Explore tweets tagged as #ahmedabadpolice
અમદાવાદના કારંજમાં કિન્નરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. (યજમાનવૃત્તિ અને હદને લઈને કિન્નરો વચ્ચે થાય છે અથડામણ, મોટી સંખ્યામાં કિન્નરો અધિકારીને મળવા પહોંચ્યા). #ahmedabad #ahmedabadnews #ahmedabadpolice #karanj #kinnar #viralvideo #vtvgujarati
0
0
0
પાયલ હોસ્પિટલ કેસમાં મોટી સફળતા, CCTV વાયરલ કરનાર 2 હેકર્સ સહિત ત્રણની ધરપકડ. #payalmaternityhospital #CCTVfootage #viralvideo #ahmedabadcybercrime #hackes #rajkotpolice #ahmedabadpolice #gujaratpolice #vtvgujarati.
0
0
1
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ખાસ ઝુંબેશ. અસમાજિક તત્વો દેખાય તો 6359625365 પર પોલીસને જાણ કરી શકો છો. આમાં લોકોએ પણ @AhmedabadPolice ને સપોર્ટ કરવાનો છે, દરેક જગ્યાએ પોલીસ ના પહોંચી શકે, ક્યાંક આપણે પણ મદદ કરવી પડે. #AhmedabadPolice #Ahmedabad #Gujarat #Crime #Crimebranchahmedabad
0
0
0
આંતરરાજ્ય લુંટ, ઘરફોડ ચોરીઓ કરતી રાજસ્થાનની ગેંગના બે વ્યક્તિઓની ધરપકડ કરી અમદાવાદ શહેર તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાના ૧૧ જેટલા ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર. @sanghaviharsh @GujaratPolice @InfoGujarat . #AhmedabadPolice
1
3
18
Ahmedabad | અમદાવાદમાં 15 વર્ષના સગીરે કર્યો આપઘાત | Gujarat . #Ahmedabad #Suicide #AhmedabadPolice #Gujarat #SandeshNews
0
0
0
ગુજરાતમાં હવે ‘શસ્ત્ર ટીમ’. !!! પર વિશેષ ચર્ચા |NIRMANA NEWS.#gujaratpolice #womensafety #awareness #shastrateam #cybersecurity #ahmedabadpolice #police24x7.
0
0
0
@PoliceAhmedabad Police & AMC started a drive to remove illegally parked junked & non used vehicles from the roads and lanes entire city but this drive rather never took place. Why are such vehicles are not removed and sent to garbage? #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #amc.
0
0
0
@PoliceAhmedabad If there is will there is a way. This drive should continue ignoring political pressure in the entire city on 24x7x 365 days. You have money & power. Do not allow to make city form Ahmedabad to Encrochmentbad. Great job.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #amc.
0
0
0
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા AMC સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રોડ પર થયેલ .દબાણને દૂર કરવાની કામગીરી કરવામાં આવી. #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #amc
9
1
12
SOG Ahmedabad nabs two with mephedrone worth ₹1.85 lakh. #SOG #Ahmedabad #Ahmedabadpolice #drugbust #astodia #ahmedabadnews @AhmedabadPolice @GujaratPolice .
0
0
0
અમદાવાદ: આસ્ટોડિયામાં રૂ.1.81 લાખના MD ડ્રગ્સ સાથે યુવકને ઝડપી લેવાયો. #ahmedabad #GujaratNews #DrugAwareness #AhmedabadPolice #humdekhengenews.
0
0
0
હોસ્પિટલના ચેક-અપ રૂમના મહીલા દર્દીની સારવારના વિડીયો સોશિયલ મિડીયા/યુ-ટ્યુબ ચેનલ પર મુકી વાયરલ કરનાર ત્રણ ઈસમોને ૩૬ કલાકમાં અલગ અલગ રાજ્યમાંથી દબોચી લઈ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર. #AhmedabadPolice #CyberCrime #DigitalSafety
0
2
11
શાહપુરમાં ઘરમા જ બનાવટી દારૂ બનાવતો ઝડપાયો. #newsinside #gujarat #gujaratinews #news #ahmedabad #latestnews #india #today #top #ahmedabadpolice #liquor #crime #shahpur . @GujaratPolice @AhmedabadPolice
0
0
0
'મારી ગાડી પાછી આપી દો અને મારા પરિવારને. ', વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારીએ કર્યો આપઘાત. #AhmedabadIncident #SuicideIncident #AhmedabadPolice #vtvgujarati.
0
0
1