Collector Chhotaudepur Profile Banner
Collector Chhotaudepur Profile
Collector Chhotaudepur

@collectorcu

Followers
30,733
Following
171
Media
1,515
Statuses
3,531

Official Account of Collector and DM Chhotaudepur

Chhota Udepur, India
Joined July 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@collectorcu
Collector Chhotaudepur
2 years
આગામી તા.૨૪/૦૪/૨૦૨૨ના રોજ #GSSSB દ્વારા યોજાનાર પરીક્ષાનું આયોજન નિષ્પક્ષ અને તટસ્થ થાય તે માટે જીલ્લાના જુદા જુદા પરીક્ષાના કેન્દ્રોની મુલાકાત લીઘી. @PMOIndia @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
15
62
1K
@collectorcu
Collector Chhotaudepur
2 years
જીલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતી હોવાથી આવતી કાલથી અત્રેના જીલ્લાની શાળાઓ, કોલેજો, ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આંગણવાડીઓ બંઘ રાખવાની રહેશે. વહીવટી તંત્ર તરફથી બીજી સૂચના ન મળે ત્યાં સુઘી સદરહુ આદેશનું પાલન કરવાનું રહેશે. @PMOIndia @CMOGuj @pkumarias @EduMinOfGujarat @BureaucratsInd
12
115
900
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ છોટાઉદેપુર બસ ડેપોની આકસ્મિક મુલાકાત લઈ મુસાફરોને મળતી સુવિધાઓ તેમજ સાફ સફાઈની ચકાસણી કરી. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
37
53
889
@collectorcu
Collector Chhotaudepur
2 years
"કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી"અંતર્ગત તા.ર૪/૦૪/૨૦૨૨થી શરૂ થતાં કિસાન ક્રેડીટ કાર્ડ ઝુંબેશમાં વઘુમાં વઘુ કિસાન લાભાર્થીઓને આવરી લેવા મીડિયા સાથે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. @PMOIndia @CMOGuj @pkumarias @BureaucratsInd @DCsofIndia
Tweet media one
Tweet media two
Tweet media three
14
51
861
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં એસ.એન.કોલેજ છોટાઉદેપુર ખાતે જિલ્લાના નાગરિકો માટે પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ તેમજ અન્ય વિભાગોની યોજનાઓ મળી રૂ.131 કરોડના 70 કામોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમુહૂર્ત કાર્યક્ર્મ યોજવામાં આવ્યો. @PMOIndia @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
59
848
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની મીટીંગ યોજવામાં આવી જેમાં, જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા તથા ગ્રાહક સુરક્ષાને લગતી વિવિધ કામગીરીની ચર્ચા કરવામાં આવી. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
22
39
811
@collectorcu
Collector Chhotaudepur
2 years
#તપાસણી આજ રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની તપાસણી કરી જરુરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
24
45
808
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ કાયદો અને વ્યવસ્થાની બેઠક કરી અઘિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
16
42
796
@collectorcu
Collector Chhotaudepur
2 years
#તપાસણી આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનની તપાસણી કરી જરુરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
32
45
798
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ માન. અધિક મુખ્ય સચિવશ્રી(ક. ગ.)ની અધ્યક્ષતામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આગામી તા.૨૪/૦૪/૨૦૨૨ ના રોજ યોજાનાર પરીક્ષાનું આયોજન સુદ્રઢ કરવા અંગેની વિડિયો કોન્ફરન્સમાં હાજરી આપી. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd #gsssb
Tweet media one
Tweet media two
Tweet media three
11
44
712
@collectorcu
Collector Chhotaudepur
2 years
જીલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતી હોવાથી આવતીકાલે પણ જીલ્લાની તમામ શાળાઓ, કોલેજો, ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આંગણવાડીઓ બંઘ રાખવાની રહેશે. વહીવટી તંત્ર તરફથી બીજી સૂચના ન મળે ત્યાં સુઘી સદરહુ આદેશનું પાલન કરવાનું રહેશે. @PMOIndia @CMOGuj @pkumarias @GIDMOfficial @EduMinOfGujarat
14
63
688
@collectorcu
Collector Chhotaudepur
3 years
#તપાસણી આજ રોજ જિલ્લાના છોટાઉદેપુર પોલીસ સ્ટેશન , મહિલા પોલીસ સ્ટેશન તેમજ સબ જેલ છોટાઉદેપુર ની તપાસણી કરવામા આવી @GogInfo @InfoGujarat @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
16
31
694
