Dr. Atul Goswami Profile Banner
Dr. Atul Goswami Profile
Dr. Atul Goswami

@dratulgoswami

Followers
6,739
Following
0
Media
1,229
Statuses
6,418

Educator । Mentor । Views are personal। Rts and Likes # Endorsements

India
Joined April 2011
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
"I shall be telling this with a sigh Somewhere ages and ages hence: Two roads diverged in a wood, and I— I took the one less traveled by, And that has made all the difference." ~ Robert Frost (" The Road Not Taken " )
1
6
144
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - હંમેશા યાદ રાખશો - આજ કરશું , કાલ કરશું , લંબાવો નહીં દહાડા ; વિચાર કરતાં વિઘ્નો , વચમાં આવે આડા ! સાતત્યપૂર્ણ અભિગમ - હકારાત્મક વિચારસરણી અને એકાગ્ર મન સાથે આગળ વધતા જ રહો ! પરિસ્થિતિઓ બદલાઇ જશે - સતત પુરુષાર્થ વડે , સખત મહેનત વડે પ્રારબ્ધ બદલાય છે!
4
73
834
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
GPSC - સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - આજના GPSC વર્ગ - 1 /2 ના પ્રથમ પ્રશ્ર્નપત્રમાં F સીરીઝમાં પ્રશ્ર્ન ક્રમાંક - 150 - મેળાઓ અને સંલગ્ન જીલ્લાઓના પ્રશ્ર્નમાં બધા જ વિકલ્પો મારી દ્રષ્ટિએ મને સાચાં જણાયા છે - તમારું મંતવ્ય પ્રસ્તુત કરશો તો ગમશે !
Tweet media one
Tweet media two
237
48
764
@dratulgoswami
Dr. Atul Goswami
11 months
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા હમણાં જ સંપન્ન થયેલ વર્ગ - 3 ની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર મને પ્રથમ દ્રષ્ટિએ એકદમ સરળ જણાયું !
14
18
568
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - પ્રચંડ પુરુષાર્થ પછી પણ પીછો ન છોડતી નિષ્ફળતા જ એક દિવસ સફળતાના સુવર્ણદ્વારે પહોંચાડશે - તમારી આ પીડા ,ઘુટન , દર્દ અને યાતના જ્યારે સફળતા મળશે ત્યારે પ્રારબ્ધે કરેલી મજાક લાગશે - સ્વયં પરની શ્રદ્ધા અને વિશ્ર્વાસ તકદીર બદલશે - તમારા ભાગ્યનિર્માતા તમે છો.
5
47
570
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
UPSC - પ્રિલિમિનરી પરીક્ષા - ઇ. સ. 1994 - મેં અ‍ાપેલ એ પરીક્ષાની હોલ ટિકિટ કે જેના દ્વારા હું મેઇન્સ માટે લાયક બનેલો ! દ્વિતિય પ્રયાસે મળેલી સફળતા !
Tweet media one
10
12
553
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - હું સતત કહું છું તમારી જવાનીના આ દિવસોની તનતોડ મહેનત તમારી સાચી રોજગારી છે- જવાનીમાં જે પ્રબળ પુરુષાર્થ કરે છે તેના પ્રસ્વેદની સુગંધમાં તેની રોજગારીની કમાણી સમાયેલી છે -તે બેરોજગાર નથી જે વાંચનમાં પણ પસીનો વહાવે છે -તેની આવતીકાલની કમાણી તે આજે કરે છે.
3
37
549
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી એટલે માઉન્ટેઇન મેન દશરથ માંઝીની માફક માત્ર હથોડી અને ટાંકણીથી પહાડને કોતરવાની કળા !
3
45
507
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - તમારા પ્રવર્તમાન સમયને પરીક્ષાની તૈયારી માટેનો , વાંચનનો , અભ્યાસનો અને પ્રચંડ પુરુષાર્થનો સમય આપો - તમારા પ્રવર્તમાન સમયના સમયને તમે અપનાવેલો , આપેલો સમય બદલાવી નાખશે અને તમારો આવનારો સમય સુવર્ણયુગ બનશે ! સમયને સાચવો - સમય તમને જીંદગીભર સાચવશે !
0
50
505
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - - હું સતત કહું છું તમારી જવાનીના આ દિવસોની તનતોડ મહેનત તમારી સાચી રોજગારી છે- જે જવાનીમાં પ્રબળ પુરુષાર્થ કરે છે તેના પ્રસ્વેદની સુગંધમાં તેની રોજગારીની કમાણી સમાયેલી છે -તે બેરોજગાર નથી જે વાંચનમાં પણ પસીનો વહાવે છે -તેની આવતીકાલની કમાણી તે આજે કરે છે.
3
39
497
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ- હું સતત એક વાત કહું છું તમારી જવાનીના આ દિવસોની તનતોડ મહેનત તમારી સાચી રોજગારી છે -જે જવાનીમાં પ્રબળ પુરુષાર્થ કરે છે તેના પ્રસ્વેદની સુગંધમાં તેની રોજગારીની કમાણી છે-તે બેરોજગાર નથી જે વાંચનમાં પણ પસીનો વહાવે છે- તેની આવતીકાલની કમાણી તે આજે કરે છે.
4
32
473
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાનો એક માત્ર રામબાણ ઉપાય " પ્રચંડ પુરુષાર્થ " છે. કોઇ પણ પ્રકારની લાલચ , પ્રલોભન કે ભ્રમની માયાજાળમાં ફસાયા વગર મહેનત , વાંચન , જ્ઞાનાત્મક કૌશલ્યમાં વિશ્ર્વાસ રાખો , ગેરમાર્ગે દોરવાયા વગર સતત તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો.
