
ગુજરાતનાં યુવાનો નો વિશ્વાસ જીતશે ફક્ત ભાજપ સરકાર... #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
124
185
876
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
લગ્ન વર્ષગાંઠ ની હાર્દિક શુભકામનાઓ ડૉ. સચિન..!! મને અમુલ્ય જીંદગી આપનાર મારા માતા પિતા અને અને મને મારી રીતે જીવવાની પુરતી આઝાદી આપનાર ડૉ. સચિન નો અઢળક આભાર..
Tweet media one
121
108
885
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
માતાઓ-બહેનો અડધી રાત્રે પણ રસ્તાઓ પર સુરક્ષિત ફરી શકે એ #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે
141
151
887
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
દેશના કેન્દ્રીય મંત્રી શ્રી @mansukhmandviya જી, શ્રી @PRupala જી, શ્રી @devusinh જી તથા શ્રી @munjpara_dr જી સાથે નવી દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત કરી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
163
752
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
આજરોજ કેવડિયા ખાતે આયોજિત ત્રિ-દિવસીય પ્રદેશ કારોબારી બેઠકમાં મહિલા મોરચા દ્વારા કરવામાં આવેલ સેવાકીય કામગીરી થી સૌને માહિતગાર કર્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
198
716
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી અને મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે 'પ્રદેશ ચૂંટણી પસંદગી સમિતિ' ની બીજા દિવસની બેઠક યોજાઈ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
127
608
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
પોલીસ સબ ઇન્સપેક્ટરના વિવિધ સંવર્ગોની જગાઓ ઉપર ભરતી કરવા માટે પોલીસ સબ ઇન્સપેક્ટર ભરતી બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે. જેનાથી ગૃહ વિભાગ વધુ સક્ષમ બનશે. #કાઠિયાવાડમાં_માત્ર_કમળ
39
73
590
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
સક્રિય કાર્યકર્તા સંમેલન.. તમે પણ જોડાવાના છો ને!!
Tweet media one
27
110
578
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના નારી શક્તિ નું પ્રતિનિધિત્વ કરતા મહિલા ધારાસભ્યોની મહિલાઓના ઉત્થાન માટે વિવિધ મહિલાલક્ષી યોજનાઓ જનતા સુધી પહોંચાડવા બદલ શુભેચ્છાઓ પાઠવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
139
584
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
આજથી મધ્ય ગુજરાતના વિવિધ જીલ્લાનાં પ્રવાસનો શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ
Tweet media one
29
105
575
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
જનતાને મફતની રેવડી નહિ પરંતુ વિકાસ જોઈએ છે. એટલે જ તો ગુજરાતીઓની પુકાર, ભાજપા ફરીવાર #गुजरात_की_पुकार_भाजपा_हरबार
102
113
562
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
On your special day, I pray to God to fill your life with endless joy and give you all the victory in life. Happy birthday Dr. Sachin! I can never imagine my life without you.
Tweet media one
44
30
574
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
महापर्व श्री राम नवमी की आप सभी को हार्दिक शुभकामनाएं । #RamNavami
Tweet media one
65
81
545
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
|| जीवेत शरदः शतम् || ગુજરાતના કાયદો અને સુરક્ષા માટે સતત પરિશ્રમ કરતા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી અને મજુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી @sanghaviharsh જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.. પરમકૃપાળુ દ્વારકાધીશ આપને સદા સ્વસ્થ રાખે અને દીર્ઘાયુ અર્પિત કરે તેવી પ્રાર્થના કરું છું.
Tweet media one
29
85
541
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
આજ રોજ માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની અધ્યક્ષતામાં આગામી કાર્યક્રમોના અંગે આયોજિત વર્ચ્યુઅલ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
24
132
528
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
ગરવી ગુજરાતના યશસ્વી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..
Tweet media one
31
94
529
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
श्री हनुमान जन्मोत्सव की आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाए!
Tweet media one
43
85
510
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
મધ્યપ્રદેશ ભાજપા નાં પ્રદેશ મહામંત્રી શ્રી કવિતા પાટીદાર જી મારા નિવાસ્થાને પધાર્યા, તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
97
486
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
મહેસાણા ખાતે ગુજરાત રાજ્ય નાં નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patel જી સાથે શુભેચ્છા મુલાકાત કરી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
110
489
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
मणिपुर में हर हर मोदी, घर घर मोदी!!