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ રેડ ક્રોસ સોસાયટીની બેઠક કરી જેમાં બ્લડ બેંક શરૂ કરવા બાબતે ચર્ચા કરી અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd #redcrosssociety
Tweet media one
Tweet media two
Tweet media three
17
39
676
@collectorcu
Collector Chhotaudepur
3 years
73 માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા ખાતે કરવામાં આવી જેમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારનું સન્માન તેમજ કોરોના વોરિયર્સ ને precaution dose તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. @PMOIndia @CMOGuj @BureaucratsInd @DCsofIndia @pkumarias
Tweet media one
Tweet media two
9
36
674
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ માનનીય રાજયપાલશ્રી, માન.મુખ્યમંત્રીશ્રી,માન. કૃષિમંત્રીશ્રી,માન.મુખ્ય સચિવશ્રી દ્વારા જીલ્લામાં થયેલ પ્રાકૃતિક કૃષિની કામગીરીની સમીક્ષા તેમજ આગામી આયોજન સંદર્ભેની વિડીયો કોન્ફરન્સમાં હાજરી આપી. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
17
29
650
@collectorcu
Collector Chhotaudepur
2 years
પાણેજ ગામે ફસાયેલ લોકોને SDRF ની ટીમ દ્વારા સતત ચાર કલાક બચાવ રાહતની કામગીરી કરી કુલ- ૧૫૨ લોકોનું રેસ્કયુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામા આવેલ છે.હાલમાં કોઈ વ્યકિત ફસાયેલ નથી તેમજ પાણી ઓસરી ગયેલ છે,કુલ-૩૬૯ લોકોનું SDRF ની ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા @PMOIndia @CMOGuj @pkumarias
15
97
625
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ છોટાઉદેપુર જીલ્લાના કવાંટ પોલીસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લઈ અઘિકારીશ્રીને જરૂરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
12
26
585
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ રોગી કલ્યાણ સમિતિની બેઠક કરી જેમાં 162 બેડની વ્યવસ્થાવાળી હોસ્પિટલના આયોજન, દવાઓ, લેબોરેટરી પાર્ટની જરૂરી વસ્તુઓ ઉપલબ્ઘ રહે તે સુનિશ્વિત કરવા અઘિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @BureaucratsInd @DCsofIndia
Tweet media one
Tweet media two
Tweet media three
16
27
577
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ સિંગલા ગામે આવેલ આંગણવાડીની આકસ્મિક મુલાકાત લીધી. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
24
35
578
@collectorcu
Collector Chhotaudepur
2 years
આગામી દાહોદ ખાતે માનનીય પ્રઘાનમંત્રીશ્રીના પ્રવાસ કાર્યક્રમના આયોજન/તૈયારી બાબતે સંબંઘિત વિભાગના અઘિકારીશ્રીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
9
26
560
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ જિલ્લા અછત પાણી સમિતિની મીટિંગ કરી અધિકારીશ્રીઓને જરુરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
10
28
558
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ"નલ સે જલ"યોજનાની સમીક્ષા બેઠક કરી જેમાં પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો દ્વારા કરવામાં આવેલ બોર મોટરની કામગીરીમાં વીજળી કનેકશનો તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ નલ સે જલ અંતર્ગત બાકી રહેલ ઘર કનેકશન જૂન -2022 સુધી પૂર્ણ કરવા સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
28
552
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ છોટાઉદેપુર તાલુકાની દેવહાટ પ્રાથમિક શાળા જે School of Excellence માં સમાવિષ્ઠ હોઈ શાળાની શૈક્ષણિક અને વહીવટી કામગીરીની ચકાસણી કરી જરુરી માર્ગદર્શન આપ્યું. @PMOIndia @CMOGuj @pkumarias @EduMinOfGujarat @BureaucratsInd @DCsofIndia
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
23
44
547
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ છોટાઉદેપુરની તાલુકાની ઘડાગામ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરી બાળકો/વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરી માર્ગદર્શન આપી વાર્તાલાપ કર્યો. @PMOIndia @CMOGuj @pkumarias @EduMinOfGujarat @BureaucratsInd
Tweet media one
Tweet media two
25
34
519
@collectorcu
Collector Chhotaudepur
2 years
જીલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતી જોતા તા.13/07/2022ના રોજ જીલ્લાની તમામ શાળાઓ, કોલેજો, ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આંગણવાડીઓ બંઘ રાખવાની રહેશે. @PMOIndia @CMOGuj @pkumarias @EduMinOfGujarat @BureaucratsInd
11
64
517
@collectorcu
Collector Chhotaudepur
2 years