8
38
466
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું એટલે ચોમાસાની તોફાની અંધારી રાતે વીજળીના ચમકારામાં મોતી પરોવવાનું કાર્ય ! " ~ ડો. અતુલ ગોસ્વામી
6
37
461
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ- હું સતત એક વાત કહું છું તમારી જવાનીના આ દિવસોની તનતોડ મહેનત તમારી સાચી રોજગારી છે -જે જવાનીમાં પ્રબળ પુરુષાર્થ કરે છે તેના પ્રસ્વેદની સુગંધમાં તેની રોજગારીની કમાણી છે - તે બેરોજગાર નથી જે વાંચનમાં પણ પસીનો વહાવે છે - તેની આવતીકાલની કમાણી તે આજે કરે છે.
6
37
455
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું એટલે અર્જુનની માફક નીચે પાણીમાં જોઇને ઉપર માછલીની આંખનું અભિસંધાન કરવાની લક્ષ્યવેધની પ્રક્રિયા !
6
33
452
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
તમારી તૈયારીમાં કચાશ ન જ રાખશો - તમારી ક્ષમતા મુજબ , તમારી મહેનત મુજબ ઇશ્ર્વર તમને અવશ્ય પુરસ્કૃત કરશે. શ્રદ્ધા અને વિશ્ર્વાસથી સતત એકાગ્ર બનો , ગેરમાર્ગે દોરાયા વગર માત્ર તૈયારી પર ધ્યાન આપો , ગેરમાર્ગે દોરનારા પરિબળોથી સતર્ક અને સાવચેત રહીને પ્રલોભમાં ન જ આવો.
6
28
446
@dratulgoswami
Dr. Atul Goswami
1 year
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - - હું સતત કહું છું તમારી જવાનીના આ દિવસોની તનતોડ મહેનત તમારી સાચી રોજગારી છે- જવાનીમાં જે પ્રબળ પુરુષાર્થ કરે છે તેના પ્રસ્વેદની સુગંધમાં તેની રોજગારીની કમાણી સમાયેલી છે -તે બેરોજગાર નથી જે વાંચનમાં પણ પસીનો વહાવે છે -તેની આવતીકાલની કમાણી તે આજે કરે છે.
1
45
436
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - UPSC-2021 નું અંતિમ પરીણામ પ્રસિદ્ધ થઇ ગયું છે. 1994માં હું આ પરીક્ષાની તૈયારી કરતો હતો. કોમ્પીટીશન સક્સેસ રીવ્યુનો માર્ચ-1994નો અંક જેમાં નિબંધ સ્પર્ધામાં મારો છઠ્ઠો નંબર આવેલો તે સમયની યાદો - મારું એડ્રેસ હતું - અતુલ એસ.ગોસ્વામી ,વંથલી (સોરઠ)-ગુજરાત
Tweet media one
Tweet media two
11
9
433
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાનો અલૌકિક આનંદ એટલે તમારી સફળતાની ઊંચાઈના શિખરેથી ભૂતકાળની તમારી નિષ્ફળતાઓની ઊંડી ખીણના સૌદર્યને માણવું !
6
37
431
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - હંમેશા યાદ રાખશો - આજ કરશું , કાલ કરશું , લંબાવો નહીં દહાડા ; વિચાર કરતાં વિઘ્નો , વચમાં આવે આડા ! સાતત્યપૂર્ણ અભિગમ - હકારાત્મક વિચારસરણી અને એકાગ્ર મન સાથે આગળ વધતા જ રહો ! પરિસ્થિતિઓ બદલાઇ જશે - સતત પુરુષાર્થ વડે , સખત મહેનત વડે પ્રારબ્ધ બદલાય છે!
1
48
425
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - - હું સતત કહું છું તમારી જવાનીના આ દિવસોની તનતોડ મહેનત તમારી સાચી રોજગારી છે- જવાનીમાં જે પ્રબળ પુરુષાર્થ કરે છે તેના પ્રસ્વેદની સુગંધમાં તેની રોજગારીની કમાણી સમાયેલી છે -તે બેરોજગાર નથી જે વાંચનમાં પણ પસીનો વહાવે છે -તેની આવતીકાલની કમાણી તે આજે કરે છે.
4
39
407
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , કોઇ પણ પરીક્ષા અંતિમ નથી ,કોઇ એક કે એકાધિક પરીક્ષાઓમાં નિષ્ફળ થવાથી હતાશ થઇને ,જાત પર નિયંત્રણ ગુમાવીને નકારાત્મક વિચારો ન જ કરવા. શ્રદ્ધા અને વિશ્ર્વાસ સાથેનું તમારું સમર્પણ તમને તમારા લક્ષ્ય સુધી અવશ્ય પહોંચાડશે તેવા કર્મના સિદ્ધાંતને અનુસરતા રહો.
8
35
415
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું એટલે પરીક્ષાની તૈયારી દરમિયાન તમને લાગતા થાકને થકવી દેવાની પરીણામલક્ષી પ્રક્રિયા !
2
26
405
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા સસલાંની ઝડપી ચાલ કરતાં કાચબાની ધીમી ચાલ વધારે ઉપયોગી સાબિત થાય છે ! " ~ ડો. અતુલ ગોસ્વામી
2
27
396
@dratulgoswami
Dr. Atul Goswami
8 months
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત આજની વર્ગ - 1 અને વર્ગ - 2 ની પ્રિલિમિનરી પરીક્ષાના બંન્ને પ્રશ્ર્નપત્રોનો પ્રથમ દ્રષ્ટિએ અભ્યાસ કર્યા પછી મને સરળ અને ગુણવત્તાસભર જણાયા ! સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓના અભિપ્રાય આવકાર્ય છે ! સંભવિત મેરીટ વિષે પણ મારું મંતવ્ય જણાવીશ.
