Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar) Profile Banner
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar) Profile
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)

@navghanofficial

Followers
3,232
Following
127
Media
8,785
Statuses
65,743

| Gujarati Film Producer | Social Service | Managing Trustee Of Nagaldham Seva Sangathan Trust | Bhartiy Janta Party

Ahmadabad City, India
Joined December 2014
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
30
41
176
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
आज राष्ट्रीय महिला आयोग की सभ्य श्रीमती @i_DrRajulDesai (डॉ. राजुलबेन देसाई) से उनके निवास स्थान दिल्ली में मुलाकात का अवसर प्राप्त हुआ जिसका तहे-दिल से आभारी हूँ। #NagaldhamGroup #Nagaldham #नागलधाम
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
20
115
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
पूरा देश प्रधानसेवक मोदी जी के साथ है . #INDIA_WITH_MODI @narendramodi @PMOIndia @BJP4India @BJP4Gujarat
Tweet media one
4
26
75
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ધારાસભ્ય શ્રી @jethabhaiahir જી ની નિમણુક થવા બદલ હાર્દિક શુભકામનાઓ સહ અભિનંદન.
Tweet media one
9
9
76
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
धर्म एवं संस्कृति की रक्षा कैसे करनी है वो योगीजी अच्छे से जानते है । #गुरुबाणी_में_योगी_जी #Nagaldham
0
20
47
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
રબારી સમાજના યુવા આગેવાન અને #વિહોતર_ગૃપ ઓફ ગુજરાતના અધ્યક્ષ શ્રી #જીવરાજભાઈ_આલના મોટાભાઈ છગનભાઈ ભીખાભાઈ આલના અવસાનના સમાચાર સાંભળી દુઃખદ લાગણી અનુભવું છું. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે ૐ શાંતિ 🙏 @JivrajAal
7
10
51
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
1 year
મારા પરમ મિત્ર અને વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ શ્રીજીવરાજભાઈ આલ (ઉમેદપુરા)ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ @JivrajAal
Tweet media one
5
12
51
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
આજરોજ ગુજરાતના સમગ્ર માલધારી સમાજના અગ્રણીઓ, પ.પુજ્ય.ધર્મગુરુજનો, સંતો મહંતો, તેમજ ભાજપના હોદ્દેદારો સાથે મળીને માન.મુખ્ય્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળીને ગાયો માટે લાવેલ કાયદાને રદ કરી ફેરવિચારણાં કરવા રજુઆત કરી
Tweet media one
Tweet media two
Tweet media three
3
10
46
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
ભરવાડ સમાજની 3001 દીકરીઓના સમૂહલગ્ન રંગેચંગે પુર્ણ થયા, સાથોસાથ સમાજના આ કાર્યની જગતમાં નોંધ લેવાઇ, ગઈકાલે આ કાર્યક્રમના એકમાત્ર દાતા એવા બેચરદાદા ને મળ્યા એમના આશીર્વાદ લીધા,તેમના પરિવારને મળ્યા મનોજભાઈ ગમારા ને મળ્યા,અને મને આ પ્રસંગે સોંપેલ જવાબદારી પુર્ણ નિષ્ઠાથી નિભાવી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
9
37
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
1 year
આ ભાઈ નું નામ ?? #નવઘણ_ડી_મુંધવા #Nagaldham_Group
Tweet media one
2
2
38
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
બનાસ બેંક ના પૂર્વ વાઈસ ચેરમેન, બનાસ બેંક ના ડિરેક્ટર, ડીસા માર્કેટ યાર્ડ ના ડિરેક્ટર યુવા નેતા સહકરી આગેવાન શ્રી જીગરભાઈ ભગવાનભાઈ દેસાઈ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ... @JigarBDesaiBjp
Tweet media one
5
8
39
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
Happy anniversery. સપ્તપદીના સાત ફેરા ફરીને અગ્નિની સાક્ષીએ જેની સાથે હુ લગ્નગ્રંથિમા જોડાયે આજે 20 વર્ષ થયા અને મારા જીવનના દરેક ચડાવ ઉતાર વખતે મને સાથ આપ્યો સાંત્વના આપી અને મને હિંમત આપી એવી મારી ધર્મપત્નીનો હુ ઋણી છું આજના ખુશીના દિવસે મારા તરફથી વર્ષગાંઠની ખૂબ શુભેચ્છાઓ
Tweet media one
5
4
38
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
अम्बेडकर नगर लोकसभा पूर्व सांसद, मौजूदा MLC आदरणीय श्री @hariompandeyMP जी आपको जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं। ईश्वर आपको सदैव स्वस्थ, प्रसन्न रखें व दीर्घायु प्रदान करे!
