Vimal Chudasma Profile Banner
Vimal Chudasma Profile
Vimal Chudasma

@VimalChudasma3

Followers
1,296
Following
127
Media
750
Statuses
779

MLA 90-Somnath, Gujarat | INC

Somnath, Gujarat
Joined March 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@VimalChudasma3
Vimal Chudasma
2 years
હું એક કોંગ્રેસ પક્ષ નો શૈનિક છું કોંગ્રેસ પક્ષ માજ છું અને રહેવાનો પણ છું
9
48
491
@VimalChudasma3
Vimal Chudasma
2 years
ગુજરાત ૧૫મી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય તરીકે ના સપથ ગ્રહણ કર્યા હતા
Tweet media one
Tweet media two
7
23
397
@VimalChudasma3
Vimal Chudasma
2 years
વિરોધીઓ ભલે કહે કે કોંગ્રેસ પતી ગઈ પણ જનતાના દિલમાં કોંગ્રેસ હતી છે અને રહેશે..
7
48
393
@VimalChudasma3
Vimal Chudasma
3 months
ચોરવાડ શહેર ના વતની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક શ્રી મુકેશભાઈ અંબાણી ના પુત્ર અનંતભાઇ અંબાણી ના લગ્ન માં ઊપસ્થિત રહિ ને શુભેચ્છાઓ પાઠવી હતી #AmbaniFamily
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
342
@VimalChudasma3
Vimal Chudasma
4 months
અમારા સાથી ધારાસભ્ય અને બનાસની બહેન ... ગેનીબેન ઠાકોર નો બનાસકાંઠા લોકસભામાં ભવ્ય વિજયી થયા તે બદલ હાર્દિક અભિનંદન ... ખૂબ ખૂબ અભિનંદન ગેનીબેન ઠાકોર...
Tweet media one
6
11
263
@VimalChudasma3
Vimal Chudasma
2 years
Tweet media one
2
10
218
@VimalChudasma3
Vimal Chudasma
2 years
Happy Birthday 🎂🎉 my little son om
Tweet media one
20
10
218
@VimalChudasma3
Vimal Chudasma
2 years
મારા મત વિસ્તાર ના ગામે ગામ લોકો ના જન આશીર્વાદ મળેલા અને ગ્રામ જનો નો આભાર વ્યક કરેલ હતો
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
7
217
@VimalChudasma3
Vimal Chudasma
2 years
કોંગ્રેસ નુ નામ બોલે સે.... કોંગ્રેસ નુ કામ બોલે સે.... ૯૦- સોમનાથ બોલે દિલ સે... વિમલભાઈ ફિર સે.... #CongressNa8Vachn #CongressforGujarat #Mission2022 #IndianNationalCongress #Gujrat #Somnath #Vimalchudasma4somnath
Tweet media one
2
33
199
@VimalChudasma3
Vimal Chudasma
2 years
વડાપ્રધાનશ્રીને સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થે આવવા આપ્યું આમંત્રણ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેની બિસ્માર પરિસ્થિતિને અનુલક્ષીને સોમનાથ મંદિર ખાતે ભાવનગરથી કાર મારફત દર્શનાર્થે આવવા વડાપ્રધાનશ્રીને આપ્યું આમંત્રણ
Tweet media one
Tweet media two
7
36
203
@VimalChudasma3
Vimal Chudasma
1 year
આજ રોજ વિધાનસભા માં જ્ઞાન સહાયક યોજના રદ કરવા અંગે તેમજ કજ્ઞાન સહાયક યોજના રદ કરવા અંગે તેમજ શિક્ષકોને કાયમી ધોરણે ભરતી કરવા અંગે આજરોજ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્ય શ્રી દ્વારા ઉભરો વિરોધ પ્રદર્શન કરેલુ
Tweet media one
Tweet media two
Tweet media three
9
138
198
@VimalChudasma3
Vimal Chudasma
8 months
