Explore tweets tagged as #Middaygujarati
@middaygujarati
Gujarati Midday
3 hours
ઉત્તર પ્રદેશ: કાનપુર-પ્રયાગરાજ નેશનલ હાઈવે પર LPG ટેન્કર ડિવાઈડર તોડીને પલટી મારી. #MiddayGujarati #UttarPradesh #KanpurPrayagrajHighway #LPGTankers #RoadAccident #HighwayCrash #DivderBreak #SafetyConcerns #TransportAccident #NationalHighway #KanpurNews
0
0
0
@middaygujarati
Gujarati Midday
3 hours
પત્નીની સાથે ગયો પ્રયાગરાજ ત્યાં તેની હત્યા કરી, પછી દીકરાઓને કહ્યું કે તે કુંભમાં ખોવાઈ ગઈ. #MiddayGujarati #MahaKumbh2025 #Prayagraj #CrimeNews #ShockingIncident #DelhiMan #WifeMurder #FamilyTragedy #KumbhMela #CrimeStory #TrueCrime #IndianNews.
Tweet media one
0
0
0
@middaygujarati
Gujarati Midday
3 hours
છતરપુર: નરેન્દ્ર મોદીએ બાગેશ્વર ધામ બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી. #MiddayGujarati #Chhatarpur #NarendraModi #PM #BageshwarDham #BalajiTemple #Puja #Prayer #IndianPolitics #DevotionalVisit #SpiritualJourney #ModiAtBageshwar
0
0
0
@middaygujarati
Gujarati Midday
4 hours
ફિલ્મોમાં કામ આપવાના નામે થાણેની મહિલા પર બળાત્કાર, પીડિતાને સિંગાપોર લઈ ગયા હતા આરોપીઓ . #MiddayGujarati #MumbaiNews #ThaneIncident #RapeCase #FilmIndustryExploitation #JusticeForVictims #WomenSafety.
Tweet media one
0
0
0
@middaygujarati
Gujarati Midday
4 hours
એસી ટ્રેનમાં વગર ટિકિટે ચડી ગયા પોલીસ અધિકારી, ટીટીઈએ બતાવ્યો બહાર નો રસ્તો. #MiddayGujarati #ACTrain #TicketlessTravel #PoliceOfficer #TTE #TrainTravel #TicketCheck #NoTicket #RailwayRules #TravelViolation
0
0
0
@middaygujarati
Gujarati Midday
5 hours
બાગેશ્વર ધામ પહોંચ્યા વડા પ્રધાન મોદી, ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે મળીને કર્યું કૅન્સર હૉસ્પિટલનું શિલાન્યાસ. #MiddayGujarati #PMModi #CancerHospital #BhagheshwarDham #HealthInitiative #DhirendraShastri #ModiInauguration.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
1
@middaygujarati
Gujarati Midday
5 hours
વારાણસીમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા વિશેષ હવન પૂજા!. #MiddayGujarati #Varanasi #IndiaPakistanMatch #HavanPuja #SpecialRituals #BlessingsForVictory #CricketFever #VedicRituals
0
0
0
@middaygujarati
Gujarati Midday
7 hours
IND vs PAK ની મેચ અગાઉ Mahakumbh માં કરાઇ પ્રાર્થના. #Middaygujarati #MahakumbhPrayer #INDvsPAK #CricketPrayer #Mahakumbh2025.#BlessingsForVictory #CricketWithFaith #PrayersBeforeMatch #KumbhMelaPrayers
0
0
0
@middaygujarati
Gujarati Midday
7 hours
BMC એ મુંબઈ કોસ્ટલ રોડ પરથી ડામર લેયર દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી, જુઓ તસવીરો. #MiddayGujarati #MumbaiCoastalRoad #BMCRoadworks #CoastalRoadDevelopment #MasticLayerRemoval #MumbaiInfrastructure #CoastalRoadMumbai #UrbanDevelopment #MumbaiNews #BMC .
