A.k. Profile Banner
A.k. Profile
A.k.

@AK_Ahir123

Followers
599
Following
511
Media
424
Statuses
7,393

Law Student, Ambitious,Thinker, Nature lover, literature lover.. liberal.. અંધ ભક્તિ કે કટ્ટરતાની આશા રાખવી નહીં.

Jamnagar, Bharat
Joined January 2022
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@AK_Ahir123
A.k.
2 years
ભારતના બહુ ઓછા‌ લોકોને ક્રાંતિનો અર્થ સમજાયો હતો. ગાંધીજીની લોકપ્રિયતાની લહેર હતી. ગાંધીજીએ ક્રાંતિકારીઓને આતંકવાદીઓ કહીને નકાર્યા હતા. પણ ભગતસિંહે જેલમાં ભુખ હડતાલ કરી ત્યારે બે દિવસ એ લોકો પણ ભુખ રહ્યા જેને ક્રાંતિ શું છે એ ખબર નહોતી. પણ ભગત તેના માટે લડે છે એ તો ખબર હતી જ.
4
4
33
@AK_Ahir123
A.k.
3 years
Where is law and order........???? Why Yuvraj Singh's mobile phone snatched away??????? #HuPanYuvrajsinh #ReleaseYuvrajsinh #iSupportYuvrajsinh
45
1K
980
@AK_Ahir123
A.k.
1 year
@Janak_Sutariyaa ફાયદા ની તો બહુ તપાસ નથી કરી પણ એક પછાત વર્ગના પરિવારમાંથી કોઈ વ્યક્તિ સરકારી કર્મચારી કે અધિકારી બને ત્યારે પોતાના સંતાને એની ક્ષમતા સાબિત કર્યાનો આને સુશિક્ષિત પરિવાર તરફ આગળ વધવાનો ગર્વ અને સંતોષ વડીલો ના ચહેરા પર દેખાય છે. એ બહુ અજબ હોય છે.
2
10
116
@AK_Ahir123
A.k.
3 years
How the cruel He tried to crush police ...just liers .. rubbish you done with jadeja... He has always convence the youth in every movement never take law in hands he can never try to do any crime. #ShameShameGujratPolice #ReleaseYuvrajsinh #hupanyuvrajsinh
6
126
88
@AK_Ahir123
A.k.
1 year
Aavo satam karva , #Janmashtami2023 #shitlasatam #રાન્ધણછઠ્ઠ
Tweet media one
Tweet media two
14
5
85
@AK_Ahir123
A.k.
1 year
સરકારી દવાખાનામાંથી દવા અને સારવાર મેળવીને ડૉક્ટરને થેંક્યું કહ્યા બાદ ડૉ.ના ચહેરા પર જે સંતોષ અને ખુશી જોવા મળે તે પ્રાઈવેટ ક્લિનિકના ડૉ .ના ચહેરા પર ફી આપ્યા બાદ પણ જોવા નથી મળતી. ડોક્ટરને પગાર આપીને તેનો સમય ખરીદી શકાય માનવતા અને નૈતિકતા અને નિષ્ઠા અમૂલ્ય છે.
4
10
76
@AK_Ahir123
A.k.
1 year
ટ્વિટ કરતાં કરતાં , લડતાં ઝઘડતાં પણ બે દિવસ માં તો ઓટી જ નાખી હો. #મારીસંસ્કૃતિમારીઓળખ.
Tweet media one
9
3
69
@AK_Ahir123
A.k.
2 years
નથી સોનાની વાલા નથી રે રૂપા ની. લીલુડા વાંસ ની વઢાવી રે કનૈયા અમે નથી લીધી મોરલી તમારી.......... દે દે મોરાલિયા હમારી.........
6
10
68
@AK_Ahir123
A.k.
1 year
અંગ પ્રદર્શન એ સામાજિક પ્રદુષણ છે. પછી તે સ્ત્રી કરે કે પુરુષ.
6
3
68
@AK_Ahir123
A.k.
1 year
टुटा दिल भी जोडा है किसी ने।💕💕💕💖💖
3
8
63
@AK_Ahir123
A.k.
2 years
અડિખમ છે કુળ આયર ,,,, પ્રેમલક્ષણા ભક્તિનો સાગર એટલે આહીરાત........ #જય_શ્રી_કૃષ્ણ #જય_રાજા_રણછોડ
3
12
61
@AK_Ahir123
A.k.
