ભૂમિ પંચાલ Profile Banner
ભૂમિ પંચાલ Profile
ભૂમિ પંચાલ

@bhumi_panchal_

Followers
22,028
Following
25
Media
14
Statuses
2,328
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
ગાડી ચલાવતી વખતે “ સીટબેલ્ટ “ અને... સ્કુટર ચલાવતી વખતે “હેલ્મેટ “ અવશ્ય પહેરો... માત્ર “ કડવાચોથ “ ના વ્રત ઉપર ભરોસો રાખવો નહી... 😀😀😀😀😀
390
117
2K
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
બ્લોક કરીદે મને, નઇતર પ્રેમ થઇ જશે તને.
203
39
690
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
બ્લોક કરીદે મને, નઇતર પ્રેમ થઇ જશે તને.
215
67
655
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
વિષય જો ' તુ ' હોય તો...! હું ' PHD ' કરવા પણ તૈયાર છુ...!!
24
36
523
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
10 months
વાસણો પર નામ લખવાનું મશીન ના શોધાયું હોત તો આજે કેટલાંય પરિવાર સાથે હોત
53
33
474
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
"સ્ત્રી સુંદર અને પુરુષ અમીર હોય તો.., પ્રેમ થતા વાર નથી લાગતી...!!"
93
37
464
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
તમને યાદ કરવા નું કોઈ મિટર હોત્ત તો સૌથી વધુ બિલ અમારું આવત.😁🙈😃
54
17
412
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
મારી પાસે એક તૂટેલું દિલ છે... શોધું છું બસ જો કોઈ એને જોડનાર મલી જાય​- 💔💔💔💔💔
115
26
370
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
મારું માનો તો એકલા રહેજો, પણ કોઈનો Timepass ના બનતા !!
64
25
364
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
મારી પાસે એક તૂટેલું દિલ છે... શોધું છું બસ જો કોઈ એને જોડનાર મલી જાય​- 💔💔💔💔💔
139
23
354
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
બદનામ કરે છે જેમના નામથી લોકો મને !! કસમથી, હજુ મેં તેમને મન ભરીને જોયા પણ નથી !!
30
16
339
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
10 months
માન વગરની હાજરી કરતાં, યાદ આવે એવી ગેરહાજરી વધુ સારી...!!
22
22
333
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
આસાનીથી મળ્યાં...! તો લોકોએ સસ્તા સમજી લીધાં....!!❣️
20
27
336
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
મન થાય છે કે ત્યાં આવીને તને મળી લઉં, બોલવું કંઈ જ નથી બસ મન ભરીને તને જોઈ લઉં...!!
27
19
329
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
મારી પાસે એક તૂટેલું દિલ છે... શોધું છું બસ જો કોઈ એને જોડનાર મલી જાય​- 💔💔💔💔💔
99
21
326
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
10 months
જે ભૂલમાંથી આપણે, કંઈ શીખતા નથી. એજ આપણા જીવનની, સૌથી મોટી ભુલ હોય છે.
30
23
326
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
પથ્થર જેવો માણસ પણ રડી પડે સાહેબ , જયારે મનગમતી વ્યક્તિ કોઈ બીજાનું નસીબ બની જાય...!!
27
17
294
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
મારી પાસે એક તૂટેલું દિલ છે... શોધું છું બસ જો કોઈ એને જોડનાર મલી જાય​- 💔💔💔💔💔
61
17
286
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
એક વાત તો પાક્કી છે, જેટલો સાચો પ્રેમ એટલું દર્દ વધારે !! 💔💔💔💔
45
15
286
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
કોઈ BUSY નથી હોતું ,,, સાહેબ ... તમારી VALUE પ્રમાણે તમને REPLY મળતા હોય છે ....
16
23
264
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
ખબર તો હતી જ કે એ ના જ પાડશે છતાય સાલુ કહેવાઈ તો ગયુ જ.. કે 'હું તને ચાહું છુ'.💜
15
16
265
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
❛માં બાપની આખો ના તારા છો તમે કોઇ બીજા માટે તૂટી ના જતા❜
11
22
258
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
મોઢે કહેવાનો હક નથી રહેતો, ત્યારે લોકો STATUS ની રમત રમે છે !!
22
20
253
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
સ્વભાવ સૂર્ય જેવો હોવો જોઈએ...* ઉગવાનું અભિમાન નહિ અને આથમવામાં નાનપ નહિ...!