Tweet media one
4
4
35
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
આજે જન્માષ્ટમી છે ચાલો હું કૃષ્ણ નું એક નામ લખું છું, તમે પણ કૉમેન્ટ માં એક કૃષ્ણ નું એક નામ લખો.. હે ગોવર્ધન ગિરધારી..
19
2
35
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
માલધારી સમાજ ની દિકરી @DrAvaniAal ને રોટરી ક્લબ ઓફ ગુજરાતમાં વાઈસ ચેરમેન પદે નિમણૂક થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન.
Tweet media one
3
4
33
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
Tweet media one
4
5
34
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
1 year
રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય બેન શ્રી ડો.રાજુલબેન ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. @i_DrRajulDesai #નવઘણ_ડી_મુંધવા #Nagaldham_Group
Tweet media one
0
8
33
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
#જય_નાગલધામ. #ગોપાલક_સંદેશ #Nagaldham_Group
Tweet media one
2
5
34
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
“મન ને મનાવી લો તો બીજા કોઈ ને મનાવવાની જરૂર નથી...”
2
3
34
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
राम राम आप सभी को ।🙏🏽
Tweet media one
2
5
33
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
1 year
આજે મારા નિવાસસ્થાને ખાસ પોલેન્ડ ડેલીગશન થી MPC TECHNOLOGY ના ડિરેક્ટર વેલાંરીબેન (Velary) તથા મારા પરમ મિત્ર વિરાજસિંહ મહેમાન બની પધાર્યાં ..જેમની સાથે બેસી ગુજરાતી ટ્રેડિશનલ ફૂડ લીધું.... #નવઘણ_ડી_મુંધવા #nagaldham_group
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
7
32
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી માન.શ્રી #ભુપેન્દ્રભાઈ_પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. @BJP4Gujarat @Bhupendrapbjp
Tweet media one
Tweet media two
2
6
31
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
देश में किसी बच्चे की क्लास फ़ोन के कारण मिस नहीं होनी चाइए। आप भी किसी ज़रूरतमंद बच्चे की पढ़ाई की ज़िम्मेदारी लें। चाहे अपना पुराना मोबाइल देकर ही करें। #Nagaldham @navghanofficial @Nagaldham_group
13
6
32
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
Tweet media one
Tweet media two
Tweet media three
4
8
29
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
सलाम ऐसे देशभक्तों को !
Tweet media one
0
8
30
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
Tweet media one
2
7
31
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
Thank you 🙏
Tweet media one
6
4
30
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
સર્વ મિત્રો,#નાગલધામ_પરિવારના સભ્યોને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદમાં નરોડા વિસ્તારમાં કોઈ વૃદ્ધ બાળક કે નિરાધાર અસહાય વ્યક્તિ ભૂખ્યું જોવા મળે તો તેમને તેમની જગ્યાએ હું #નવઘણ_ડી_મૂંધવા તથા #નાગલધામ_ગ્રુપ ની ટીમ દ્વારા સાત્વિક ભોજન પહોંચાડવામાં આવશે..
Tweet media one
4
10
31
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ @DrAvaniAal
Tweet media one
1
3
28
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
ભારતીય જનતા યુવા મોરચાના સેવા અને સમર્પણ અભિયાન માટે મુંબઈ અને રાજસ્થાન રાજ્ય ના સહ-પ્રભારી બનવા બદલ ભાઈશ્રી રવિભાઈ દેસાઈ ને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ... @iRaviDesai
4
3
29
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
“ભાગ્ય લઈને આવવાનું અને કર્મ લઈને જવાનો એક નાનકડો પ્રવાસ એટલે જિંદગી…”
3
3
29
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી માનનીય #સી_આર_પાટીલ સાહેબ સાથે ભરવાડ સમાજ ધર્મગુરુ પૂજ્ય શ્રી #ઘનશ્યામપુરી_બાપુએ આર્શીવાદ તથા #નાગલધામ પરિવારે શુભેચ્છા સહ મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા.