2 years
કૃષ્ણમ વંદે જગદગુરુમ્ નો જય નાદ ગજાવી ને ભગવાન શ્રી કૃષ્ણના યોગેશ્વર રૂપ ને ગામડે પોહોચડનાર આધુનિક ઋષિ એવા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી (દાદા જી) ની જનમ જયંતિ નિમિત્તે કૃતજ્ઞતા પૂર્વક વંદન. આપ સૌને મનુષ્ય ગૌરવ દિન(માણસ હોવા નું ગૌરવ) ની ખુબ ખુબ શુભકામનાઓ... જય યોગેશ્વર..
Tweet media one
8
9
50
@AK_Ahir123
A.k.
2 years
માનવ નડે છે માનવી ને મોટો થયા પછી, માનવ નડે છે માનવી ને ખોટો થયા પછી.
5
6
53
@AK_Ahir123
A.k.
1 year
Dwarika you beauty💝💝💕💕💫💫
Tweet media one
@ChaiKhakhra
CK🇮🇳
1 year
Mumbai you beauty❤️💁🏻‍♀️
Tweet media one
104
147
2K
0
4
53
@AK_Ahir123
A.k.
1 year
@Hasmukhpatelips ત્રણસો પિસ્તાલી કિલોમીટર ની આસપાસ છે સર. તમારા માટે માન છે પણ એક વાત કહેવી પડે હો. પ્રકાશ વર્ષના કિલોમીટર અને પચાસ કિલોમીટર બરાબર ત્રણ સો પિસ્તાલીસ ...તમને ના પહોંચાય સર‌.
Tweet media one
5
4
52
@AK_Ahir123
A.k.
1 year
તારો ભરોસો મને ભારી રે હો ક્રૃષ્ણ કાળા.. તમારો ભરોસો મને ભારી... તમારો ભરોસો મને ભારી રે ઓ... પ્રભુજી મારા તમારો ભરોસો મને ભારી.... 💫💫💫💫
3
9
51
@AK_Ahir123
A.k.
1 year
તવ ગુણાનુવાદે મુજ આયખું વિતે. કરૂં સઘળાં કર્મો તુજને ગમતી રીતે. #જય_દ્વારિકાધિશ.
4
7
47
@AK_Ahir123
A.k.
1 year
જય દ્વારકાધીશ 🙏
7
6
49
@AK_Ahir123
A.k.
2 years
વાછરડાં ચરાવી ને ઉછરનારા અને જગત ને ગીતા જ્ઞાન આપનાર ભગવાન ખરે જ બહુ વહાલા અમો ને ..... તારો ભરોસો મને ભારી રે કૃષ્ણ કાળા.... જય શ્રી કૃષ્ણ.....
6
6
45
@AK_Ahir123
A.k.
2 years
@PoonambenMaadam છેલ્લો ટકો સૌથી ઊંચો છે બેન અને વચલા નું મોઢું લગ્ન માં રિસાઈ ગયેલા ફુવા જેવું છે અને આગળ વાળા ભાઈ કોઈ દી પાછું વળી ને જોતા નથી એવું મોઢા પર થી લાગે. વેલ આ બધા કામ તમને સારા નથી લાગતા IT cell ને કરવા દયો તમે ગૌરવશાળી વ્યક્તિ છો જામનગર નું જાજારમાંન નારી વ્યક્તિત્વ છો .
1
1
42
@AK_Ahir123
A.k.
2 years
तेरी मुस्कान के फुल मिल जाए, विरान सी यह जिंदगी बाग सी खिल जाए । 💕💕💕💕 #જય_શ્રી_કૃષ્ણ
3
5
45
@AK_Ahir123
A.k.
1 year
માણસ પરખાય વાણીથી,ન પરખાય કમાણીથી. સ્વાભિમાન જન્મથી મળે છે. આવક કે ઉંમરથી નહીં.
3
4
43
@AK_Ahir123
A.k.
11 months
સ્ત્રી એક ઉત્તમ મિત્ર, ચતુર સહપાઠી, સારી સહકાર્યકર અને નિષ્પક્ષ અને નિસ્વાર્થ સલાહકાર બની શકે છે. પરંતુ જો તમે એ મિત્રતામાં ગંદકી પ્રસારવાનો પ્રયત્ન કરો તો તમારે કાયમ માટે તે મિત્રતાને ગુમાવવી પડે. દરેક સ્ત્રીને લલના તરીકે જોનાર પુરુષ અભિમાની હોઈ શકે સ્વાભિમાની તો નહીં જ.
2
12
40
@AK_Ahir123
A.k.
