Niraj K. Viraddiya Profile Banner
Niraj K. Viraddiya Profile
Niraj K. Viraddiya

@nirajviradiya

Followers
2,096
Following
132
Media
385
Statuses
1,448

I Would Honestly Say I'm In The Turtle's Race. 🐢 @tbcoindia & @DriftersBrewCo

Surat, Gujarat, India
Joined October 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
ઑફલાઈન રહું તો ફક્ત દાળ, રોટી, નોકરી અને પરિવાર ની ચિંતા રહે છે ઓનલાઇન થાઉં એટલે તરત ધર્મ, સમાજ, રાજનીતિ, દેશ, દુનિયા અને સમસ્ત બ્રહ્માંડ ની ચિંતા થવા લાગે છે ~ ભારતીય નાગરિક
19
90
763
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
શેરબજાર નો ધંધો ખરાબ છે એવું એ લોકો જ બોલે છે જેમણે નુકસાન કર્યું છે. જે નફો કરે છે એ લોકો કશું બોલતા જ નથી. ચૂપચાપ કમાયા કરે છે. ધંધો ખરાબ નથી, પણ જેમને હર્ષદ મહેતા બનવાના અભરખા હતા એ ધોવાઈ ગયા એટલે "દ્રાક્ષ ખાટી છે" સમજ્યા? #StockMarket #bigbull
9
37
399
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
સવારે વહેલા ઉઠાતું ના હોય તો સવારે ઉઠવાના પ્રયત્નો બંધ કરી ને રાત્રે વહેલા સૂવાનું ચાલુ કરીશું તો સવારે આપોઆપ વહેલા ઉઠાવા માંડશે. ઉઠવું અઘરું છે. સૂવું નહિ. સ્માર્ટ વર્ક ... you know!! #5amclub #sleepearly #earlyriser
5
21
231
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
ઓછા પૈસા અને વધુ મગજ લગાવી ને થાય એવો ધંધો હોય તો જરૂર થી કરવો. નુકશાન થાય તો કશું બગડવાનું નથી પણ શીખવા ઘણું મળશે. અને ધંધો ચાલી ગયો તો ઘી કેળા + શીખવાનું તો મળશે જ!! #enterprenur #startup #peofit
7
13
215
@nirajviradiya
Niraj K. Viraddiya
10 months
કપડાં પર ધ્યાન આપવા કરતા શરીર ના શેપ પર સરખું ધ્યાન આપશું તો કપડાં પર વધારે ધ્યાન નહિ આપવું પડે. કેવા કપડાં પહેરીશ તો સારો લાગીશ ને બદલે આપણે કઈ પણ પહેરીએ મસ્ત જ લાગે ! (હું એવું માનું છું, અને કરું છું) #styling #fashionstyle #fitness #bodyaesthetic #aesthetics
5
13
210
@nirajviradiya
Niraj K. Viraddiya
7 months
મારી દીકરીએ આજે કહ્યું કે ન્યુંયોર્ક માં બહાર થી આવેલા જ કમાયા છે. અમેરિકન ની મેન્ટાલીટી જોબ કરવાની છે. ધંધો કરવાનું સાહસ ઓછું. એટલે મે કહ્યું બધા શહેર માં એવું જ છે. બહાર થી આવેલા જ સાહસ કરી શક્યા છે. જેમ કે સુરત માં કાઠિયાવાડી અને મારવાડી.. #business #mindset
11
10
210
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
મજા તો ત્યારે આવે જ્યારે સરખા અનુભવ માં થી પસાર થયેલા બે વ્યક્તિઓ મળે... સરખી સ્ટોરી હોય, સરખો સંઘર્ષ હોય, સરખી ઉંમરના હોય ... અને પછી જે વાતો કરવાની મજા આવે !!! #alike #identical
2
17
197
@nirajviradiya
Niraj K. Viraddiya
11 months
બધે જ નિષ્ફળ ગયેલા પણ ખૂબ અનુભવી ને કોઈ નથી પૂછતું કે તમારી નિષ્ફળતા ની વાર્તા સંભળાવો જેથી બીજા ને શીખવા મળે. ગમે તેટલો અનુભવ હોય, વાર્તા એની જ સાંભળવામાં આવશે જે જીતેલા છે, ખૂબ કમાયેલા છે અથવા ખૂબ પ્રખ્યાત છે. માટે વાર્તા કહેવી હોય, સ્ટેજ પર બેસવું હોય તો સફળ થવું #success
5
17
191
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
સારા વિચારો લાવવા પણ સારી હેલ્થ અને ફિટનેસ જોઈએ. ક્યારેય જોયું છે કે એક માંદા વ્યક્તિએ કોઈ મહાન કામ કર્યું હોય? #health #fitness #revolution
10
22
179
@nirajviradiya
Niraj K. Viraddiya
4 months
વિનમ્ર બનો અને સહન કરો એવું આપણને બધા ને શીખવાડવામાં આવે છે. પણ એની લિમિટ કેટલી એ નથી શીખવાડવામાં આવતું. અને મે જોયું છે કે જેટલું વિનમ્ર બનો અને સહન કરો એટલું વધારે સહન કરવાનું આવે છે. એટલે લિમિટ સેટ કરી લેવી શ્રી કૃષ્ણએ શિશુપાલ ની 100 ભૂલ માફ કરી હતી, પછી?? સમજ્યા?