Tweet media one
Tweet media two
16
89
473
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
ના હાથ, નાં આપ, ભાજપ એ કર્યા બંને નાં સૂપડા સાફ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત બદલ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિજયોત્સવ કાર્યક્રમ!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
102
478
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી શ્રી જયશ્રીબેન દોશી ને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના ડિરેક્ટર તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..
Tweet media one
28
70
479
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી નાં શપથવિધિ સમારોહમાં પ્રદેશ ભાજપ ની ટીમ સાથે ઉપસ્થિતિ..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
111
488
@Deepikasardava
Dr. Deepika Sardava
1 month
દિલ્હી ખાતે ભારતના યશસ્વી ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ આદરણીય શ્રી @AmitShah સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત…
Tweet media one
21
70
487
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
પ્રદેશ મહિલા મોરચા ની ટીમ અને દરેક જિલ્લામાં મહાનગરના પ્રમુખ અને મહામંત્રી સાથે વર્ચ્યુઅલ મીટીંગ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાઇ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
114
462
@Deepikasardava
Dr. Deepika Sardava
1 year
।। जिवेत शरदः शतम् ।। • ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ નાં સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન.. • પરમકૃપાળુ દ્વારકાધીશ આપને સદા સ્વસ્થ રાખે અને દીર્ઘાયુ અર્પિત કરે તેવી પ્રાર્થના કરું છું.
Tweet media one
38
78
470
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
તા. 09/10/2021 (શનિવાર) નાં રોજ ઉત્તર ઝોનના કચ્છ જીલ્લાનાં પ્રવાસનો કાર્યક્રમ.
Tweet media one
7
90
465
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
આવતીકાલે તા. 07/10/2021 (ગુરુવાર) નાં રોજ ઉત્તર ઝોનના કચ્છ જીલ્લાનાં પ્રવાસનો કાર્યક્રમ.
Tweet media one
17
79
459
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતિ @DarshanaJardosh જી ને ગોવા રાજ્યના સહ-પ્રભારી તરીકે નિયુક્ત થવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ.
Tweet media one
19
110
450
@Deepikasardava
Dr. Deepika Sardava
1 year
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગામનાં પેજ સમિતિના સદસ્ય ભાવનાબેનની વાડી ની મુલાકાત લીધી અને ચા પાણી કર્યા તથા સંવાદ કર્યો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
71
451
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
આજરોજ પ્રદેશ મહામંત્રી શ્રી @rajnipatel_mla જી તેમજ પ્રદેશ મંત્રી શ્રી @mkaswalabjp જી દ્વારા અગત્યના વિષય પર વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ જેમાં ભાગ લીધો.
Tweet media one
Tweet media two
19
106
442
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
આપણી સંસ્કૃતિમાં આપણું ભોજન, આપણો પહેરવેશ, આપણી ભાષાનું આગવું મહત્વ છે. આપણા ભોજનની સાક્ષાત્ અનુભૂતિ અન્નપૂર્ણા વિલેજમાં ધવલભાઇ દવેને ત્યાં મુલાકાત દરમિયાન થઈ. એકદમ માંના હાથનો સ્વાદ માણવા મળ્યો અને ગામડાના ચૂલા પર રસોઇ કરવાનો આનંદ માણ્યો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
92
440
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
વડાપ્રધાન શ્રી @NarendraModi જીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અંતર્ગત આજરોજ મે રસીનો ડોઝ લીધો અને કોરોનાથી સુરક્ષિત રહેવાના અભિયાનમાં સહભાગી થઈ. હું આપ સૌને કોરોના રસીના બંને ડોઝ લેવા અપીલ કરું છુ અને સુરક્ષિત ભારત અભિયાનમાં સહભાગી થવા વિનંતી કરું છું.
Tweet media one
16
90
429
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
ગરીબોની પુકાર ભાજપ સરકાર #ભાજપનું_લક્ષ્ય_અંત્યોદય
76
74
428
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સરનાં માતૃશ્રી પૂજ્ય હિરાબાએ મતદાન કરી નાગરિકત્વની ફરજ નિભાવી. એમને વંદન 🙏
Tweet media one
9
94
437
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
|| જય માં આશાપુરા || કચ્છના પ્રસિદ્ધ આશાપુરા માતાજીના મંદિર ખાતે માતાજીના દર્શન કરીને પુજા-અર્ચના કરી અને માતાજીના આશીર્વાદ લીધા
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
86
431
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
વિશ્વની સૌથી મોટી ફર્ટિલાઈઝર ઉત્પાદક સહકારી સંસ્થા IFFCO ના ચેરમેન પદે નિયુક્ત થવા બદલ શ્રી દિલીપભાઈ સાંઘાણી ને ખૂબ ખૂબ અભિનંદન.