"જ્ઞાન સહાયક રદ કરો, કાયમી શિક્ષકો ની ભરતી કરો "ના સૂત્રો ચાર સાથે આજે વિધાનસભા ના કોંગ્રેસ પક્ષ ના ધારાસભ્ય શ્રી સાથે વિરોધ પ્રદર્શન. #gnansahayak #gandhinagar #vidhansabha #VeravalNews #girsomnath #Budget2024 #gujrat #VidhanSabhaSession #educationmatters #GujaratiNews #childcare
5
133
173
@VimalChudasma3
Vimal Chudasma
7 months
Tweet media one
1
6
154
@VimalChudasma3
Vimal Chudasma
7 months
સોમનાથ ખાતે તમામ સમાજ ના પટેલ શ્રી ઓ આગેવાનો ધણા દિવસ થી પ્રજાના હિત માટે મેહનત કરી રહેલા હતા અને આજે ટ્રસ્ટ ના મુખ્ય ટ્રસ્ટી ઓ સાથે મળી ને તમામ પ્રશ્નનો ના નિકાલ માટે ટ્રસ્ટી ઓ એ ૨ થી ૩ દિવસ માં નિકાલ કરવા ખાતરી આપેલી જય સોમનાથ
Tweet media one
1
7
154
@VimalChudasma3
Vimal Chudasma
4 months
વાવ વિધાનસભાના ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના અમારા મજબૂત સાથી, બનાસકાંઠા લોકસભાના નવનિયુકત સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોરનું વિધાનસભા ખાતે કોંગ્રેસ પક્ષના સાથી ધારાસભ્યો શ્રીઓ સાથે સન્માન કરવામાં આવ્યું આવનાર દિવસોમાં ગેનીબેન સમગ્ર ગુજરાતની જનતાના અવાજને વધુ મજબૂતાઈ થી સંસદમાં ઉઠાવે
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
153
@VimalChudasma3
Vimal Chudasma
2 years
મારા મત વિસ્તાર ના ગામે ગામ ના લોકો ના જન આશીર્વાદ મળેલા અને ગ્રામ જનો નો આભાર વ્યક કરેલ હતો
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
148
@VimalChudasma3
Vimal Chudasma
1 year
Tweet media one
3
7
136
@VimalChudasma3
Vimal Chudasma
7 months
વિષણવેલ ગામ ખાતે માં ગાત્રાળ માતાજીના મંદિર ખાતે મારા પરિવાર દ્રારા પ્રસાદી નું આયોજન કરવા મા આવેલું જેમાં મોટી સંખ્યા મા લોકો જોડાય ને પ્રસાદી લીધી અને માતાજી ના આશી્વાદ લીધા હતા #chorwad #jaymataji #mataji #kuldevi
1
8
135
@VimalChudasma3
Vimal Chudasma
6 months
Tweet media one
0
12
126
@VimalChudasma3
Vimal Chudasma
2 years
વેરાવળ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મારુ સન્માન કરવામાં આવેલું તે બદલ સમસ્ત સમાજ નો આભાર વ્યક કરેલો હતો
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
122
@VimalChudasma3
Vimal Chudasma
6 months
આજ રોજ શ્રી રામ નવમી ના પાવન પવિત્ર દિવસે ચોરવાડ શહેર ખાતે ઇન્ડિયા ગઠબંધન ના ૧૩ જૂનાગઢ ગીર સોમનાથ લોકસભા સભા ના ઉમેદવાર હીરાભાઈ જોટવા નુ મુખ્ય કાર્યાલય નુ ઉદ્ઘાટન ભુવાઆતા શ્રી ઓ નાં વરદ હસ્તે કરવા મા આવેલું જેમાં બોહળી સંખ્યા કાર્યકરો હોદેદારો તેમજ પ્રજાજનો ઉપસ્થિતિ રહિયા હતા
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
10
119
@VimalChudasma3
Vimal Chudasma
2 years
રોડ શો... રોડ શો.. તારીખ : 29/11/2022 સમય : સવારે 09:00 વાગ્યે થી વિમલભાઈ ચુડાસમાના કાર્યાલયથી વેરાવળ-પાટણ શહેર માં ભવ્ય રોડ-શો નું આયોજન કરવામાં આવેલ છે જેમાં બોલીવુડ અભિનેત્રી તન્નાજ ઈરાની વિમલભાઈના સમર્થનમાં ઉપસ્થિત રહેવાના હોય તો આપ સૌ લોકોએ રોડ-શો માટે ભાવભર્યું આમંત્રણ છે.