Tweet media one
Tweet media two
1
7
26
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
આજરોજ ગુજરાતના સાંસદશ્રી #પૂનમબેન_માડમની સાથે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લેવાનું સોનેરી અવસર પ્રાપ્ત થયો, @navghanofficial @BJP4India @BJP4Gujarat @PoonambenMaadam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
28
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
હર હંમેશા જેના વિચારો રાષ્ટ્રવાદ સાથે જોડાયેલ છે એવા માલધારી સાથે સમગ્ર હિન્દું સમાજ નું ગૌરવ વધારનાર બેન @DrAvaniAal ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
2
1
27
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
કિશન મૂંધવા આજે મારા પુત્રરત્ન અને મારા ક્લેજા નો કટકો,મારા જીવનનો આધાર એવા નટખટ કાનુડા સમો મારો કિશન અને એના જન્મદિવસ નિમિત્તે હું એના ઉજ્જવળ ભવિષ્ય સુખીજીવન ની પ્રાર્થના કરૂ છું, અને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham_Group
Tweet media one
5
4
27
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
1 year
#નાગલધામ_અન્નક્ષેત્ર ફક્ત 5 રૂ. માં ભરપેટ દાળભાત ની સેવા અવિરતપણે ચાલુ છે, જ્યાં કોઈપણ જાતના ભેદભાવ વગર શુધ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે, તો આ સેવાનો લાભ દરેક જરૂરિયાતમંદ લોકોને એવા પ્રયાસ છે. તો જરૂર પધારો નાગલધામ અન્નક્ષેત્ર નાના ચિલોડા રીંગરોડ સર્કલ, અમદાવાદ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
7
26
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
પરિ'વાર' નામનો ભલે કોઇ 'વાર' નથી, પણ તેના વિના શકય એકેય તહે'વાર' નથી.
Tweet media one
2
2
27
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
મારો પરિવાર - ભાજપ પરિવાર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય_જનતા_પાર્ટી ના સદસ્યતા અભિયાન અંતર્ગત નાગલધામ પરિવાર ના સભ્યોએ 2100 થી વધુ નવા #સભ્યો ને પાર્ટી મા જોડાવીને જે ઉમદા કાર્ય કર્યુ તે બદલ હું આપ સર્વે સભ્યોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું. #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham
Tweet media one
1
6
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
#જય_નાગલધામ. #મનું_રબારી. @Manurabari22 #Nagaldham_Group
Tweet media one
Tweet media two
Tweet media three
1
4
27
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
અમદાવાદ શહેરમાં માબાપ વગરની ગરીબ અને ખાસ જરૂરિયાતવાળા અને કોઈ કમાવનાર ના હોય તેવા ઘરે દીકરીના લગ્નપ્રસંગ નિમિતે જમણવાર(રસોડું) નાગલધામ ગ્રૂપ તરફથી વિનામૂલ્યે કરી આપવામાં આવશે. તો આપના ધ્યાનમાં કોઈ એવી દીકરી હોય તો સેવાનો લાભ અપાવશો. રાજેશ ડી જેપાળ. 7600586852.