સરકારશ્રીની વિવિઘ યોજનાઓ જેવી કે દિવ્યાંગ ઓળખ કાર્ડ,ગંગાસ્વરૂપા વગેરે યોજનાઓનું ૧૦૦ દિવસ મોનીટરીંગ કરી ૧૦૦% સિદ્ધિ હાંસલ કરવા જીલ્લાના વર્ગ-૧ અધિકારીશ્રીઓની નિમણૂક કરી ૧૦૦ દિવસનો લક્ષ્યાંકની ફાળવણી કરી જરુરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @WCDGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
15
39
520
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ છોટાઉદેપુર જીલ્લા સેવા સદનમાં આવેલ જન સેવા કેન્દ્ર ની આકસ્મિક મુલાકાત લીધી અને વિવિધ ગામોમાંથી આવેલ લોકો , વિદ્યાર્થીઓને જન સેવા કેન્દ્રમાંથી તાત્કાલિક એક જ દિવસમાં દાખલા મળી રહે તે માટે સૂચનો કર્યા. @CMOGuj @revenuegujarat @GogInfo @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
28
25
517
@collectorcu
Collector Chhotaudepur
2 years
તા.૧૪/૦૭/૨૦૨૨ થી જિલ્લાની તમામ સરકારી/ખાનગી શાળાઓ,કોલેજો,આઈ.ટી.આઈ. શરૂ કરવામાં આવે,આવતી કાલે માત્ર શૈક્ષણિક સ્ટાફે હાજર રેહવાનું રહેશે અને સલામતી સુનિશ્ચિત કર્યા બાદ જ બીજા દિવસથી વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે. @PMOIndia @CMOGuj @pkumarias @EduMinOfGujarat
14
63
513
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ કલેકટર કચેરી ખાતે જીલ્લાના સરકારી માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળાઓના શિક્ષકોને પુરા પગારમાં સમાવેશ માટેના હુકમોના વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd @EduMinOfGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
20
32
510
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ અત્રેના જીલ્લામાં આવેલ EVM And VVPAT વેરહાઉસની આંતરિક ત્રિમાસિક તપાસણી કરવામાં આવી. @PMOIndia @CMOGuj @pkumarias @CEOGujarat
Tweet media one
Tweet media two
20
42
511
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ પ્રધાનમંત્રી ઉજ્જવા યોજના ૨.૦ અંતર્ગત અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી જે લાભાર્થીઓને ગેસ કનેકશન આપવાના બાકી છે તેઓ માટે કેમ્પનું આયોજન કરી ૧૦૦% કામગીરી પૂર્ણ કરવા સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
25
44
491
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ ભીલપુર ગામે આવેલ આરોગ્ય સબ સેન્ટરની આકસ્મિક મુલાકાત લઈ દર્દીઓને અપાતી સુવિઘાઓની સમીક્ષા કરી અઘિકારીશ્રીને જરૂરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @NHMGujarat @mdnhmgujarat @MoHFW_GUJARAT
Tweet media one
Tweet media two
13
25
497
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ છોટાઉદેપુર તાલુકાનાં ઝોઝ પોલીસ સ્ટેશન ની આકસ્મિક મુલાકાત લઈ તપાસણી કરી જરુરી સૂચનો કર્યા. @CMOGuj @Bhupendrapbjp @pkumarias @GujaratPolice @InfoGujarat @revenuegujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
27
482
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ કવાંટ તાલુકાની માણકા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરી બાળકો/વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરી માર્ગદર્શન આપી વાર્તાલાપ કર્યો. @PMOIndia @CMOGuj @pkumarias @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
14
35
484
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ જીલ્લા સંકલનસહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કરી મળેલ રજુઆતોની ચર્ચા કરી સંબંઘિત અમલીકરણ અઘિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
9
28
480
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ બોડેલી તાલુકાના સેગવા-સીમળી ગામના ગામ દફતરની સામાન્ય તપાસણી તેમજ ગોગડિયા ગામ દફતરની અપેન્ડિક્ષ-A મુજબની તપાસણી કરવામાં આવી. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
10
30
460
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ જેતપુર પાવીથી બોડેલી નેશનલ હાઇવે મરામતની ચાલતી કામગીરીની આકસ્મિક મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરી રા.ધોરી માર્ગના અધિકારીશ્રીઓને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
23
37
455
@collectorcu
Collector Chhotaudepur
3 years
માન.મુખ્ય સચિવશ્રીનાઓના માર્ગદર્શન હેઠળ ગુડ ગવર્નન્સના ભાગરૂપે સમાજ સુરક્ષા ઇ-જનસંવાદ યોજી ટ્રાન્સજેન્ડર યોજનાના લાભાર્થીને મંજૂરીના હુકમ એનાયત કરવામાં આવ્યા. #ensuring_zero_pendency @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
11
17
456
@collectorcu
Collector Chhotaudepur
2 years