1
10
117
@VimalChudasma3
Vimal Chudasma
2 years
1
7
113
@VimalChudasma3
Vimal Chudasma
2 years
Tweet media one
4
4
105
@VimalChudasma3
Vimal Chudasma
6 months
INDIA ગઠબંધન અંતર્ગત કોંગ્રેસના રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરેશ ધાણાનીના સમર્થનમાં રાજકોટ ખાતે આયોજિત 'જન સ્વાભિમાન સંમેલન' માં ઉપસ્થિત રહી જનતાને સંબોધન કર્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
10
106
@VimalChudasma3
Vimal Chudasma
3 months
વિપક્ષના નેતા શ્રી Rahul Gandhi એ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના સાથીદારોને સંબોધિત કર્યા. ગુજરાતની જનતા અને કોંગ્રેસ પક્ષ આ વખતે ભાજપને હરાવશે. અમે ગભરાઈશું નહીં, અમે લડીશું ✊
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
106
@VimalChudasma3
Vimal Chudasma
3 months
આજ રોજ પાટણ ખાતે સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તીર્થ ભૂદેવો વચ્ચે વિવાદ ઉત્પન્ન થયેલ. જે અનુસંધાને ભૂદેવો ની અટક કરી તેમને પાટણ પોલીસ મથકે રાખેલ હોય તેઓ ની રૂબરૂ મુલાકાત કરી ભૂદેવો ના પ્રશ્નો સાંભળી તેમની સાથે આંદોલન માં સમર્થન આપેલું
0
4
105
@VimalChudasma3
Vimal Chudasma
4 months
તારીખ 11/06/2024 નાં રોજ ગીર સોમનાથ એસ. પી સાહેબ ને પત્ર દ્વારા તેમજ ટેલીફોનીક રજુવાત કરેલી પણ પાંચ પાંચ દિવસ વીતી જવા છતાંકોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી આજ રોજ રાજ્ય ના ગૃહ રાજયમંત્રીશ્રી ને તેમજ રાજ્ય ના ડી.જી.પી સાહેબ ને પત્ર લખી રજુવાત કરેલી
0
7
100
@VimalChudasma3
Vimal Chudasma
2 years
સોમનાથદાદા ના આશીર્વાદ સાથે ૯૦ સોમનાથ વિધાનસભા મત વિસ્તાર ચૂંટણી સંદર્ભે વડોડરા (ડોડીયા) ગામે થી ચુટણી પ્રચાર ના શ્રી ગણેશ કરી શુભ શરૂવાત કરેલી જેમાં મોટી સંખ્યા માં ગ્રામ જનો ઉપસ્થિત રહી ને સમર્થન આપેલું
Tweet media one
Tweet media two
0
5
98
@VimalChudasma3
Vimal Chudasma
2 years
Tweet media one
1
6
98
@VimalChudasma3
Vimal Chudasma
1 year
આજ રોજ તારક મહેતા કા ઉલટા ચશ્માં સિર્યલ માં પોપટ લાલ નુ પાત્ર ભજતાં અને ચોરવાડ ના વતની શ્યામભાઈ પાઠક દ્વારા ચોરવાડ ખાતે માં ભવાની માતાજી એ પ્રસાદી ના પ્રસંગે હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી હતી
Tweet media one
Tweet media two
0
3
100
@VimalChudasma3
Vimal Chudasma
6 months
આજથી વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનો ૧૩ જુનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાની સાથે પ્રારંભ કર્યો જેમાં જીલ્લા પંચાયત સીટ વાઇસ ડારી, આદ્રી,ભાલપરા,ગોવિંદપરા,નાવદ્વા સીટ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જૂનાગઢ - ગીર સોમનાથ જિલ્લામાં પરિવર્તન માટે કટિબદ્ધ છે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
88
@VimalChudasma3
Vimal Chudasma
6 months
Tweet media one
0
3
82
@VimalChudasma3
Vimal Chudasma
2 years
આજ રોજ વેરાવળ ખાતે દૃશ્યમ લેબોરેટરી સેન્ટર ના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી ને શુભકામનાઓ પાઠવી હતી
Tweet media one
Tweet media two
0
3
79
@VimalChudasma3
Vimal Chudasma
2 months
આજ રોજ સોમનાથ ખાતે ટ્રસ્ટ ના કાયમી કર્મચારી ઓ આંદોલન પર બેઠેલા લોકો ની રૂબરૂ મુલાકાત લીધેલી ને સમર્થન આપેલું
0
3
82
@VimalChudasma3
Vimal Chudasma
2 years
*ગીર સોમનાથ - વેરાવળમાં રાજકીય ભૂકંપ* વેરાવળ દશનામ સાધુ સમાજનું કોંગ્રેસ પક્ષને સમર્થન ૯૦- સોમનાથ બોલે દિલ સે..... વિમલભાઈ ફિર સે....