10
16
249
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
મારો હાથ પકડી રાખજે હું સાબિત કરી દઈશ કે, બધા સાથ છોડી ને નથી જતા..
23
18
256
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
તમને યાદ કરવા નું કોઈ મિટર હોત્ત તો સૌથી વધુ બિલ અમારું આવત.😁🙈😃
24
20
253
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
10 months
શરૂઆત તો બધા સારી જ કરે છે, વાત અંત સુધી સાથ નિભાવવાની છે !!
17
10
251
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
જિંદગીની સૌથી મોટી બચત, લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે !!
13
17
247
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
10 months
પાંદડા હસી રહ્યા છે એવા વહેમમાં, કે ફૂલ પડી ગયું છે મારા પ્રેમમાં !!
16
7
253
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
હું નસીબદાર છું , જો નસીબ નો અર્થ તું હોય તો .?
9
10
246
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
મને પૂછ્યું 'છે કોઈ વ્યસન', બોલાય ગયું 'બસ તમારું' .
19
17
238
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
આજ સુધી કેટલીયે વાર ભરોસો તુટ્યો હશે, પણ ભરોસો કરવાની આદત હજી છૂટતી નથી !!
24
12
237
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
10 months
ભૂલો પડું હું એવી રીતે તારા શહેરમાં સરનામું પૂછવા મને તારું જ ઘર મળે...❣️
14
10
238
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
નસીબ માં ભલે ગમે તે હોય, પણ દિલ માં તો આજે પણ તમે જ છો !!
23
13
239
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
મને પૂછ્યું 'છે કોઈ વ્યસન', બોલાય ગયું 'બસ તમારું' .
16
10
234
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
તને મારી તરસ લાગે....! એ ક્ષણ મને સરસ લાગે.
16
11
239
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
પરીક્ષા વગર તો શાળા પણ આગળ જવા નથી દેતી, તો આ જિંદગી કેમ જવા દેશે !!
10
15
236
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
નફરત કરશો તો અધુરો કિસ્સો છું...!! ને જો મોહબ્બત કરશો તો તમારો જ હિસ્સો છું...!!
22
18
231
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
હું નસીબદાર છું , જો નસીબ નો અર્થ તું હોય તો ....❣️
10
4
231
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
સાચા પ્રેમ ની વાત જ કઈક અલગ છે, બંધ પડેલા નંબર પણ જિંદગીભર સેવ રહે છે !!
17
14
231
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
ટચૂકડી જાહેરાત "મીત્રો જોઈએ છે" કોઈ કામ કે કારણ વગર યાદ કરે તેવા. 😂😂😂😂😂
35
15
229
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
બ્લોક કરવાનો મતલબ એટલે, કોઈને છેલ્લી ઈચ્છા, પૂછ્યા વિના જ અપાયેલી ફાંસી...
15
15
229
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
સબંધ ની જવાબદારી એટલે.....!!! સત્ય જાણવા છતાં શાંત રહેવું.
9
11
227
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
કેટલી ધીરજ હશે એ ટપાલના જમાનામાં, આજે બે મિનિટ મોડા Reply માં પણ લોકોને ખોટું લાગી જાય છે !!
15
21
220
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
કીધા વગર બધું જ સમજી જાય, તેની સાથે જીવવામાં એક અલગ મજા છે !!❤
16
18
225
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
જિંદગીમાં કેટલાક લોકો એવા હોય છે, જે ક્યારેય મળતા નથી પણ યાદ રોજ આવે છે.
27
11
223
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
❛પોતાના પર થોડો ઘમંડ તો હોવો જોઈએ. કારણકે, જો વાયરમાં કરંટ ના હોય તો લોકો કપડાં જ સુકવશે !!!!❜
7
19
221
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
તું સાથે હોય તો દુનિયા પોતાની લાગે છે, નહીંતર આ હૈયાની ધડકન પણ પારકી લાગે છે !!
33
17
223
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
માણસ ખરાબ ત્યારે જ બને, જ્યારે એના સારા હોવાનો ઘણા લોકોએ ફાયદો ઉઠાવ્યો હોય !!
19
23
223
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
વિશ્ર્વાસ બધા પર ન કરો કેમકે સાકર અને મીઠાનો રંગ એક જ હોય છે..! !
13
14
220
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
એક વાર મારાં હૈયામાં ઉમેદવારી તો કર , કોની મજાલ કે તને બિનહરીફ થતા રોકી શકે...
