![P.M.Jadeja Profile](https://pbs.twimg.com/profile_images/1824757522441678848/GXQRfXdS_x96.jpg)
P.M.Jadeja
@pmjadejamla
Followers
4K
Following
4K
Statuses
13K
MLA Abdasa - Kutch,Gujarat.
Nakhatrana, India
Joined April 2018
આપણાં સવાયા કચ્છી અને દેશનાં માન. વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે કચ્છનાં કાર્યક્ર્મ દરમિયાન પુર્વ નિર્ધારિત રીતે મુલાકાત માટે ખાસ સમય ફાળવ્યો હતો. #KutchKaKayakalp
17
65
251
અબડાસા તાલુકાના પરજાઉ ગામે શ્રી મોમાય માતાજી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપી. #ActiveMLApmjadeja #PMJADEJA #mlaabasa
0
0
7
આજરોજ વિશ્વકર્મા જયંતિ નિમિતે નખત્રાણા સમસ્ત લુહાર સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં હાજરી આપી. #ActiveMLApmjadeja #PMJADEJA #mlaabasa
0
2
9
આજરોજ વિશ્વકર્મા જયંતિ નિમિતે વિરાણી મોટી સમસ્ત લુહાર સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં હાજરી આપી. #ActiveMLApmjadeja #PMJADEJA #mlaabasa
0
2
10
આજરોજ નખત્રાણા તાલુકાના મંજલ ગામે શ્રી ગઢવી સમાજ દ્વારા શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે નંદી મહારાજ નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી. #ActiveMLApmjadeja #PMJADEJA #mlaabasa
0
0
6
પૌરાણિક તીર્થધામ શ્રી કોટેશ્વર (તા-લખપત) ખાતેમ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી, સકલ વિશ્વનાં કલ્યાણાર્��ે પુજા-અર્ચના અને પ્રાર્થના કરી. #ActiveMLApmjadeja #PMJADEJA
1
3
19
આજરોજ નખત્રાણા ખાતે ઝાલા મહેન્દ્રસિંહ (કોંઢ)ના ઘરે લગ્ન પ્રસંગે (૨) વાંઢાય (તા-ભુજ) ખાતે કરશનજી દોલુભા સોઢાના ઘરે લગ્ન પ્રસંગે હાજરી આપી... #ActiveMLApmjadeja #PMJADEJA #mlaabasa
0
1
12
RT @narendramodi: Blessed to be at the Maha Kumbh in Prayagraj. The Snan at the Sangam is a moment of divine connection, and like the crore…
0
16K
0
प्रयागः सर्वतीर्थेभ्यः प्रभवत्यधिकं विभो। यत्र गङ्गा महाभागा स देशस्तत्तपोधनम्॥ તીર્થરાજ પ્રયાગ ખાતે આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. #एकता_का_महाकुंभ
1
2
6
આજરોજ દેવપર-યક્ષ (તા-નખત્રાણા) ખાતે શ્રી ખોડિયાર માતાજી જયંતી નિમિતે શ્રી ખોડીયાર માતાજી મંદિરે વાર્ષિક મહોત્સવ પ્રસંગે હાજરી આપી.. #ActiveMLApmjadeja #PMJADEJA #khodiyarmaa
0
1
12
RT @narendramodi: प्रयागराज के दिव्य-भव्य महाकुंभ में आस्था, भक्ति और अध्यात्म का संगम हर किसी को अभिभूत कर रहा है। पावन-पुण्य कुंभ में…
0
13K
0
RT @narendramodi: प्रयागराज महाकुंभ में आज पवित्र संगम में स्नान के बाद पूजा-अर्चना का परम सौभाग्य मिला। मां गंगा का आशीर्वाद पाकर मन को अ…
0
23K
0
ભાજપ સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય UCC લાગુ કરનાર દેશમાં બીજું રાજ્ય બનશે આપણું ગુજરાત #uccingujarat
0
0
0
આજરોજ અબડાસા તાલુકાના બારા ગામે શ્રી ભાનુશાલી સમાજ દ્વારા આયોજિત શ્રી નાનબાઈ સતી માતાજી,શ્રી ખેતબાઈ સતી માતાજી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપી. #ActiveMLApmjadeja #PMJADEJA #mlaabasa
0
2
11
આજરોજ અબડાસા તાલુકાના વાયોર ગામે નિર્માણ પામેલ શ્રી મેઘવંશી મારૂ વણકર સમાજ ભવનના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી. #ActiveMLApmjadeja #PMJADEJA #mlaabasa
0
1
3