Explore tweets tagged as #ahmedabadmunicipalcorporation
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઠક્કર નગર વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે ગોકુલ નગર ચાલીની આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. #amc #amcforpeople #swachhsurvekshan2025 #swachhamdavad #mycitymypride #ahmedabadmunicipalcorporation
1
0
9
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં શહેરના વિવિધ ઝોનના વિકાસકીય કામોને મંજૂરી આપી હતી. #AMC #amcforpeople #development #PROJECTS #ahmedabadmunicipalcorporation
1
2
11
સ્વચ્છતા ઝુંબેશ 2025 અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોન માં આવેલા કુબેરનગર વોર્ડમાં એમ.જી સ્કૂલની આસપાસ સફાઈ હાથ ધરવામાં આવી હતી. #SwachhSurvekshan2025 #cleanahmedabad .#mycitymypride #AMCAction #cleancitygreencity #swachhbharat #amc #ahmedabadmunicipalcorporation
0
2
6
PM JAY આયુષ્માન ભારત કાર્ડની અદ્યતન સુવિધાઓ દરેક વર્ગ માટે: કેશલેસ સારવાર સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ,એલિસબ્રીજ અમદાવાદ ખાતે ઉપલબ્ધ. #amc #amcforpeople #pmjay #ayushmancard #ahmedabadmunicipalcorporation
0
1
4
AMCના કર્મચારીઓને સમયસર અને નિયમિત નોકરીએ આવવું પડશે!. #AhmedabadMunicipalCorporation #EmployeeAttendance #AMCUpdates #MunicipalCommissioner #DailyAttendanceReport #OfficeDiscipline #LeaveApproval #FieldDutyMonitoring #AMCNews #GovernmentEmployees.
0
0
0
👩⚕️ VHR ANC Visit – Ensuring Maternal Care 🤰🏥. 📍 Naranpura UPHC, AMC Health Department.✅ Medical Officer's Visit for High-Risk Pregnancy Care.✅ Strengthening Maternal & Child HealthServices.#ANCVisit #MaternalHealth #SafePregnancy #PublicHealth #AhmedabadMunicipalCorporation
0
0
0
🏥 Family Health Survey Across Ahmedabad 🏡📋. 📢 Ensuring Better Healthcare Through Data & Awareness.📍 Ahmedabad Municipal Corporation Health Department.#PublicHealth #FamilyHealthSurvey #CommunityWellness #AhmedabadMunicipalCorporation #HealthForAll
0
0
0
🩺 TB Awareness & IEC Activities in the Community 🏥. 📢 Educating & Engaging for Early Detection & Prevention.📍 South Bopal UHC, AMC Health Department.#EndTB #TBFreeCommunity #PublicHealth #AwarenessDrive #AhmedabadMunicipalCorporation #SouthBopalUHC
0
0
0
🩺 IEC & Health Talk on Guillain-Barré Syndrome 🧠. 📢 Raising Awareness & Early Detection.🏥 Health Session at Kalupur UHC, AMC Health Dept. #GuillainBarreSyndrome #NeurologicalHealth #PublicAwareness #AhmedabadMunicipalCorporation #HealthcareEducation #KalupurUHC
0
0
0
🦠 Disease Prevention Drive at Vastal Gaam 💧. 🏡 Intra & Peri-Domestic Vector Control.💦 Water Chlorination for Safety.📍 Vastral-2 UPHC, AMC Health Department. #PublicHealth #VectorControl #WaterSafety #DiseasePrevention #AhmedabadMunicipalCorporation
0
0
0
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા 1501 કરોડના વધારા સાથેનું રૂપિયા 15502 કરોડના વિકાસકીય કામો સાથેનું બજેટ રજૂ કર્યું. #amc #amcforpeople #budget2025 #ahmedabadmunicipalcorporation
0
0
1
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણીએ રૂપિયા 1501 કરોડના વધારા સાથેનું રૂપિયા 15502 કરોડના વિકાસકીય કામો સાથેનું બજેટ રજૂ કર્યું. #amc #amcforpeople #budget2025 #ahmedabadmunicipalcorporation
0
3
4
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના ઉત્તર ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શનિવારે ૩૦૫ એકમોને નોટિસ આપીને રૂ.68,708નો દંડ વસુલવામાં આવ્યો હતો. #amc #amcforpeople #notice #publicplaces #nuisanace #ahmedabadmunicipalcorporation
4
2
3
AMCનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરાયું. #ahmedabad #amcudget #gujarat #ahmedabadmunicipalcorporation #gujaratinews #gujaratibusinessnews #business #businessnews #cnbcbajar
0
1
1
Ahmedabad Municipal Corporation's (AMC) draft budget of ₹14,001 crore has been revised upwards to ₹15,502 crore, following a suggestion by the standing committee to improve the estimation by ₹1,501 crore. #AMCBudget #AhmedabadMunicipalCorporation #Budget2025 #UrbanDevelopment
0
0
1
Let’s keep our stadium as clean as our cricket spirit. Use bins, avoid littering, and be a cleanliness champion. #amc #amcforpeople #CleanStadiumCleanGame #MyCityMyPride #KeepItClean #CleanIndiaGreenIndia #ahmedabadmunicipalcorporation
0
0
1
વરસાદ બાદ હવે અમદાવાદીઓ ખરાબ રોડ નહીં પણ નવા બનતા રોડને કારણે પરેશાન .#ahmedabad #ahmedabadcity #AMC #AhmedabadMunicipalCorporation #Gujarat #reels #shorts #Gujaratinews #vtvgujarati
0
0
2