18
18
212
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
વેચી નાખે એવા તો હજારો છે , પણ કોઈ આપણા માટે ખર્ચાઈ જાય તો એની કિંમત કરજો..!
14
14
211
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
રૂપાળી છોકરી જોઈને જો તમારું તગારા જેવડું પેટ અંદર લેવાની કોશિશ કરો તો એમ કહી શકાય કે , તમારી અંદરનો જેઠાલાલ.... હજી જીવે છે....!! 😀😀😀😀😀
14
11
215
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
હું નસીબદાર છું , જો નસીબ નો અર્થ તું હોય તો .?
29
19
213
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
ભણેલા પાસે બેસીને ડિપ્રેશનમાં આવવા કરતા, અભણ પાસે બેસીને ગપાટા મારવા સારા !!
16
12
216
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
જયારે બે તૂટેલા હૃદય ભેગા થાય, ત્યારે એક વફાદાર Love Story ચાલુ થાય !!❤️
18
11
215
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
સાથ તો પ્રેમમાં છૂટે, દોસ્તીમાં નહીં હો સાહેબ !!
19
14
213
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
અમારા દિલની સફર તો કરી જુઓ કોઇક દિવસ... ઘા થી પડેલા ખાડામાં પણ અમે પ્રેમના ફુલ વાવ્યા છે...
22
11
212
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
હું ક્યાં કહું છું કે તું આંગણ સુધી આવ, પણ આંખ મીંચું તો પાંપણ સુધી તો આવ.
14
15
212
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
ન વાચો મારા શબ્દો આટલા ઘ્યાન થી, નહિ તો તમને પણ મહોબ્બત થઇ જશે આ અનજાન થી.
28
15
214
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
પોતાની કિંમત એટલી વધારો સાહેબ કે, સામેવાળા ખુદ પોતાને વેચવા તૈયાર થઈ જાય !!
9
14
217
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
आज के दौर में वजह बताकर नहीं वजह बनाकर छोड़ा जाता है...!!
13
15
207
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
બહુ જ સુંદર હોય છે એ પ્રેમ.. જેની શરૂઆત દોસ્તી થી થાય છે...!!
27
7
205
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
ફકરા તો અસત્યના હોય, બાકી સત્ય તો બે લીટીનું હોય...
9
13
205
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
પ્રેમ તો બધાને થાય છે જિંદગીમાં એકવાર, પણ જેની માયા લાગી જાય એનો સાથ જ જિંદગીભર નથી મળતો !
17
13
204
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
પ્રેમ એટલે..... તરવાની આવડત સાથે....ડૂબવાનું સાહસ...❣️
19
13
207
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા કેમ કે હું એકલી છું પણ ફાલતુ નથી.
25
8
209
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
તમને પામવાની કોશિશ છે જ નહીં મારી, તમને ખુશ રાખવાની જ ચાહત છે મારી..✨
12
15
200
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
9 months
ઠંડીમાં ઠુંઠાવાઈને મરી જઇશુ, પણ , કોઈના દિલમાં આગ લગાડીને તાપણું કરવાનું અમને નહીં ફાવે.
13
11
204
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
જીવન માં કોઈકનો સાથ પણ જરૂરી છે, એકલી રહેલી ચાવી કયારેક ખોવાઈ જ જાય છે
18
13
204
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
મજા આવે છે તારી યાદોની સાથે જીવવાની, ના તો એ રીસાય છે ને ના મારે મનાવવી પડે છે.
18
14
202
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
જિંદગી ત્યારે સફળ ગણાય સાહેબ... જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!
9
9
198
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
શરીરમાં જે કામ શ્વાસ કરે છે ને... સંબંધમાં એ કામ વિશ્વાસ કરે છે...!!!
6
19
203
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
જેમને પાઘડી સમજી ને માથે બેસાડ્યા હોય...!! એજ ઘણીવાર પગલૂછણિયાં નીકળે છે....!!
16
12
200
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
એ અચાનક મળી જાય રસ્તામાં ક્યાંક, એવો આભાસ મને દરેક રસ્તામાં થાય છે...
Tweet media one
14
11
196
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
ગરમ કરેલી ચા અને *સમાધાન* કરેલા સંબંધોમાં, પહેલા જેવી મીઠાશ ક્યારેય નથી આવતી......!!