Tweet media one
3
6
25
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
देश के #रक्षामंत्री माननीय श्री #राजनाथसिंहजी से आज उनके दिल्ली के निवासस्थान पर मिलने का सौभाग्य प्राप्त हुआ.. #BJP #Rajnathsinh
Tweet media one
Tweet media two
4
9
24
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
Tweet media one
Tweet media two
3
3
25
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
સિહોર તાલુકા ના રબારી સમાજ ના યુવાનો ના આકસ્મિક નિધનના સમાચાર ખૂબ દુઃખદ છે ભગવાન શ્રી વડવાળા દેવ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી અંતર મનથી પ્રાર્થના …ૐ શાંતિ 🙏🏻 #નવઘણ_ડી_મૂંધવા #નાગલધામ_ગ્રુપ
Tweet media one
4
4
26
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
પ્રદેશ મહિલા મોરચામાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ બેન શ્રી ડૉ. રાજુલબેન દેસાઈ @i_DrRajulDesai
Tweet media one
1
4
26
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
कोहिनूर हीरे से भी कीमती है ये शहिद भगत सिंह जी के जूते #BhagatSingh
Tweet media one
0
9
23
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
હર ઘર તિરંગા. ભરવાડ સમાજના ધર્મગુરુ પ.પૂ.શ્રી ઘનશ્યામપુરી બાપુ ઝાઝાવડા દેવ થરા ખાતે તિરંગો લહેરાવી આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી કરી હતી, તો સમસ્ત ભરવાડ સમાજના લોકો પોતાના ઘરે ઓફિસે 15 ઓગસ્ટ સુધી તિરંગો લહેરાવી દેશની એકતા અખંડિતતા ને વધુ મજબૂત બનાવવા હું નવઘણ અપીલ કરું છુ
Tweet media one
0
6
25
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
મારા વ્હાલા મિત્રો ને નવરાત્રી ની હાર્દિક શુભકામના..... #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham_Group .
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
23
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
આજરોજ મારા નાગલધામ નિવાસે ગુજરાત સરકારના પૂર્વ.મહિલા બાળ વિકાસ મંત્રી તથા પૂર્વ ધારાસભ્યશ્રી નિર્મળાબેન વાધવાની મહેમાન બનીને પધાર્યા હતા.તેમની આ મુલાકાત ખુબજ પ્રેરણાદાયી બની રહી. હુ તેમનો ખુબ આભાર વ્યક્ત કરૂ છું.
Tweet media one
Tweet media two
2
6
24
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે ભાજપાના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
Tweet media one
1
3
25
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
Tweet media one
0
4
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
Tweet media one
2
4
24
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
આવતીકાલે 11 સપ્ટેમ્બર ના રોજ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી @AmitShah જી ના ગુજરાત ખાતે કાર્યક્રમો.
Tweet media one
0
4
24
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
श्री राम जी मंदिर के शिलान्यास के शुभ अवसर पर आज हर्षोल्लास से इस पावन पर्व को मनाया गया
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
23
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
#જય_નાગલધામ. #વિરાજસિંહ_વડાવીયા. આજરોજ મારા પરમસ્નેહી મિત્રથી વધુ જેને કહી શકાય તેવા #વિરાજસિંહ_વળાવીયા. મારા નિવાસસ્થાને પધાર્યા તેમજ મારા જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી મારા સાથે હળવી પળો વિતાવી ખૂબ આનંદ કર્યો.તેમના આવવાથી મને અપાર આનંદની લાગણી પ્રસરી હતી. #Nagaldham_Group
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
5
24
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
हमे गर्व है कि आप हमारे प्रधानमंत्री है । #सबके_मोदीजी @narendramodi @PMOIndia @BJP4Gujarat @BJP4India
Tweet media one
1
18
24
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
હું કાલે પણ તમારી સાથે હતો આજે પણ તમારી સાથે છું હમેંશા આપ સૌની સાથે છું... #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham_Group
Tweet media one
0
4
24
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
HAPPY BIRTHDAY. #જીવરાજ_આલ. મારા પરમસ્નેહીશ્રી #જીવરાજ_આલ (વિહોતરગ્રુપ ગુજરાત પ્રદેશ). અને ખેડૂતો અને માલધારીની વેદના માટે સતત ચિંતશીલ રહેતા મારા મિત્રને આજના તેમના જન્મદિને હુ #નવઘણ_ડી_મુંધવા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. #નવઘણ_મૂંધવા #Nagaldham_Group
Tweet media one
3
11
24