4
22
172
@nirajviradiya
Niraj K. Viraddiya
11 months
#Patel style ! (આઝાદી પહેલા મોટા વીઘા ના ખાતેદાર આવા હતા) Candid click on auspicious day of Jira village Patel Wadi ground breaking ceremony. #bhaaybhaay
Tweet media one
12
6
163
@nirajviradiya
Niraj K. Viraddiya
4 months
ધ્યેય પૈસાદાર બનવાનું હોવું જોઈએ, પૈસાદાર દેખાવાનું નહિ. સમજ્યા? #wealth #wealthy
2
12
166
@nirajviradiya
Niraj K. Viraddiya
8 months
ડિપ્રેશન માં કોણ આવે? - સમજદાર અને સંવેદનશીલ જેને 🔔 પણ ફર્ક નથી પડતો એમને ક્યારેય ડિપ્રેશન આવતું નથી. એટલે ડિપ્રેશન માં ના આવવું હોય તો ચામડી જાડી કરી અને મરજી પ્રમાણે વર્તવા માંડો. #depression #sensitive
2
20
158
@nirajviradiya
Niraj K. Viraddiya
3 months
સમજદાર વ્યક્તિ હંમેશા અંદર થી બહુ દુઃખી હોય... કારણકે એને હંમેશા એવું કહેવામાં આવે કે પેલો તો ગાંડો છે તું તો સમજદાર છે ને?? તું તો સમજ....
3
11
144
@nirajviradiya
Niraj K. Viraddiya
7 months
"A daughter is a little girl who grows up to be her dad's best friend" I read this many times and now I’m experiencing it. #fatherdaughter #NewYorkCity #fashion #food #style #beer
Tweet media one
2
1
140
@nirajviradiya
Niraj K. Viraddiya
2 months
અઠવાડિયા માં એક દિવસ એવો રાખવો કે એ દિવસે કોઈને ખુશ રાખવાનો કે કરવાનો પ્રયત્ન કરવો નહિ. શરૂઆત માં થોડો અપરાધભાવ લાગશે પણ પછી મગજ પર ઘણો ભાર હળવો થઈ જશે. કારણ કે આપણે "એમને કેવું લાગશે?" વિચારી વિચારી ને આપણી લાઇફ ની પથારી ફેરવીએ છીએ.
3
15
141
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
આપણે શેર માર્કેટ એક્સપર્ટ ને હોંશિયાર સમજીએ છીએ. પણ ક્યારેય એમ નથી વિચારતા કે જે વ્યક્તિ ની આવક જ સલાહ આપી ને થાય છે, નહિ કે શેર લેવેચ કરી ને, એની સલાહ પર કેટલો વિશ્વાસ કરી શકાય? અને એમની સલાહ લઈ ને કામ કર્યું હોય અને પૈસા ડૂબી જાય તો એમની પાસે એનું પણ કારણ તો હોય જ છે.
13
8
138
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
તમે માર્ક કરજો.... કે કોઈ વ્યક્તિના સતત વખાણ થતાં હોય તો કોઈક તો બોલશે જ કે હવે બસ કરો બહુ વખાણ કર્યા, વાત બંધ કરો. પણ કોઈ ની ટીકા થતી હશે તો લગભગ કોઈ બોલશે નહિ. કોઈના વિશે નેગેટિવ વાતો સાંભળવાનું બધાંને ગમતું હોય છે. #gossip
2
11
134
@nirajviradiya
Niraj K. Viraddiya
11 months
આખું વર્ષ જે કરવાની ઈચ્છા હોય એના શ્રીગણેશ આજે કરી નાખજો. કસરત, વાંચન, ટ્રાવેલ, મ્યુઝીક, પેઇન્ટિંગ.... લીસ્ટ લાંબુ છે પણ તમે સમજી ગયા હશો.. આજે થોડું કરજો એટલે શરૂઆત થઈ ગઈ કહેવાય. નવા વર્ષની શુભામનાઓ..! #HappyNewYear
4
6
129
@nirajviradiya
Niraj K. Viraddiya
2 years
સફળતા બે રીતે મળે. કિસ્મત થી અને મહેનત થી. કિસ્મત બધાની હોતી નથી અને મહેનત બધાથી થતી નથી. #success
3
22
126
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
ફક્ત પૈસાદાર બનવાનું ધ્યેય છે તો ક્યારેય પૂરું નહિ થાય. (સમજ્યા?)
