![Mamlatdar Bharuch ( Rural ) Profile](https://pbs.twimg.com/profile_images/1493609008900550667/ZtcFUPzw_x96.jpg)
Mamlatdar Bharuch ( Rural )
@mamlatdar_rural
Followers
484
Following
440
Statuses
220
RT @CEOGujarat: Our soldiers are in field. Please co operate them in HEALTHYFYING the electoral roll. અમારા બી.એલ.ઓને પૂરો સહયોગ આપશો.. આ…
0
30
0
સેગવા ગામે ભૂખી ખાડીમાં પાણી આવતા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકો તથા સગર્ભા મહિલાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું @CollectorBharch
@BharuchPrant
0
0
3
ઓસારા તા.જી.ભરૂચ ખાતે મામલતદારશ્રી ભરૂચની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજવામાં આવી જેમાં સંકલનના અધિકારીશ્રી ગ્રામજનો હાજરીમાં ગ્રામલોકોના પ્રશ્નો, રજૂઆતની યોગ્ય નિકાલની ખાતરી આપી,સરકારશ્રીની તમામ યોજનાઓ,મતદારયાદી સુધારણા કાર્યક્રમની માહિતી આપી. @CollectorBharch
@BharuchPrant
0
0
7
આજરોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત Volunteersની તાલીમ મે. નાયબ કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ, શક્તિનાથ ખાતે રાખવામાં આવી. જેમાં નર્મદા નદી કિનારાના ગામોના Volunteersને તાલીમ આપવામાં આવી તેમજ E-Rewa એપથી માહિતગાર કર્યા. @CollectorBharch
@BharuchPrant
0
0
4
આજરોજ મોજે: વડદલા તા. જી.ભરૂચ ખાતે રાત્રી સભા યોજાઈ જેમાં સંકલનના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ તથા ગ્રામજનો હાજરીમા મતદાર જાગૃતિ કેમ્પ વિશે તથા યોજનાઓ વિશે ગામલોકોને માહિતગાર કર્યા તથા ગ્રામલોકોના પ્રશ્નો, સાંભળી તેનો યોગ્ય નિકાલ કરવા ખાતરી આપી. @BharuchPrant
@CollectorBharch
0
0
4
મામલતદાર કોર્ટ એક્ટ અંતર્ગત આજરોજ મોજે:સીમલીયા, તા.જી.ભરૂચ ખાતે ખેતરમાં પાણીના નિકાલ બાબતે વાદી, પ્રતિવાદી તથાલાગુ ખાતેદારોની રજુઆતો સ્થળ પર ધ્યાને લેવામાં આવી અને સદર પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું. @CollectorBharch
@BharuchPrant
0
0
8
આજરોજ મોજે.દયાદરા ખાતે મામલતદાર શ્રી ભરૂચ(ગ્રામ્ય) ના અધ્યક્ષ સ્થાને રાત્રીસભા યોજવામાં આવી. ગ્રામજનોના પ્રશ્ર્નો નો નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. @BharuchPrant
@CollectorBharch
0
0
5
આજરોજ "બીપરજોય" વાવાઝોડા અંગે અત્રેના ભરૂચ તાલુકાના નદીકાંઠાના ગામો મહેગામ, મનાડ, કાસવા, ભાડભૂત અને દશાંન ગામોની મુલાકાત લીધી તેમજ ગ્રામજનોને વાવાઝોડામાં સલામતી તથા સાવચેતીના પગલાં બાબતે માહિતગાર કર્યા. @CollectorBharch
@BharuchPrant
0
0
9
આજરોજ *મોજે: વડવા, તા.જી. ભરૂચ* ગામે મામલતદારશ્રી ભરૂચ ગ્રામ્યની અઘ્યક્ષતામાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં સંકલનના અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા જેમાં ગ્રામલોકોના પ્રશ્નો, રજૂઆત સાંભળી તેનો યોગ્ય નિકાલ કરવા ખાતરી આપી. @CollectorBharch
@BharuchPrant
0
0
3
