Khushali Joshi 🇮🇳 Profile Banner
Khushali Joshi 🇮🇳 Profile
Khushali Joshi 🇮🇳

@calmcyclone

Followers
2,238
Following
823
Media
954
Statuses
19,546

BHUDEV 🚩 | Creative Soul | Ambitious Woman | Silent observer | House Wife | Mother Of Twins | Occasional Writer | Sometimes Singer too | views are personal |

Joined June 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 years
Tweet media one
28
51
391
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 years
Source: watsapp..😇
Tweet media one
23
42
487
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 months
અમુક પુરુષો ટ્વીટર જગત ની દરેક મહિલાઓના પોસ્ટ ની કમેન્ટ મા જોવા મળશે..ખાસ કરી ને ફોટા મા..અને એમની દરેક પોસ્ટ ની કમેન્ટમાં એવી રીતે "સહમત" થશે કે જાણે પેલી પોતાના ધણીને છોડીને, આની પાસે આવાની હોય.. બે આવડુ ધ્યાન તમારી બાયડી મા આપતા હોય તો તમારુ જીવન સુધરી જાય 😜🤣 #observation
95
35
350
@calmcyclone
Khushali Joshi 🇮🇳
9 months
Barabar che... 🤣 Source: insta..
Tweet media one
22
47
311
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
લોકોએ અમારે છોકરીઓ એ ક્યારે શું પહેરવું એના ઉપર ટીપ્પણી કરવા કરતાં, પોતાના ચરિત્ર સુધારવા પર થોડુ ધ્યાન આપે તો સમાજ માટે વધારે સારું રહેશે... 🙏😡😇 #ઉડતુ
23
25
295
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
ગુજરાત ના બંને નાથ સોમનાથ અને દ્વારિકાનાથ ને પ્રાર્થના આ કુદરતી આફત સામે બધા ની રક્ષા કરજો પ્રભુ..... 🙏🙏 #biporjoycyclone
26
40
293
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
માણસોની વિકૃતિ ની હદ પાર થઈ ગઈ છે...બહેનો સહન કરશો તો હેરાન થશો...થોડું પણ અણગમતુ જોવો કે અનુભવો ત્યારે strict action લેતા શીખો..અને આ શોશ્યલ મિડિયા ના કચરા ઓ થી દુર જ રયો... અહિયા લોકોના દાંત બતાવાના અલગ હોય છે અને ચાવવા ના અલગ હોય છે.. Stay safe girls...🙏🙏
18
23
184
@calmcyclone
Khushali Joshi 🇮🇳
7 months
Mera junagadh badal raha he.. 😍😍👏👏👏
@Bitt2DA
Hardik Bhavsar
7 months
समतल कर दिया जूनागढ़ प्रशासन ने जय जय गरवी गुजरात 🤩
Tweet media one
41
539
3K
21
17
182
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
ગરમા ગરમ શીરો.... ગરમા ગરમ શીરો.... ગરમા ગરમ શીરો.... એના ઉપર કાઈ નઈ... ફરાળી છે એટલે... 😜😁
Tweet media one
23
11
184
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
અરસપરસ જાણવા મા ચલ ને કઇક બાકી રાખીએ, પામી ને પણ એકબીજા ને, ચલ ને થોડી ખામી રાખીએ... KJ ✍️
Tweet media one
@HMT78486487
मृगतृष्णा
1 year
જ્યારે બહુ બધું વ્યક્ત થઈ જાય છે, ત્યારે સંબંધ નિઃશબ્દ થઈ જાય છે... - કલ્પનાની પંક્તિ
Tweet media one
10
14
89
13
23
169
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
કાલે TL પર જીત ની ખુશી કરતા ભાગલા પડયા નું દુઃખ વધારે દેખાતુ હતુ..🤣🤣🤣
27
8
170
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 months
એક વણઝારી ઝુલણ ઝુલતી તી.... 😜
Tweet media one
22
8
161
@calmcyclone
Khushali Joshi 🇮🇳
10 months
જૂનાગઢ માં પણ બરફ પડી જાય.. તો અમે ભવનાથ ની જાત્રા કેદારનાથ સમજી ને કરી લઇએ... 😁🙏 #innocentthought 😜 #KJ
20
13
158
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 years
Sunset 😍 at junagadh ❤️
Tweet media one
9
5
146
@calmcyclone
Khushali Joshi 🇮🇳
22 days
ગણેશ ચતુર્થી ની ખુબ ખુબ શુભેચ્છાઓ ..🙏 P.C : @Ankit_patel211 😇
Tweet media one
16
5
147
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 months