12
12
396
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું એટલે બધું જ પામવાની દોડ નહીં પણ બધુું જ છોડીને માત્ર કશુંક પામવાની દોડ ! " ~ ડો. અતુલ ગોસ્વામી
3
27
379
@dratulgoswami
Dr. Atul Goswami
11 months
સ્પર્ધાત્મક પરીક્ષાર્થી એટલે - " મેરુ રે ડગે પણ જેના મન ન ડગે ! "
0
24
365
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાનું ભગવાન શ્રીકૃષ્ણનું સુદર્શનચક્ર એટલે તમારી આયોજનબદ્ધ એવી મહેનત જેનાથી શિશુપાલની નવસો નવાણુ ક્ષતિઓેને સહન કરીને અંતે ક્ષતિઓનો નાશ કરતું અમોઘ શસ્ત્ર ! " ~ ડો. અતુલ ગોસ્વામી
2
19
343
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - તમારી જાત પર ,સ્વયં પર ,તમારા અથાક પરિશ્રમ પર , તમારા જ્ઞાન અને કૌશલ્ય પર , તમારી તૈયારી પર શ્રદ્ધા રાખો. આત્મવિશ્વાસથી , પૂરતી નિષ્ઠાથી તમે પરીક્ષાની તૈયારી કરો. તમારી આવડત પર , તમારી મહેનત પર સંપૂર્ણ શ્રદ્ધા રાખો- તમારા જ્ઞાનની અભિવૃદ્ધિ કરતા રહો.
4
29
344
@dratulgoswami
Dr. Atul Goswami
1 year
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , કોઇ પણ સંદર્ભનો ( સર્ચ એન્જીન / શબ્દકોષ / સંદર્ભ પુસ્તક ) આધાર લીધા વગર આપેલ અંગ્રેજી શબ્દનો સાચો સ્પેલિંગ આપવા પ્રયાસ કરો - અંગ્રેજી શબ્દ - " લેફ્ટનન્ટ "
98
11
326
@dratulgoswami
Dr. Atul Goswami
1 year
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - પ્રચંડ પુરુષાર્થ પછી પણ પીછો ન છોડતી નિષ્ફળતા જ એક દિવસ સફળતાના સુવર્ણદ્વારે પહોંચાડશે - તમારી આ પીડા ,ઘુટન , દર્દ અને યાતના જ્યારે સફળતા મળશે ત્યારે પ્રારબ્ધે કરેલી મજાક લાગશે - સ્વયં પરની શ્રદ્ધા અને વિશ્ર્વાસ તકદીર બદલશે - તમારા ભાગ્યનિર્માતા તમે છો.
4
41
322
@dratulgoswami
Dr. Atul Goswami
8 months
GPSC દ્વારા તાજેતરમાં યોજાયેલ - વર્ગ - 1 / 2 ની પ્રિલિમિનરી પરીક્ષાના સંભવિત મેરિટની સંભાવનાઓના ગણિતની દરકાર કર્યા વગર જે સ્પર્ધકોએ તે પરીક્ષામાં GPSC ની Provisional Answer Key અનુસાર સંતોષજનક પ્રદર્શન કર્યું હોય ��ેઓ મેઇન્સની તૈયારીનો પ્રારંભ કરે તે હિતાવહ ,યોગ્ય અને લાભદાયક છે.
4
9
320
@dratulgoswami
Dr. Atul Goswami
5 months
😇 આગામી ટુંક સમયમાં UPSC ( IAS / IPS ) - 2024 ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે - UPSC ( IAS / IPS) - 1994 - પ્રિલિમિનરી પરીક્ષા - મેં અ‍ાપેલ પરીક્ષાની એ હોલ ટિકિટ કે જેના દ્વારા હું મેઇન્સ માટે લાયક બનેલો ! દ્વિતિય પ્રયાસે મને મળેલી અદ્વિતીય સફળતા !😇 જય હો ॥ 😊
Tweet media one
5
10
319
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
વિદ્યાર્થીઓ - - હું વારંવાર એક વાત કહું છું તમારી જવાનીના આ દિવસોની તનતોડ મહેનત તમારી સાચી રોજગારી છે - જે જવાનીમાં પ્રબળ પુરુષાર્થ કરે છે તેના પ્રસ્વેદની સુગંધમાં તેની રોજગારીની કમાણી સમાયેલી છે -તે બેરોજગાર નથી જે વાંચનમાં પણ પસીનો વહાવે છે -તેની આવતીકાલની કમાણી તે આજે કરે છે.
3
31
310
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
GPSC - 1 / 2 - સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , GPSC - 1 /2 ની તાજેતરની પરીક્ષામાં પુછાયેલ ભારતીય બંધારણના સંદર્ભમાં નીચે દર્શાવવામાં આવેલ કયો અનુચ્છેદ તમને સાચો જણાય છે ? GPSC - 1 / 2 નો પ્રશ્ર્ન અને GPSC ની Provisional Answer Key પ્રમાણેનો ઉત્તર આ સાથે સામેલ છે :-
Tweet media one
44
13
313
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
હું વારંવાર એક વાત કહું છું તમારી જવાનીના આ દિવસોની તનતોડ મહેનત તમારી સાચી રોજગારી છે - જે વ્યક્તિ જવાનીમાં પ્રબળ પુરુષાર્થ કરે છે તેના પ્રસ્વેદની સુગંધમાં તેની રોજગારીની કમાણી સમાયેલ છે - તે બેરોજગાર નથી જે વાંચનમાં પણ પસીનો વહાવે છે - તેની આવતીકાલની કમાણી તે આજે કરે છે.
3
21
300
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું એટલે પરીક્ષાની તૈયારી દરમિયાન તમને લાગતા થાકને થકવી દેવાની પ્રક્રિયા ! " ~ ડો. અતુલ ગોસ્વામી
1
21
295
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી એટલે માઉન્ટેઇન મેન દશરથ માંઝીની માફક માત્ર હથોડી અને ટાંકણીથી પહાડને કોતરવાની કળા ! સંસાધનો લઘુતમ હોય તો પણ, મહતમ પરિણામ ચોક્કસ સમયે અવશ્ય મળશે. અમારા સમયે સંસાધનો ઓછાં હતાં પણ સફળતાના યશસ્વી થઇ શકાતું હતું !