Tweet media one
0
12
79
@VimalChudasma3
Vimal Chudasma
2 years
ઉના ખાતે કોળી સેના દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ માં ઉપસ્થિત રહી નેનવદંપતિ ઓ ને આશીર્વાદ પાઠવી શુભકામનાઓ પાઠવી હતી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
79
@VimalChudasma3
Vimal Chudasma
2 years
ચોરવાડ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં રકમ રૂપિયા ૧૦.૩૧ લાખના લોક ઉપયોગી પેવર બ્લોકના કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યા ત્યારે ચોરવાડ નગરપાલિકાના ચીફ ઓફિસર, ઉપ પ્રમુખ, સદસ્યશ્રીઓ તથા આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
76
@VimalChudasma3
Vimal Chudasma
1 year
સોમનાથ વિધાનસભા તેમજ ચોરવાડ શહેર તેમજ આજુ બાજુ વિસ્તારો માં ભારી વરસાદ ના પગલે ધર વખરી ખેડૂતો ના પાકો તેમજ પશુઓ તેમજ વેપારીઓ ને મોટું નુકસાન થયેલ તેની રૂબરૂ જઈ ને સમીક્ષા કરી ઉચ કક્ષા એ રજુવતો કરેલી જેના પગલે વિવિધ નુકસાની ની સર્વે ની કામગીરી શરૂ કરેલી
1
13
76
@VimalChudasma3
Vimal Chudasma
2 years
Congress MLAs protested before first day of Budget session. @vibesofindia_ . @VoI_Gujarati
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
12
75
@VimalChudasma3
Vimal Chudasma
10 months
આજ રોજ ગાંધીનગર મુકામે નાણાં તેમજ ઊર્જા પ્રધાન ના અધ્યક્ષ સ્થાને પરમર્સ સમિતિ ની બેઠક મળેલી જેમાં સોમનાથ વિધાનસભા તેમજ ગીર સોમનાથ જીલ્લા ના તેમજ ચોરવાડ શહેર તેમજ સમગ્ર જૂનાગઢ જીલ્લા ના વીજળી ને લગતા તમામ પડતળ પ્રશ્નનો ઉઠવ્યા હતા ને વેહલી તકે નિરાકરણ લાવવા સૂચન કરેલ
Tweet media one
Tweet media two
0
4
76
@VimalChudasma3
Vimal Chudasma
2 years
Tweet media one
2
7
69
@VimalChudasma3
Vimal Chudasma
1 year
જે શિક્ષકના હાથમાં ભાવિ ભવિષ્ય કંડરાતું હોય. તે શિક્ષકને પોતાના ભવિષ્યની જ ચિંતા હશે તો ભાવિ ભવિષ્યને કઈ રીતે સાચી દિશા માં દોરી શકશે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ ને લાગુ ન કરવી જોઈએ અને કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ. #જ્ઞાન_સહાયક_રદ_કરો @kuberdindor
Tweet media one
Tweet media two
3
51
71
@VimalChudasma3
Vimal Chudasma
2 years
આજ રોજ ખોરસા મુકામે જોરા પરિવાર દ્વારા આયોજિત યજ્ઞ તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહ માં હાજરી આપી ને સુભેક્ષાઓ પાઠવી હતી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
74
@VimalChudasma3
Vimal Chudasma
2 years
દિલથી સેલ્યુટ ..... મોરબીના હુસેન પઠાણ નામના યુવકે પોતાની જાનની પરવા કર્યા વગર પાણી માં કૂદી ને લોકો ને જીવતા બચાવ્યા 🙏🙏
Tweet media one
1
7
71
@VimalChudasma3
Vimal Chudasma
2 years
6000 ફોલોવર માટે તમારો ખૂબ ખૂબ આભાર, હું મારા ગીર સોમનાથના લોકો માટે હંમેશા મહેનત અને લગન થી કામ કરીશ. #6kfollowers #vimalchudasma4somnath #girsomnath #incgujarat #gujaratcongress #saurashtra #Vimalchudasma
Tweet media one
1
4
68
@VimalChudasma3
Vimal Chudasma
2 years
Tweet media one
0
4
69
@VimalChudasma3
Vimal Chudasma
2 years
૯૦- સોમનાથ વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી વિમલભાઈ ચુડાસમા ને ઈ.વી. એમ.મશીન ના ૨ નંબર પરના પંજાના નિશાન પર બટન દબાવી મત આપી,અપાવી અને જંગી બહુમતી થી વિજયી બનાવો.
Tweet media one
0
5
68
@VimalChudasma3
Vimal Chudasma
2 years
# મતદાન અવશ્ય કરજો # વ્હાલા મતદાર ભાઈઓ-બહેનો-યુવામિત્રો આપના સાથ, સહકાર અને સહયોગની અપેક્ષા રાખું છું... # ક્રમ નંબર-૨ # નિશાન પંજો # સોમનાથ બોલે દિલ સે.... વિમલભાઈ ચુડાસમા ફિર સે... #vimalchudasama
Tweet media one
3
8
68
@VimalChudasma3
Vimal Chudasma
4 months
Tweet media one
2
3
66
@VimalChudasma3
Vimal Chudasma
1 year
સોમનાથ તાલાળા અસરગ્રસ્ત વિસ્તારોની વાહરે ગુજરાત કોંગ્રેસ
0
5
66
@VimalChudasma3
Vimal Chudasma
8 months
કેવી રીતે ભણશે ગુજરાત?..... ગુજરાતમાં વિધાનસભામાં ખાડે ગયેલા શિક્ષણની રજૂઆત. #Education #BJP #OBC #શિક્ષણ
Tweet media one
4
60
64
@VimalChudasma3