જ્યારે અર્જુને યુદ્ધ વખતે કૃષ્ણને માગ્યા ત્યારે.. ભગવાન કૃષ્ણએ કહ્યું કે, હે કુંતી પુત્ર હાર નિશ્ચિત છે તારી... અરે માખણ તો દુર્યોધન લઈ ગયો ખાલી છાસ બચી છે જોડે તારી... 1/2
5
15
144
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
This flute... 😍❤❤❤
6
27
130
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
પોષી પોષી પૂનમડી ને અગાશી એ રાંધ્યા અન્ન, ભાઈ ની બેન રમે કે જમે??? 😁 સર્વે ભાઈ-બહેનો ને પોષી પૂનમ અને માં અંબા ના પ્રાગટ્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🙏😇 શુભ પ્રભાત...🙏
11
3
125
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 month
કહેવાય છે કે અકાળે મૃત્યુ પામેલ માણસો ભુત બને... ક્યારેય અકાળે મૃત્યુ પામેલ જાનવર ના ભુત જોયાં?? 😜 આ તો નવરી બેઠી તી તો આવો વિચાર આવ્યો..😜😜
43
9
126
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 months
એક movie ના લીધે વિધર્મીઓ ને આપણા ધર્મ પર આંગળી કરવા નો મોકો મલી ગ્યો.. પણ બળધ્યાઓ તમારા ધર્મ માં કયારેક તમારા બાપાઓ ના જ ઠેકાણા નઈ હોતા... એ તો જોવો....😡🤦‍♀️
Tweet media one
27
33
125
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
તમે ભલે ગમે તેટલા સારા હશો, ક્યારેય કોઈ નું ખરાબ ના કર્યુ હોય કે વિચાર્યુ હોય, તોય કોઈક તો હશે જ કે જેને તમારા થી બડતરા થતી હશે, કે તમારુ ખરાબ બોલતા હશે કે તમે એની આંખો માં ખટકતા હશો આવા લોકો જો હોય તો મિત્રો ધ્યાને ના લેવું ને તમારે આવા લોકો ને લીધે તમારુ સારાપણું ના છોડવુ.😇
12
19
123
@calmcyclone
Khushali Joshi 🇮🇳
8 months
Hey tea lovers...Caption this with beautiful lines...
Tweet media one
32
11
116
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
નજર નજર ની વાત છે, આહલાદક વાતાવરણ આ.. કોઈ ના હૈયે ટાઢક તો કોઈ ના હૈયે શ્રાપ છે... શુભ પ્રભાત મિત્રો... 💐💐🙏🙏 #KJ ✍️✍️ #માવઠુ 🤦‍♀️
18
14
118
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 years
કોરોના ની સ્થિતિ ગુજરાત મા સુધારા ઉપર છે... ફરીથી આવી ભયાનક સ્થિતિ ના ઉપજે એના માટે ઓછામાં ઓછા એક કે બે વર્ષ સુધી "public gathering" ના નીયમો મા છુટ ના આપવી જોઈએ.. પછી ભલે ને એ લગ્ન હોય, બેસણું હોય કે election ની રેલી કે સભા.... 🙏🙏
18
12
116
@calmcyclone
Khushali Joshi 🇮🇳
5 months
એક કથા માં બાયુઓ નું પંચાત લેવલ : - ચમ દુબળી થઈ જઈ ? - ચમ એકલી આઈ? - નોકરી ક ર સ?? - ચેવડા થ્યા ભોણીયા તારા? - તે લગન ના ચેટલા વરહ પસી આયા? 🤦‍♀️ - ત ન તો ગાડી આવ ડ સ ન?? તો ગાડી લઈ ને નહિ આઈ?? - આ ચશ્મા નું હ વ ઓપરેશન થાય સ.. ખબર સ ન ??.. તે કરાઈ દેતી હોય તો?? (1/n)
16
7
117
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
રમે હોઠો પર ગમતીલું નામ મને બોલાવે ગોકુળીયુ ગામ મારા મન ના દ્વારે ઉભો શ્યામ... સાહેલી મારા મન ના દ્વારે ઉભો શ્યામ... ❤🎶
12
24
113
@calmcyclone
Khushali Joshi 🇮🇳
24 days
એલોન કુમારે બધાને ભીખ માંગતા કરી દીધા અહિયાં...🤦🏻‍♀️🤦🏻‍♀️
28
7
106
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
Music of RHTDM is not just a music... It's an emotion... 😍 Superbly sung... Awsome... 😍😍❤❤
11
20
105
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
આજે ફરીથી લખવાનું મન થાય છે કે: આપણા સમાજ માં, સોસાયટી માં , મિત્ર વર્તુળ માં, કે દરેક જગ્યાએ અમુક લોકો નિંદણ જેવા જોવા મળે છે... નુકશાન કરવા જ આવે... 🤦‍♀️ "નિંદણ : પાક સાથે ઊગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ " #observation #KJ ✍️
9
17
106
@calmcyclone
Khushali Joshi 🇮🇳
4 months
ઘર ભેગુ થા ને હવે...