3
15
300
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
વિદ્યાર્થીઓ - - હું વારંવાર એક વાત કહું છું તમારી જવાનીના આ દિવસોની તનતોડ મહેનત તમારી સાચી રોજગારી છે - જે જવાનીમાં પ્રબળ પુરુષાર્થ કરે છે તેના પ્રસ્વેદની સુગંધમાં તેની રોજગારીની કમાણી સમાયેલી છે -તે બેરોજગાર નથી જે વાંચનમાં પણ પસીનો વહાવે છે -તેની આવતીકાલની કમાણી તે આજે કરે છે.
4
26
295
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી એટલે માઉન્ટેઇન મેન દશરથ માંઝીની માફક માત્ર હથોડી અને ટાંકણીથી પહાડને કોતરવાની કળા ! " ~ ડો. અતુલ ગોસ્વામી
2
17
294
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
જે સ્પર્ધકો RFO ની પ્રિલીમીનરી પરીક્ષામાં નિષ્ફળ ગયા છે તેમણે હતાશ / નિરાશ થવાનૌ જરુર નથી. આ અંતિમ પરીક્ષા પણ ન હતી. બહાદુરી દર્શાવો. વધારે મહેનત સાથે વિજયનો શંખનાદ વગાડવા તૈયારી કરો. આ લખનારે ઇન્ડીયન સિવિલ સર્વિસીઝની પ્રિલિમ્સમાં બે વાર નિષ્ફળ જઇને ત્રીજા અને અંતિમ પ્રયાસમાં
4
11
292
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , યાદ રહે - કોઇ પણ નિષ્ફળતા કાયમી નથી , અનેક નિષ્ફળ પ્રયાસો બાદ જ સફળ થનારાઓની લાંબી યાદી માનવજાતનો ગૌરવવંતો ઇતિહાસ છે- નિરાશ ન થવું -પ્રબળતમ મહેનત કરવી. दिल ना-उमीद तो नहीं नाकाम ही तो है , लम्बी है ग़म की शाम मगर शाम ही तो है ! ~ફૈઝ અહેમદ ફૈઝ
4
23
293
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - તમારી જાત પર ,સ્વયં પર ,તમારા અથાક પરિશ્રમ પર , તમારા જ્ઞાન અને કૌશલ્ય પર , તમારી તૈયારી પર શ્રદ્ધા રાખો. આત્મવિશ્વાસથી , પૂરતી નિષ્ઠાથી તમે પરીક્ષાની તૈયારી કરો. તમને જે આવડે છે , તમારી મહેનત પર સંપૂર્ણ શ્રદ્ધા રાખો- તમારા જ્ઞાનની અભિવૃદ્ધિ કરતા રહો.
7
24
293
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
તાજેતરમાં સફળતાપૂર્વક , નિર્વિઘ્ને અને કોઇ પણ પ્રકારના જાહેર વિવાદ વગર સંપન્ન થયેલ બંને પરીક્ષાઓ - લોકરક્ષક દળ અને બિન સચિવાલય માટે બંન્ને ભરતી બોર્ડ , પ્રશાસન , પોલીસ , શિક્ષણ અને સંલગ્ન તમામ વિભાગો અભિનંદન પાત્ર છે - સ્પર્ધાકોના ઉત્સાહમાં વૃદ્ધિ થઇ , વિશ્ર્વાસનો સેતુ બંધાયો છે.
1
12
282
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - ગુજરાતી ભાષાના એ સાહિત્યકારનું નામ આપશો જેમની જન્મ તારીખ અને મૃત્યુ તારીખ એક સમાન છે ? એટલે કે અંગ્રેજી તારીખ અને અંગ્રેજી મહીનો એક જ સરખો હોય. તમારા પ્રતિભાવો મને ગમશે અને આવકાર્ય છે !
4
11
281
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - સતત સ્મરણમાં રાખશો -સખત પરિશ્રમ જ એક માત્ર એવું સુદર્શન ચક્ર છે જે ગમે તેટલી કઠીનતમ પરિસ્થિતિમાં પણ તમને અભેદ સુરક્ષાચક્રથી સુરક્ષિત રાખીને તમારી કારકીર્દીને અનિષ્ટ પરિબળોથી બચાવીને તમને સંપૂર્ણ સલામત બનાવશે ! તમારી મહેનતમાં શ્રદ્ધા અને વિશ્ર્વાસ રાખો.
2
21
272
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં વાંચનનો થાક તમે સફળતાથી દૂર છો તેમ દર્શાવે છે જ્યારે આરામનો થાક તમે સફળ થઇ ગયા છો તેમ દર્શાવે છે ! " ~ ડો. અતુલ ગોસ્વામી
1
17
269
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સિંહની વ્યર્થ ગર્જના કરતાં કબુતરનું ઉચિત ઘૂ ઘૂ ઘૂ વધારે અસરકારક છે !" ~ ડો. અતુલ ગોસ્વામી
2
14
269
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું એટલે ચોમાસાની તોફાની અંધારી રાતે વીજળીના ચમકારામાં મોતી પરોવવાનું કાર્ય ! " ~ ડો. અતુલ ગોસ્વામી
8
15
256
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
કોઇ જ પરીક્ષા પ્રથમ કે અંતિમ નથી.તમારી મહેનત રંગ લાવવાની જ છે , જે માતા પિતા , જે પરીવાર તમારામાં શ્રદ્ધા રાખે છે તે શ્રદ્ધાને જીવંત રાખવી તમારા હાથમાં છે. પુરુષાર્થ "મીડાસ ટચ " જેટલું શક્તિશાળી પારસમણિ છે જેમ તે લોખંડને સુવર્ણ બનાવે છે તેમ તે તમને મૂલ્યવાન બનાવવા સક્ષમ છે.