Vimal Chudasma
2 years
આજ રોજ વિધાનસભા માં લોકશાહી બચાવો દેશ બચાવો નારા સાથે વિરોધ પ્રદર્શન કરેલું
1
7
65
@VimalChudasma3
Vimal Chudasma
2 years
Tweet media one
0
3
65
@VimalChudasma3
Vimal Chudasma
2 years
ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી તેમજ સદસ્યો દ્વારા બાળકો તથા યુવા વર્ગ માટે ચોરવાડ શહેરમાં પ્રથમ વખત ક્રિકેટ તથા રમત-ગમત ગ્રાઉન્ડ બનાવી આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું તેમજ યુવા મિત્રો માટે આ ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટ તથા અન્ય સ્પર્ધાઓ યોજવા માટે ચોરવાડ નગરપાલિકાનો સંપર્ક કરવા જણાવેલ
Tweet media one
Tweet media two
Tweet media three
1
9
65
@VimalChudasma3
Vimal Chudasma
2 years
Tweet media one
1
6
64
@VimalChudasma3
Vimal Chudasma
2 years
આજ રોજ પાટણ શહેર ના યુવાનો એ મારા નિવાસસ્થાને શુભેક્ષા મુલાકાત લીધી હતી
Tweet media one
0
6
61
@VimalChudasma3
Vimal Chudasma
2 years
ચોરવાડ શ્રી રામદેવપીરજી ના મંદિરે મહાબીજ ના પ્રસંગે ઉપસ્થિતિ રહી ને દાદા ના આશીર્વાદ પ્રાપ્ત કરી શુભકામનાઓ પાઠવી હતી
Tweet media one
Tweet media two
Tweet media three
2
4
59
@VimalChudasma3
Vimal Chudasma
2 years
વેરાવળ ખાતે કોંગ્રેસ નાં વચન ની પત્રિકા વિતરણ... ગુજરાત ના ૧ કરોડ ૫૫ લાખ પરિવાર સુધી રાહુલજી ના ૮ વચનોની પત્રિકા પહોંચાડવા મારુ બુથ મારુ ગૌરવ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ ખાતે લોકસંપર્ક થકી પત્રિકા નું વિતરણ કર્યું... પરિવર્તન નો સંકલ્પ... કૉંગ્રેસ નો નિર્ધાર .. #મારુબુથ_મારુગૌરવ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
60
@VimalChudasma3
Vimal Chudasma
2 years
મારા અધ્યક્ષ સ્થાને અને નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાના વરદહસ્તે રકમ રૂપિયા ૩૬.૦૦ લાખના ખર્ચે ચોરવાડ નગરપાલિકાના વડોવન વિસ્તાર તથા દાદરોડની કાદી વિસ્તારમાં સી.સી.રોડ તેમજ ગાર્ડન વિસ્તારમાં પેવર બ્લોકના લોક ઉપયોગી કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું*
Tweet media one
Tweet media two
Tweet media three
0
6
57
@VimalChudasma3
Vimal Chudasma
8 months
વિધાનસભા માં આજે નશાકારક દ્રવ્યોના ��ંદર્ભમાં પ્રશ્નોત્તરી માં ઉઠાવ્યા હતા જેનો યોગ્ય જવાબ નો મળતા કોંગ્રેસ પક્ષ ના સાથી તમામ ધારાસભ્ય શ્રી વિરોધ પ્રદર્શન કરેલ #drugs #Vidhansabha #CMOGuj #ડબલ_એન્જિન_સરકાર
0
16
55
@VimalChudasma3
Vimal Chudasma
5 months
Happy birthday Khushi beta 🎊🎉🥳
Tweet media one
4
2
57
@VimalChudasma3
Vimal Chudasma
2 years
વિસણવેલ કોળી સમાજ આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ માં ઉપસ્થિત રહી ને નવદંપતિ ઓ ને આશીર્વાદ પાઠવી શુભકામનાઓ પાઠવી હતી
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
55
@VimalChudasma3
Vimal Chudasma
2 months
વેરાવળ ખાતે વોડ નં 5.6 વિસ્તાર ને જોડતો મુખ્ય રસ્તો બંધ થયેલ જેના હજારો લોકો ને ભારે હાલાકી પડેલ જેને ધ્યાને લય ને આજે રૂબરૂ સ્થળ પર લાગતા અધિકારીઓ ની ટીમ તેમજ આગેવાનો સાથે સ્થળ ની મુલાકાત કરી હતી ને આ પ્રજાજનો પડતી સમસ્યા નુ વેહલી તકે નિરાકરણ લાવવા માટે ની કામ ગીરી હાથ ધરી હતી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
57
@VimalChudasma3
Vimal Chudasma
2 years
આજરોજ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મુકામે મહાપ્રસાદનું વિતરણ કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવ ની આપણી સૌ પર કૃપા રહે તેવી પરિવાર સાથે પ્રાથના કરી હતી
2
10
50
@VimalChudasma3
Vimal Chudasma
8 months
પ્રાચી કોળી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ મા ઉપસ્થિત રહી ને નવદંપતિ ઓ ને આશીર્વાદ પાઠવી સુંદર આયોજન બદલ શુભકામનાઓ પાઠવી હતી #prachi #girsomnath
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
56
@VimalChudasma3
Vimal Chudasma
2 years
આજ રોજ વેરાવળ ખાતે ડી.પી ફિટનેસ ( જીમ તેમજ યોગા સેન્ટર) ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
54
@VimalChudasma3