@bindass_ladki
काव्या INDIA
4 months
भाजपा सत्ता की इतनी भूखी पार्टी है जिसकी कोई सीमा नही 400 का दावा करने वाले मोदी जी 240 पर अटके तो उन्हे नैतिक आधार पर इस्तीफा दे देना चाहिए था मगर भाजपा TDP के सहारे जो मुस्लिम आरक्षण की समर्थक है उसका साथ भी ले लेगी JDU जिसके बारे मे अमित शाह ने कहा था दरवाजे बंद है उनका
4K
388
1K
33
11
102
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
Dhoniii.... Dhoniii.. ❤❤
Tweet media one
13
9
104
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 years
લ્યો આ નવું આવ્યું... "મેચ હારવા નું મોદી અને મોટા ભાઈ નું કાવતરું હતું... હાર્યા બાદ ક્યા ક્યા area માં ફટાકડા ફૂટે છે એની તપાસ હાથ ધરાશે"...😜 #selfsantvana 😜
8
8
98
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 years
शुक्र हे मोदीजी हे... वरना भारत भी खतरे में होता... #एकविचार
6
5
98
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्। वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतम् शरणं प्रपद्ये।। 🙏🙏
Tweet media one
9
8
96
@calmcyclone
Khushali Joshi 🇮🇳
7 months
#kasoombo review from my view 😎😎 Western culture પાછળ આંધળી બનેલી આજની આ યુવા પેઢી ને અને બાળકો ને અચૂક બતાવવા જેવી movie એટલે #kasoombo ... દેશ માટે ના બલિદાન ની ઘણી ગાથાઓ જોઈ.. પણ આપણા સનાતન ધર્મ નુ મહત્વ અને એના માટે બલિદાન ની શૌર્ય ગાથા દર્શાવતી movie એટલે #kasoombo 1/n
Tweet media one
6
25
94
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
Maru junagadh.. 😍😍❤ Very close to my heart.... Really it's like heaven in monsoon... Girnar.. 😍❤
@learner__girl
Aaradhya
1 year
Girnar + monsoon = swarg ❤️💚
19
17
114
9
13
95
@calmcyclone
Khushali Joshi 🇮🇳
29 days
ફોલો કરી ને ફોલો બેક માંગ્યુ છે તો બ્લોક કરી દઈશ ..😏😏 એટલો ત્રાસ છે TL પર કેટલાય દીવસ થી ફોલો ને ફોલો બેક નો...😡😡
34
8
97
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 years
Nature..the pure beauty...😍😍
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
10
88
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
ગુજરાતી માં "નીચો" છોકરાઓ માટે ને "નીચી" છોકરીઓ માટે વપરાય... લાગતા વળગતા એ સુધારી લેવુ.. અને એમના સહિત વાંચ્યા વગર કમેન્ટ કરવા વાળા માટે 👇.. 😜🤣
Tweet media one
21
2
92
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 month
Rajkot red alert... Stay safe mitro....
13
6
90
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 month
Kem cho mitro... Kya kevi condition che??.. Hope all are safe...