1
18
258
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધા એટલે બધું જ પામવાની દોડ નહીં પણ બધુું જ છોડીને માત્ર કશુંક જ પામવાની તીવ્ર અભિપ્સાની દોડ ! " ~ ડો. અતુલ ગોસ્વામી
2
18
259
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , યાદ રહે - કોઇ પણ નિષ્ફળતા કાયમી નથી , અનેક નિષ્ફળ પ્રયાસો બાદ જ સફળ થનારાઓની લાંબી યાદી માનવજાતનો ગૌરવવંતો ઇતિહાસ છે- નિરાશ ન થવું -પ્રબળતમ મહેનત કરવી. दिल ना-उमीद तो नहीं नाकाम ही तो है , लम्बी है ग़म की शाम मगर शाम ही तो है ! ~ફૈઝ અહેમદ ફૈઝ
1
16
258
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાનો અલૌકિક આનંદ એટલે સફળતાની ઊંચાઈના શિખરેથી નિષ્ફળતાઓની ઊંડી ખીણના સૌદર્યને માણવું ! " ~ ડો. અતુલ ગોસ્વામી
2
16
254
@dratulgoswami
Dr. Atul Goswami
3 months
😇 UPSC ( IAS / IPS / IFS / IRS ) - 2024 ની પ્રિલિમિનરી પરીક્ષા આજે યોજાયેલ - UPSC ( IAS / IPS) - 1994 - પ્રિલિમિનરી પરીક્ષા - મેં અ‍ાપેલ પરીક્ષાની એ હોલ ટિકિટ કે જેના દ્વારા હું મેઇન્સ માટે લાયક બનેલો ! દ્વિતિય પ્રયાસે મને મળેલી અદ્વિતીય સફળતા !😇 જય હો ॥ 😊
Tweet media one
0
3
257
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - ગુજરાતી ભાષાના તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવા રચનાત્મક હેતુથી આ ટ્વીટ કરું છું - " વિનિપાત " - ગુજરાતી શબ્દનો અર્થ શું થાય છે ? આ શબ્દનો ગુજરાતી સાહિત્ય સાથે કોઇ સંબંધ ખરો ? તમારા પ્રતિભાવ આવકાર્ય છે.
9
5
255
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - પરીક્ષાની તૈયારીઓ દરમિયાન આવતી વિટંબણાઓ , અવરોધો , મુશ્કેલીઓ અને સમસ્યાઓ સામે લડવા માટે હતાશા નહીં , રુદન નહીં પણ સંકલ્પબદ્ધ પરિશ્રમ અપનાવો. સંકલ્પ વિના એ શક્ય નથી તું રોક નયનના આંસુ મથી તું હાથની મુઠ્ઠી વાળી જો રેખાઓ બધી બદલાઈ જશે ! -શેખાદમ આબુવાલા
2
14
255
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - તમારી જાત પર ,સ્વયં પર ,તમારા અથાક પરિશ્રમ પર , તમારા જ્ઞાન અને કૌશલ્ય પર , તમારી તૈયારી પર શ્રદ્ધા રાખો. આત્મવિશ્વાસથી , પૂરતી નિષ્ઠાથી તમે પરીક્ષાની તૈયારી કરો. તમને જે આવડે છે , તમારી મહેનત પર સંપૂર્ણ શ્રદ્ધા રાખો- તમારા જ્ઞાનની અભિવૃદ્ધિ કરતા રહો.
2
16
247
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - સતત સ્મરણ રહે કે શારીરિક દુર્બળતાઓ - આર્થિક સમસ્યાઓ - સામાજિક પ્રશ્ર્નો કે અન્ય કોઇ પણ પ્રકારના વિક્ષેપોને તમે ન સ્વીકારો અને તેને પડકાર આપો તે માટે તમારા લોખંડી મનોબળનો આધાર લેશો જેનાથી તમે કોઇ પણ પરિસ્થિતિમાં વિઘ્નરુપ તત્વો પર નિયંત્રણ મેળવી શકશો.
3
17
246
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
GPSC - 10 / 2019 -2020 પસંદગી ન પામેલ / નિષ્ફળ ઉમ્મેદવારો - હતાશ ન થશો , નિષ્ફળ શબ્દ જે મારા શબ્દકોશમાં નથી તેને તમે તમારી મહેનત અને પ્રબળ પુરુષાર્થથી નિષ્ફળ બનાવશો જ તેની મને શ્રદ્ધા છે - ઉમ્મેદવાર શબ્દ ઉર્દુ શબ્દ ઉમ્મીદ પરથી આવ્યો છે જેનો સીધો સાદો અર્થ - આશા થાય છે
2
21
238
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - • યાદ રાખો અને પ્રચંડ પુરુષાર્થ વડે તમારા વર્તમાનકાળને એવો બનાવો કે એવું પ્રમાણિત થાય કે - " ઇતિહાસ એ વર્તમાનકાળે ભૂતકાળની કરેલી એક ખરાબ રમૂજ છે ! " --- ઝ્યાં પાલ સાર્ત્ર ( ફ્રાન્સના અસ્તિત્વવાદી વિચારક )
1
14
237
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - " સફળતા બરફ અને પાણી જેવી છે , બરફનું પાણી થવું , પાણીનું બરફ થવું - બરફમાં પાણી - પાણીમાં તરતો બરફ ! પાણીમાંથી બરફની જેમ થીજી જઇને ઓગળતા બરફની જેમ ઓગળીને પાણી થઇ જવું - ગલનબિંદુથી ઉત્કલનબિંદુ સુધી જવું ! " પુરુષાર્થની આ સફળ ચરમસીમા છે !
0
25
234
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાનો એક માત્ર રામબાણ ઉપાય " પ્રચંડ પુરુષાર્થ " છે. કોઇ પણ પ્રકારની લાલચ , પ્રલોભન કે ભ્રમની માયાજાળમાં ફસાયા વગર મહેનત , વાંચન , જ્ઞાનાત્મક કૌશલ્યમાં વિશ્ર્વાસ રાખો , ગેરમાર્ગે દોરવાયા વગર સતત તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો.
0
6
240
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - માનવજીવનનો ઇતિહાસ સાક્ષી છે કે મનુષ્ય પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો જંગ આદિકાળથી લડતો આવ્યો છે અને મનુષ્યએ પૃથ્વી પર પુરુષાર્થના શસ્ત્રથી કોઇ પણ વિટંબણાને પરાજિત કરીને પ્રારબ્ધ પર વિજય મેળવ્યો છે. પ્રબળતમ પુરુષાર્થમાં અસંભવને સંભવ કરવાની ક્ષમતા છે !