Vimal Chudasma
2 years
રાજકોટ ખાતે સર્વે સમાજ ની ૫૫૫ દીકરીઓ ના અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત દ્વારા આયોજિત સમૂહ લગ્ન મોહત્સવ માં હાજરી આપી હતી ને તમામ નવદંપતી ઓ ને આશીર્વાદ પાઠવયા હતા એને કાર્યકર્તાઓ ને સુદર કાર્ય બદલ શુભકામનાઓ પાઠવી હતી
Tweet media one
Tweet media two
0
4
52
@VimalChudasma3
Vimal Chudasma
2 years
આજ રોજ વેરાવળ સટ્ટા બજાર ખાતે પ્રજાજનો ની વચ્ચે પાણી પુરી નો આંનદ લીધેલો
0
3
52
@VimalChudasma3
Vimal Chudasma
2 years
ડાભોર કોળી સમાજ આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ માં ઉપસ્થિત રહી ને નવદંપતિ ઓ ને આશીર્વાદ પાઠવી શુભકામનાઓ પાઠવી હતી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
53
@VimalChudasma3
Vimal Chudasma
2 years
90- સોમનાથઉમેદવારી ફોર્મ ભર્યુ તે વખત ની હળવી પળો... #CongressforGujarat #Mission2022 #IndianNationalCongress #Gujrat #Somnath #Vimalchudasma4somnath
0
3
54
@VimalChudasma3
Vimal Chudasma
2 years
ગામડે ગામડે છે અદભુત પ્રતિસાદ... પ્રવાસ દરમ્યાન વિવિધ ગામોમા સંબોધન કરતા તમામ પ્રજાજનો એ આપેલા પ્રેમ બદલ ખુબ ખુબ આભાર... #vimalchudasma #girsomnath #veraval_city
2
4
54
@VimalChudasma3
Vimal Chudasma
2 years
બહુજન પાટી માંથી પૂર્વ વિધાનસભા લડેલા અને ભાજપ ના કાર્યકર્તા એવા યુસુફભાઈ રહેમાનભાઈ ટાંક તેમજ આપ ના વોડ નં 10 ના ન.પા ના કેન્ડીડેટ અખીર હુસેની (અખ્તર ભાઈ) તેમજ કાર્યકર્તા મોટી સંખ્યા માં કાર્યકરોસાથે ધારાસભ્ય વરદ હસ્તે ખેસપહેરી ને કૉંગ્રેશ પક્ષ ની વિચાર ધારા સાથે જોડાયા હતા
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
55
@VimalChudasma3
Vimal Chudasma
2 years
Tweet media one
0
2
55
@VimalChudasma3
Vimal Chudasma
2 years
ગડુ - ચોરવાડ રોડ પર ભયંકર એક્સિડન્ટ થતાં તાત્કાલિક ધોરણે પોચીઆવી ને ઇરજા ગ્રસ્ત ૭ લોકોને તાત્કાલિક એમન્યુલન્સ બોલાવી ને સારવાર અર્થે ચોરવાડ સરકારી હોસ્પિટલ ખાતે પોચાદેલ એને અવસાન પામનાર લોકોની દિવ્ય આત્માને પરમાત્મા મોક્ષ આપે એવી સોમનાથદાદા ને અને માં ભવાની માં ને પ્રાથનાકરેલી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
50
@VimalChudasma3
Vimal Chudasma
2 years
Tweet media one
0
5
52
@VimalChudasma3
Vimal Chudasma
1 year
કર્ણાટક રાજ્ય ની વિધાનસભા ની ચુંટણી માં કોંગ્રેસ પક્ષ સ્પર્શ બહુમતી મળતા આતેસબીજી સાથે વેરાવળ ટાવર ચોક ખાતે ભવ્ય ઉજવણી કરી હતી
0
3
52
@VimalChudasma3
Vimal Chudasma
2 years
ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં સંપૂર્ણ ફ્રી ધોરણે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું જે ટૂર્નામેન્ટનું આજરોજ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાયેલ ત્યારે ફાઈનલની વિજેતા ટિમ અને પરાજીત ટીમને તથા મેન ઓફ ધ સિરીઝના ખેલાડીઓને ટ્રોફી અર્પણ કરવામાં આવેલ અને ક્રિકેટ જગતમાં પ્રગતિ કરો
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
51
@VimalChudasma3
Vimal Chudasma
6 months
આજ રોજ ૧૩ જુનાગઢ લોકસભા ના ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર હીરાભાઈ જોટવા ની ઉમેદવારી ની વિજય સંકલ્પ સભા યોજાઈ ત્યાર બાદ વિજય સંકલ્પ યાત્રા સાથે ઉમેદવારી નોંધાવી જેમાં મોટી સંખ્યા મા હોદેદારો કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહિયા હતા
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
50
@VimalChudasma3
Vimal Chudasma
2 years
Tweet media one
1
4
53
@VimalChudasma3
Vimal Chudasma
7 months
વેરાવળ સમસ્ત ભોઈ સમાજ દ્વારા આસ્થા અને શ્રદ્ધા ના અનેરો ઉત્સાહ સાથે કાળ ભૈરવ ની 30 ફુટ ભૈરવનાથ પ્રતિમાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
49
@VimalChudasma3
Vimal Chudasma
2 years
બેટી બચાઓ બેટી પઢાઓની વાતો કરીને ભાજપે ગ્રામીણ વિસ્તારમાં ચાલતી શાળાઓ બંધ કરીને દીકરીઓને પ્રાથમિક શિક્ષણ લેવાથી પણ દૂર કરી દીધી, પરંતુ કોંગ્રેસની સરકાર ગુજરાતની તમામ દીકરીઓને કે.જી થી લઈને પી.જી એટલે માસ્ટર ડીગ્રી સુધી ફ્રી માં શિક્ષણ આપશે અને દીકરીઓને પગભેર બનાવશે.