25
1
92
@calmcyclone
Khushali Joshi 🇮🇳
29 days
ઓંબાલાલ કાકા.. થોડી શોંતી રાખો તો હારુ સ હ વ... ભઈસાબ...🤦🏻‍♀️🤦🏻‍♀️😏
17
8
91
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
નકટી વસ્તુ...😜 કોને કોને ભાવે??...
Tweet media one
32
2
86
@calmcyclone
Khushali Joshi 🇮🇳
7 months
Jail Bhegu tha ne... 😏😏
@TimesAlgebraIND
Times Algebra
7 months
"Entire Nation opposes CAA, people will give answer to BJP in LS polls" - Arvind Kejriwal Give your comments.
Tweet media one
1K
287
4K
20
5
88
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વહેવાર રહીશ ના દૂર... મારે આંટી ઘૂંટી આવે છે... તેનો તુંજ નિવેડો લાવે છે.. જ્યાં જ્યાં મારી ભૂલો થાયે.. ત્યાં તુજ મુને સમજાવે છે.. આ ભૂલા પડેલા ભવરણ માં.. મને તારો છે આધાર... રહીશ ના દૂર ...🙏 જય દ્વારકાધીશ...🙏❤ શુભ પ્રભાત મિત્રો..💐
Tweet media one
17
12
82
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 years
માં ગાયત્રી ગુણ ભંડાર, કરુ પ્રિતે થી નમસ્કાર..🙏
Tweet media one
4
4
79
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 months
દેવપોઢી એકાદસી.. જય શ્રી કૃષ્ણ ... 🙏🙏
25
6
82
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 months
પેરિસ ઓલિમ્પિક્સ છે... તમારા કાકા બાપા નું ઘર નથી...🤦🏻‍♀️🤦🏻‍♀️😒 ગાઈડલાઈન્સ અગાઉ થી મળી હશે તો વાંચી લાગતી નથી.. બધે ઘર ની ધોરાજી ના ચાલે..😡😒😒😏😏
10
9
79
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
સત્ય હંમેશા કડવા હી હોતા હે..... બ્લોક કરવાકે જાતા હે....ભલાઈ કા તો જમાના હી નહી રહા..........
Tweet media one
20
3
74
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
Other Workers be like : લ્યા આ ડોબા જેવો ઓય કોમ ટાણ રમવા બેઠો સ...આવડતું કોય નહિ ન ખાલી પથારા કરી ન સ્પેરપાર્ટો કાઢે જાય સ અન અમારુ કોમ વધારે જાય સ....હમજતો નહિ કોઇ વાગી જશે તો સોનિયા માસી ઢીબેળી નોખસે... હો વ.... 🤦‍♀️🤦‍♀️😜
Tweet media one
20
10
72
@calmcyclone
Khushali Joshi 🇮🇳
7 months
એક સાંધો ને તેર તોડે એનું નામ નસીબ... ..
8
4
75
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
ભગવાને જીભ આપી હોય તો સારુ જ બોલાય અને મગજ આપ્યું હોય તો સારુ જ વિચારાય, Delhi, gujarat અને Kerala ત્રણેય ના રીકવર કેસ અને ડેથ કેસ compare કરશો ને તોય ખ્યાલ આવી જાય..આવી કબુદ્ધિ ના સુજે....😡 તમને તમારો પરિવાર વ્હાલો ના હોય તો બીજા ના પરીવાર ઉજડે એવુ તો ના જ બોલાય.
@DhavalP67910501
Dhaval (INDIA) 🙏
2 years
હુ તો કહું છું કોરોના બે ગણા વેગ થી આવવો જોઈએ જેથી ૧૫૬ સીટ જીતેલા મહાનુભાવો ની પરીક્ષા પણ થઈ જાય🙏🙏🙏 શું કહેવું મિત્રો ???
128
10
104
11
12
68
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
He dwarika nath.. Sachvi lejo prabhu...🙏🙏 Raksha karjo badha ni... 🙏🙏
@sanghaviharsh
Harsh Sanghavi
1 year
અતૂટ વિશ્વાસ 🙏🏼 #biporjoycyclone #Dwarka
51
546
3K
3
4
73
@calmcyclone
Khushali Joshi 🇮🇳
22 days
🙏 વિઘ્નહર્તા 🙏
Tweet media one
6
13
72
@calmcyclone
Khushali Joshi 🇮🇳
6 months
Tamne kem khali bikini naj phota malya?..Ej jovo cho k su??..Journalist tarike aa sobhe che tamne?.Jo k tme patrakaro aaj kal ava j news chapva ma ras dharavo cho..Jarak search karo..Ghana public places par kangana mostly saree ma jova malse dileep bhai..🤦‍♀️ bhavnao par kabu rakho
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
@dmpatel1961
Dilip Patel દિલીપ પટેલ
6 months
આ છે ભાજપના મંડી બેઠક પરના ઉમેદવાર! સંસદમાં જઈને શું કરશે?