2 years
#હેપ્પી_બર્થડે_ડેર_સાહેબ સદાય સરળ, સંસ્કારી અને સૌમ્ય- રૌદ્ર નું સંયોજન એવા અદભુત વ્યક્તિત્વ ધરાવતા લોકનેતા શ્રી અંબરિશભાઈ ને જન્મદિવસની અઢળક શુભકામનાઓ. સ્વાભિમાન અને સ્વચ્છ અને સ્વસ્થ રાજનીતિના માર્ગે આપને અનેક સાથીઓ મળી રહે અને દ્વારકાધીશ આપને સદા સહાય કરે એવી પ્રાર્થના.
Tweet media one
2
3
43
@AK_Ahir123
A.k.
3 years
આ લોકો નાં મન માં ઉતરી ને વિચારો પછી તમારા મન ને પુછો.... #kon_jitu_vaghani #ReleaseYuvrajsinh #iSupportYuvrajsinh
1
50
39
@AK_Ahir123
A.k.
2 years
સાવ સુંવાળો નથી આરધ્યો ભારતે કાયર દેવ . તેગધારી ,તરશુળધારી , મારો ચક્રધારી વાસુદેવ ‌. ધિઅંગાણાના ધુપ દીધા છે, ગીતાજીના પાઠ દીધા છે......
3
7
43
@AK_Ahir123
A.k.
1 year
આગળ બહુ રુડો રુપાળોને પાછળ સાવ ભુડો હોય , દેખાતો સજ્જન માણસ અહીં કળા કરેલો મોર છે. -મુકેશ પરમાર.
3
7
39
@AK_Ahir123
A.k.
2 years
ક્યાં છે ધિરેન્દ્ર શાસ્ત્રી ના ભગતડા. કરાવો આઇની તપાસ.અમારા માં બાપના રુપિયા ઝાડવા માં નથી ઊગતા.
Tweet media one
9
3
35
@AK_Ahir123
A.k.
2 years
લ્યો, મામેજવો મોકલું છું.કોઈ ને તાવ તરીયો કે પેટ દુઃખણુ હોય તો બે ચાર પાન મસળીને ખાઈ જજો.
Tweet media one
4
2
34
@AK_Ahir123
A.k.
2 years
ધન જોબન ને ઠાકરી, તે ઉપર અવિવેક, એ ત્રણેય ભેગાં મળે, અનરથ કરે અનેક.
3
5
34
@AK_Ahir123
A.k.
1 year
એક સમય હતો કે સંસારી લોકોથી ભુલ થાય તો સંન્યાસીઓ ઉપદેશ આપતા. પછી વ્યક્તિ સત્યનું ભાન થતાં ક્ષમા માંગતા. હવે સંસારીઓ ધોકા લઈને સંન્યાસીઓને એની ભુલનુ ભાન કરાવે અને પછી સંન્યાસી ક્ષમા માંગે. #ઘોર_કળીયુગ ચાર શંકરાચાર્ય સિવાય કોઈ પણ સંન્યાસી ને પુજ્ય ન ગણવો જોઈએ #અંગત_મત
1
3
34
@AK_Ahir123
A.k.
1 year
મોદી સાહેબ અને રાષ્ટ્ર પ્રમુખ મેલોની બંને વિશે ભારતનો યુવાવર્ગ જે રીતે ફાલુદા ફેલાવી રહ્યો છે.તે કેટલા અંશે યોગ્ય ગણાય. આમાં ભારતના પ્રધાનમંત્રી માટે ગૌરવ કહેવાય કે શરમિંદગી? અંધ ભક્તો પણ આમાં જામી પડ્યા છે. આ લોકો પોતાના નેતાને નથી છોડતા. આ નહેરુ વિશે શું સારું બોલી શકે!
5
2
34
@AK_Ahir123
A.k.
2 years
કૌભાંડો ના કલંકને ધોવા બેઠેલી ગુજરાત સરકાર... ઘોંઘાટ કરવાથી કૌભાંડનો કકળાટ નહીં ભુલાય..
2
7
33
@AK_Ahir123
A.k.
2 years
અમારે તો આજે જ થઈ ગઈ હનુમાન જયંતિ,, તમારે થઈ કે નહીં ?? આવી જાવ લાડુ ખાવા.
Tweet media one
7
1
31
@AK_Ahir123
A.k.
1 year
ખેડુતોને રાકડા મટાડી ઉભા કરું, અને ઉંચા માથે ફરતા કરું. આટલું કરીને મરું તો મારું જીવ્યું સફળ માનું. આ કોના શબ્દો છે ??