3
19
240
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - તમારા પ્રવર્તમાન સમયને પરીક્ષાની તૈયારી માટેનો , વાંચનનો , અભ્યાસનો અને પ્રચંડ પુરુષાર્થનો સમય આપો - તમારા પ્રવર્તમાન સમયના સમયને તમે અપનાવેલો , આપેલો સમય બદલાવી નાખશે અને તમારો આવનારો સમય સુવર્ણયુગ બનશે ! સમયને સાચવો - સમય તમને જીંદગીભર સાચવશે !
0
13
234
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું એટલે અર્જુનની માફક નીચે પાણીમાં જોઇને ઉપર માછલીની આંખનું અભિસંધાન કરવાની લક્ષ્યવેધની પ્રક્રિયા ! " ~ ડો. અતુલ ગોસ્વામી
2
15
229
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
GMDC - Assistant - પરીક્ષાર્થીઓ - GMDC - Assistant નું આજની પરીક્ષાનું પ્રશ્ર્નોપત્ર હમણાં જ જોયું. હું આ પ્રશ્ર્નપત્ર મધ્યમકક્ષાનું ગણું છું - વ્યવસ્થિત અને આયોજનબદ્ધ મહેનત કોઇએ કરી હોય તો મેરીટમાં સ્થાન મેળવવું એકદમ સહેલું લાગે છે - વિગતવાર પૃથ્થકરણ સમયની અનુકૂળતાએ કરીશ.
4
9
229
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
થોમસ આલ્વા એડીસન , જે��નું સમગ્ર વિશ્ર્વ ઋણી અને કૃતજ્ઞ છે તેમણે ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરવાં માટે 1000 થી વધારે નિષ્ફળ પ્રયાસો કરેલા. આટલાં નિષ્ફળ પ્રયાસો બદલ ચોતરફથી થયેલ ટીકાઓ બદલ શરમ પામ્યા વગર,હતાશ થયા વગર તેમણે તેમનો પ્રયાસો ચાલુ જ રાખ્યા,સાહસ ચાલુ જ રાખ્યું. પરીણામ સામે છે!
4
15
228
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - યાદ રાખો - " વર્તમાનકાળ યજ્ઞભૂમિ છે, કારણ કે ત્યાં ભૂતકાળ અને ભવિષ્યકાળનું મિલન થાય છે. ભૂતકાળ તેના વારસા સાથે , ભાવિ તેની આશાઓ તથા સંભવો સાથે વર્તમાનની ભૂમિ પર ઉભાં છે " ~ મનુભાઈ પંચોળી ' દર્શક ' યજ્ઞભૂમિ પર પરિશ્રમની આહુતિ આપનાર જ યજ્ઞફળ મેળવે છે.
1
12
219
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી એટલે માઉન્ટેઇન મેન દશરથ માંઝીની માફક માત્ર હથોડી અને ટાંકણીથી પહાડને કોતરવાની કળા ! " ~ ડો. અતુલ ગોસ્વામી
1
11
212
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા બરફ અને પાણી જેવી છે , બરફનું પાણી થવું , પાણીનું બરફ થવું - બરફમાં પાણી - પાણીમાં તરતો બરફ ! પાણીમાંથી બરફની જેમ થીજી જઇને ઓગળતા બરફની જેમ ઓગળીને પાણી થઇ જવું - ગલનબિંદુથી ઉત્કલનબિંદુ સુધી જવું ! પુરુષાર્થની ચરમસીમા !
1
15
222
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " તમારો સુવર્ણયુગ ત્યારે જ આવે છે જ્યારે તમે સુવર્ણને ભૂલીને લોખંડયુગની લોખંડી મહેનત કરો છો ! " ~ ડો. અતુલ ગોસ્વામી
2
22
216
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાનો તમારો સુવર્ણયુગ ત્યારે જ આવે છે જ્યારે તમે સુવર્ણને ભૂલીને લોખંડ જેવી લોખંડી મહેનત કરો છો ! " ~ ડો. અતુલ ગોસ્વામી
1
11
213
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
STI સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - GPSC દ્વારા આજે આયોજિત State Tax Inspector નું પ્રશ્ર્નપત્ર જોયું. પ્રથમ દ્રષ્ટિનું અવલોકન એ રહ્યું કે ગુજરાતના પરીક્ષાર્થીઓનું સશક્તિકરણ થઇ શકે તેવું આયોજન આયોગ કરે છે જેથી તેમને ભવિષ્યમાં UPSC ની પરીક્ષા પદ્ધતિથી માહિતગાર અને તાલીમબદ્ધ કરી શકાય.
1
10
216
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
" મેરુ રે ડગે પણ જેના મન ન ડગે " ! #EverydayMotivation
1
10
212
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - મને અસંખ્ય DM મળે છે - અનેક પ્રશ્ર્નો પુછાય છે - મારો વ્યક્તિગત પ્રયાસ બધા જ પરીક્ષાર્થીઓને સમયસર માર્ગદર્શન આપવાનો રહેશે. વહીવટી જવાબદારીઓની વ્યસ્તતાને કારણે કદાચ તરત ઉત્તર ન પણ આપી શકું. હતાશ નહીં થશો - પ્રેરિત થવા માટેનો ઉત્સાહ વધારતા રહેજો.
2
15
211
@dratulgoswami
Dr. Atul Goswami
11 months
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - માનવજીવનનો ઇતિહાસ સાક્ષી છે કે મનુષ્ય પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો જંગ આદિકાળથી લડતો આવ્યો છે અને મનુષ્યએ પૃથ્વી પર પુરુષાર્થના શસ્ત્રથી કોઇ પણ વિટંબણાને પરાજિત કરીને પ્રારબ્ધ પર વિજય મેળવ્યો છે. પ્રબળતમ પુરુષાર્થમાં અસંભવને સંભવ કરવાની ક્ષમતા છે !