#success_story છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ઘટકમા ઓછા વજન વાળા ૧૩૬૫ બાળકોનુ Red/Yellow થી Green તરફ મોનીટરીંગ કરી કુપોષણ મુક્ત કરવામાં આવ્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
22
30
444
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ માન. સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ''આરોગ્ય મેળા'' ની ઉજવણી કરવામાં આવી. @PMOIndia @CMOGuj @pkumarias @GeetabenRathwa @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
26
438
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ કડીપાણી ખાતે ચાલતી જવાહર નવોદય વિદ્યાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
11
20
442
@collectorcu
Collector Chhotaudepur
2 years
#તપાસણી આજ રોજ છોટાઉદેપુર જિલ્લાની સબ જેલની મુલાકાત લઈ પાયની સુવિધાઓની ચકાસણી કરી અધિકારીશ્રીઓને જરુરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
13
20
435
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ સંખેડા તાલુકાના વડદલા તેમજ માંજરોલ ગામની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીશ્રી ના દફતર ની તપાસણી કરી ધ્યાને આવતી ક્ષતિઓને દૂર કરવા જરુરી સૂચનો કર્યા. @CMOGuj @pkumarias @DCsofIndia @InfoGujarat @revenuegujarat
Tweet media one
Tweet media two
Tweet media three
13
31
420
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ માન.મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને માનનીય પ્રધામંત્રીશ્રીના આગામી દાહોદ પ્રવાસ કાર્યક્ર્મના આયોજન અંગેની વિડિયો કોન્ફરન્સમાં હાજરી આપી. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
32
418
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ માન. અઘિક મુખ્ય સચિવશ્રી(આરોગ્ય)ના અઘ્યક્ષ સ્થાને ૧૮ થી ૫૯ વય જુથના લોકોને કોવિડ- ૧૯ વેક્સિનનો Precaution Dose આપવાના આયોજન અંગેની વિડીયો કોન્ફરન્સમાં હાજરી આપી. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
14
23
413
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ વિકાસશીલ તાલુકા આયોજન વર્ષ ૨૦૨૨-૨૩ ના આયોજન તેમજ વર્ષ ૨૦૨૧-૨૨ મા મંજૂર થયેલ કામોની સમીક્ષા કરી અધિકારીશ્રીઓને જરુરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
4
15
412
@collectorcu
Collector Chhotaudepur
2 years
District Administration Chhotaudepur is extremely proud to have won the skoch silver award,India's most independent honor for successfully implementing "Smart Integrated Health and Wellness Centre"project @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd #SKOCH
Tweet media one
37
31
420
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ માન. પ્રભારી સચિવશ્રી દાહોદ જીલ્લાના અઘ્યક્ષ સ્થાને આગામી માનનીય પ્રઘાનમંત્રીશ્રીના દાહોદ પ્રવાસ કાર્યક્રમના આયોજનની તૈયારી બાબતની સમીક્ષા વી.સી.માં હાજરી આપી. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
7
25
413
@collectorcu
Collector Chhotaudepur
2 years
હવામાન વિભાગ દ્વારા આજ રોજ અત્રેના જીલ્લામાં ભારે વરસાદની આગાહી હોઈ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જેથી જીલ્લાના તમામ નાગરિકોએ નદી-નાળા, નીચાણવાળા વિસ્તાર પરની અવર-જવર ટાળવા જીલ્લા વહીવટીતંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે. @PMOIndia @CMOGuj @pkumarias @GIDMOfficial @ChhotaudepurSP
Tweet media one
5
86
406
@collectorcu
Collector Chhotaudepur
3 years
#સ્થળતપાસણી આજ રોજ જીલ્લાના છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંબાલા જુથ ગ્રામ પંચાયત ની મુલાકાત લઈ તલાટીના ગામ દફ્તર ની તપાસણી કરી જરુરી સૂચનો કર્યા @CMOGuj @GogInfo @InfoGujarat @revenuegujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
17
410
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ સિંગલા ગામે આવેલ હેલ્થ સબ સેન્ટરની આકસ્મિક મુલાકાત લઈ અપાતી સુવિધાઓની ચકાસણી કરી અધિકારીશ્રીઓને જરુરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @NHMGujarat @MoHFW_GUJARAT @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
11
26
405
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ નસવાડી તાલુકાના નસવાડી પોલીસ સ્ટેશન ની આકસ્મિક મુલાકાત લઇ તપાસણી કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @GujaratPolice @ChhotaudepurSP
Tweet media one
