![Vishva Hindu Parishad -VHP Profile](https://pbs.twimg.com/profile_images/1348139440095465476/RpJGACnr_x96.jpg)
Vishva Hindu Parishad -VHP
@VHPDigital
Followers
400K
Following
1
Statuses
2K
Official Account of the Vishva Hindu Parishad (VHP)
Bharat
Joined February 2019
प्रेस वक्तव्य: मंदिर मुक्ति आंदोलन की रणनीति के साथ महाकुंभ में संपन्न हुई विहिप की त्रि-दिवसीय बैठक महाकुंभ शिविर, प्रयागराज। फरवरी 9, 2025। महाकुंभ मेला क्षेत्र स्थित विश्व हिंदू परिषद (विहिप) शिविर में चल रही त्रि-दिवसीय बैठक रविवार को इस संकल्प से साथ पूरी हो गई कि अब किसी भी स्थिति में हम मंदिरों को सरकारी नियंत्रण से मुक्ति दिला कर ही रहेंगे। बैठक में उपस्थित देश - विदेश के 950 प्रतिनिधियों ने मिलकर एक बड़ी रणनीति भी बनाई है। इस बारे में विस्तृत जानकारी देते हुए विहिप के अंतरराष्ट्रीय अध्यक्ष श्री आलोक कुमार ने आज कहा कि मंदिर मुक्ति आंदोलन के प्रथम चरण में विश्व हिंदू परिषद के कार्यकर्ता अन्य हिंदू संगठनों के साथ मिलकर प्रत्येक राज्य के मुख्यमंत्री को ज्ञापन दे कर मांग करेंगे कि सरकारें हिंदू मंदिरों को वापस हिंदू समाज को सौंपे। उत्तर भारत और दक्षिण भारत में बड़ी जनसभाएं कर इस संबंध में अपनी मांगे बुलंद करेंगे। आंदोलन के दूसरे चरण में प्रत्येक राज्य की राजधानी व महानगरों में वहां के बुद्धजीवी समाज की सभाएं कर इसके लिए व्यापक जन समर्थन जुटाएंगे। जिन राज्यों में यह समस्या ज्यादा विकट है, वहां आगामी विधानसभा सत्र के दौरान हमारे कार्यकर्ता विधानसभा और विधान परिषद के सदस्यों से मिलकर वहां के राजनीतिक दलों पर मंदिरों की मुक्ति हेतु दबाव बनाएंगे। कुंभ मेला क्षेत्र में एक पत्रकार वार्ता को संबोधित करते हुए विहिप अध्यक्ष ने बताया कि बैठक में इस बात पर भी सहमति बनी कि मंदिरों को अपने नियमित कामकाज के संचालन हेतु अधिकतम स्वतंत्रता होनी चाहिए। मंदिर प्रबंधन में किसी भी प्रकार का बाहरी नियंत्रण अब स्वीकार्य नहीं होगा। उन्होंने यह भी स्पष्ट किया कि मंदिर मुक्ति आंदोलन में हम केवल उन्हीं मंदिरों की बात कर रहे हैं जो अभी तक सरकारी नियंत्रण में है, अन्य मंदिरों की नहीं। श्री आलोक कुमार ने कहा कि हमारा ��त है कि मंदिर के पैसों को केवल हिंदू कार्यों के लिए खर्च किया जाना चाहिए। इस संबंध के कानून में पूरी तरह से पारदर्शी वही खाते और अंकेक्षण की व्यवस्था होगी। मंदिरों के संचालन में संपूर्ण हिंदू समाज की सहभागिता और मंदिरों के लिए बने ट्रस्ट में अन्य लोगों के साथ महिलाओं व अनुसूचित समाज का प्रतिनिधित्व भी होगा। मंदिरों के अर्चकों, पुरोहितों व अन्य कर्मचारियों को मिलने वाले वेतन व भत्तों में कोई कमी नहीं की जाएगी और किसी भी हालत में उनका वेतन उस राज्य के लिए निर्धारित न्यूनतम वेतन से काम नहीं होगा। उन्होंने यह भी बताया कि विहिप प्रतिनिधि जब मुख्य मंत्रियों को मिलने जाएंगे तो वह अपने साथ उस राज्य के लिए इस संबंध में प्रस्तावित कानून का एक प्रारूप भी उनको सौंपेंगे। बैठक में देश भर के सभी