0
6
122
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
સારો આઈડિયા આવવો પણ ભગવાન ના આશીર્વાદ સમાન જ છે બધાંને નથી આવતો ! 💡 #idea #thoughts #Blessings
2
9
123
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
NRI માં દેશભક્તિ અને દેશ પ્રત્યે નો પ્રેમ આપણા કરતા વધારે હોય એવું લાગે ... પણ કોઈ ને ઇન્ડિયા પાછા નથી આવવું!! 🤣 #NRI #Patriotism #India
9
7
123
@nirajviradiya
Niraj K. Viraddiya
9 months
સવારે વહેલા ઉઠવા વાળા ને પણ આળસ તો એટલી જ ચડતી હોય છે જેટલી કોઈ આળસુ ને, પથારી છોડવી કોઈ ને ગમતી નથી. (શિયાળા માં ખાસ) વહેલા ઉઠવા વાળા અને જે નથી ઉઠી શકતા એમની વચ્ચે ફક્ત એ એક સેકંડ માં લેવાયેલા નિર્ણય નો તફાવત હોય છે. (ચાલ હવે ઊભો થા!) #lazy #active
4
14
122
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
જીવનમાં આવનારી દરેક મુશ્કેલીમાં થી બહાર નીકળવાનો એક રસ્તો હોય છે, પણ એ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હસતો હોય છે... #positivethinking
5
12
124
@nirajviradiya
Niraj K. Viraddiya
2 years
થાક ક્યારેય પણ કામ ના કારણે નથી લાગતો પરંતુ ચિંતા, નિરાશા, ભય અને અસંતોષ ને કારણે લાગે છે. #work #tiredness
11
20
120
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
દાન કરવા થી પુણ્ય મળે એ સૌથી મોટો ભ્રમ અને સૌથી ખોટું અર્થઘટન છે જે મોટાભાગ ના લોકો માને છે. દાન કરવા થી કશું જ નથી થતું. એ આપણી પરિપક્વતા છે કે કોઈ ને જરૂર છે અને આપણે મદદ કરી. બસ... That's it. બાકી બધી ફિલોસોફી અને ડાહી ડાહી વાતો.. #charity #help #Philosophy
7
14
119
@nirajviradiya
Niraj K. Viraddiya
8 months
બુદ્ધત્વ પામવા માટે પણ ફિટનેસ જરૂરી છે. નબળું શરીર ક્યાંય નહિ પહોંચાડે. #Enlightenment
3
8
118
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
એવું કહેવાતું કે રોટી, કપડાં અને મકાન આ ત્રણ ધંધા માં મંદી ના આવે. (એટલે કે હંમેશા ચાલે જ!) અને આ લિસ્ટ માં હવે ઇન્ટરનેટ અને હોસ્પિટલ ઉમેરાયા. (તમારા ધ્યાન માં બીજા ધંધા હોય તો કૉમેન્ટ માં લખજો) #businesses
19
6
118
@nirajviradiya
Niraj K. Viraddiya
3 months
સ્ટોક માર્કેટ માં ઇન્ટ્રા ડે કરવા વાળા વ્યક્તિ નું મગજ સતત જે તે દિવસે લીધેલા સ્ટોક વિશે જ વિચાર્યા કરતું હોય છે. અને બીજા પ્રોડકટીવ વિચારો આવતા નથી. #StockMarket #intraday
9
2
118
@nirajviradiya
Niraj K. Viraddiya
7 months
ઐતિહાસિક જગ્યાઓ જોવા જઈએ ત્યારે એવો વિચાર આવે કે કેવો દબદબો હશે ભૂતકાળ માં આ જગ્યા નો!!! અને પછી મને એવો પણ વિચાર આવે કે આપણે પણ ઇતિહાસ બની જશું ક્યારેક. એટલે ખોટું ટેન્શન લેવું નહિ. ભૂસાઈ જ જવાના છીએ. ખુશ રહો અને બીજા ને રાખો. #Happiness #History
5
11
117
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
ઉકળતું પાણી પણ વિચારતું હશે કે આ વાસણ ના હોત તો દેખાડી દેતે આગ ને !!
6
10
116
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
Tweet media one
3
0
113
@nirajviradiya
Niraj K. Viraddiya
8 months
Concrete philosophy આ અટકી ગયું તો અંદર બધું જામી જશે! બસ એવી જ રીતે આપણે પણ અટકી ગયા તો આપણી અંદર પણ બધું જામી જશે!! એટલે ચાલતા રહો (મગજ ને પણ ચલાવતા રહો) #Philosophy #concrete #realestae
1
13
112
@nirajviradiya
Niraj K. Viraddiya
11 months
દાદા નું ડ્રેસિંગ!!
Tweet media one
15
3
108
@nirajviradiya
Niraj K. Viraddiya
4 months
મને એક વાત નથી સમજાતી કે ઘણા લોકો પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર વડાપ્રધાનને અભિનંદન આપતી પોસ્ટ મૂકે છે કે ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન... પણ આ પોસ્ટ વડાપ્રધાન તો જોવાના નથી અને બીજા લોકો જોશે તો તેનાથી શું ફાયદો થશે?? મતલબ કુછ ભી!!?? ઔર કયું??