4
0
31
@AK_Ahir123
A.k.
2 years
Hi guys .. થોડાક દિવસ નહોતાં તો લોકોએ મિત્ર વર્તુળ માં થી કાઢી જ નાખ્યાં .......!!!
5
0
30
@AK_Ahir123
A.k.
1 year
મારી બાજુમાં બેઠાં બેઠાં એક બેન માવો ખાય છે. એને જ્ઞાન આપું કે આ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે??? જસ્ટ પુછીગ!!!!
10
0
30
@AK_Ahir123
A.k.
1 year
લ્યો મિત્રો, વઘારેલા ભાત ખાઈ લ્યો.
Tweet media one
10
1
30
@AK_Ahir123
A.k.
1 year
Tweet media one
3
2
29
@AK_Ahir123
A.k.
2 years
@narendramodi અમારી વચ્ચે આવી ને એક વાર બેસો .હીરા બા નાં સમ તમે બીજી વાર નામ ના લ્યો ગુજરાત આવવા નું.
4
2
28
@AK_Ahir123
A.k.
2 years
કોઈ કહે મંદિરમાં બેઠો કોઈ કહે આકાશે છે, હું તો કહું છું જીવનદાતા મારા શ્વાસે શ્વાસે છે, જગ આખું મુજને તરછોડે એ ના મુજથી નાતો તોડે. ઉન્નત મસ્તક સદાય મારું સૃષ્ટિસર્જક સાથે છે. હું તો કહું છું જીવનદાતા મારા શ્વાસે શ્વાસે છે. #જયદ્વારકાધીશ🙏
6
1
28
@AK_Ahir123
A.k.
2 years
સંગીત જ્યારે ઘોંઘાટ લાગવા લાગે ત્યારે સમજવું કે નિરાશ મન નીરસ જીવન ને જનમ આપ�� રહ્યું છે. અંગત વિચાર.
3
6
26
@AK_Ahir123
A.k.
2 years
कराग्रे वसते लक्ष्मी करमुले सरस्वती। कर मध्यमे तु गोविन्द प्रभाते कर दर्शनम्।। आपको कोन सा श्लोक आता है??
5
1
26
@AK_Ahir123
A.k.
1 year
લ્યો દ્રાક્ષ, જેને જેને જન્માષ્ટમીનો ઉપવાસ હોય તે ફરાળ કરો તો લઈ લેજો ખાટી મીઠી દ્રાક્ષ.🍇🍇🍇🍇
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
2
26
@AK_Ahir123
A.k.
1 year
Thanks twitter for this colorfull and shining balloons on my time line 😍😍
12
1
22
@AK_Ahir123
A.k.
2 years
આવી રહેલ નવરાત્રિ ની અંપ્રેક્ટિસ માટે ડેમો આપું છું શીખો કંઇક શીખો... તાલ સે તાલ મિલા..........
5
1
24
@AK_Ahir123
A.k.
2 years
નિરાશા+નિરાશા= ઉદાસી+એકલતા= અવસાદ( the depression)
2
1
26
@AK_Ahir123
A.k.
2 years
Tweet media one
0
2
26
@AK_Ahir123
A.k.
2 years
માણસ નું વર્તન તેના વ્યક્તિત્વ નો પરિચય આપે છે.
2
1
27
@AK_Ahir123
A.k.
1 year
પ્રેમ એ સુવાસ છે. માનવતાનો શ્વાસ છે. પ્રેમ જ પ્રભુનો આવાસ છે. હ્રદય મહેલનો વિલાસ છે. પ્રેમ એ આશ અને અંજવાશ છે. જ્યાં પ્રેમ નથી ત્યાં ચાંદનીમાંય અમાસ છે.
2
1
26
@AK_Ahir123
A.k.
2 years
શ્રદ્ધા નો હોય વિષય તો પુરાવા ની જરૂર નથી, કુરાન માં પણ ક્યાંય પયગંબરની સહી નથી.
1
1
25
@AK_Ahir123
A.k.
1 year
સ્મૃતિ, શક્તિ, શાંતિ અર્પે છે જીવનમાં તું ‌, સાથ મારો સાચવે આવાગમન માં તું. #જય_શ્રી_ક્રૃષ્ણ
3
5
26
@AK_Ahir123
A.k.
2 years
કાજળ ભર્યા નયનનાં કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. જીવન અને મરણ ની હર ક્ષણ મને ગમે છે, ઝેર પણ ગમે છે મારણ મને ગમે છે દિલ તો હવે તને શું દુનિયા એ પણ નહિ દઉં,એ પણ મને ગમે છે આ પણ મને ગમે છે. ઘાયલ મને મુબારક આ ઊર્મિ કાવ્ય મારાં,મેં રોઈ ને ભર્યાં છે એ રણ મને ગમે છે.
