Explore tweets tagged as #GujaratEducation
ગુજરાતી વિષયમાં કેમ બાળકો ધોળકું ધોળે છે?.#GujaratiLanguage #GujaratEducation #Gujarat #TV9News #TV9Gujarati
0
1
0
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ પરીક્ષાર્થીઓ માટે નિર્ભય, ગોપનીય અને શિસ્તબદ્ધ પરીક્ષા માહોલ સુનિશ્ચિત કરવા માટે સંકલિત પ્રયાસ કરી રહી છે. 📖 Hard Work + Discipline = Success 📖. #GujaratEducation #BoardExams2025.
ગાંધીનગર ખાતે માન. શિક્ષણ મંત્રી શ્રી @kuberdindor અને પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષાઓના સંચાલન અને સુચારુ આયોજન માટે વિડીયો કોન્ફરન્સમાં જરૂરી સૂચના આપી.
0
9
16
Top 10 Boarding Schools in Gujarat. Looking for the best boarding schools in Gujarat? 🏫✨ Explore the top 10 schools offering world-class education & facilities!. #SOD #SchoolsinGujarat #BoardingSchools #TopSchools #GujaratEducation.
0
0
0
B.Ed ના ઉમેદવારો માટે સારા સમાચાર! 10 વર્ષ પછી થશે ફરી આ મોટો ફેરફાર. #good #EducationUpdates #BEdCandidates #GujaratEducation #TeachingReforms #humdekhengenews.
0
1
2
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974માં થશે સુધારો. #gujarat #GujaratEducation #SecondaryEducation #GujaratSchools #EducationReform #humdeknhengenews.
0
0
0
@prafulpbjp @Bhupendrapbjp @CMOGuj @EduMinOfGujarat @CRPaatil @JPNadda @AmitShah @narendramodi @PMOIndia @InfoGujarat @BJP4Gujarat સરકારના અન્ય કોઈ વિભાગ કરતા "મંજૂરી"આપવામાં સૌથી આગળ હોય તો એ છે શિક્ષણ વિભાગ,.પરંતુ "પ્રક્રિયા" પૂર્ણ કરવામાં સૌથી અંતે હોય તો એ છે શિક્ષણ વિભાગ . #GujaratModel #GujaratEducation #EducationReforms #NewPolicy #GujaratGovt.@kuberdindor @Bhupendrapbjp @CRPaatil @BJP4Gujarat.
0
0
0
આવનાર G3Q સમિટના આયોજન સંદર્ભે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા. ગુજરાતની યુવા પેઢી બૌદ્ધિક રીતે સંપન્ન બને અને જ્ઞાન વૃદ્ધિ સાથે આગળ વધે તે માટે કવીઝ સમિટ સાથે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. #DrKuberDindor #GujaratEducation .#GujaratGyanGuruQuiz #G3Q2025 #Gujarat #Education.
1
0
3
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ દ્���ારા 'સંસ્કૃત સાધના' નવી સુધારા નીતિને મંજૂરી. #DrKuberDindor #GujaratEducation #Gujarat #GujaratModel #SanskritSadhana #EducationReforms #EducationDecision
28
15
52
💠માન. મુખ્યમંત્રી @Bhupendrapbjp ના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા 'સંસ્કૃત સાધના' નવી સુધારા નીતિને મંજૂરી. #GujaratEducation #SanskritSadhana #EducationReforms #NewPolicy #GujaratGovt #PrafulPansheriya #EducationDecision
0
0
0
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા 'સંસ્કૃત સાધના' નવી સુધારા નીતિને મંજૂરી. #GujaratEducation #SanskritSadhana #EducationReforms #NewPolicy #GujaratGovt #PrafulPansheriya #EducationDecision
3
8
17