Tweet media two
8
20
406
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ મહેસૂલી અધિકારીઓની સમીક્ષા બેઠક યોજીને I-ORA ,cmdashboard, iRCMS , આર.આઈ.સી પેરા , ઓનલાઇન વારસાઈ , એમ. ડી.એમ. , ચૂંટણી , પુરવઠા વગેરે મુદ્દાની ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd @revenuegujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
23
410
@collectorcu
Collector Chhotaudepur
3 years
યુક્રેન ખાતેની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતા છોટાઉદેપુરના યુક્રેન ખાતેના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને મદદની જરૂરિયાત હોય તો છોટાઉદેપુર જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ફોન નં. 02669-233021, 02669-233012 પર સંપર્ક કરવા વિનંતિ. @PMOIndia @CMOGuj @pkumarias @GIDMOfficial
13
41
400
@collectorcu
Collector Chhotaudepur
2 years
સેગવાસીમલી ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લીધી તેઓ દ્વારા લેવાતા પાકો તરબૂચ, શક્કરટેટી,કાકડી,સ્વીટ કુકુમ્બર નેચરલ ફાર્મિગમાં ઉપયોગમાં લેવાતા જીવામૃત,બીજામૃતની બનાવટની માહિતી લીધી.બોડેલી તા.ના 15 ગામોના 150 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે @PMOIndia @ADevvrat @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
32
399
@collectorcu
Collector Chhotaudepur
2 years
ડીસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ગવરનીંગ કાઉન્સિલની વર્ષ 2022-23ના વિકાસના કામોના આયોજનની બેઠક યોજવામાં આવી. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
9
23
403
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ જિલ્લાના આત્મા યોજના તેમજ કૃષિ સંલગ્ન વિભાગ સાથે બેઠક યોજી ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ જિલ્લાના ૧૦૦૦ ખેડૂતોની યાદી તૈયાર કરવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન તેમજ જરુરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @BureaucratsInd
Tweet media one
Tweet media two
19
31
404
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ કલેકટર કચેરી, સંકલન હોલ ખાતે માનનીય પ્રભારી મંત્રીશ્રી,છોટાઉદેપુર જિલ્લાના અઘ્યક્ષ સ્થાને જીલ્લા આયોજન મંડળની બેઠક યોજવામાં આવી અને SDG પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd @Nimishaben_BJP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
33
397
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ જેતપુર તાલુકાના ડુંગરવાંટ પી એચ સી અને કદવાલ સી એચ સી ની મુલાકાત લીધી @GogInfo @InfoGujarat @CMOGuj @MoHFW_GUJARAT
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
17
394
@collectorcu
Collector Chhotaudepur
2 years
ELETS INNOVATION AWARD TROPHY FOR DIGITAL GOVERNANCE E JAN SAMWAD CHHOTAUDEPUR DISTRICT TEAM WHO IS WITH US IT'S DEDICATED TO YOU ALL @PMOIndia @CMOGuj @pkumarias @BureaucratsInd @DCsofIndia
Tweet media one
44
29
397
@collectorcu
Collector Chhotaudepur
2 years
The right of person with disability Act 2016 જિલ્લા કક્ષાની કાર્યવાહક સમિતિમા દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ ની કામગીરીની સમીક્ષા બેઠક કરી. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
8
23
387
@collectorcu
Collector Chhotaudepur
3 years
#સ્થળતપાસણી આજ રોજ બોડેલી તાલુકા સેવા સદનની મુલાકાત લઇ જન સેવા કેન્દ્ર બોડેલી , મામલતદાર કચેરી બોડેલી , પ્રાંત કચેરી બોડેલી ની આકસ્મિક મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા @CMOGuj @revenuegujarat @GogInfo @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
6
25
385
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ માન.રા.ક.મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરજીની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખુટાલીયા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ- ૨૦૨૨ની ઉજવણી કરવામાં આવી. @PMOIndia @CMOGuj @pkumarias @kuberdindor @BureaucratsInd
Tweet media one
Tweet media two
7
25
382
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ ન્યુ ગુજરાત પેટર્ન/10% રાજ્ય કક્ષા/બોર્ડર વિલેજ યોજનાના છેલ્લા ત્રણ વર્ષના કામોની સમીક્ષા બેઠક યોજી કામો તાત્કાલિક પૂરા કરવા સૂચન કર્યું. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
11
32
380
@collectorcu