1
5
24
@AK_Ahir123
A.k.
1 year
રામજી નું પ્રોફાઈલ પીક લગાવ્યું ત્યારથી ઘણા લોકો ના વર્તન માં ફેરફાર દેખાય છે. જોકે એમના ધ્યાનમાં લાવવાનું કે અમારું વલણ હજુ એ જ છે. #બિનસામ્પ્રદાયિક
4
0
26
@AK_Ahir123
A.k.
1 year
જોબ પર એક દિવસ ગુલ્લી મારવાનો આનંદ કંઈક ઓર છે. માણહ રાજી થઈ થઈ ને આખા ગામને કહે. જલ્દી જોબ મળી જાય તો મારેય આવો ગુલ્લી મારવાનો આનંદ લેવો છે. બસ એકવાર જોબ મળી જાય.😌
1
1
26
@AK_Ahir123
A.k.
1 year
લાઈબ્રેરી માંય મોં બંધ ના કરે, ચણિયાચોળી ને બ્યુટી પાર્લરની વાતું ઘરે મુકીને આવતી હોય તો!!!!! હવે તો નવરાત્રી જલ્દી પતે તો માતાજીની ક્રૃપા. મને વાતોડિયા માણસો એટલે જ પસંદ નથી. સમય કે સ્થાન કંઈ જોવાનું જ નહીં ? જામી જ પડવાનું?
3
0
24
@AK_Ahir123
A.k.
1 year
जय श्री कृष्ण 💞💞💞💞🙏🙏
5
3
23
@AK_Ahir123
A.k.
1 year
આજે યુવરાજસિંહ ના સમર્થન માટે તેમનો ક્ષત્રિય સમાજ આગળ આવ્યો છે ત્યારે કેહવાનું કે યુવરાજસિંહએ ક્યારેય કોઈ એક સમાજ માટે કાર્ય નથી કર્યું ગુજરાતના દરેક સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે લડતા આવ્યા છે અને તેમની આ લડતમાં પોતાનો અને પોતાના પરિવાર નો જીવ જોખમમાં મૂક્યો છે.
1
3
24
@AK_Ahir123
A.k.
1 year
રામ જ્યારે વનવાસ થઈ અયોધ્યા આવ્યા ત્યારે દારૂખાનું અને ફટાકડાથી સ્વાગત થયેલું? ફટાકડા ફોડતી વખતે મનમાં રામના આગમનની ખુશી હોતી હશે? જો ફટાકડા ના ફોડવામાં ના આવે તો દિવાળી નો મહિમા ઓછો થઈ જાય?
3
4
24
@AK_Ahir123
A.k.
1 year
સૌથી વધુ ઝગડો કરે ને સૌથી વધુ ખ્યાલ રાખે એ મિત્ર. #A_ દોસ્તી.
5
2
23
@AK_Ahir123
A.k.
1 year
અરે ઓ જ્ઞાન ના કોથળાઓ આરામ કરો ભઈ. જેથી જરૂર પડહે તેદી ઢંઢોળી ને તમારી પાસે થી જ્ઞાન લઈ જશુ. અટાણે હખ લેવા દો.
4
1
24
@AK_Ahir123
A.k.
1 year
બી એ સ્નાતકનો મુખ્ય વિષય અંગ્રેજી પસંદ કર્યો. પણ બધા મિત્રો એવું કહે કે તમે ગુજરાતી ભાષાના સ્નાતક હો એવું લાગે છે. ત્યારે એમ થાય કે માતૃભાષાને પ્રેમ કરવામાં પણ કોઈ મણા તો નથી જ રહી. એક એવી ભાષા જેના ખેડણહાર તલવાર ઉઠાવ્યા વગર સર્વાનુમત્તે વિર નર્મદ કહેવાયા છે. નમન વિર નર્મદને🙏.
2
1
23
@AK_Ahir123
A.k.
1 year
જય શ્રી કૃષ્ણ 🙏
2
1
22
@AK_Ahir123
A.k.
1 year
સમુંદર સે બૈર ના કર ઓ મછુઆરે વો તેરા વજુદ ભી મિટા સકતા હૈ. જીન શિલાઓ પે તુઝે નાઝ હૈ #લાડલે વો ઉસે રેત મેં સિમટા સકતા હૈ
5
6
23
@AK_Ahir123
A.k.