Tweet media one
1
4
50
@VimalChudasma3
Vimal Chudasma
10 months
આઝાદીની લડાઈથી લઈને આજ દિન સુધીના આધુનિક ભારતના નિર્માણમાં સહભાગી, સંઘર્ષ, ત્યાગ અને બલિદાનના ગૌરવવંતા ઈતિહાસને સાથે જોડતા આજે 139માં વર્ષમાં પ્રવેશ કરવા બદલ કોંગ્રેસ પરિવારના તમામ સભ્યોને 'અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની સ્થાપના દિન' ની હાર્દિક શુભકામનાઓ પાઠવી
Tweet media one
0
4
49
@VimalChudasma3
Vimal Chudasma
3 years
શ્રીસમસ્ત માછીમાર સમાજ ના આવતું વર્ષ સારું રહે તે માટે વેરાવળ બંદર ખાતે સાગર પૂજન કરેલી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
50
@VimalChudasma3
Vimal Chudasma
2 years
જરૂરિયાતમંદ લોકોને રેશન કાર્ડ ઉપર અનાજ મળી રહે તેવા હેતુથી સર્વે કરવાની કામગીરીશરૂ કરવામાં આવેલ જેમાં સોમનાથ વિધાનસભાના તેમજ ચોરવાડ ખાતે ખાતે સર્વે કરવામાં આવેલ, જેમાં જરૂરિયાત મંદ લોકોને અનાજ મળતું ન હોવાથી આજરોજ રૂબરૂ પ્રાંત અધિકારીશ્રીને તમામ અરજદારોની અરજીઓ સાથે આવેદન આપેલ
0
12
47
@VimalChudasma3
Vimal Chudasma
2 years
આ #વર્લ્ડફૂડડે પર સરકારે આજે દેશમાં વધતી કિંમતો અને ભૂખમરાના પડકારોને ઓળખવા જોઈએ અને રાહત આપવા માટે પગલાં લેવા જોઈએ. 2013 માં યુપીએ સરકારે NFSA લાવી, ભારતમાં ખાદ્ય સુરક્ષામાં ક્રાંતિ લાવી અને સબસિડીવાળા ખાદ્યપદાર્થો માટે વિશાળ બહુમતીનો હકદાર બનાવ્યો.
Tweet media one
1
3
50
@VimalChudasma3
Vimal Chudasma
2 years
ફ્રી કેમ્પ... ફ્રી કેમ્પ... ફ્રી કેમ્પ... વેરાવળ શહેરમાં 90- સોમનાથના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ તથા ફ્રી લેબોરેટરી તપાસનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ:16/10/2022 રવિવાર સમય :- 10 થી 2 વાગ્યા સ્થળ:- શ્રી લોહાણા મહાજન વાડી સટ્ટા બજાર વેરાવળ.