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
HAPPY BIRTHDAY. #જીવરાજ_આલ #Nagaldham_Group @JivrajAal
Tweet media one
2
7
23
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
આપણું ગૌરવ, આપણા ગોપાલકો સમાજપ્રેમી આગેવાન શ્રી #નવઘણભાઈ_મુંધવા સાથે #નાગલધામ_ગ્રુપના સેવાકાર્યો બાબતે સંવાદ...સાથે જોડાશે શ્રી #કમલેશભાઈ_પ્રજાપતિ (હાસ્ય કલાકાર) તા.૨૭-૦૬-૨૦૨૧, રવિવાર, સમય. રાત્રે ૦૮:૦૦ કલાકે અવશ્ય નિહાળો માલધારી પેજ પર
Tweet media one
3
5
23
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી અને આસ્થા કેન્દ્ર એટલે ઝાઝાવડા દેવ થરા મુકામે શ્રીમદ ભાગવત કથા તેમજ પૂજ્ય.શિવપુરી બાપુનો ભંડારો અને સાથેસાથે ભરવાડ સમાજની દીકરીઓના સમૂહલગ્ન નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તો આ શુભ કાર્ય માં સર્વ જ્ઞાતિબંધુને પધારી સાથ સહકાર આપવા
Tweet media one
1
5
23
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
“"જૂઠ" ની ઝડપ ભલે કેટલી પણ ઝડપી હોય,"મંજિલ" સુધી તો ખાલી "સત્ય" જ પહોંચે છે”
0
1
23
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
આજે નાગલધામ ગ્રુપ દ્વારા 10000 મફત માસ્ક વિતરણ કરવા માં આવ્યો.. તથા આવતી કાલે સવારે નાના ચિલોડા ચાર રસ્તા પર કરવા માં આવશે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
6
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
આજરોજ મારા નિવાસસ્થાને ગુજરાત ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી સંગ્રામ ભાઈ ખોડા તેમજ લાંભા વોર્ડના મ્યુ.કાઉન્સિલર શ્રી કાળુભાઈ ભરવાડ શેરથા ખાતે માલધારી વેદના મહાસંમેલનમાં ભેગા થવા માટેના આહવાનના ભાગરૂપે અતિથિ તરીકે પધાર્યા હતા અને તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
Tweet media one
Tweet media two
Tweet media three
0
9
21
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
Tweet media one
2
9
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
#રશ્મિતાબેન_રબારી. #જય_નાગલધામ. ગુજરાતની કોકિલ કંઠી લોકગાયિકા બેન રશ્મિતાબેન રબારી ની લોકચાહના ઉતરોતર વધતી રહે છે, અને તેમણે નવી ગાડી ફોરચ્યુનર વસાવી છે.તો તેમના નવી ગાડી બદલ અઢળક શુભેચ્છાઓ પાઠવું છું.અને ઉતરોતર સફળતાના શિખરો સર કરે તેવું પ્રાર્થું છું. #Nagaldham_Group
Tweet media one
5
2
21
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
🙏राम राम जी🙏
Tweet media one
0
6
23
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
My heartfelt condolences on the passing away of Shri #PranabMukherjee Om Shanti🙏
Tweet media one
1
6
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
આરામથી બેસવા માટે સાહેબ તનતોડ મહેનત કરવી પડે છે, અને ઉંચાઈ પર જવા માટે જમીન પર રહેવું પડે છે. #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham_Group
Tweet media one
0
5
23
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
आज की सबसे सुंदर तस्वीर 🇮🇳
Tweet media one
0
4
23
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
જે ભૂલ માંથી તમે કંઇ જ ના શીખો ને, એ જ તમારી જિંદગી ની સૌથી મોટી ભૂલ છે
0
2
20
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો પક્ષ ના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ @BJPBhaskarBhatt
Tweet media one
2
4
21
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
“બધા તમારાથી ખુશ જ રહે એ જરૂરી નથી,તમારા ઘરે વાગતી સુખની શરણાઈ, પાડોશી માટે તો ઘોંઘાટ જ છે”
2
4
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
#જય_નાગલધામ. #Dilse_thank_you . #Nagaldham_Group
Tweet media one
2
5
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
1 year
ગુજરાત રાજ્યના પૂર્વ મહામહિમ રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીજીના દુઃખદ અવસાનથી શોક ગ્રસ્ત લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા આત્માને ચિર શાંતિ પ્રદાન કરે એજ અભ્યર્થના. ૐ શાંતિ 🙏🏻
Tweet media one
1
2
20
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
ઘી.યુનાઇટેડ.કો.ઓપ.બેંક અમદાવાદના ચેરમેન તરીકે નિમણુંક થવા બદલ શ્રી.ભૂષણભાઈ ભટ્ટને અભિનંદન💐
Tweet media one
0
4
21
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, શાસક પક્ષના નેતા શ્રી , @BJPBhaskarBhatt જી ને જન્મદિનની અનેકાનેક શુભકામનાઓ...