1 year
Quote with something green from your Gallery..
Tweet media one
8
1
20
@AK_Ahir123
A.k.
2 years
આધુનિકતા એ સમાજ નું આભુષણ છે. પણ અંગ પ્રદર્શન એ સામાજિક પ્રદુષણ છે. (પછી તે સ્ત્રી કરે કે પુરુષ ) #અંગત_વિચાર.
2
2
21
@AK_Ahir123
A.k.
1 year
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે,અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.. સદાય દુખમાં મલકે, મને એવા સ્વજન દેજે,ખીજા માં પણ ના કરમાય, મને એવા સુમન દેજે. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે. હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા, 1/2
5
3
22
@AK_Ahir123
A.k.
1 year
ॐ नमः शिवाय। शिव सौम्य,शिव रौद्र शिव, नृत्य शिव, संगीत शिव, आनंद शिव, उत्साह शिव, अद्भुत शिव। सत्यम् शिवम् सुंदरम् । आज जन्माष्टमी पर इतना अद्भुत शिवतांडव का दर्शन कर अपने लिए इस त्यौहार को यादगार बना लिया। आपने क्या किया आज ? हमारी संस्कृति हमारा गौरव। #Janmashtami2023
0
5
23
@AK_Ahir123
A.k.
1 year
હાલો તાડીયા ખાવા.🙂🙂
Tweet media one
2
0
22
@AK_Ahir123
A.k.
2 years
છેલ્લાં હો હવે સિઝન પુરી....
Tweet media one
7
2
22
@AK_Ahir123
A.k.
1 year
Tweet media one
3
0
21
@AK_Ahir123
A.k.
2 years
@nayanpatel_tv હા છે ને શિક્ષણ ફ્રી જ છે બસ ખાલી શાળા માં શિક્ષકો નથી ને શિક્ષકો માં ભણાવવા ની દાનત ઓછી દેખાય છે . હું માત્ર એટલો પ્રશ્ન કરું છું આખું સિસ્ટમ ને કે કેમ.સરકાર નો પગાર મેળવતા શિક્ષકો પોતાના બાળકો માટે private school પસંદ કરે છે . નવાણું ટકા શિક્ષકો ના બાળકો ખાનગી શાળા માં કેમ ભણે.
2
1
21
@AK_Ahir123
A.k.
2 years
જ્યારે બરાબરી ના થઈ શકે ત્યારે બદનામ કરી ને વેર વાળતી હોય છે દુનિયા.. @YAJadeja #I_support_yuvrajsinh_jadeja #I_Support_Yuvrajsinh
1
16
19
@AK_Ahir123
A.k.
1 year
ગુનેગારો દરેક પાર્ટીમાં છે જ, પણ સ્ત્રી વિરોધી કૃત્યોના ગુનેગારો સૌથી વધુ ભાજપ માં છે.
@advkinjalpatel
Adv. Kinjal Patel 🇮🇳🇮🇳🇮🇳
1 year
#સત્તા_નો_નશો સત્તાના નશામાં એટલા અંધ થઇ જાય, હેવાન બની જાય કે કાયદાનો કોઈ ભય જ ના રહે કે આટલા મોટા કુકર્મની શું સજા હોય ?? દુઃખ એ વાતનું છે કે એ નાની ફુલ જેવી બાળકીની શું માનસિક પરિસ્થિતિ શું હશે?? ક્યારે એ આ પરિસ્થતિમાંથી બહાર આવશે ??એનો અંદાજો કોઈ ક્યારેય ના લગાવી શકે .
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
49
115
2
4
22
@AK_Ahir123
A.k.
2 years
દેગે ને તેગે દ્વારિકાધીશ 🙏
@Nareshahir1111
રૂડું કાઠીયાવાડ
2 years
😍😍 #At_bhogat
1
4
50
1
2
20
@AK_Ahir123
A.k.
2 years
@MahakaviDinkar परित्राणाय साधुनाम् विनाशायचदू़ष्कृताम्। धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे।।
0
0
20
@AK_Ahir123
A.k.
1 year
પોતાને હોશિયાર સમજવા સુધી બરાબર છે. સામેની વ્યક્તિને મુર્ખ સમજવી એ બહુ મોટી મુર્ખતા છે. થોડા દિવસની ઓળખમાં એવું ન માની લેવું જોઈએ કે આના વિશે મને બધી ખબર છે. માણસ આમાં જ ભેરવાઈ જાય છે. 🏹🏹🏹🏹
3
0
19
@AK_Ahir123
A.k.