0
9
45
@VimalChudasma3
Vimal Chudasma
1 month
પવિત્ર શ્રાવણ માસના સોમવારે શ્રી સોમનાથ ખાતે પભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન અર્થે આવેલ તમામ દેશભર માંથી પધારેલા તમામ ભક્તો નું સ્વાગત કરી ને નિઃશુલ ફરાળ વિતરણકરેલી તેમજ દેવાધિદેવસોમનાથ દાદાના આશીર્વાદ આપણા સૌના પર વરસતા રહે તેમજ અનેદેશનીસર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી હતી
0
3
51
@VimalChudasma3
Vimal Chudasma
5 months
मुंबई उत्तर मध्य लोकसभा से कांग्रेस पार्टी के उम्मीदवार प्रो. वर्षा गायकवाड़जी के चुनाव अभियान के दौरान मुंबई मुख्य कांग्रेस कार्यालय में, कांग्रेस पार्टी के प्रमुख पदाधिकारियों द्वारा स्वागत और सम्मानके लिए हमने मुंबई कांग्रेस कमेटीके प्रति अपना आभार व्यक्त किया #rutvikmakvana
1
4
48
@VimalChudasma3
Vimal Chudasma
2 years
યુવાનોમાં લોકપ્રિય....યુવાનોનો વિશ્વાસ.....યુવાનોના ઉજ્જવળ ભવિષ્યના સપના સાકાર કરનાર #વિમલભાઈ ચુડાસમા# સોમનાથના જન જનના મનમાં એક જ રણકાર....#જીતશે આપણા વિમલભાઈ ચુડાસમા#
Tweet media one
2
2
50
@VimalChudasma3
Vimal Chudasma
4 months
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લો��પ્રિય, ન્યાયપ્રિય, સત્યના સારથી એવા જનનાયક શ્રી Rahul Gandhi ને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છા... #HappyBirthday #RahulGandhi
Tweet media one
0
3
50
@VimalChudasma3
Vimal Chudasma
2 years
Tweet media one
2
3
46
@VimalChudasma3
Vimal Chudasma
8 months
ખેડૂતો ને ન્યાય આપો" ના નારા સાથે આજ રોજ ગૂજરાત વિધાનસભામાં કોંગ્રેસ ના ધારાસભ્ય શ્રી ઓ દ્વારા વિરોધ પ્રદર્શન #vimalchudasama #viral #video #khedut
0
9
47
@VimalChudasma3
Vimal Chudasma
9 months
રાજ્ય સરકારના બજેટ ૨૦૨૪ માં શબ્દોની સજાવટ કરતા પ્રજાના હિતલક્ષી બજેટની આશા. રાજ્ય સરકાર બજેટ ૨૦૨૪માં તમામ સરકારી ખાલી જગ્યાઓમાં કાયમી ભરતી તેમજ ગૃહિણીઓ ને ૪૫૦ ગેસનો બાટલો આપવાની પ્રજાલક્ષી માંગો સાથે વિધાનસભા ખાતે કોંગ્રેસ પક્ષના સાથી ધારાસભ્યો સાથે વિરોધ. #Budget2024
Tweet media one
2
7
46
@VimalChudasma3
Vimal Chudasma
9 months
Tweet media one
1
4
45
@VimalChudasma3
Vimal Chudasma
1 year
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી શ્રી Mukul Wasnik જી ની પ્રેરક ઉપસ્થિતિમાં વિસ્તૃત કારો��ારી બેઠક . ગુજરાતની પ્રજાની સમસ્યાઓ અને આગામી કાયઁક્મો અર્થે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ ની સંમતી સાથે વિભિન્ન ઠરાવ પસાર કરવામાં આવ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
46
@VimalChudasma3
Vimal Chudasma
2 years
પ્રજાસતાક દિન! સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય પર્વ નિમિતે સૌ દેશવાસીઓને હાર્દિક બધાઈ! તેમજ વિવિધ સ્કૂલો એ ઉજવણી કાર્યક્રમ માં હાજરી આપી ધ્વજવંદન કરેલું ત્યારબાદ વિદ્યાર્થીઓ ને મુમેન્ટો આપી પ્રોત્સાહિત કરેલા હતા
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
46
@VimalChudasma3
Vimal Chudasma
8 months
દેશ નુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથદાદા ના સાનિધ્યમાં આવેલ પાટણ સમુહિક આરોગ્ય કેન્દ્ર ને જોડતા મુખ્ય રસ્તા નુ તેમજ મુખ્ય ડોકટરો ની જગ્યાઓ ખાલી પડેલ હોવાથી આજે પ્રજાજનો ને ભારે હાલાકી પડી રહેલ જેને ધ્યાને લઇ ને આજ રોજ વિધાનસભા માં પ્રશ્નનોતરી દરમિયાન પ્રશ્નનો ઉઠાવેલ #helth #Gujrat
0
5
45
@VimalChudasma3
Vimal Chudasma
8 months
આજ રોજ વિધાનસભા માં જે સોમનાથ મંદિર ખાતે નાના ધંધાર્થી ઓ તેમજ નાના કાચા મકાન માં રહેતા ગરીબ લોકો ને અગાઉ પણ અને હાલમાં સરકારે બુલ્ડોજર થી તોડી કાઢેલ જેના થી લોકો બેરોજગાર તેમજ ધર વિહોણા થયેલ જે ને ધ્યાને લય ને અલગ જગ્યા ફાળવવા અંગે આજે વિધાનસભા માં પ્રશ્નનો ઉઠાવ્યો હતો #somnath
1
5
45
@VimalChudasma3
Vimal Chudasma
2 years
આજ રોજ જે યુવાનો પહેલી વાર વોટીંગ કરશે એવા યુવાનો બોહળી સંખ્યા માં કૉંગ્રેશ પક્ષ નો ખેસ પેરી ને કોંગ્રેસ પક્ષ ની વિચાર ધારા સાથે વિધિ વત રીતે વેરાવળ ધારાસભ્ય શ્રી ના કાર્યાલય ખાતે જોડાયા હતા
1
3
43