Tweet media one
16
63
419
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
રક્ષાબંધન નાં પાવન પર્વ નિમિતે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી @pradipsinhbjp જી ને રાખડી બાંધી અને પર્વની શુભેચ્છાઓ પાઠવી.. #rakshabandhan2021
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
97
417
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
युवा, महिला समेत सभी वर्गो में कमल के निशान के लिए उत्साह अपार, भाजपा को जितायेंगे फिर एक बार!! उत्तर प्रदेश विधानसभा चुनाव के प्रचार के लिए गुजरात से महिला मोर्चा की बहनों ने यूपी को प्रचंड बहुमत से विजय बनाने के संकल्प से साथ प्रस्थान किया।
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
28
140
417
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
आप सभी को मकर संक्रांति (उत्तरायण) के पावन पर्व की हार्दिक शुभकामनाएं।
Tweet media one
34
98
408
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતશે તેમા મહિલા મોરચાનો સિંહ ફાળો હશે
Tweet media one
32
73
414
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
ગુજરાતની આંખ ભીની થઈ છે ત્યારે ત્યારે એ આંસુંને લૂંછવા આદરણીય પ્રધાનસેવક શ્રી @NarendraModi જી અડીખમ હાજર રહ્યા છે. ગુજરાતીઓની હિંમત બની સંગાથે રહ્યા છે. કચ્છથી લઈને કાઠિયાવાડ મોદી સાહેબે લીધી છે સંભાળ. #GujaratWithModiJi
Tweet media one
35
171
402
@Deepikasardava
Dr. Deepika Sardava
1 year
ભાજપ મહિલા મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો. હરહંમેશ પ્રેરણા અને માર્ગદર્શન પૂરુ પાડતા પ્રદેશ અધ્યક્ષશ્રી @CRPaatil જી, મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી, સંગઠન મહામંત્રીશ્રી @ratnakar273 જી, મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતિ @VanathiBJP જી
Tweet media one
42
109
416
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જી નું ગુજરાતમાં હાર્દિક છે.
Tweet media one
13
86
408
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
નવરાત્રિ નાં પાવન પર્વ પ્રસંગે કચ્છ ખાતે માતાજી નાં રાસ ગરબા નો આનંદ માણ્યો અને આશીર્વાદ મેળવ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
78
411
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
સેવા અને સમર્પણ અભિયાન અંતર્ગત આજરોજ પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ" પર કામ કરતા કર્મચારીઓને સાડી વિતરણ કરવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
7
82
411
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
देश की स्वतंत्रता के लिए अपने प्राणों की आहुति देने वाले जलियांवाला बाग के अमर शहीदों को भावभीनी श्रद्धांजलि।
Tweet media one
17
73
400
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
स्वतंत्रता संग्राम के अग्रदूत अमर शहीद मंगल पांडे की पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।
Tweet media one
26
76
388
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
सादा जीवन-उच्च विचार को चरितार्थ करने वाले, जय जवान-जय किसान के प्रणेता पूर्व प्रधानमंत्री भारत रत्न लाल बहादुर शास्त्री जी की पुण्यतिथि पर शत्-शत् नमन।
Tweet media one
25
90
399
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
ગાંધી હોસ્પિટલ ખાતે ધાત્રી માતાઓ તથા અન્ય દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ કરી નવજાત બાળકીઓના જન્મનાં વધામણાં આપ્યાં.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
84
399
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
Heartfelt thankful to the BJP State President Shri @CRPaatil Sir for appointing me as member of Parliamentary Board of Bharatiya Janata Party Gujarat Pradesh.
Tweet media one
22
79
395
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
કેન્દ્રીય મંત્રી શ્રીમતિ @smritiirani જીનું અમદાવાદ એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કર્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
33
127
403
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
ગુજરાત વિધાનસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ શ્રી @Nimaben_BJP જી સાથે શુભેચ્છા મુલાકાત..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
86
401
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
केंद्रीय मंत्री, राज्यसभा सांसद एवं गुजरात प्रदेश भाजपा के प्रभारी आदरणीय श्री @byadavbjp जी से शिष्टाचार भेंट की।
Tweet media one
6
62
389
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
|| ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा || પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યાં.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
69
393
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
रंगों व ख़ुशियों के महापर्व होली की आप सभी को हार्दिक शुभकामनाएँ।
Tweet media one
29
77
390
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી @CRPaatil જી તથા તેમના ધર્મ પત્ની શ્રીમતી ગંગા તાઈ જી ને લગ્ન જીવનની વર્ષગાંઠ ની ખૂબ ખૂબ શુભકામનાઓ.
