Explore tweets tagged as #MegaDemolition
@NewsContinuous
news continuous
1 day
Mega Demolition: અડાજણના પાલ વિસ્તારમાં મેગા ડિમોલિશન, આટલા ચો.મી. સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરાયું દૂર. #MegaDemolition #IllegalEncroachment #SuratNews #AdajanPal #GovernmentAction #SuratCity #LandEncroachment #UrbanDevelopment #SuratUpdates.
0
0
0
@Divya_Bhaskar
Divya Bhaskar
9 days
જામનગરમાં મનપાની 50 કરોડની કિંમતની જમીન મુક્ત; મહાપ્રભુજીની બેઠક પાસે 45થી વધુ ગેરકાયદે દુકાનો તોડી પાડી, 1.26 લાખ ચો.ફૂટ જમીન ખુલ્લી કરાઈ.#Jamnagar #MegaDemolition #Demolition #Gujarat .
0
0
0
@Divya_Bhaskar
Divya Bhaskar
9 days
જામનગરમાં ગેરકાયદે ધાર્મિક સ્થળ પર બુલડોઝર; ઢીચડા રોડ પર ત્રણ JCB મશીન દ્વારા દબાણ દૂર કરાયું, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.#Jamnagar #MegaDemolition #Gujarat #Demolition .
0
0
0
@tv9gujarati
Tv9 Gujarati
19 days
હાઈકોર્ટના ચુકાદા બાદ બેટ દ્વારકામાં ફરી ચાલ્યુ બુલડોઝર, વક્ફની ડિમોલિશન પર રોક માગતી અરજી કોર્ટે ફગાવી. #Demolition #MegaDemolition #Waqf #Bulldozer #IllegalConstruction #Encroachments #GujaratHighcourt.
0
0
0
@Divya_Bhaskar
Divya Bhaskar
20 days
'બાળકો કહે છે ઘરે જાઉં છે, કયા ઘરે લઇ જઇએ?'; અંબાજીમાં ડિમોલિશન બાદ પિતાનું દર્દ છલકાયું, ઘર માટે લોન લીધી હતી, હવે આખી જીંદગી હપ્તા જ ભરવાના - #Ambaji #Demolition #MegaDemolition #Gujarat
Tweet media one
0
0
4
@Divya_Bhaskar
Divya Bhaskar
21 days
'બાળકો કહે છે ઘરે જાઉં છે, કયા ઘરે લઇ જઇએ?'; અંબાજીમાં ડિમોલિશન બાદ પિતાનું દર્દ છલકાયું, ઘર માટે લોન લીધી હતી, હવે આખી જીંદગી હપ્તા જ ભરવાના.#Ambaji #Demolition #MegaDemolition #Gujarat .
0
0
1
@sandeshnews
Sandesh
25 days
Mega Demolition | ગુજરાતમાં મેગા ડિમોલિશન પર રાજકારણ | Gujarat . #MegaDemolition #IllegalConstruction #Corporation #Politics #Gujarat #SandeshNews
0
0
0
@tv9gujarati
Tv9 Gujarati
26 days
Surat : AMNS કંપનીને દબાણ માટે 18 કરોડનો દંડ ફટકારાયો, જુઓ Video. #surat #amnscompany #fine #illegalwalldemolished #megademolition.
0
0
0
@tv9gujarati
Tv9 Gujarati
26 days
સુરતઃ AMNS કંપનીને દબાણ માટે 18 કરોડનો દંડ ફટકારાયો, ગેરકાયદે 100 મીટરની દિવાલ તોડાઈ | TV9Gujarati.#surat #amnscompany #fine #illegalwalldemolished #megademolition #gujarat #tv9gujarati
0
0
1
@tv9gujarati
Tv9 Gujarati
26 days
મહેસાણાના શહેરમાં ફર્યું તંત્રનું બુલડોઝર, કુલ 367 વેપારીઓને નોટિસ, 150 જેટલા દબાણ તોડયા | TV9Gujarati.#mehsana #megademolition #demolation #noticetotraders #shopsdemolished #gujarat #tv9gujarati
0
1
0
@Divya_Bhaskar
Divya Bhaskar
27 days
બુલડોઝર ફેરવવામાં સરકારની રાજનીતિ: સિવિલ રાઈટ ગ્રુપ : લઘુમતીઓની મિલકતો ડિમોલિશન કરીને સરકાર પ્રચાર કરે છે, જેથી બહુમતીઓની મિલકતોની ડિમોલિશનની વાત દબાવી શકાય.#Gujarat #BetDwarka #APCR #MegaDemolition #BulldozerAction #Bulldozer.
0
0
1
@tv9gujarati
Tv9 Gujarati
28 days
દેવભૂમિ દ્વારકાની દરિયાઇ સુરક્ષામાં અચાનક કરાયો વધારો, મેગા ડિમોલિશન બાદ વધારાઈ સુરક્ષા | TV9Gujarati.#dwarka #maritimesecurityincreased #megademolition #marinepolice #coastguardpatrolling #gujarat #tv9gujarati
0
0
1
@tv9gujarati
Tv9 Gujarati
1 month
રાજકોટઃ ધોરાજીના છત્રાસા ગામમાં મેગા ડિમોલિશન, 3.7 કરોડની કિંમતની જમીન થઈ દબાણમુક્ત | TV9Gujarati.#rajkot #dhorarji #chatarasavillage #megademolition #encroachmentremoved #gujarat #tv9gujarati
0
1
0
@nirbhaynews1
Nirbhaynews
1 month
Jamnagar:દ્વારકા બાદ જામનગરમાં ગેરકાયદે બાંધકામ પર ફર્યુ બુલડોઝર, રીવરફન્ટ પ્રોજેક્ટ માટે જમીન ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરાઈ. #Jamnagar #megademolition #gujarat #demolition #demolationdrive #Jamnagarpolice #police #JMC #Nirbhaynews.
0
0
1
@tv9gujarati
Tv9 Gujarati
1 month
Jamnagar : દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન, 17 કરોડથી વધારે કિંમતની જમીન ખુલ્લી કરાશે, જુઓ Video. #megademolition #jamnagar #gujarat .
0
0
1
@chitralekhamag
chitralekha
1 month
દ્વારકામાં મેગા ડિમોલિશન ઝુંબેશ, 86 હજાર ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત . #DevbhoomiDwarka #MegaDemolition #IllegalEncroachments #CoastalSecurity #JamnagarNews #DwarkaIslands #AntiEncroachment #GovernmentAction #GujaratUpdates.
0
0
0
@tv9gujarati
Tv9 Gujarati
1 month
Illegal constructions raged at 7 islands in #Dwarka . #MegaDemolition #Gujarat #TV9Gujarati #TV9News
0
0
0
@GujaratFirst
Gujarat First
1 month
Dwarka Mega Demolition । દાદા'ની બુલડોઝર કાર્યવાહીનું ઐતિહાસિક રિઝલ્ટ । Gujarat First. @CMOGuj @sanghaviharsh @Bhupendrapbjp #dwarka #dwarkademolition #megademolition #gujaratfirst
0
1
2