7
7
111
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
પૈસા થી સુખ નથી ખરીદી શકાતું. ઘણા ખાલી ગજવા વાળા ને આ બોલતા જોયા જોયા છે પણ એમને કેમ સમજાવવા કે આ ડાયલોગ ત્યારે જ મારવોનો હોય જ્યારે પૈસા બની ગયા હોય... કારણ કે આ વાત સમજવાની નહિ અનુભવવાની છે, અનુભવ કર્યા વગર નહિ સમજાય. ફક્ત નાથાલાલ જ સમજી શકે, નથીયો નહિ. સમજ્યા? #wealth
3
7
111
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
સારી બ્રાન્ડ તરત કમાવવા નથી માંડતી, સમય લાગે છે કારણ કે પ્રોડક્ટ અને પેકેજીંગ ની ક્વોલિટી સારી હોય છે એટલે શરૂઆત માં થોડું સસ્તું એને ધીમે ધીમે ભાવ વધે છે અને નફો પણ. સસ્તી ક્વોલિટી આપવા વાળા તરત કમાવા લાગે છે પણ લાંબુ ટકતા નથી. નક્કી આપણે કરવાનું છે કે લાંબુ રમવું છે કે ટુંકુ
0
8
106
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
શેર બજાર માં ઇન્ટ્રા ડે કરી ને કોઈ કરોડપતિ આજ સુધી નથી બન્યું. પણ જેટલા ઇન્ટ્રા ડે કરતા વ્યક્તિઓ ને હું મળ્યો.... એ બધા ની વાતો સાંભળી ને એવું લાગ્યું કે ઝુનઝુનવાલા પછી સૌથી વધારે શેરબજાર વિશે આ લોકો જ જાણે છે... ફક્ત વાતો... હો? (ગૌતમ ભાઈ જોડે હમણાં જ વાત થઈ પ્રકાર ની વાતો)
12
7
108
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
તમે જેના પર ધ્યાન આપવાનું બંધ કરશો તે ચોક્કસ નાશ પામશે... પછી તે સ્વાસ્થ્ય હોય, ધંધો હોય, પૈસા હોય કે પછી સંબંધ. #attention
1
5
101
@nirajviradiya
Niraj K. Viraddiya
9 months
સફળ એ થાય જે ઘણી બધી ભૂલો કરે. સફળ બિઝનસમેન, જેમણે ઘણા બધા વિચારો આવે, ઘણા પ્રયત્નો થાય, ઘણી નિષ્ફળતા મળે, ઘણી ભૂલો પણ થાય અને એ ઘણા બધાંમાં થી થોડાક વિચારો, પ્રયત્નો સફળ ધંધો બને. એટલે ભૂલો નથી કરવી તો સફળતા મળવાનું ઘણું અઘરું છે. કેલ્ક્યુલેટીવ રિસ્ક લેવું જ પડે #business
4
11
99
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
આને વડાપાઉં માં ખાલી વડું આપવાનું હતું, પાંવ વગર. એટલે ખબર તો પડે કે મોબાઈલ ખરીદીએ અને ચાર્જર જોડે ના આવે તો કેવું લાગે!!!! #iPhone #india #TimCook @tim_cook
Tweet media one
13
8
101
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
જિંદગી ને સમજવી હોય તો પાછળ જુઓ.. અને જિંદગી ને જીવવી હોય તો આગળ જુઓ! #life
0
12
100
@nirajviradiya
Niraj K. Viraddiya
9 months
આઇડિયા હશે અને પૈસા નથી તો ચિંતા કરવા જેવું નથી. (પૈસા રોકવા વાળા મળી જશે) પૈસા છે અને આઇડિયા નથી આવતા તો ચિંતા કરવા જેવું ખરું. (ઉલ્લુ બનાવવા વાળા જ મળશે) #enterprenur #Entrepreneurship
3
8
97
@nirajviradiya
Niraj K. Viraddiya
11 months
વર્તમાન માંથી જ સુખ લેવાનો પ્રયત્ન કરો. ભવિષ્ય ખુબ કપટી છે, ખાલી આશ્વાસન આપશે, ગેરેંટી નહીં. #Happiness
0
9
97
@nirajviradiya
Niraj K. Viraddiya
9 months
મે એવું જોયું છે કે વારસા માં ઘણુંબધું આપી ગયેલા માતાપિતા ના સંતાનોને ફરિયાદ કરતા સાંભળ્યા છે કે એમણે અમને સમય નથી આપ્યો. અને જેમના માતાપિતાએ સમય આપ્યો છે પણ વારસામાં કશું આપી નથી શક્યા એમના સંતાનોને ફરિયાદ કરતા નથી સાંભળ્યા કે વારસા માં કશું નથી. #parenting #ParentingTips
0
9
95
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
અસ્તિત્વમાં (existence) ઘાંસનું સૌથી નાનું તણખલું પણ સૌથી મોટા તારા જેટલું જ મહત્વ અને સમાન સુંદરતા ધરાવે છે. ત્યાં કોઈ વંશવેલો નથી. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. ~ ઓશો
3
9
96
@nirajviradiya
Niraj K. Viraddiya
4 months
કેલ્ક્યુલેટીવ રિસ્ક માં પણ રિસ્ક તો છે જ. કોઈ ગેરંટી નથી કે બિઝનેસ ચાલશે જ. એટલે રિસ્ક તો લેવું જ પડે. #risk #Entrepreneurship
2
7
98
@nirajviradiya
Niraj K. Viraddiya
8 months