Collector Chhotaudepur
2 years
Received prestigious ELETS INNOVATION AWARD for Initiative of "E-JAN SAMVAD" #DigitalGovernance @PMOIndia @CMOGuj @Bhupendrapbjp @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
56
28
383
@collectorcu
Collector Chhotaudepur
2 years
On the International Day for older persons 80+age group Voters and centenarian Voters are felicitated a personalized addressed letter of the Res. CEC for their continuous contribution in the electoral process in the country. @CEOGujarat @ECISVEEP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
33
34
373
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ જિલ્લામાં સંકલન હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર ની ઉપસ્થિતિમાં આંગણવાડી ના ૩ થી ૬ વર્ષના બાળકોના ગણવેશ વિતરણ ૨૦૨૧-૨૦૨૨ નો જિલ્લા સ્તરીય કાર્યક્રમ કરવામાં આવ્યો. @GogInfo @InfoGujarat @CMOGuj @EduMinOfGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
40
358
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ કડીપાણી ખાતે ચાલતી જવાહર નવોદય વિદ્યાલયની મુલાકાત લઈ અઘિકારીશ્રીઓ તેમજ શૈક્ષણિક સ્ટાફ સાથે બેઠક કરી જેમાં વિદ્યાર્થીઓ અપાતી સુવિઘાઓની ચર્ચા કરી તેમજ ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
17
367
@collectorcu
Collector Chhotaudepur
2 years
અત્રેના જીલ્લાના ચલામલી ગામના શ્રી જયેશ પટેલ પ્રાકૃતિક ખેતી થી ઉત્પન્ન થયેલ 100% શુદ્ધ ઓર્ગેનિક સેલમ હળદર લીલી માંથી પાવડર બનાવીને વેચાણ કરે છે. @PMOIndia @CMOGuj @ADevvrat @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
12
26
374
@collectorcu
Collector Chhotaudepur
2 years
જીલ્લામાં ભારે વરસાદના કારણે અત્યાર સુઘીમાં કુલ-૫૨૪૫ વ્યકિતઓનું સ્થળાંતર કરવામાં આવ્ચુ. તેમજ SDRF ની ટીમ, સ્થાનિક પોલીસ ટીમ દ્વારા કુલ- ૨૫૭ જેટલા વ્યકિતઓનું રેસ્કયુ કરી બચાવ રાહતની કામગીરી કરી તમામ લોકોને સહિસલામત સ્થળે ખસેડવામાં આવેલ છે. @PMOIndia @CMOGuj @pkumarias
4
75
362
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ની મુલાકાત લીધી અને રોગી કલ્યાણ સમિતિ ની સમીક્ષા બેઠક કરી. @MoHFW_GUJARAT @CMOGuj @GogInfo @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
27
364
@collectorcu
Collector Chhotaudepur
3 years
#સ્થળમુલાકાત આજ રોજ કવાંટ તાલુકાના હાંફેશ્વર ગામે હાંફેશ્વર પાણી પૂરવઠા પાઇપ લાઇન પ્રોજેકટ ની મુલાકાત લઈ અધિકારીશ્રીઓને જરુરી સૂચનો કર્યા. @CMOGuj @revenuegujarat @InfoGujarat @WSDGujarat @jaljeevan_
Tweet media one
Tweet media two
Tweet media three
5
17
357
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ જિલ્લા જમીન મુલ્યાંકન સમિતિની બેઠક યોજવામાં આવી. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
2
19
357
@collectorcu
Collector Chhotaudepur
2 years
કવાંટ તાલુકામાં આવેલ રામી ડેમનું લેવલ ભયજનક સપાટી નજીક હોઈ નીચાણવાળા વિસ્તારને તાત્કાલિક એર્લટ કરી ઉપરવાસના વિસ્તારમાં તાત્કાલિક ખસી જવા જણાવવામાં આવે છે. બચાવ રાહતની કામગીરી માટે મામલતદાર કવાંટનો સંપર્ક કરવા વિનંતી છે. મો.નં ૯૪૨૭૧૩૧૯૧૫ @PMOIndia @CMOGuj @pkumarias @GIDMOfficial
3
76
357
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ કવાંટ તાલુકાના ગોઝારીયા ગામે નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણીની ટાંકીની ચાલતી કામગીરીનુ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારી સાથે કવાંટ તાલુકામા આપેલ નળ કનેકશનની માહિતી મેળવી તેમજ સરપંચ તથા ગ્રામજનો સાથે ચર્ચા કરી. @PMOIndia @CMOGuj @pkumarias @Dwivedi_D @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
12
34
355
@collectorcu
Collector Chhotaudepur
2 years
ટીબી ફોરમ સમિતિની બેઠક કરી જેમાં ટીબી ઉપરાંત એમડીઆર ટીબીનાં ઝડપી નિદાન માટેના મશીન દરેક તાલુકામાં ઉપલબ્ઘ કરાવવા તેમજ ટીબી રોગનું સંક્રમણ અટકાવવા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ સૂચિત ટીબી પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ જીલ્લામાં શરૂ કરવા સૂચનો કર્યા @PMOIndia @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
21
354
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ જીલ્લા બાળશ્રમ પ્રથા નાબૂદી ટાસ્ક ફોર્સની બેઠક કરી જેમાં કરેલ કામગીરીની સમીક્ષા કરી અઘિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