Tweet media one
464
72
613
12
14
65
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
Simply just eyes... 😇 आँखें भी होती है दिल की जुबां.. बिन बोले करदेती है... हालत ये पल में बयां... 🎶❤
Tweet media one
@HMT78486487
मृगतृष्णा
1 year
Just eyes શબ્દો ને તો તમે કેદ કરી દીધા, પણ આ જિદ્દી આંખોનું શું...... - કલ્પનાની પંક્તિ
Tweet media one
56
21
205
8
4
70
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
અમુક જગ્યાએ ફરજીયાત ઇંગ્લીશ બોલવું જ પડે , રાજકોટમા રીક્ષાવાળાને તમે એમ કયો કે *લીલી જમીન વારી ચોકડીએ લય લે* તો ઈ પણ ઘુમરે ચડી જાય...!!! "Green land Chokdi" 🤣🤣🤣 Via wats app..🤣
18
8
69
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
મારા બધા જ ભાઈઓ ને રક્ષાબંધન ની ખુબ ખુબ શુભેચ્છાઓ... 💐💐🙏🙏
5
10
68
@calmcyclone
Khushali Joshi 🇮🇳
9 months
Someone asked me : Are you going to celebrate 31st december tonight??? I said: No, not at all... I am going to celebrate 22/01/2024 ... ❤🙏 Jay shri ram 🙏🙏
19
11
68
@calmcyclone
Khushali Joshi 🇮🇳
4 months
Good morning mitro.. 💐💐 Mahadev har... 🙏🙏
22
2
65
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 years
શું કહેવું છે તમારું? શાળાઓ ચાલુ થવી જોઈએ? અને થાય તો બાળકો ને મોકલવા જોઈએ કે નહીં?
21
5
68
@calmcyclone
Khushali Joshi 🇮🇳
4 months
ખાલી શ્રી કૃષ્ણ ના સારથી કે સાથે હોવાથી કંઈ નથી થતુ... પોતાના ઓ સામે લડવા માટે અર્જુન જેવુ મનોબળ પણ હોવુ જરૂરી છે.... #thought #KJ
12
9
69
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
જય દ્વારીકાધીશ...🙏🙏
Tweet media one
8
4
64
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 months
ત્યારે અર્જુને હસતા મોઢે જવાબ દીધો કે, જીત નિશ્ચિત છે મારી... તમારો દાસ કોઈ દિવસ ના હોય ઉદાસ અરે હે પ્રભુ હું માખણ લઈને શું કરું? જ્યારે માખણ ચોર છે પાસે મારી..! જય દ્વારકાધીશ 🙏
6
7
69
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
मेरे सभी ट्वीटर मित्रों को तुलसी पूजन दिवस की हार्दिक शुभकामनाएं...🙏🙏😇 शुभ प्रभात...💐💐☕☕
Tweet media one
9
8
59
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
Mara badha saurashtra ane kutch na mitro... Have faith mahadev ane Dwarikadhish raksha karse.... And stay safe... Do take care all... 🙏🙏😇😇 Players for you all.. 🙏🙏
12
12
67
@calmcyclone
Khushali Joshi 🇮🇳
8 months
गणतंत्र दिवस की हार्दिक शुभकामनाए... 🇮🇳💐🙏
Tweet media one
8
4
64
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 months
My city too 😍😍😍
@Gir__Nari
મેઘાવી વોરા💫
3 months
ગિરનાર 🫰🏻 #Mycity #junagadh
Tweet media one
