![मानस पटेल 🇮🇳 Profile](https://pbs.twimg.com/profile_images/1786944902171103232/JXMeYQ34_x96.jpg)
मानस पटेल 🇮🇳
@ghodasara_manas
Followers
1K
Following
23K
Statuses
5K
SPIPA-AHM || JNV || RIGOROUS VIGOROUS ||Ex-Gujarat union vice President-SUC||Ex-Junagadh district president-SUC|| सत्य | प्रेम | करुणा
Junagad, India
Joined April 2015
@Hasmukhpatelips ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧-૨નો ચિતાર:202223/20નાં ઈન્ટરવ્યુ અટવાયા છે,202324/47નાં મુખ્ય પરીક્ષાનાં પેપરો ધૂળ ખાય છે ક્યાંક ને 202425ની 164 જગ્યાનો તો અતોપતો જ નથી સાયબ, એમ કયો કે છોકરાવ ભૂલી ગયાં તોય હાલશે.ત્યાં એટલામાં 202526 બીજી 100 જગ્યાઓ આવી.જેનું આયોજન તો છેક 2027માં જ થશે.
0
2
18
Satelliteથી જોતા કાળા ખાડા સિવાય કાંઈ દેખાતું નથી.રેટ હોલ માઈનિંગથી જમીન કથળી ગઈ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરતા જ પીળા નંબરપ્લેટ વગરનાં ડમ્ફર આંખોમાં ધૂળ ઉડાડતા જોવા મળે છે.એકએક ખાડાનો હપ્તો ગાંધીનગર સુધી પહોંચે છે. છોટાઉદેપુરનાં બોડેલીમાં આવેલ ઓરસંગ નદિની હાલત પણ આવી જ છે
સુરેન્દ્રનગરના મૂળીના ગામડાઓમાં કેવી રીતે ગેરકાયદેસર રીતે બેફામ સફેદ માટી ખોદાય છે અને તંત્રમાં બેઠેલા અધિકારીઓ આ ખેલ જોતા રહે છે. આખો રિપોર્ટ: #Operationpatal
0
3
8
આવા ઘોઘા જેવાને ત્યાં ખુલ્લા મુકી દેવાય … પછી બાંદીપુરા રાષ્ટ્રીય પાર્કમાંથી એક ટાઇગર પણ રેઢો મુકાય. એટલે અક્કલ ભેગી થાય કે સાવજ કોણ ને ટાઇગર કોણ!
કોઈ જોવામાં રહી ના જાય ગીર માં વાઘ આવી ગયા છે હવે.. આમજ હાલે છે બધે.. 🤣🤣 દેખાય છે કહેવું નથી ભ્રામક વાતો ફેલાવવી છે.. હવે આ ભાઈ કોણ છે એ કોઈ નો પુછતા પાછા.. #selfi #with #gir #tiger #keepsmiling
1
0
4
@kathiyawadiii કાજુની વ્યાખ્યા પ્રદેશ-પ્રદેશમાં ફરે ને… લખમણઆતાનું ‘કોયલ બેઠી આંબલીયાની ડાળ…’ને આ અંગ્રેજ શું સમજે!
1
0
4
ને એ ટાણે આ અંતર્મુખી(Introvert) નામનો માનવીય સમુદાય તો ભાગ્યે જ નજરે ચડતો.કહેવાતું કે એ ગામડાના ભાભલાવ કંઇક મહાભારત રામાયણ ઘોરીને પી ગયાં હોય છે.ધોરા મેલા લુગડા,ખરરાટ પડઘમ અવાજ ને કરુણતાના સાગર અને અખંડ બહાદુરી ને અલ્હડ નીડરતાની એ પેઢી આગળ આ કહેવાતી ‘અમૃતપેઢી’ તો સાવ ફીકી જ પડે.
શું વખત હતો! વીઘાનાં ફળીયામાં આઠદસ ખાટલા ઢાળ્યા હોઈ અને બે પાંચ મે'માન હોય અને બે પાંચ વડીલો પાડોશીમાથી હોય. અલકમલકની વાતો થતી હોય અને થોડીથોડી વારે ચા કહૂંબા લેવાય. મજાનો સમય હતો...
0
1
7
@Hasmukhpatelips જો ઇન્ટરવ્યૂમાં 100 માંથી 88-90 માર્ક્સ મૂકવામાં આવતા હોય તો પ્રાથમિક પરિક્ષાને ક્વૉલિફાઇંગ જ કરી નખાય!
1
7
16