તમારા કોમ્પ્યુટર માં કોઈ ચોક્કસ સોફ્ટવેર હોય જ નહિ અને તમે એને ઓપન કરવાનો ૧૦૦૦ વાર પણ પ્રયત્ન કરશો તો ખુલશે? ના બસ એવી જ રીતે તમે કોઈ સમજણ વગર ના વ્યક્તિ ને સમજાવવાનો પ્રયાસ ૧૦૦૦ વાર પણ કરશો તો એ સમજશે? ના (સોફ્ટવેર જ નથી) #understanding
2
9
94
@nirajviradiya
Niraj K. Viraddiya
11 months
દિવાળી ની રાત્રે તમારા બાળકો ના ઓશીકા પાસે એક કવર અથવા ગિફ્ટ રાખશો... અને સવારે કહેજો લક્ષ્મીજી આવીને આપી ગયા નવા વર્ષ ની ભેટ ... બાળકો સાન્તા ક્લોસ ને ભૂલી જશે..! આપણી સંસ્કૃતિ ... #santaaaega 🔔aaega
2
10
94
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
હેતુ વિના બનેલા કોઈપણ સંબંધનો સેતુ મજબૂત જ હોય છે... #relationship #selfless
2
9
93
@nirajviradiya
Niraj K. Viraddiya
10 months
સંતાનો ના ભણતર ના ખર્ચ કરતા એમના લગ્ન નો ખર્ચ વધી જાય તો તમારા કરતા મૂર્ખ કોઈ નથી. આવું મે આજે વાંચ્યું. (લાગુ પડતું હોય એમના માટે) #દેખાદેખી #showoff
1
11
95
@nirajviradiya
Niraj K. Viraddiya
10 months
બધા ને બિઝનેસ કરવો છે પણ ઘણા ને નથી ખબર કે બિઝનેસ કેમ કરવો છે. (વિચારજો) પૈસા કમાવવા કે ફેમસ થવા! ખાસ કરી ને યુવાનો... કારણ કે ધંધા માં કેટલો નફો છે એની કલ્પના જ કરી હોય છે. ગણતરી કે સર્વે નહિ. અને એ ઉંમર માં ફેમ ની ભૂખ જબ્બર હોય છે. ફેમસ થવાના બીજા ઘણા રસ્તા છે.
2
10
94
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
મોબાઈલ સિમકાર્ડ ની જેમ લાઇફ પણ બે પ્રકાર ની .... પ્રી પેઇડ અને પોસ્ટ પેઇડ હોય છે. કોઈ પહેલા મજા કરે અને કોઈ પછી.. અને એ જ પ્રમાણે તકલીફો વહેલી કે મોડી સહન કરવી જ પડે છે. પણ .. બધું જ બરાબર છે. જેવી જેની ઈચ્છા! #life
0
5
88
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
જો તમે તમારા ધંધા માં ખુશ છો તો તમે હોંશિયાર છો અને જો તમે ધંધા માં ��ુઃખી છો તો તમે સાહસિક છો. (નબળી વાત જ નહિ કરવાની) 🤣 #motivation #business
3
9
90
@nirajviradiya
Niraj K. Viraddiya
4 months
નવી સરકાર ને હું અનુરોધ કરીશ કે કાથા ચૂના ને નાર્કોટિક્સ માં ગણે અને પકડાય તો એ પ્રમાણે સજા આપે. (શહેર તો ચોખ્ખું રહેશે!) #spitting
4
7
90
@nirajviradiya
Niraj K. Viraddiya
2 years
મારો મનપસંદ શબ્દ છે "ધારો કે" કારણ કે અહીંયા થી જ બધી શરૂઆત થાય છે. પહેલા ધારો તો ખરા... તો કઈક થશે 😉 #change #motivation
3
10
87
@nirajviradiya
Niraj K. Viraddiya
10 months
ગિફ્ટ સિટી માં હવે સૂર્યાસ્ત પછી જગજીતસિંહ ના ગીતો સંભાળશે! 🥃 🐼
5
2
88
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
બુદ્ધત્વ પામી જાય એ વ્યક્તિ માટે એમ કહેવાય કે "એને સમજાઈ ગયું!" પણ શું સમજાઈ ગયું એ સમજાવવું ખૂબ જ મુશ્કેલ છે. અને સમજવું પણ. #enlightnment
2
6
87
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
ચિંતા કરવાની ટેવ હોય એ વ્યક્તિઓ કોઈ પણ સંજોગો માં ચિંતા કરશે દા.ત. પ્રોજેક્ટ બનતો હોય અને ફાયનાન્સ ઓછું હોય તો ચિંતા હોય કે "ફાયનાન્સ વગર પ્રોજેક્ટ કેવી રીતે પૂરો થશે" ફાયનાન્સ આવી ગયું અને પ્રોજેક્ટ પતી ગયો તો "ફાયનાન્સ ના આવ્યું હોત તો શું થાત?" #worry
2
6
85
@nirajviradiya
Niraj K. Viraddiya
4 months
બ્રાન્ડ એ નથી જે આપણે આપણા ગ્રાહકો ને કહીએ છીએ. બ્રાન્ડ એ છે જે આપણા ગ્રાહકો એકબીજા ને કહે છે. #BrandIdentity #brand #branding
0
8
84
@nirajviradiya
Niraj K. Viraddiya
11 months
કોઈ પણ યુવાન વ્યક્તિ જ્યારે નવા ધંધાની સલાહ લેવા આવે ત્યારે એમને ફક્ત પોઝિટિવ જ સંભાળવું હોય છે. નેગેટિવ કહીએ એ કોઈને ગમતું નથી. ધંધા ના જોખમો સમજાવીએ ત્યારે સામે દલીલો ચાલુ થઈ જાય. એમને કેમ સમજાવવું કે તું આજીવન માં જેટલા કમાઈશ એટલું નુકસાન તો અમે ભૂતકાળ માં કરી ને બેઠા છીએ!