0
14
216
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
થોમસ આલ્વા એડીસન , જેમનું સમગ્ર વિશ્ર્વ ઋણી અને કૃતજ્ઞ છે તેમણે ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરવાં માટે 1000 થી વધારે નિષ્ફળ પ્રયાસો કરેલા. આટલાં નિષ્ફળ પ્રયાસો બદલ ચોતરફથી થયેલ ટીકાઓ બદલ શરમ પામ્યા વગર,હતાશ થયા વગર તેમણે તેમનો પ્રયાસો ચાલુ જ રાખ્યા,સાહસ ચાલુ જ રાખ્યું. પરીણામ સામે છે!
4
12
209
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - અનેકાધિક સ્પર્ધકો કે જેઓ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તેઓ વારંવાર હતાશ અને નિરાશ થઇને તેમની નિષ્ફળતાના સંદર્ભમાં માર્ગદર્શન ઇચ્છે છે - અત્યંત મહેનત કરવા છતાં ય નિષ્ફળ થવું - પરીક્ષા સમયસર ન લેવાવી -પરીક્ષામાં ધાર્યા કરતાં વિપરીત
5
18
211
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
તનતોડ મહેનત પછીની નિષ્ફળતા પ્રારબ્ધનું ફળ નથી પણ નવી દિશા ખોલનારી બારી છે જેમાંથી નવા સૂર્યોદયનું કિરણ અવશ્ય પ્રવેશ કરશે - ધીરજ રાખો - તમારા કર્મને પ્રાધાન્ય આપો - दिल ना उमीद तो नहीं नाकाम ही तो है, लंबी है ग़म की शाम मगर शाम ही तो है ! ~ फैज अहमद फैझ કર્મપધાન બનો -
0
16
204
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - શારીરિક અને માનસિક દુર્બળતાઓ કાલ્પનિક વિચાર માત્ર છે - નિર્ભય બનો - “કેટલીક દુર્બળતાઓ જિજીવિષાને કારણે જન્મે છે તો કેટલીક ઉપરછલ્લા અભ્યાસના કારણે. ખરેખર તો સાહસના અભાવથી જ ઘણી બધી પ્રતિભાઓ વિશ્ર્વમાંથી ખોવાઇ જતી હોય છે.“ ~ સર સિડની સ્મિથ
0
15
202
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - UPSC-2021 નું અંતિમ પરીણામ પ્રસિદ્ધ થઇ ગયું. 1994માં હું આ પરીક્ષાની તૈયારી કરતો હતો. કોમ્પીટીશન સક્સેસ રીવ્યુનો માર્ચ-1994નો અંક જેમાં નિબંધ સ્પર્ધામાં મારો છઠ્ઠો નંબર આવેલો તે સમયની યાદો - મારું એડ્રેસ હતું - અતુલ એસ.ગોસ્વામી ,વંથલી (સોરઠ)-ગુજરાત
Tweet media one
Tweet media two
2
2
203
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
UPSC - GPSC Aspirants અને સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - અનેકાધિક પરીક્ષાર્થીઓ સતત તેમની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન ઇચ્છે છે. પરીક્ષાર્થીઓ સાથે ઓનલાઇન પ્લેટફોર્મ - ટ્વીટર સ્પેસ અને Zoom Application દ્વારા આંતરક્રિયા - મુલાકાત થશે- તારીખ - સમય જાહેર કરવામાં આવશે.
4
7
204
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - • યાદ રાખો અને પ્રચંડ પુરુષાર્થ વડે તમારા વર્તમાનકાળને એવો બનાવો કે એવું પ્રમાણિત થાય કે - " ઇતિહાસ એ વર્તમાનકાળે ભૂતકાળની કરેલી એક ખરાબ રમૂજ છે ! " ~ઝ્યાં પાલ સાર્ત્ર ( ફ્રાન્સના અસ્તિત્વવાદી વિચારક )
2
9
203
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષાની નિષ્ફળતા એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની સફળતાના સુવર્ણદ્વારને ખોલવા માટેની લોખંડની જાદુઇ ચાવી ! " ~ ડો. અતુલ ગોસ્વામી
1
11
197
@dratulgoswami
Dr. Atul Goswami
7 months
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - "પંજાબ નેશનલ બેન્ક " ની સ્થાપનામાં કયા ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાનીએ તેમનું બહુમૂલ્ય યોગદાન આપેલ હતું ? (૧) સુભાષચંદ્ર બોઝ (૨) વીર ભગતસિંહ (૩) લાલા લજપતરાય (૪) લોકમાન્ય ટીળક (૫) ઉપરનામાંથી કોઇ જ નહીં તમારા ઉત્તરો આવકાર્ય છે .
32
3
194
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું એટલે કાચબાની પીઠ પર હાથી જેટલા વજનની તૈયારી કરવી " ! ~ ડો. અતુલ ગોસ્વામી
2
10
191
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
લોકરક્ષકદળની શારીરિક કસોટીમાં સફળ પરીક્ષાર્થીઓ - તમારી તૈયારીમાં કચાશ ન રહે તે રીતે સતત પ્રયત્નશીલ રહો.તમને મળેલી તકનો શ્રેય તમને , તમારા પ્રચંડ પુરુષાર્થને , તમારા પરીવારના સાથને અને તમારા ઇષ્ટદેવને મળે છે. યાત્રા પૂર્ણ નથી થઇ- ઉન્માદમાં ન આવીને પુન: અભ્યાસરત બનો. જીતની ક્ષણને
3
6
190
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાનો તમારો અલૌકિક આનંદ એટલે સફળતાની ઊંચાઈના શિખરેથી તમારી નિષ્ફળતાઓની ઊંડી ખીણના સૌદર્યને માણવું ! " ~ ડો. અતુલ ગોસ્વામી
1
11
187
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાનો એક માત્ર રામબાણ ઉપાય " પ્રચંડ પુરુષાર્થ " છે. કોઇ પણ પ્રકારની લાલચ , પ્રલોભન કે ભ્રમની માયાજાળમાં ફસાયા વગર મહેનત , વાંચન , જ્ઞાનાત્મક કૌશલ્યમાં વિશ્ર્વાસ રાખો , ગેરમાર્ગે દોરવાયા વગર સતત તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો.