મોજે વાંસી, તા.જી. ભરૂચ* ગામે મામતદારશ્રી ભરૂચ ગ્રામ્ય ની અઘ્યક્ષતામાં રાત્રીસભાનું યોજાઇ જેમાં તમામ અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો હાજર રહી ગ્રામલોકોના પ્રશ્નો, રજૂઆત સાંભળી તેનો યોગ્ય નિકાલ કરવા ખાતરી આપી. તેમજ તમામ વિભાગની યોજનાઓની માહિતી આપી. @CollectorBharch
@BharuchPrant
0
0
7
આજરોજ *મોજે: કુંવાદર , તા.જી. ભરૂચ* ગામે મામતદારશ્રી ભરૂચ ગ્રામ્ય ની અઘ્યક્ષતામાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં સંકલનના તમામ અધિકારીઓ હાજર રહી વિવિધ યોજનાઓની માહિતી આપી તેમજ ગ્રામલોકોના પ્રશ્નો, રજૂઆત સાંભળી તેનો યોગ્ય નિકાલ કરવા ખાતરી આપી. @CollectorBharch
@BharuchPrant
0
0
1
આજરોજ *મોજે: કરગટ, તા.જી. ભરૂચ* ગામે મામતદારશ્રી ભરૂચ ગ્રામ્ય ની અઘ્યક્ષતામાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં સંકલનના તમામ અધિકારીઓ હાજર રહી વિવિધ યોજનાઓની માહિતી આપી તેમજ ગ્રામલોકોના પ્રશ્નો, રજૂઆત સાંભળી તેનો યોગ્ય નિકાલ કરવા ખાતરી આપી. @CollectorBharch
@BharuchPrant
0
1
5
મોજે: લુવારા તા.જી.ભરૂચ ખાતે મામલતદારશ્રી ભરૂચ ગ્રામ્યની અધ્યક્ષતામાં રાત્રીસભાનું યોજાઈ .જેમાં ઈ શ્રમ કાર્ડ, NFSA લાભાર્થી, તેમજ પ્રાકૃતિક ખેતી તથા દિવ્યાંગ ઉત્કર્ષ પહેલ તેમજ વિવધ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. @CollectorBharch
@BharuchPrant
0
1
7
*તાલુકા સ્વાગત, ભરૂચ તાલુકો તા.26/4/2023 નારોજ મામલતદાર કચેરી ભરૂચ(ગ્રામ્ય) ખાતે માન. કલેક્ટર સાહેબશ્રી ભરૂચના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. @BharuchPrant
@CollectorBharch
0
0
4
મોજે: દહેગામ તા.જી.ભરૂચ ખાતે માન.નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં રાત્રીસભાનું યોજાઈ .જેમાં ઈ શ્રમ કાર્ડ, NFSA લાભાર્થી, તેમજ મતદારયાદી સુધારણા કાર્યક્રમ તથા દિવ્યાંગ ઉત્કર્ષ પહેલ તેમજ વિવધ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. @CollectorBharch
@BharuchPrant
0
0
7
RT @CEOGujarat: મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. આજે જ મતદાર તરીકે નામની નોંધણી કરાવો અને મતદાનનો અધિકાર મેળવો.. @ECISVEEP
@Spo…
0
115
0
તા.6/4/2023 રોજ એકસાલ તા.ભરૂચ મુકામે રાત્રીસભા યોજવામાં આવી.તાલુકા સઁકલનના અધિકારીશ્રીઓ હાજર રહ્યા ગ્રામજનોના પ્રશ્નોની રજુઆત માટે સત્વરે નિકાલ કરવા કરવા જણાવ્યું તેમજ ઈ શ્રમ કાર્ડ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું @CollectorBharch
@BharuchPrant
0
0
3
જિલ્લા વહિવટીતંત્ર,ભરૂચદ્વારા NTPCઝનોર તા.ભરૂચ ખાતે રાત્રીસભા પૂર્વે માન. કલેક્ટર સાહેબ ભરૂચની અઘ્યક્ષતામાં 'મહિલાઆરોગ્યકેમ્પ'યોજાયો .જેમાંસર્વાઈકલકેન્સરનિદાન,ઈ-શ્રમકાર્ડ,જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર/કિટ્સ વિતરણ કરવામાં આવ્યુ @CollectorBharch
@BharuchPrant
@CMOGuj
0
1
11
મોજે: હીંગલોટ,તા.જી.ભરૂચગામે રાત્રીસભાનું યોજાયી જેમાં સંકલનના તમામ અધિકારીશ્રીઓ તેમજગ્રામજનોનીહાજરીમાપ્રશ્નો,રજૂઆતસાંભળી તેનોયોગ્યનિકાલકરવાખાતરીઆપી.વધુમાંઇ-શ્રમકાર્ડ,વિધવાસહાય,વૃદ્ધસહાય,દિવ્યાંગઉત્કર્ષપહેલ,NFSAજેવીતમામવિભાગનીયોજનાઓની માહિતી આપી. @CollectorBharch
@BharuchPrant
0
0
8