3
8
83
@nirajviradiya
Niraj K. Viraddiya
10 months
બે પ્રકારના લોકો હોય.. ૧. જેમને મળીને આપણે વાતો કરીયે (વાતો કરી અને ભૂલી ગયા) ૨. જેમની જોડે વાતો કરીએ અને મન માં સારા અને નવા વિચારો નાં બીજ રોપાય.. (મુલાકાત પત્યા બાદ પણ વાતો યાદ આવે અને નવા વિચારો આવે) સમજ્યા? #thoughts #conversation
0
8
83
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
હું દર વર્ષે હેર સ્ટાઈલ બદલું અને દર વખતે મને કહે કે તમારું જબરું છે નવી નવી હેર સ્ટાઈલ બનાવ્યા કરો. આજે એક વિચાર આવ્યો કે હું કરી શકું છું કારણ કે હું માનસિક રીતે સ્વતંત્ર છું. બીજા નથી. વિચારજો આના પર. (લોકો શું કહેશે?) #freedom #mentalfreedom
3
6
84
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
જે વસ્તુ અથવા વ્યક્તિ તમારા માટે મહત્વના હશે તેના માટે તમે રસ્તો શોધશો. મહત્વના નહિ હોય તેના માટે બહાના આવશે. #importanc #excuses
2
5
84
@nirajviradiya
Niraj K. Viraddiya
2 years
મલમના લોભમાં લોકોને તમારી દુઃખતી નસનું સરનામું આપવું એ મૂર્ખતાનું છેલ્લું પગથિયું છે !!! #sympathy
5
11
80
@nirajviradiya
Niraj K. Viraddiya
9 months
તમે માર્ક કરજો... લગ્ન પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી માં કન્યા ની માં નો અવાજ બેસી ગયો હોય છે… અને તેમ છતાં છેલ્લે સુધી ઘસાઈ ગયેલી પિન સાથે બોલ બોલ તો કરતી જ હોય છે... #weddinggoals
2
5
81
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
પ્રોપર્ટી વેચી ને ધંધો કરવો સહેલો છે. પણ ધંધો કરી ને પ્રોપર્ટી લેવી અઘરું! #RealEstate #properties
1
3
79
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
આજે એક વોટ્સેપ સુવિચાર આવ્યો કે કોઈ ના માટે પોતાને ના બદલો, જે પસંદ કરશે તે થોડું એડજસ્ટ પણ કરશે.. મે રિપ્લાય આપ્યો: કે સામે વાળો પણ જ્યારે સમજી જશે ત્યારે એડજસ્ટ કરવાનું બંધ કરી ને છોડી ને જતો રહેશે. વ્હાલા... થોડું થોડું એડજસ્ટમેન્ટ બધાએ કરવું પડે!
3
4
80
@nirajviradiya
Niraj K. Viraddiya
10 months
દિલ જીતવાનું શીખી લો, ક્યારેય નહી હારો.... ! #winhearts
1
2
81
@nirajviradiya
Niraj K. Viraddiya
10 months
उम्र को हराना है तो शौक जिंदा रखिए, दोस्त कम रखिए, चुनिंदा जिंदादिल रखिए...
1
6
78
@nirajviradiya
Niraj K. Viraddiya
2 years
વિદેશ જવા માંગતા મોટા ભાગ ના યુવાનો ત્યાં ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને "લાઇફસ્ટાઇલ" સમજી લે છે. વિચારી જોજો એક વાર. 😉 ત્યાં ની દુનિયા દેખાય એવી નથી. #lifestyle #infrastructure
9
10
78
@nirajviradiya
Niraj K. Viraddiya
3 months
જ્યારે આપણે કોઈ ને એમ કહીએ ને કે "આ માણસ ને જરાક પણ સેન્સ નથી" .... એમાં "સેન્સ ઓફ હ્યુમર" પણ આવી ગઈ! #sense of #humour
1
3
81
@nirajviradiya
Niraj K. Viraddiya
2 months
નિર્ણય ત્યારે જ બદલવો જ્યારે મન મક્કમ હોય કારણકે નિર્ણય ની સાથે પરિણામ પણ બદલાય છે.