4
14
187
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધાત્મક પરીક્ષાની નિષ્ફળતા એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની સફળતાના સુવર્ણદ્વારને ખોલવા માટેની લોખંડની જાદુઇ ચાવી ! " ~ ડો. અતુલ ગોસ્વામી
1
14
183
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
GPSC / UPSC - સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - વર્ગ - 3 ના પરીક્ષાર્થીંઓ - અનેકાધિક પરીક્ષાર્થીઓ અભ્યાસના સંદર્ભ ગ્રંથોનું સુચન કરવા - ભલામણ કરવા મને DM કરે છે - તમે સર્વે વિદિત છો તે પ્રમાણે જાહેર વ્યાવસાયિક વહીવટી જવાબદારીઓના અત્યંત ભારણના કારણે હું બધાને વ્યક્તિગત કે સાર્વજનિક
2
13
181
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
લોકરક્ષક દળના સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - "સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે, શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે ! " ~કવિ નર્મદ જીવનમંત્ર બનાવો - " ફતેહ છે આગે " - સફળ થવાનો એક માત્ર વિકલ્પ સખત પુરુષાર્થ જ છે -
2
13
181
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
तुम्हारे सपने तुम्हें ही पूरे करने होंगे। याद रखना - ना ही हालात तुम्हारे हिसाब से होंगे और ना लोग। #PositiveVibes
3
13
178
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
લોકરક્ષક દળની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ - સ્પર્ધકો - " સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું એટલે પરીક્ષાની તૈયારી દરમિયાન તમને લાગતા થાકને થકવી દેવાની પ્રક્રિયા ! " ~ ડો. અતુલ ગોસ્વામી
0
9
178
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - "પ્રયાગ પ્રશસ્તિ" નામના પુસ્તકના લેખક કોણ છે ? (1) બાણ ભટ્ટ (2) પાણિની (3) વીરસેન (4) હરિસેન (5) નારદ
27
4
182
@dratulgoswami
Dr. Atul Goswami
5 months
સ્પર્ધાત્મક પરીક્ષામાંની નિષ્ફળતાથી જિંદગીમાં આવતી હતાશા ,નિરાશા અને અણગમો સહજ છે કારણકે આપણે બૌદ્ધિક પણ સંવેદનશીલ સજીવ છીએ. પણ આ નકારાત્મક તત્ત્વો પર નિયંત્રણ મેળવીને નિષ્ફળતાની સામે પડકારનો વિજયી શંખનાદ કરનાર એક શૂરવીર યોદ્ધાની માફક વિજેતા બને છે તે બાબત શંકારહીત છે.
1
9
181
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - જન્મ અને મૃત્યુ તારીખ સમાન હોય તે- દુલેરાય કારાણી ( 26/2). કચ્છના મેઘાણી ! બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો કારા ડુંગર કચ્છ જા નામે તેમણે અનુવાદ કર્યો .ગાંધીબાવની ,સોનલબાવની, કચ્છ કલાધર, કચ્છી સંગર જેવા પદ્યના રચયિતા ! સોનલ નામનું પાત્ર કોનું સર્જન છે?
3
5
176
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
મારી દ્રષ્ટિએ - " સ્પર્ધા એ નથી કે જેમાં તમે કોઇને પછાડવાની ખેવના રાખો છો પણ સ્પર્ધા એ છે કે જેમાં તમે તમારી સફળતાનો યશ તમારા પ્રતિસ્પર્ધીઓને આપીને તેમને સફળ બનાવવામાં તમારી સફળતાથી મદદ કરો છો ! " ~ ડો. અતુલ ગોસ્વામી
1
12
172
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - DySo - Class - 3 - MCQ આધારિત પેપર જોયું.ગુણવત્તા સભર પ્રશ્ર્નપત્ર હતું. 200 MCQs ની ગુણવતા સ્પર્ધાકોની ઉચિત કસોટી કરી શકે તેમ છે. આયોગ દ્વારા લગભગ બધા જ વિષયો - દર્શનશાસ્ત્ર - ઇતિહાસ - સંસ્કૃતિ - ભાષા - તર્કશાસ્ત્ર - અર્થશાસ્ત્ર - વિજ્ઞાન - ભૂગોળ
7
19
167
@dratulgoswami
Dr. Atul Goswami
2 years
થોમસ આલ્વા એડીસન , જેમનું સમગ્ર વિશ્ર્વ ઋણી અને કૃતજ્ઞ છે તેમણે ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરવાં માટે 1000 થી વધારે નિષ્ફળ પ્રયાસો કરેલા. આટલાં નિષ્ફળ પ્રયાસો બદલ ચોતરફથી થયેલ ટીકાઓ બદલ શરમ પામ્યા વગર,હતાશ થયા વગર તેમણે તેમનો પ્રયાસો ચાલુ જ રાખ્યા,સાહસ ચાલુ જ રાખ્યું. પરીણામ સામે છે!
2
13
167
@dratulgoswami
Dr. Atul Goswami
3 years
GPSC / 10 / 2019-202 - સફળ પરીક્ષાર્થીઓ , બધા જ સફળ પરીક્ષાર્થીઓ અભિનંદનને પાત્ર છે - તમારા પ્રચંડ પુરુષાર્થથી તમે વિરલ સિદ્ધિના અધિકારી બનીને અધિકારી બનવા જઇ રહ્યા છો - મને અત્યંત પ્રિય ગાંધી તત્ત્વજ્ઞાન પ્રમાણે ફરજનિષ્ઠા -કર્તવ્યનિષ્ઠાથી મોટું અન્ય કોઇ કર્તવ્ય કે માનવસેવા નથી
0
4
166