1
3
20
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
#જય_નાગલધામ. સેવા એજ લક્ષના સૂત્રને સાર્થકતા મળે તે માટે કાયમ પ્રયત્નશીલ રહેતું એવુ નાગલધામ ગ્રૂપ સદાય લોકસેવાના કાર્યોમાં અગ્રેસર રહેવા કટીબદ્ધ છે, ત્યારે નાગલધામ ગ્રૂપ વિશે કોઈપણ માહિતી કે વિગતો માટે આપ સંપર્ક કરી શકો છો. #નવઘણ_મૂંધવા (#ભરવાડ) #Nagaldham_Group
Tweet media one
1
3
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
હમેશા સમાજની સાથે,હમેશા સમાજની પડખે.. #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham_Group .
Tweet media one
0
3
19
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
આજે મારા નિવાસસ્થાને મારા પિતાજી શ્રી દેવાબાપા(કવિ)ના ભેરૂબંધ અને મારા પરિવારના સુખદુઃખના સાથી એવા વડીલશ્રી #મોહમ્મદભાઈ_કલાડીયા(વાંટાવદર) થી ખાસ પધારેલ હતા,તેમણે મારી નિમણુંક થઈ એ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મેં પણ તેમના આશીર્વાદ લીધા હતા. @BJP4Gujarat
Tweet media one
Tweet media two
2
5
21
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
થરા સમેયો. આવતીકાલથી શરૂ થતાં સમૂહલગ્ન પંચામૃત મહોત્સવ ના વચ્ચે અમો ઝાઝાવડા દેવ ગ્વાલિનાથ મહાદેવ થરા ના દર્શન કર્યા પૂજ્ય. ઘનશ્યામપુરી બાપુના તેમજ અન્ય સંતોના દર્શન કર્યા તેમજ ત્યાં ઉપસ્થિત બેચરદાદાના પરિવારને મળ્યા, પંચામૃત મહોત્સવ ની જે તૈયારીઓ કરવામાં આવી છે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
અનિલ મીર મુંઝવણમાં નાખે એવા નહિ, મૂંઝવણ દૂર કરે એ મિત્ર રાખજો. #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham_Group
Tweet media one
Tweet media two
0
4
21
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
1 year
આજે આઇશ્રી નાગબાઈ માં ની અસીમ કૃપાથી મારા નાગલધામ પરિવારમાં એક નવા સભ્યનો ઉમેરો થયો, અને આજની સાંજે નવી ટોયોટા ઈનોવા ક્રિસ્ટા ગાડી લીધી, આપ સૌના આશીર્વાદ સદાય મારા પર વરસતા રહે એવી અભિલાષા રાખું છું. #નવઘણ_ડી_મુંધવા. #Nagaldham_Group
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
6
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
#સેવા_એજ_લક્ષ્ય #નાગલધામ_ગ્રુપ #NagaldhamGroup
Tweet media one
1
5
21
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
#માનસી_મૂંધવા. આજે મારી લાડકી દીકરી માનસીનો જન્મદિવસ છે, દીકરીના જન્મદિવસે એક પિતાને જેટલી ખુશી હોય તેનાથી વધારે બીજી કોઈ વાતની ખુશી નથી હોતી,એક પિતા માટે દીકરી હમેશા રાજકુમારી જ હોય છે. એવી મારી લાડકી સદાય ખુશ રહે એવી ભગવતીના ચરણોમાં પાર્થના કરીએ..અને જન્મદિવસ ની અઢળક શુભેચ્છા
Tweet media one
4
3
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
“સાચું કહીને ભ્રમ ભાંગી નાખનાર અજાણ્યો હોય તો પણ એ હિતેચ્છુ ગણાય”
1
3
21
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયી થયેલા સર્વે સરપંચશ્રીઓને ખુબ ખુબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌ ગ્રામ્ય વિસ્તારના વિકાસ અને પ્રજાલક્ષી કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહેશો અને લોકોના પ્રશ્નોને વાચા આપશો.