0
2
80
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
નથી કાંઈ જ લેવા-દેવા જગતને તમારા કોઈ પણ સિદ્ધાંતોથી.. તમે કામમાં આવો તો 'કૃષ્ણ' અને ના આવો તો જય શ્રી કૃષ્ણ.. સમજ્યા? #KrishnaJanmashtami
0
12
79
@nirajviradiya
Niraj K. Viraddiya
2 years
નિતી સાફ હોય ને તો ક્યારેય રણનિતી ઘડવી નથી પડતી. #ethics
4
5
77
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
ગુરુજી એ કહ્યું કે જો તમે બીજા ની પરિસ્થિતિ પર હસશો તો ભવિષ્ય માં તમારી પણ એ જ પરિસ્થિતિ આવશે!! યાદ રાખજો... એટલે હું હસ્યો... બિલ ગેટ્સ.. હાહાહા... જેફ બેઝોસ... હાહાહાહા... ઇલોન મસ્ક... હાહાહાહા... જ્હોની સીન્સ.. હાહાહાહા.... 🤣 #situation #philosophy
4
6
77
@nirajviradiya
Niraj K. Viraddiya
10 months
કોઈ દુકાને થી ખરીદેલી વસ્તુ પાછી આપવા જવી હોય તો બપોર પછી જવું, સવારે નહિ. સવારે વેપારીઓ બોણી કરતા હોય ત્યારે કશું પાછું આપવા ના જવાય. (મારા મમ્મી આવું કહેતા) #businessmindset
1
2
78
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
મોટીવેશન હાનિકારક છે જો ધંધો કરતા ના આવડતું હોય તો. (કોઈ પણ દિશા વગર રોકેટ ફૂટે.. 🚀) અને ખરેખર કોઈ કામ આવડતું હોય એને મોટીવેશન ની જરૂર નથી પડતી. #chillbro #iknowit
1
2
77
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
ગરીબ ને કોઈ સારી સલાહ આપો, સંભાળશે પણ કરશે કઈ નહિ. નીચલા મઘ્યવર્ગ ને સલાહ આપો, મોઢા પર હસી કાઢશે (તમને બધી વાતો આવડે એમ કહેશે) ઉપલો મધ્યવર્ગ પીઠ પાછળ હસશે. અને ધનિક વર્ગ તમારી સલાહ લખી લેશે અને અનુસરી ને જાતે તરણ પણ કાઢશે. (એટલે જ એ લોકો ધનિક છે) સમજ્યા? #advice #rich #poor
7
10
76
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
સ્ટ્રેસ આવે ત્યારે શું કરવું? ઓશો કે સદગુરુ ના ક્વોટ કે વિડિયો... સ્ટેટસ કે સ્ટોરી માં મૂકી દેવા. બધા એવું જ કરે છે... Try it. #spiritualanaesthesia
7
3
77
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
રૂપિયા કમાયા પછી જ ખબર પડે કે જીવન માં શાંતિ કેટલી મહત્વ ની છે. અને જેની પાસે રૂપિયા નથી એમને કોઈ પણ ભોગે ફક્ત રૂપિયા જ જોઈએ છીએ. એટલે "માનસિક શાંતિ" નું ભાષણ રૂપિયા વગરનાને આપવાનો કોઈ મતલબ નથી અને ધનિકો ને ખબર જ છે. #peaceofmind #wealth
1
4
77
@nirajviradiya
Niraj K. Viraddiya
10 months
કોઈ પણ દુઃખ આપણને વધારે દુઃખી ત્યારે જ કરે જ્યારે એ દુઃખ આપણે કોઈ ને કહી ના શકીએ. #Philosophy
0
4
74
@nirajviradiya
Niraj K. Viraddiya
4 months
જરૂરી હોય એટલું જ નમ્ર બનો, બિનજરૂરી નમ્રતા બીજાના અહંકારને પ્રોત્સાહન આપે છે. #politeness #ego
0
7
76
@nirajviradiya
Niraj K. Viraddiya
2 years
જ્યારે તમે બોલશો કે "હું નથી કરી શકતો" તો ક્યારેય નહીં કરી શકો પણ જો તમે બોલશો કે "હું દરરોજ પ્રયત્ન કરું છું" .... તો થવા માંડશે. #work #workout #worship
2
6
74
@nirajviradiya
Niraj K. Viraddiya
8 months
(આજ ના ન્યુઝ પેપર માં વાંચેલી લાઈન) ફક્ત ભણતર મહત્વનું નથી. ભણેલો તો ઓસામા બિન લાદેન પણ હતો. (આગળ નું તમે જાતે સમજી જશો) #educacion
0
6
75
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
તહેવારો માટે બનતી મોટાભાગ ની વોટ્સેપ કે સોશિયલ મીડિયા પોસ્ટ નો એક માત્ર ઉદ્દેશ અને છૂપો સંદેશ એજ હોય છે કે "મારી પાસે માલ ખરીદો" #SocialMediaStrategy Correct me if I'm wrong.
