Explore tweets tagged as #hexilonnews
નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે જિલ્લા પોલીસ અને અશોક ગજેરા દ્વારા આયોજિત કોસ્ટલ મેરેથોનને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે ફ્લેગ ઓફ કરાવી. #hexilonnews #navsari #historicalbeach #dandi #coastalmarathon #mpcrpatil #healthawareness #healthnews #trending
0
0
0
નવસારી LCB પોલીસે કબીલપોરના એક એપાર્ટમેન્ટમાંથી તીનપત્તીનો જુગાર રમતા 5 શકુનીઓને રંગે હાથે પકડ્યા. #hexilonnews #navsari #kabilpor #gamblers #gambling #navsaripolice #crimenews #trending
0
0
0
નવસારીથી 1.49 કરોડના કોકેઇન સાથે પકડાયેલી નાઇજિરિયન મહિલાનો સાથીદાર લુક પીટર પકડાયો. #hexilonnews #navsari #drugs #nigerian #mumbai #smc #statemonitaringcell #crimenews #trending
0
0
0
નેશનલ હાઈવે નં. 48 પરથી વાહન ચેકીંગ દરમિયાન ચોરીની બાઈક સાથે ચોર પકડાયો, બે ચોરીની બાઈક કબ્જે. #hexilonnews #navsari #bikechor #motercycle #theif #nationalhighway #navsaripolice #crimenews #trending
0
0
0
અમલસાડ ગામે ધાર્મિક વિધિ કરાવ્યા બાદ એક વર્ષથી દક્ષિણની રકમ આપવામાં આનાકાની કરતા યજમાન ઉપર બ્રાહ્મણનો ઘાતક હુમલો. #hexilonnews #navsari #amlasad #yajman #bhrahaman #attack #knife #navsaripolice #crimenews #trending
0
0
0
નેશનલ હાઇવે પર ગણદેવીના એંધલ ગામેથી 5.72 લાખના વિદેશી દારૂ સાથે બે પકડાયા, બે વોન્ટેડ. #hexilonnews #navsari #nationalhighway #liqourtrafficking #videshdaru #navsaripolice #crimenews #trending
0
0
0
નવસારીના ગણદેવી તાલુકાના વાસણ ગામે ST બસ ઘરમાં ભટકાઈ, 7 ઈજાગ્રસ્ત. #hexilonnews #navsari #stbus #accident #navsaripolice #crimenews #trending
0
0
0
ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈએ ચોથીવાર બજેટ રજૂ કર્યું, વર્ષ 2025-26 માટે 3,70,250 કરોડ રૂપિયાનું વિક્રમી બજેટ રજૂ કર્યુ. #hexilonnews #gujarat #budget #financeminister #kanudesai #trending
0
0
0
નેશનલ હાઈવે નં. 48 પરથી 3.27 લાખના વિદેશી દારૂ સાથે બેની ધરપકડ, બે વોન્ટેડ . #hexilonnews #navsari #nationalhighway #liquortrafficking #wantedaccused #navsaripolice #crimenews #trending
0
0
0
નવસારી LCB પોલીસે ચોરીના મોબાઈલ ફોન સાથે વ્યારાના વસીમ ફકીરને ઝડપી પાડયો. #hexilonnews #navsari #mobilechor #thief #lcb #navsaripolice #crimenews #trending
0
0
0
કેનેડાના મોન્ટેરિયલ ખાતે મૂળ નવસારીના આધેડનું શંકાસ્પદ મોત. #hexilonnews #navsari #canada #oldman #death #internationalnews #trending
0
0
0
15 મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો રાજ્યપાલના સંબોધન સાથે પ્રારંભ. #hexilonnews #navsari #gujaratassembly #governer #acharyadevvrat #budget #financeminister #kanudesai #statenews #trending
0
0
0
નવસારીના શાંતાદેવી રોડ ઉપર મહાનગર પાલિકાએ રસ્તાની કિનારેના દબાણ હટાવ્યા. #hexilonnews #navsari #NMC #dabanhatavoabhiyan #encroachment #citynews #trending
0
0
0
નવસારીની વાંસદા તાલુકા પંચાયતની કંડોલપાડા બેઠક ઉપર ભાજપની ગૌરવપૂર્ણ જીત. #hexilonnews #navsari #byelection #kandolpadaelection #bjpwin #mpdhavalpatel #politicalnews #trending
0
0
0
2027 ની વિધાનસભા ચુંટણીમાં વાંસદામાં હશે ભાજપનો ધારાસભ્ય, કોંગી ધારાસભ્યને ચાખવો પડશે હારનો સ્વાદ - સાંસદ ધવલ પટેલનો પડકાર. #hexilonnews #navsari #mpdhavalpatel #challenge #mlaanantpatel #defeat #kandolpadaelection #bjpwin #politicalnews #trending
0
0
0
બીલીમોરા નગર પાલિકાની ચુંટણીમાં વોર્ડ નં. 8 માં માતાની જીત થતા પુત્રની આંખોમાંથી વહ્યા ખુશીમાં આંસુ. #hexilonnews #navsari #mothersonlove #bjpwin #bilimorapalika #election2025 #politicalnews #trending
0
0
0
બીલીમોરા નગર પાલિકાની સામાન્ય ચુંટણીમાં વોર્ડ નં. 1 માં ભાજપની પેનલ વિજેતા. #hexilonnews #navsari #bilimorapalika #election2025 #votecounting #bjp #politicalnews #trending
0
0
0
બીલીમોરા નગર પાલિકાની સામાન્ય ચુંટણીની આજે મતગણતરી. #hexilonnews #navsari #bilimorapalika #election2025 #votecounting #politicalnews #trending
0
0
0