Tweet media one
0
7
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શ્રી અરુણ જેટલી જીને તેમની પ્રથમ પુણ્યતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.. #ArunJaitley
Tweet media one
1
6
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
ઇડર ના પૂર્વ ધારાસભ્ય શ્રી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ શ્રી @ramanlalvora ને જન્મદિવસ ની શુભકામનાઓ સાથે પ્રભુ આપને નિરોગી સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અર્પે એવી જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ..
Tweet media one
1
6
21
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
#જન્મદિવસ ગુજરાત સરકાર ના સહકાર અને ઉધોગ મંત્રી, મહેસાણા અને પાટણ જિલ્લા ના પ઼ભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.. @MLAJagdish
Tweet media one
0
5
22
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
આઇશ્રી નાગબાઈ માતાજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ. ભવ્ય સંતવાણી અને લોકડાયરાની સાથે સાથે વરઘોડો એમ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં આઇશ્રી નાગબાઈ માં અને નાગલધામ પરિવાર આપ સૌ ધર્મપ્રેમી જનતાને આ ધર્મ ઉત્સવ માં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. #Nagaldham_Group
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
8
20
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
સફળ માણસ એજ છે, જે તૂટેલા ને બનાવી જાણે અને રૂઠેલાં ને મનાવી જાણે..... લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા વધારે ગુંચવાઈ જાય.... ...શુભ રાત્રી...
Tweet media one
1
4
20
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
બરાબર સમજી લેજો, વિર કિશન ભરવાડ સમસ્ત હિન્દુ સમાજનો દિકરો હતો. #શહિદકિશનઅમર_રહે ધંધુકા શહેરના આશાસ્પદ યુવાન કિશાન શિવાભાઈ બોળીયાની આકસ્મિક વિદાય થી સમગ્ર પંથક માં દુઃખ અને રોષ ની લાગણી પ્રવર્તી રહી છે. ભગવાન દ્વારકાધીશ સદગત આત્મા ને મોક્ષ પ્રદાન કરે એવી પ્રાર્થના. ૐ શાંતિ શાંતિ..
Tweet media one
5
6
21
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
હૃદયપૂર્વક આપ શ્રી નો ખૂબ ખૂબ આભાર. મારા જન્મદિવસ પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપ શ્રી તરફથી મળેલ શુભેચ્છા બદલ આપનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું. #જય_નાગલધામ ~આપનો સેવક #નવઘણ_મુંધવા
Tweet media one
1
4
21
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
સમાજનો અમીર વ્યક્તિ તમને ઓળખે એ તમારી “પ્રગતિ” છે પણ સમાજનો ગરીબથી ગરીબ વ્યક્તિ પણ તમને ઓળખે એ તમારી “લોકપ્રિયતા” છે!!
0
3
21
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
क्या आपके यहाँ भी पहली रोटी गाय के लिए बनती है ?
2
3
20
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
Countdown Start || जय श्री राम ||
Tweet media one
1
5
20
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
4 years
મારા પરમ મિત્ર #દિલીપ_ભરવાડ ને મારા તથા #નાગલધામ_ગ્રુપ વતી જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છા
Tweet media one
1
5
20
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
કાઠીયાવાડી ચાય કેરોકહુંબો ☕️
Tweet media one
2
7
21
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
2 years
હમેશા સમાજની સાથે,હમેશા સમાજની પડખે.. #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham_Group .
Tweet media one
0
4
20
@navghanofficial
Navghan Bharwad Nagaldham (Modi Ka Parivar)
3 years
#જય_નાગલધામ. ભૂખ્યાને ભોજન ને તરસ્યાને પાણી, આવકારો મીઠો જેની મીઠી મીઠી વાણી ભુખ્યાને ભોજન કરાવવું અને તરસ્યાને પાણી પીવડાવવું એ દરેક ધર્મમાં કહેવામાં આવ્યું છે.ત્યારે સદાવ્રત,અન્નક્ષેત્ર રામરોટી દરેક રૂપે ભોજન કરાવો અને માનવતા દેખાડો. #નવઘણ_મૂંધવા (#ભરવાડ) #Nagaldham_Group
5
9
20