32
353
@collectorcu
Collector Chhotaudepur
2 years
માન. રાજય કક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહજી પરમારની ઉપસ્થિતિમાં ડી.બી.પારેખ હાઈસ્કૂલ, સંખેડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "વંદે ગુજરાત વિકાસ યાત્રા" જીલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. @PMOIndia @CMOGuj @pkumarias @BureaucratsInd @GajendrasinhBJP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
30
350
@collectorcu
Collector Chhotaudepur
2 years
આગામી વર્ષાઋતુ - ૨૦૨૨ની પૂર્વ તૈયારી અંગેની બેઠક યોજવામાં આવી જેમાં #ડિઝાસ્ટર_મેનેજમેન્ટ પ્લાન, કંટ્રોલરૂમ શરૂ કરવા, વરસાદ માપક યંત્રની ચકાસણી કરવા વગેરે મુદ્દાઓની ચર્ચા કરી અઘિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd @GIDMOfficial
Tweet media one
Tweet media two
Tweet media three
9
15
351
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ શ્રી લાલા લજપતરાય આશ્રમ શાળા,બોપાની આકસ્મિક મુલાકાત લઈ આચાર્ય તેમજ સ્ટાફ સાથે ચર્ચા કરી જેમાં વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા માટે શું કાર્યવાહી કરી તેમજ હોમવર્ક આપવામાં આવે છે કે કેમ તેની માહિતી મેળવી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @GujTDDept @BureaucratsInd @DCsofIndia
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
14
353
@collectorcu
Collector Chhotaudepur
3 years
#દફતરતપાસણી આજ રોજ છોટાઉદેપુર તાલુકાના ઘેલવાંટ જૂથ ગ્રામ પંચાયત ની મુલાકાત લીધી અને તલાટીના સામાન્ય દફતર ની તપાસણી કરી @GogInfo @InfoGujarat @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
22
349
@collectorcu
Collector Chhotaudepur
2 years
રામી ડેમ #હાઈ_એલર્ટ પર હોઈ તાત્કાલિક નીચે મુજબના ગામો 1.ઝાલાવાંટ 2.દેવત 3.ચિલિયાવાંટ 4.ડેરી 5. વિજલી 6.વાંટા 7.ખાંડીબારા 8.મોટી સાંકડ ઉપરવાસમાં સ્થાનાંતર કરવા વિનંતી છે તથા મામલતદાર,T.D.O.,તલાટી, સરપંચે સાવચેતીના પગલાં લેવા વિનંતી છે @PMOIndia @CMOGuj @pkumarias @ChhotaudepurSP
5
43
349
@collectorcu
Collector Chhotaudepur
3 years
#મુખ્યમંત્રીબાળસેવાયોજના છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે માતા-પિતા ગુમાવનાર બાળકોને "મુખ્યમંત્રી બાળ સેવા યોજના"અંતર્ગત મંજુરી હુકમો તથા તેમના ખાતામાં જૂન-2021 માસના 4000/- રૂપિયા DBT મારફત ચૂકવવામાં આવ્યા. @GogInfo @MoHFW_GUJARAT @InfoGujarat @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
33
345
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ '' સુપોષિત માતા- સ્વસ્થ બાળ યોજના'' અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે આઘારકાર્ડ, NFSA કાર્ડ, મમતા ID નંબરની ઝડપી કામગીરી અંગેની બેઠક કરી અઘિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @NHMGujarat @BureaucratsInd @DCsofIndia
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
24
335
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ,૨૦૨૦ સમિતિ ની બેઠક કરી અધિકારીશ્રીઓને જરુરી સૂચનો કર્યા @CMOGuj @revenuegujarat @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
16
342
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ મહેસૂલી અધિકારીઓની સમીક્ષા બેઠક યોજીને I-ORA ,cmdashboard, iRCMS , ATVT , આર.આઈ.સી પેરા , ઓનલાઇન વારસાઈ , ઝુંબેશ , એમ. ડી.એમ. , ચૂંટણી , પુરવઠા વગેરે મુદ્દાની ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા. @CMOGuj @revenuegujarat @InfoGujarat @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
28
336
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ જીલ્લા સંકલનસહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કરી મળેલ રજુઆતોની ચર્ચા કરી સંબંઘિત અમલીકરણ અઘિકારીશ્રીને તાત્કાલિક નિયમોનુસાર કાર્યવાહિ કરવા સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
13
19
333
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજરોજ ટી. સી. કાપડિયા કોલેજ ગ્રાઉન્ડ, બોડેલી ખાતે ૭૪ માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. @PMOIndia @CMOGuj @pkumarias @kamaldayani
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
28
331
@collectorcu
Collector Chhotaudepur
3 years