1 year
આહીરાણીઓના શું વિચારોછે આ બાબતે ??? @jasmita_bhammar @Hiralahirr11 @DharAhir @ushaahir1999gm1 @gujju_girl_24 @PoonambenMaadam
@VtvGujarati
VTV Gujarati News and Beyond
1 year
42 લેઉવા પાટીદાર સમાજની બહેનોનો સંકલ્પ: પ્રિ-વેડિંગ ફોટોશૂટ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ પ્રથાઓ બંધ કરાશે. 65 વર્ષ બાદ મહિલાઓ તૈયાર કરશે સામાજિક બંધારણ, શું તમે પણ કરો છો સમર્થન? #leuvapatidarsamaj #Wedding #VTVGujarati #VTVCard
Tweet media one
30
30
375
5
3
21
@AK_Ahir123
A.k.
1 year
મોતીડાં વેરો તો એટલાં જ વેરો જેટલાં પાછાં વિણીને "ભેગાં" કરી શકો. #એકલ_અલગારી
1
1
19
@AK_Ahir123
A.k.
3 years
#ReleaseYuvrajsinh . #supportYuvrajsinh . ભાવનગર લાઇબ્રેરી નાં ભાઈઓ દ્વારા વિડિયો મોકલાયો......
0
26
18
@AK_Ahir123
A.k.
2 years
કોને કોને ત્યાં વરસાદ ગાજે છે.?
4
0
18
@AK_Ahir123
A.k.
2 years
હિન્દુ સંસ્કૃતિને જેટલું નુકસાન બની બેઠેલા દંભી ઠેકેદારોએ પહોંચાડ્યું છે. એટલું તો તૈમુર લંગે કે મોગલોએ પણ નથી પહોંચાડ્યું.ભ્રમ ફેલાવવાનો,માત્ર જાસા આપવાના, સમ ખાવાના ને ભુરાયા કરીને પછી ભૂલી જાવાનું કેવા કેવા મુદ્દા પર ભ્રષ્ટાચારને લોકો માફ કરે છે.અને તોય લોકોની અનદેખી જ થાય છે.
0
4
17
@AK_Ahir123
A.k.
2 years
Tweet media one
2
2
20
@AK_Ahir123
A.k.
2 years
મોરના ટહુકા, ચકલા નો કીલકીલાટ, વનરાજી ની સરસરાહટ અને સિંહ ની ગર્જના જ્યાં એક સાથે સંભળાય છે. એ વિસ્તાર "સોરઠ" કહેવાય છે. પ્રક્રૃતિનો ખોળો.
0
1
20
@AK_Ahir123
A.k.
1 year
Tweet media one
4
0
19
@AK_Ahir123
A.k.
1 year
ખરેખર માણસનું અસલી વ્યક્તિત્વ, મનનો કચરો અને અંદર પડેલી નીચતા અને ઝેર બાર લાવવા માટે એક જ અખતરો કાફી છે. એનો ઈગો હર્ટ કરો એટલે બધો કીચડ જગતની સામે. #અવલોકન
3
3
18
@AK_Ahir123
A.k.
1 year
જેને આદિત્યનારાયણને એક સુનિશ્ચિત સમય સુધી પોતાના મુખમાં રાખ્યા હોય. જેને એક હાથે રીષ્યમુખ પર્વત પોતાના એક હાથમાં ઉપાડ્યો હોય. જેણે શ્રીરામ ને રુણી રાખ્યા હોય. એનું જો આવું ઘોર અપમાન આ લુખ્ખાશાસ્ત્રી કરતા હોય. તો હું સો વાર કહીશ કે આ પાખંડી છે.
@ANI
ANI
1 year
#WATCH | "...The day people of Gujarat become united like this, not only India but we will also make Pakistan a Hindu nation..," says Bageshwar Dham's Dhirendra Shastri in Surat, Gujarat (27.05.2023) (Video: Bageshwar Dham's YouTube channel)
339
943
7K
2
2
19
@AK_Ahir123
A.k.
2 years
નશા હી નશા... ઈશ્ક એ હકીકી..💝💝💝
2
0
18
@AK_Ahir123
A.k.
1 year
My Twitter Interaction Circle generated by 🥇 @Haru_Bharwad 🥈 @AjayDhakhadaa 🥉 @RishiAhir1311
Tweet media one
7
5
18
@AK_Ahir123
A.k.