10
6
76
14
5
65
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
ની સા રે ગ રે સા રે ગ રે સા રે ની સા રે ગ રે સા રે ગ રે સા સા ની સા રે ગ રે સા રે ગ રે સા ની ની સા રે ગ રે સા રે ગ રે સા સા... 🎶🎶😍
13
3
65
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 years
😜 Source : #instagram ..😇
Tweet media one
5
7
61
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લ‍ઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;..🙏 શુભ પ્રભાત મિત્રો 💐💐 મહાદેવ હર..🙏🙏
4
7
62
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
1010 😁🙏 ધન્યવાદ બધા મિત્ર ગણો નો...😇🙏
13
3
62
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
લોકો ને ઘેર કોઈ બોલવા દેતુ લાગતું નથી.. એટલે જોયા સમજ્યા વગર આવી જશે બથોડા લેવા.... એલાવ જેટલુ જ્ઞાન અહીંયા આપવા આવો છો.. એટલી સમજણ તમારા સમાજ માં ને ઘરમાં બતાવતા જાવ કાકાવ તો કઇક લેખે પણ લાગે..😇🙏 ફરી થી #ઉડતુ
16
7
61
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
ટીલા ટપકા ને નાટક કેવા વાળા ટીલા ટપકા કરીને વોટ માંગવા ને આપવા ગયા તા.... #observation
1
6
57
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
Every hindu have to understand this...👌👌
@swamidipankar
स्वामी दीपांकर
2 years
जातियों में बाँटो मत सनातन को, हम सब एक हैं और यही मेरी #भिक्षा_यात्रा है। बात ख़त्म
258
2K
11K
2
15
56
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
ભારત મારુ હૃદય, અને એ હૃદય નો દરેક ધબકાર એટલે મારુ ગુજરાત.. ❤❤❤ ગુજરાત સ્થાપના દિવસ ની તમામ મિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ.. 💐💐❤❤ #ગુજરાત_સ્થાપના_દિવસ 💐💐❤ #KJ 😇
10
7
58
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
ज़िंदगी चल तेरा शुक्रिया... शायद मिले ना तु कल की सुबाह... 🤗🎶
2
9
57
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
અહીયાં રહેવું હોય તો જય શ્રી રામ પણ બોલાશે અને ભારત માતા ની જય પણ.... તેવડ હોય તો ઓલા ઉબેર ના ટાણા -કટાણા ના નારા વિશે પણ બોલવું....
@Krishna760046
Krishna Patel
1 year
આવા મુર્ખ રમતની ભાવનાને કલંક લગાડે છે. જય શ્રી રામનો નારો કોઈને લપેટવા નથી હોતો. શું અન્ય કોઈ ટીમનો કોઈ ક્રિકેટર આઉટ થયો હોત તો પણ આ ભીડ આવા જ નારા લગાવત? Shameless idiots. માનસિક બીમારી કેટલે ઉંડે સુધી પહોંચી ગઈ છે એનું આ ઉદાહરણ છે. #IndiavsPak #IndiaVsPakistan #MohammadRizwan
402
184
918
5
11
58
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
મહાદેવ...🙏🙏
Tweet media one
8
0
55
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
Mahadev har mitro... 🙏🙏 Good morning... 💐💐☕☕ Kem cho badha??