Tweet media one
34
55
396
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય "શ્રી કમલમ" ખાતે મહિલા મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્ય તથા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રભારી શ્રી પૂનમબેન શર્મા તથા મહિલા મોરચાના પ્રભારી શ્રી @gpzadafia જી સાથે આગામી કાર્યક્રમો ને અનુલક્ષી ચર્ચા કરી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
83
397
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
सामाजिक परिवर्तन के क्रांतिकारी नेता और स्त्री शिक्षा के अग्रदूत महात्मा ज्योतिबा फूले जी की जयंती पर सादर नमन।
Tweet media one
10
80
387
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
नभः स्पृशं दीप्तम् રાષ્ટ્રરક્ષા માટે હરહમેશ તત્પર આપણા પ્રધાનસેવક.
Tweet media one
5
64
388
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી @AmitShah જી નું ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે.
Tweet media one
9
80
382
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
મા અંબાની ભક્તિ, શક્તિ અને શ્રદ્ધા નો ત્રિવેણી સંગમ એટલે "ભાદરવી પૂનમ" ભાદરવી પૂનમ નિમિત્તે "માં" સૌનું કલ્યાણ કરે અને દરેક ભાવિક ભકતો ની મનોકામના પૂર્ણ કરે એ જ અભ્યર્થના..
Tweet media one
17
89
385
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
ભાજપનો સંકલ્પ સમગ્ર ગુજરાતમાં 100 'અન્નપૂર્ણા કેન્ટીન' શરુ કરીશું, જ્યાં દિવસમાં 3 વાર માત્ર ₹5 માં ભોજન મળશે #અગ્રેસર_ગુજરાતનો_સંકલ્પ
83
52
384
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
Looking forward of attending @BJP4Gujarat Executive Meeting for 3 days at Kevadiya, World's Tallest Statue of Sardar Vallabhbhai Patel. This is going to be first ever Digital Executive Meet under the leadership of BJP Gujarat President Shri @CRPaatil Ji.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
110
377
@Deepikasardava
Dr. Deepika Sardava
1 year
3 વર્ષ ઐતિહાસીક સફળતાના પેજ સમિતિના પ્રણેતા અને માઈક્રો મેનેજમેન્ટ થકી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન ને નવી ઓળખ અપાવનાર શ્રી @CRPaatil જી ને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે 3 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન.
Tweet media one
32
101
376
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
મહિલાઓને સન્માન અને રક્ષણ આપતું #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે
73
77
378
@Deepikasardava
Dr. Deepika Sardava
1 year
જીવેત શરદઃ શતમ્ કુશળ સંગઠક અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી @pradipsinhbjp જી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. પરમકૃપાળુ દ્વારકાધીશ આપને સદા સ્વસ્થ રાખે અને દીર્ઘાયુ અર્પિત કરે તેવી પ્રાર્થના કરું છું
Tweet media one
26
81
369
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
मातृभाषा हमें राष्ट्रीयता से जोड़ती है और देश प्रेम की भावना उत्प्रेरित करती है । #MotherLanguageDay
Tweet media one
22
90
370
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
મારા જન્મદિવસના અવસર પર મને સોશિયલ મીડિયા, ફોન અને મેસેજ પર શુભેચ્છાઓ રૂપી હેત અને લાગણી વરસાવી આશીર્વાદ પાઠવવા બદલ સૌ આગેવાનો, મિત્રો, વડીલશ્રીઓ, કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
Tweet media one
24
66
374
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
त्याग और तपस्या के प्रतीक, ग्रामोदय और राष्ट्र उदय के लिए पूरा जीवन समर्पित करने वाले "नानाजी देशमुख जी" को उनकी जयंती पर शत-शत नमन।
Tweet media one
12
82
379
@Deepikasardava
Dr. Deepika Sardava
1 year
મધ્ય પ્રદેશ ખાતે યોજાનાર રાષ્ટ્રીય મહિલા મોરચા પ્રવાસ અંતર્ગત ટ્રેન મારફતે મધ્ય પ્રદેશ જવા રવાના..