1 year
કૉલેજ ના ક્લાસમાં કોઈ એક ફ્રેન્ડ તો હોવું જ જોઈએ. બાકી નકરું બોર્ડમ લાગે ☹️🙄
1
0
17
@AK_Ahir123
A.k.
1 year
રાવણ ગમે તેટલો અહંકારી હતો. એણે કોઈ દી હર હર રાવણ નો શોખ નહોતો રાખ્યો. એને હરહર મહાદેવ જ યોગ્ય લાગતું હતું.
0
0
18
@AK_Ahir123
A.k.
2 years
દેગે ને તેગે કાયમ દ્વારકાધીશ, 🙏🙏🙏🙏✨✨❤️❤️
@RishiAhir1311
રીશીડો (અભણ)🇮🇳
2 years
આટલો.. એક લાડવો તો લેવો જ પડસે તમારે.." "ના હોં.. હવે જરાકેય નય હાલે..બસ.. બસ.." "અરે એમ કાઈ હાલતુ હસે યાર.. ? અડધો લાડવો તો લેવો જ પડે.." "ના હોં.. સોગનથી હવે નય હાલે..ના.. ના.." આ મિઠાશ ની મોજ હતી અને અત્યારે અમુક ને ડાયાબિટીસ થઈ જાય છે.....
12
16
86
3
0
18
@AK_Ahir123
A.k.
2 years
Ye twitter ka moh kyun nhi chhutta
6
2
18
@AK_Ahir123
A.k.
2 years
આજ આપણી ફરીયાદ પી.એમ. ઓ. ને મોકલી... તમામ ને વિનંતી છે કે ડિજિટલ માધ્યમ અને ટેક્નોલોજી તેમજ તમારા શિક્ષણ નો સદુપયોગ કરી પી.એમ.ઓ. સુધી ફરીયાદ પહોંચાડવા નો પ્રયત્ન કરો..
Tweet media one
1
2
15
@AK_Ahir123
A.k.
1 year
મારા ગામની નવરાત્રીમાં સ્વર્ણ,દલિત, દેવી પુજક અને મુસ્લિમ બધી દીકરીઓ સાથે જ ગરબા રમે. દેવી પુજક સમાજ ની દિકરીઓ એ એક જ વખત ભાગ લઈ અને પછી ખબર નહીં કેમ બંધ કરી દીધું. પણ બાકી બધું હજુ એમ જ ચાલ્યું આવે છે. લગભગ વીસ વરસથી. જેની દિકરી ગરબામાં ભાગ લે તે બધા ફાળો પણ આપે છે.
@Iam_Dr_Smit
Dr.Smit💙
1 year
વસુધૈવ કુટુંબકમ❤️
Tweet media one
6
18
219
2
4
19
@AK_Ahir123
A.k.
1 year
ગુરુ બિન જ્ઞાન ન નિપજે, ગુરુ બિન મિટે ના ભેદ, ગુરુ બિન સંશય ના ટલે, ચાહે પઢો ચારો વેદ. માહિતી અને જ્ઞાન માં એટલો જ ફરક હોય છે. જેટલો માખણ અને ઘી માં હોય. ગુરુ ની શિસ્ત અને શિખામણ માણસને વ્યક્તિ બનાવે છે. જેમ હળવો તાપ માખણમાં થી ઘી બહાર લાવી છાશ ને નીચે રાખી દે છે.
1
4
18
@AK_Ahir123
A.k.
2 years
સર, આજ આપશ્રી ને કહેવા માટે અમારી પાસે બે જ શબ્દો છે. આભાર સાહેબ અભિનંદન સાહેબ પેપર જટીલ હતું થોડું પણ વ્યવસ્થા ખુબ જ સારી હતી . Thanks sir @Hasmukhpatelips
1
1
18
@AK_Ahir123
A.k.
1 year
બોલ બોલ અનમોલ હૈ બિન તોલે મત, બોલ પહેલે ભીતર તોલ ફિર બાહિર તું બોલ.
0
2
17
@AK_Ahir123
A.k.
1 year
આને બચાવવા કોણ જાવાનું છે ?? મધ્યમ વર્ગની દિકરીઓના ફોટા રજિસ્ટ્રારની ઓફીસમાંથી લાવીને એડ્રેસ સાથે વાઈરલ કરીને બદનામ કરી અને પાછા કહે કે એને બચાવી લીધી છે. ક્યાં હશે એ ફલાણા દળ અને ઢીકડા સંઘના લોકો ‌. જે દીકરિઓને બદનામ કરી છે એની બદદુઆ લાગશે તો પેઢીઓ નર્કમાં સડશે.
Tweet media one
1
3
16