2
3
74
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
બુદ્ધિ અને બૌદ્ધિકતા બંને અલગ છે. બુદ્ધિ હોય એનામાં બૌદ્ધિકતા હોય એ જરૂરી નથી પણ બૌદ્ધિકતા વાળો વ્યક્તિ 100% બુદ્ધિમાન હોય છે. વિસ્તારપૂર્વક સમજાવવા કલાક જોઈએ, તમે આ વિષય પર મિત્રો જોડે ચર્ચા કરજો. મજા આવશે. #intelligence #intellectuality
1
9
74
@nirajviradiya
Niraj K. Viraddiya
11 months
આવતીકાલે ધોકો મતલબ એક્સ્ટ્રા દિવસ. એટલે નવું વર્ષ શરૂ થતાં પહેલાં કઈ નક્કી કરવું હોય તો વિચારી શકાય. હું શું કરી શકીશ અને શું નહીં કરી શકું એ શાંતિ થી વિચારી ને પછી નક્કી કરવું કે new year's resolution શું હશે. સમજ્યા? #newyearsresolution #newyear #goals
2
6
75
@nirajviradiya
Niraj K. Viraddiya
2 years
ભગવાન સામે અગરબત્તી પણ આપણી પસંદ ની સળગાવીએ છીએ અને આશા રાખીએ છીએ કે ભગવાન આપણી પસંદ ના કામો કરે. 😜 #rituals
3
2
74
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
રાજકારણ માં રસ હોય કે ના હોય, વોટ કાઉન્ટીંગ માં બધા ને રસ પડે જ.. Correct me if I’m wrong! #votecounting #electionresults
1
4
74
@nirajviradiya
Niraj K. Viraddiya
2 years
બે વાત સમજાતી નથી. 1. દીવાળી મા કબાટ ખોલો તો બધાજ કપડા જૂના લાગે છે. અને, 2. હોળી-ધૂળેટી મા કબાટ ખોલો તો બધાજ કપડા નવા લાગે છે. 🤔🤭 #festival #india
3
7
72
@nirajviradiya
Niraj K. Viraddiya
9 months
બળદ અને વાઘ પીવા બેઠા. બે પેગ પુરા થયા પછી વાઘ ઉઠયો. બળદ: અરે, આટલી જલ્દી? થોડું પી હજી? વાઘ: ના ભઇ, તારુ ઠીક છે. તારા ઘરે ગાય છે. મારા ઘરે વાઘણ છે..! 🤣😝🤓 🥂
3
4
73
@nirajviradiya
Niraj K. Viraddiya
9 months
કરવું ઘણું છે પણ ક્યારે કરશો? કારણ કે આવતીકાલ આવતી જ નથી... મળે છે તો ફક્ત "આજ" #doit #today
0
7
72
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
સૌથી અઘરું કામ છે શિસ્તબદ્ધ જીવન જીવવું. અને શિસ્તબદ્ધ જીવન હોય તો ઘણી માનસિક સમસ્યાઓ દૂર થઈ જાય. પણ આજ સુધીમાં મારી જેટલા લોકો સાથે વાત થઈ એમાં મોટાભાગ ના લોકો ની એક જ સમસ્યા છે કે રાત્રે સુવા માં મોડું થઈ જાય છે અને સવારે વહેલા ઉઠતું નથી. (કેટલી ગંભીર સમસ્યા છે..નહિ?)
3
7
72
@nirajviradiya
Niraj K. Viraddiya
6 months
ગુનાખોરી "સંસ્કાર" અટકાવી શકે. સરકાર નહિ.
2
4
72
@nirajviradiya
Niraj K. Viraddiya
8 months
બૌદ્ધિક (intellectual) બનવાનો એક રસ્તો એ છે કે કોઈ પણ વિષયનું 5% જ્ઞાન મેળવી લો અને એ વિષયમાં જેને વધુ માં વધુ જ્ઞાન હોય એ વ્યક્તિ ને મળો, વાત ની શરૂઆત કરો અને પછી એમને સાંભળો. (સમજવા માટે સાંભળો, પ્રત્યુતર આપવા માટે નહિ) વિષય અને વ્યક્તિઓ ઘણા છે (આ ટ્વીટ 2-3 વાર વાંચવી પડશે)
0
4
73
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
કયો વ્યક્તિ સારો? કામ કરતા આવડે એ કે કામ કરાવતા આવડે એ? ધંધો નાનો હોય તો કામ કરતા આવડે એ અને મોટ્ટુ ટર્નઓવર કરવું હોય તો કરાવતા આવડે એ. #pointofview #business
4
7
70
@nirajviradiya
Niraj K. Viraddiya
5 months
સરકાર દ્વારા થતા કામો વિશે મીડિયા માં એમ લખવામા�� આવે કે ફલાણા ફલાણા મંત્રીશ્રી તરફ થી જનતા ને ભેંટ ! ત્યારે મગજ તો છટકે કે કામ આપણા ટેક્સ ના પૈસે અને એમના તરફ થી ભેંટ ?? ડબલ્યુ ટી એફ!! #PoliticsToday
7
6
70
@nirajviradiya
Niraj K. Viraddiya
1 year
Adventure is always painful but still… we like it…. not? #adventure #ladakh #motorcycle
Tweet media one
2
1
66