17
3
56
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
Siddheshwar mahadev... 🙏🙏
Tweet media one
5
4
58
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
Saurashtra Gujarat noj ek bhag che.. Gujarat ek hatu ane ek rese.... Saurashtra sahit uttar Gujarat na anya rajyo na lidhe j gujarat no vikas che.. Darek rajya nu potanu ek aagvu sthan che.. To maherbani kari ne avi murkh maang na karvi.. 🙏🙏🙏
15
13
58
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 month
नंद घेर आनंद भयो जय हो नंद लाल की... हाथी घोड़ा पालखी, जय कनैया लाल की.. श्री कृष्णा जन्मोत्सव की ढेर सारी शुभकामनाएं...🙏🙏
Tweet media one
9
3
56
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
ઓમ હેડતીનો થા ન છોનોમોનો ગોડા ની જેમ ડાફેડા માર્યા વગર.... ઓય કોય મલવાનુ નહીં એટ લ ચોય ઉભો ના રેતો.. સીધો જ્યો કીધું સ ત્યો જ જજે પાછો..... 😏😏..ઘોઘો... 🤦‍♀️😜
Tweet media one
13
10
55
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 years
અરે અરે પાયલબેન ફરીથી ભૂલ કરી ને તમે, દેશ ના સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રી નઈ પણ " દેશના એક માત્ર સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રી" લખવાનું હતું....આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું party campaign વખતે....આમ જ બેદરકારી રહી તો સીટો ખોઈ બેસ સો...🤦🤦🤦
@Payalpatelaap
Payal Sakariya
2 years
આજરોજ દેશના સર્વશ્રેષ્ઠ શિક્ષણમંત્રી શ્રી @msisodia જી અને 'આપ' નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી @isudan_gadhvi જી ની ઉપસ્થિતિમાં હિંમતનગર ખાતે 'બસ‌, હવે તો પરિવર્તન જોઈએ' યાત્રા યોજાઈ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
38
98
413
17
6
51
@calmcyclone
Khushali Joshi 🇮🇳
10 days
લટીયા પાડી..પટીયા પાડી છોરી કોલેજ જાય ... એમાં છોરા નો શું વોંક સે ....🎶😜 90's ના જમાનાનું ગુજરાતી ગીત....😁😁😜
10
5
61
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 months
જેટલા હરખ થી બહેન ભાઈ માટે રાખડી લે છે.. એટલીજ આતુરતા થી દુર રહેતો ભાઈ પણ બહેન ની રાખડી ના કુરીયર ની રાહ જોતો હોય છે....🥰 #rakhivibes #KJ
5
5
55
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 years
*જય ભારત સાથ જણાવાનું કે* *કાલે એક લીલી કેરી લાવ્યા હતા આજે એ કેસરી થઇ ગઈ* *પરિવર્તન એ પ્રકૃતિ નો નિયમ છે જેટલી લીલી છે એ બધીજ કેસરી થવાની એ સત્ય છે.* *અને હા, જે લીલી કેસરી નથી થતી એની અમે ચટણી બનાવી નાખીએ છીએ....* *સમજાય એને વંદે માતરમ્...* 🥭🙈🙉🙊 #via #watsapp 😜🤣🤣
10
6
55
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
#biporjoy effect at rajkot... દરીયા કીનારા જેવો પવન... 🌪
12
1
52
@calmcyclone
Khushali Joshi 🇮🇳
10 months
Mahadev har mitro... 🙏🙏 Ekadasi na jay shri krishna... 🙏🙏 Good morning... 💐💐☕☕
17
7
54
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
ભગવાને આપણને જીભ આપી હોય તો બને ત્યાં સુધી લોકો થી અને લોકો માટે હંમેશા સારુ જ બોલાય... તમે જેવું વર્તન કરશો એવું જ સામે પામશો...🙏😇 #ઉડતુ 😇🙏
4
7
55
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा।। 🙏🙏 महादेव हर मित्रो.. 🙏🙏 शुभ प्रभात.. 💐💐
Tweet media one
9
5
52
@calmcyclone
Khushali Joshi 🇮🇳
2 months
नमामी शमीशान निर्वाणरूपं, विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् ! निजं निर्गुणं निर्विकल्पं निरीहं, चिदाकाशमाकाशवासं भजेऽहम् ।। महादेव 🙏🙏
11
8
54
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 month
આપણને હાલતા ને ચાલતા કાંઈક ને કાંઈક થતું હોય તો ઘરે જ રેવાય... ખાલી ખોટું આખા ગામને ઉપાધી કરાવી... વળી કોઈ રીચ લાલચી ને અટેન્શન સીકર કઇ જાય એ અલગ...🤦🏻‍♀️🤦🏻‍♀️
6
7
53
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 months
Good morning mitro.. 💐💐 Mahadev har.. 🙏🙏
24
2
54
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिम्। श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे ॥ एकादशी के सभी मित्र को जय श्री कृष्ण 🙏🙏
Tweet media one
5
11
49
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
Happy cyclonic morning ahmedabad.... ⛈️⛈️⛈️
9
7
51
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 years
જય જગદીશ...દ્વારીકાધીશ...🙏🙏
Tweet media one
7
2
51
@calmcyclone
Khushali Joshi 🇮🇳
3 months
Good morning mitro.., 💐💐 Mahadev har.. 🙏🙏
21
3
53
@calmcyclone
Khushali Joshi 🇮🇳
1 year
little effort..... Made by me.. 😇❤
Tweet media one
16
5
52