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
0
@middaygujarati
Gujarati Midday
8 hours
મહાકુંભમાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખે લગાવી આસ્થાની ડૂબકી. #MiddayGujarati #MansiParekh #Mahakumbh #HolyDip #SpiritualJourney #GujaratiActress #Mahakumbh2025 #FaithAndTradition #SpiritualExperience #ReligiousFestival #KumbhMela #MansiAtMahakumbh
0
0
1
@middaygujarati
Gujarati Midday
10 hours
TMKOCના આત્મારામ ભીડે ઉર્ફે મંદાર ચંદવાડકરે કઝિનના લગ્નમાં કર્યો જોરદાર ડાન્સ. #MiddayGujarati #TMKOC #AtmaramBhide #MandarChandwadkar #CousinsWedding #DancePerformance #TMKOCFans #WeddingCelebration #TMKOCActor #DanceViral #WeddingFun
0
0
1
@middaygujarati
Gujarati Midday
10 hours
મુંબઈનાં કવયિત્રી અલ્પા વસા લિખિત `અઢી અક્ષરની હું` ગઝલસંગ્રહનું લૉન્ચિંગ, આ ભપકાદાર તસવીરોમાં જોઈ લો. #MiddayGujarati #AlpaVasa #GujaratiPoetry #AdhiAksharNiHun #GujaratiAuthors #PoetryLaunch.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
0
@middaygujarati
Gujarati Midday
11 hours
છત્રપતિ સંભાજી મહારાજના સ્મારકનું કામ ૪૦ વર્ષથી રખડી પડ્યું છે. #ChhatrapatiSambhajiMaharaj #SambhajiMaharajMemorial #MarathaHistory #KasbaSangameshwar #HistoricalLegacy #MaharashtraHeritage #UnfinishedMemorial #ShivajiMaharaj #middaygujarati .
Tweet media one
0
0
0
@middaygujarati
Gujarati Midday
13 hours
પહેલા દિવસે ફતેહનો બિઝનેસ ૨.૬૧ કરોડનો અને હિન્દી ગેમ ચેન્જરનો ૮.૬૪ કરોડ રૂપિયાનો. #middaygujarati #SonuSood #Fathe #RamCharan #GameChanger #MovieCollections #FatheBoxOffice #GameChangerBoxOffice #BollywoodNews #IndianCinema #middayentertainment .
0
0
0
@middaygujarati
Gujarati Midday
13 hours
પહેલી ફિલ્મના શૂટિંગ વખતે ટ‍્વેલ્થની એક્ઝામ આપી હતી રાશા થડાનીએ. #middaygujarati #RashaThadani #BollywoodNews #FilmAndAcademics #YoungTalent #middayentertainment.
0
0
0
@middaygujarati
Gujarati Midday
14 hours
અલ્લુ અર્જુન આખરે મળ્યો ઘાયલ છોકરાને. #middaygujarati #AlluArjun #sandhyatheatre #Hyderabad #middayentertainment #InjuredChild #Humanity #Bollywood #Inspiring #ActorKindness #HyderabadNews.
0
0
0
@middaygujarati
Gujarati Midday
14 hours
ફરી રિલીઝ થયેલી યે જવાની હૈ દીવાનીએ ફર્સ્ટ વીકમાં ૧૨.૧૫ કરોડ રૂપિયા રળ્યા. #middaygujarati #middayentertainment #YehJawaaniHaiDeewani #RanbirKapoor #DeepikaPadukone #Bollywood #BoxOfficeSuccess #FilmLove #YJHD #YJHDReRelease #BollywoodMovies #Nostalgia.
0
0
0
@middaygujarati
Gujarati Midday
15 hours
કેવી લાગી શ્રદ્ધાની નવી હેરસ્ટાઇલ?. #Middaygujarati #ShraddhaKapoor #FringeLook #NewHairstyle #BollywoodActress #fashion #middayentertainment.
0
0
0
@middaygujarati
Gujarati Midday
15 hours
ફતેહનો પ્રૉફિટ ચૅરિટીમાં વાપરવાની જાહેરાત કરી સોનુ સૂદે. #middaygujarati #SonuSood #FatehFilm #Charity #FilmProfits #SocialWork #GivingBack #SonuSoodFoundation #BollywoodNews #SupportThroughCinema.
0
0
0