Tweet media one
Tweet media two
Tweet media three
15
65
379
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
સાબરમતીનો શણગાર... અમદાવાદ રિવરફ્રન્ટની સુંદરતાનો પર્યાય બનશે ફૂટ ઓવરબ્રિજ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
73
373
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
આજરોજ ભાજપના સિનિયર કાર્યકર્તા શ્રી માયાબેન કોડનાની નાં ઘરે તેમની મુલાકાત કરી આશીર્વાદ લીધા અને માર્ગદર્શન મેળવ્યું.
Tweet media one
Tweet media two
7
53
366
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના પ્રમુખ તરીકે શ્રી @babubhaibjp જી ની નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ
Tweet media one
Tweet media two
15
88
369
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
સતત મહેનત કરી લોકોની જિંદગીમાં મીઠા નામની વસ્તુ ની અછત દૂર કરતા અગરિયાઓની ઘરે મુલાકાત કરી અને ચા પાણી કર્યા તથા મીઠા ને પાકતા કેટલો સમય લાગે છે તે અંગે ચર્ચા કરી.(૧/૨)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
111
377
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
ભગવામય ગુજરાત! #भाजपा_की_प्रचंड_जीत
4
36
362
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
🌷 "सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास" का सूत्र महिलाओं में साकार होता साफ दिख रहा है।
Tweet media one
11
81
359
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
"ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તા આધારિત પાર્ટી છે" કેવડિયા ખાતે આયોજિત પ્રદેશ કારોબારી બેઠક દરમિયાન નર્મદા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ તથા મહિલા મોરચાની બહેનોએ ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ જે ઉત્સાહભેર સ્વાગત કર્યું તથા રજીસ્ટ્રેશન થી (૧/૨)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
118
354
@Deepikasardava
Dr. Deepika Sardava
1 year
કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટી સમિતિ દ્વારા ગુજરાત રાજ્યસભાના ઉમેદવાર તરીકે શ્રી @babubhaijdesai જી અને શ્રી કેસરીદેવસિંહ ઝાલા ને જાહેર થવા બદલ પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી
Tweet media one
Tweet media two
Tweet media three
12
84
362
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવા બદલ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી ની ઉપસ્થિતિમાં 'જનતા જનાર્દન અભિવાદન' સમારોહ યોજાયો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
86
358
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
એક વડાપ્રધાન આવા પણ..
26
135
359
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
વિશ્વના સૌથ��� લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી નું ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે.
Tweet media one
22
77
353
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
અમરેલી ખાતે અનિલભાઈ નારોડિયાના ઘરે જઈ તેમની પુત્રી નિધિને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી.
Tweet media one
Tweet media two
6
59
356
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
वीरता एवं देशभक्ति के प्रतीक महाराणा प्रताप जी की पुण्य तिथि पर भावपूर्ण नमन।
Tweet media one
29
78
355
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીના માર્ગદર્શન હેઠળ આજરોજ પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે થી વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજી જેમાં પ્રદેશ મહિલા મોરચા ની ટીમ, જીલ્લા/ મહાનગર મહિલા મોરચાના પ્રમુખ, મહામંત્રી તથા ટીમ, (૧/૨)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
120
349
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
मां के आशीर्वाद 🙏🏻
Tweet media one
Tweet media two
Tweet media three
15
63
345
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
સૌરાષ્ટ્ર ઝોનના પ્રવાસ દરમિયાન વેરાવળ ખાતે કાર્યકર્તા શ્રી હર્ષાબેન પૂજારી નાં નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી ભોજન ગ્રહણ કર્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
80
348
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
ये है असली कश्मीर !!! बदलता कश्मीर अब और बदलेगा।
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
94
342
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલ પ્રદેશ કારોબારી બેઠકમાં ભાગ લીધો અને મહિલા મોરચા દ્વારા કરવામાં આવેલ વિશેષ કામગીરી અંગે સૌને માહિતી આપી. (૧/૨)
Tweet media one
Tweet media two
Tweet media three
8
79
346
@Deepikasardava
Dr. Deepika Sardava
3 years
जय श्री राम 🙏 #LongLivePMModi
12
68
344
@Deepikasardava
Dr. Deepika Sardava
2 years
ભાજપની વિચારધારા નો થઈ રહ્યો છે વિસ્તાર!! પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આમ આદમી પાર્ટી, સુરતના 5 કોર્પોરેટરોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું.
Tweet media one
8
104
342