Naranbhai Kachhadiya Profile Banner
Naranbhai Kachhadiya Profile
Naranbhai Kachhadiya

@mpamreli

Followers
10,606
Following
213
Media
16,476
Statuses
36,122

Ex. Member of Parliament-Amreli Loksabha, Gujarat | Chairman, Shri Samruddhi Credit Society Amreli

Gujarat, India
Joined July 2015
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@mpamreli
Naranbhai Kachhadiya
5 days
ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન -2024 અંતર્ગત પાર્ટીની મારી પ્રાથમિક સદસ્યતા રીન્યુ કરી. સદસ્ય બનવા નીચેની લિંક પર ક્લિક કરો.
Tweet media one
0
0
2
@mpamreli
Naranbhai Kachhadiya
2 days
सभी को गणेश चतुर्थी की हार्दिक बधाई. गणेश चतुर्थी के इस पावन पर्व पर भगवान गणपती जी आपके घर मे सुख, समृद्धि और शांति लेकर आए । #ganeshchaturthi #ganeshchaturti #GaneshChaturthi2024
Tweet media one
2
2
7
@mpamreli
Naranbhai Kachhadiya
4 days
બિન આક્રમકતાની હિમાયત માટે ટેમ્પલટન એવોર્ડથી સન્માનિત અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ આદરણીય ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ને તેઓની જયંતિ પર નમન.
Tweet media one
0
1
2
@mpamreli
Naranbhai Kachhadiya
4 days
માતા, પિતા, શિક્ષકો તથા જેમની પાસેથી આપણે જીવનના પાઠ શીખવા મળ્યા તેવા બધા જ ગુરુઓને શિક્ષક દિન નિમિત્તે કોટી કોટી વંદન. #TeachersDay
Tweet media one
0
0
1
@mpamreli
Naranbhai Kachhadiya
6 days
Tweet media one
0
1
2
@mpamreli
Naranbhai Kachhadiya
6 days
રાજુલા માર્કેટયાર્ડના ચેરમેન તેમજ રાજુલા પટેલ સમાજના યુવા અગ્રણી અને સહકારી આગેવાન શ્રી જીજ્ઞેશભાઈ પટેલને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. ઈશ્વર આપને દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
Tweet media one
0
0
1
@mpamreli
Naranbhai Kachhadiya
6 days
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન - 2024નો શુભારંભ 🕔 આજે સાંજે 5:00 કલાકે 📍 રાષ્ટ્રીય કાર્યાલય, નવી દિલ્લી
Tweet media one
0
0
1
@mpamreli
Naranbhai Kachhadiya
7 days
શુભ પ્રભાત #thoughtoftheday
Tweet media one
0
0
2
@mpamreli
Naranbhai Kachhadiya
8 days
સંતુલિત આહાર લો, શરીરને સ્વસ્થ બનાવો. રાષ્ટ્રીય પોષણ સપ્તાહની શુભકામનાઓ.
Tweet media one
0
1
2
@mpamreli
Naranbhai Kachhadiya
9 days
પોતાના ઉચ્ચ વિચારો દ્વારા અસંખ્ય લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓના ગુણ સીંચનાર વિખ્યાત કથાવાચક "પૂ. ભાઈશ્રી" શ્રી રમેશભાઈ ઓઝાજી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. આપશ્રીના નિરામય સ્વાસ્થ્ય, સુખાકારી તથા દીર્ઘાયુ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના.
Tweet media one
0
2
3
Naranbhai Kachhadiya Retweeted
@narendramodi
Narendra Modi
9 days
India has always been known for its cultural diversity. Now, our nation is also known for FinTech diversity.
424
4K
19K
Naranbhai Kachhadiya Retweeted
@narendramodi
Narendra Modi
9 days
The Jan Dhan Yojana has been a game-changer for India’s women. Over 29 crore women got bank accounts thus ensuring the fruits of progress reach them without leakages.
389
3K
10K
Naranbhai Kachhadiya Retweeted
@narendramodi
Narendra Modi
9 days
The transformations, thanks to FinTech, are not restricted to technology only. The social impact is equally phenomenal.
274
2K
8K
Naranbhai Kachhadiya Retweeted
@narendramodi
Narendra Modi
9 days
We in India have worked to democratise the FinTech service architecture. This has ensured greater access to credit and more…
318
3K
11K
Naranbhai Kachhadiya Retweeted
@narendramodi
Narendra Modi
9 days
The way the people of India have adopted and adapted to FinTech is exceptional.
561
3K
11K
@mpamreli
Naranbhai Kachhadiya
9 days
આત્માને પરમાત્મા બનાવતા મહાપર્વ પર્યુષણ પર્વની સૌ જૈન ભાઈઓ - બહેનોને હાર્દિક શુભેચ્છાઓ.
Tweet media one
0
1
3
@mpamreli
Naranbhai Kachhadiya
9 days
મારો પરિવાર, ભાજપા પરિવાર 2 સપ્ટેમ્બર, 2024 - સોમવારથી શરૂ થશે સદસ્યતા અભિયાન 2024 88 00 00 2024 પર મિસ્ડ કોલ કરી બનો ભાજપાના સદસ્ય
Tweet media one
0
1
7
Naranbhai Kachhadiya Retweeted
@GujaratFirst
Gujarat First
10 days
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ કરી વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા | Gujarat First @AmitShah @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @irushikeshpatel @prafulpbjp #gujarat #amitshah #AmitShahReview #PostRainAssessment #GujaratFloodResponse #EmergencyManagement
13
81
119
@mpamreli
Naranbhai Kachhadiya
10 days
ભારત દેશના સૌ નાના ઉદ્યોગકારોને રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. #NationalSmallIndustryDay
Tweet media one
0
2
3
@mpamreli
Naranbhai Kachhadiya
11 days
राष्ट्रीय खेल दिवस होकी के जादूगर मेजर ध्यानचंद जी की जयंती पर उन्हें कोटि कोटि वंदन और उनकी स्मृति में मनाए जानेवाले "राष्ट्रीय खेल दिवस" की सभी को हार्दिक बधाई । #NationalSportsDay
Tweet media one
0
5
9