14
17
195
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
આજે પાછુ આ દિલ ઉદાસ થઇ ગયું, જ્યારે એક જાણીતો અવાજ બોલ્યો Wrong Number !!
25
7
200
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
સ્વભાવ સૂર્ય જેવો હોવો જોઈએ...* ઉગવાનું અભિમાન નહિ અને આથમવામાં નાનપ નહિ...!
10
17
197
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
બહુ જ સુંદર હોય છે એ પ્રેમ.. જેની શરૂઆત દોસ્તી થી થાય છે...!!
9
11
194
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
જે વ્યક્તિ બીજાના ચહેરા પર ખુશી લાવવાની ક્ષમતા રાખે છે, ઈશ્વર એના જીવનમાં ક્યારેય ખુશી ઓછી થવા દેતા નથી !!
26
12
198
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
મૂકી દઉં બાજી પર જીવ મારો,જો ઈનામ તું હોય, ખર્ચી નાખું જિંદગી આખી, જો પરિણામ તું હોય તો !!
16
12
194
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
જિંદગી એમની જ રંગીન છે , જેમને "રંગ" બદલતા આવડે છે.
10
14
191
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
શાયરી તો સાહેબ આત્મહત્યા નો ધંધો, જ્યાં આપણી જ લાશ ને આપણો જ કંધો..!
19
12
194
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
નસીબ માં ભલે ગમે તે હોય, પણ દિલ માં તો આજે પણ તમે જ છો !!❤️
7
8
192
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
તમને પામવાની કોશિશ છે જ નહીં મારી, તમને ખુશ રાખવાની જ ચાહત છે મારી..✨
17
14
191
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
હજી પણ ક્યાં સુધી આવી જ અક્કડ રાખશો..!! હ્રદયને ખોલવા શું પાના-પક્કડ રાખશો..!!
12
15
188
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
હું નસીબદાર છું , જો નસીબ નો અર્થ તું હોય તો .?
19
13
191
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
એક સામટો ના આપી શકે તો કંઈ નઈ , મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે..!!
22
8
187
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
જો વાહન નો મેમો ઘર સુધી પહોંચાડી શકતા હોય .... તો રાશન કાર્ડ નું પૂરેપૂરું અનાજ ...ગરીબ ના ઘર સુધી કેમ નહિ ..??? 🤔🤔🤔🤔🤔
19
15
184
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
સફળતા ટાણે તો બધા આપે સલાહ, નિષ્ફળ થયેલાની કોઈ ખબર પૂછતું નથી !!
10
8
187
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
પ્રેમ માટે નમવું એ કોઈ ખરાબ વાત નથી, ચમકતો સુરજ પણ ડૂબી જાય છે ચાંદ માટે તો !!
15
11
186
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
10 months
અમારી સાથે મિત્રતા રાખો તબિયત સારી રહેશે, અમે એ ડૉક્ટર છીએ જે શબ્દોથી સારવાર કરે છે,
13
10
185
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
અમારો સબંધ હાલ કંઇક એવો છે, ના નફરત છે ના પહેલા જેવો પ્રેમ છે...!!
7
11
184
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
જે લોકો ને પોતાનું વાહન છાયા માં ઉભું રાખવાનો શોખ હોય ... તેમણે ,એકાદ વૃક્ષ વાવવા નો શોખ રાખવો જોઈએ
9
11
184
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
3 years
પ્રશંસા કરનાર તમારી સ્થિતિ જોવે છે, ચિંતા કરનાર તમારી પરિસ્થિતિ જોવે છે !
15
13
186
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
કોણ માંગે છે સબંધોના નામ અહીં, મને તો તમે વગર સબંધે મારા લાગો છો.!
15
11
182
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
તારાથી થોડી દુર જવાની જરૂર છે, ખબર તો પડે તારા પ્રેમ નું કવરેજ ક્યાં સુધી છે...?
14
10
183
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
સમય કહે છે ધીરજ રાખો, અને એ પોતે જ કેટલો ઉતાવળિયો છે !!
13
17
182
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
2 years
કાલનો દિવસ આજથી વધારે સારો હશે, બસ એ વિશ્વાસ પર જ જિંદગી ચાલી રહી છે !!
22
13
183
@bhumi_panchal_
ભૂમિ પંચાલ
1 year
જીવન તો પરિસ્થિતિ મૂજબ જીવવું પડે વ્હાલા સુવિચાર મૂજબ તો ગાભા નીકળી જાય. 😀😀😀😀😀
8
8
180