જિલ્લા કક્ષાના ૧૨મા"રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨"ની વર્ચુઅલ ઉજવણીમાં મતદાર સાક્ષરતા કલ્બ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં @PMOIndia @CMOGuj @pkumarias @CEOGujarat @ECISVEEP @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
7
17
335
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ સિંગલા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીશ્રીના દફતર ની તપાસણી કરી ધ્યાને આવેલ ક્ષતિઓની પુર્તતા કરવા જણાવ્યું. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd @revenuegujarat
Tweet media one
Tweet media two
Tweet media three
9
19
323
@collectorcu
Collector Chhotaudepur
2 years
On good governance day #today received BEST DDO AWARD for tenure of ARAVALLI DDO (2017_2018). and thankful to the govt of gujarat. @PMOIndia @CMOGuj @pkumarias @kamaldayani @DCsofIndia @DARPG_GoI @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
27
26
332
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ જીલ્લાના ઈ.વી.એમ. વેર હાઉસની મુલાકાત લીઘી. @PMOIndia @CMOGuj @pkumarias @CEOGujarat @ECISVEEP @BureaucratsInd @DCsofIndia
Tweet media one
Tweet media two
Tweet media three
7
16
311
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ કલેક્ટર કચેરી ખાતે તારીખ ૦૧ ઓગષ્ટ ૨૦૨૧ ના રોજ લેવાનાર GPSC ની Dyso/નાયબ માલતદાર વર્ગ -3 ની પરીક્ષાના સુચારુ વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક કરી જરુરી સૂચનો કર્યા. @CMOGuj @revenuegujarat @InfoGujarat @GPSC_OFFICIAL
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
21
313
@collectorcu
Collector Chhotaudepur
3 years
આજ રોજ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન માં આવેલ પ્રાંત કચેરી , મામલતદાર કચેરી ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, ડી આઇ એલ આર , સિટી સરવે , સમાજ સુરક્ષા , જિલ્લા આયોજન , નારી અદાલત તેમજ અન્ય કચેરીની આકસ્મિક મુલાકાત લીધી અને જરુરી સૂચનો કર્યા. @GogInfo @InfoGujarat @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
16
319
@collectorcu
Collector Chhotaudepur
2 years
જીલ્લામાં ઘોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે ફિરદોશબાનું ખત્રી ૯૨.૨૮%,બીજા ક્રમાંકે પીજારા રૂહીનબાનું આરીફભાઈ ૯૧.૫૭%,ત્રીજા ક્રમાંકે કુરેશી જોફીનબાનું ફારૂકભાઈ ૮૯.૮૬% જેઓને જીલ્લા વહીવટી તંત્ર તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે. @PMOIndia @CMOGuj @pkumarias @EduMinOfGujarat
9
20
316
@collectorcu
Collector Chhotaudepur
2 years
છોટાઉદેપુર જિલ્લામાંથી જે લોકો અમરનાથ યાત્રા દરમ્યાન ફસાયેલા હોય તેમની સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટરના કંટ્રોલરૂમના સંપર્ક નંબર ૦૨૬૬૯– ૨૩૩૦૨૧,૦૨૬૬૯- ૨૩૩૦૧૨,૦૨૬૬૯-૧૦૭૭ (ટોલ ફ્રી),મોબાઈલ નં.૬૩૫૨૭૫૧૭૨૭ પર યાત્રિકો/તેમના કુટુંબીજનોને સંપર્ક કરવાની અપીલ કરવામાં આવે છે @PMOIndia @CMOGuj
11
67
313
@collectorcu
Collector Chhotaudepur
2 years
હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ હોઈ જેથી જીલ્લાના તમામ નાગરિકોએ નદી-નાળા, નીચાણવાળા વિસ્તાર પરની અવર-જવર ટાળવા જીલ્લા વહીવટીતંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે. @PMOIndia @CMOGuj @pkumarias @BureaucratsInd @SEOC_Gujarat @ChhotaudepurSP
Tweet media one
4
60
306
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ માનનીય મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ "જળ શક્તિ અભિયાન -૨૦૨૨"અંતર્ગત થયેલ કામગીરી અંગેની સમીક્ષા વીસીમા હાજરી આપી. @PMOIndia @CMOGuj @pkumarias @BureaucratsInd @DCsofIndia
Tweet media one
Tweet media two
Tweet media three
7
21
307
@collectorcu
Collector Chhotaudepur
2 years
અત્રેના જીલ્લાના લીંબાણી ગામના શ્રી રમેશભાઈ કે.રાઠવા ગાય આધારિત ખેતી કરે છે. તેઓ ઘરે જાતે જીવામૃત,ઘન જીવામૃત,દરેક પ્રકાર ની દવા તૈયાર કરી વેચાણ પણ કરે છે. @PMOIndia @ADevvrat @CMOGuj @pkumarias @BureaucratsInd @AgriGoI
Tweet media one
Tweet media two
8
29
308
@collectorcu
Collector Chhotaudepur
2 years
આજ રોજ રેડ ક્રોસ સોસાયટીની બેઠક કરી જેમાં બ્લડ બેંક મકાનના રીનોવેશનની કામગીરી, મેનપાવર, બ્લડ બેંકના લાઈસન્સ તેમજ તબીબી સાઘનો બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા. @PMOIndia @CMOGuj @pkumarias @DCsofIndia @BureaucratsInd
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
24
303