प्रांतों के अलावा ब्रिटेन, अमेरिका, कनाडा, जर्मनी, हांगकांग मॉरीशस, दक्षिणी अफ्रीका, फ्रांस, थाईलैंड, श्रीलंका, नेपाल बांग्लादेश, गुयाना जैसे अनेक देशों के प्रतिनिधि उपस्थित थे। बैठक में पर्यावरण संरक्षण, सामाजिक समरसता, कुटुंब प्रबोधन, नागरिक कर्तव्य, स्वदेशी व स्व का बोध जैसे पांच परिवर्तनों को भी जनमानस के आचार व्यवहार और संस्कारों का हिस्सा बनाने का संकल्प लिया गया। विश्व भर में हिंदू समाज से जुड़े अन्य ज्वलंत मुद्दों पर भी विस्तार से विचार विनिमय हुआ। इस बैठक में युग पुरुष पूज्य स्व��मी श्री परमानंद जी महाराज व बौद्ध लामा पूज्य श्री चोस फेल ज्योतपा जी, राष्ट्रीय स्वयं सेवक संघ के सर कार्यवाह श्री दत्तात्रेय होसवोले तथा पूर्व सर कार्यवाह व विहिप के पालक अधिकारी श्री भैया जी जोशी भी उपस्थित रहे। जारी कर्ता: विजय शंकर तिवारी अखिल भारतीय प्रचार -प्रसार प्रमुख विश्व हिंदू परिषद
0
0
0
પ્રેસ નિવેદન Gujrati: જનસંખ્યા અસંતુલન, સંસ્કારોના ક્ષય અને નશાખોરી પર નિયંત્રણ માટે વિહિપે યુવાનોને આગળ આવવા આમંત્રણ આપ્યું પ્રયાગરાજ, ફેબ્રુઆરી ૭, ૨૦૨૫ – વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ) ના કેન્દ્રીય પ્રણ્યાસી મંડળની બેઠકના દ્વિતીય સત્રમાં પસાર કરવામાં આવેલા એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે હિંદૂઓની ઘટતી જનસંખ્યા દર, હિંદૂ કુટુંબોના વિખંડન, લિવ-ઇન સંબંધો અને યુવાનોમાં વધતી નશાની પ્રવૃત્તિ ચિંતાજનક છે. તેમાં દેશની યુવા પેઢીને સંબોધીને કહેવામાં આવ્યું છે કે આ સમસ્યાઓ હિંદૂ સમાજ માટે એક પડકાર બની ગઈ છે અને તેનો જવાબ યુવાનોને આપવો જ પડશે. વિહિપના સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને આજે પ્રયાગરાજમાં પત્રકારોને સંબોધન કરતાં કહ્યું કે દેશ સમક્ષ આવનારી દરેક પડકારનો હંમેશા હિંદૂ યુવા શક્તિએ જ જવાબ આપ્યો છે. જનસંખ્યા અસંતુલન હિંદૂ સમાજના અસ્તિત્વ માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે. હિંદૂઓની ઘટતી જનસંખ્યા બહુઆયામી પ્રભાવ સર્જે છે. હિંદૂઓ આ દેશની ઓળખ છે. જો હિંદૂઓ ઘટશે તો દેશની ઓળખ અને અસ્તિત્વ માટે પણ સંકટ ઊભું થશે. આ સ્થિતિને રોકવા માટે હિંદૂ યુવાનોને આગળ આવવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે મોડું લગ્ન અને ઉજ્જવળ ભવિષ્યની ભ્રામક કલ્પનાઓના કારણે પણ હિંદૂ દંપતીઓમાં બાળકોની સંખ્યા ઓછી થઈ રહી છે. વિહિપે યુવાનો��ે 25 વર્ષની ઉંમરે લગ્ન કરવાની અપીલ કરી છે. ડૉ. જૈન જણાવે છે કે અનેક વૈજ્ઞાનિક અધ્યયનોએ સાબિત કર્યું છે કે જો બાળકોનો સંપૂર્ણ વિકાસ કરવો હોય તો દરેક પરિવારમાં ઓછામાં ઓછા બે કે ત્રણ બાળકો હોવા જરૂરી છે. પ્રસ્તાવમાં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો કે આજના યુગમાં હિંદૂ સંસ્કારોના અભાવને કારણે કુટુંબ સંસ્થા પર પણ સંકટ ઊભું થયું છે. પશ્ચિમી ભૌતિકવાદનો વધતો પ્રભાવ, અર્બન નક્સલ ષડયંત્ર અને વૈશ્વિક કોર્પોરેટ જૂથ મનોરંજન માધ્યમો અને જાહેરાતો દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરી રહેલા છે અને તેમને સંસ્કારહીન બનાવી રહ્યા છે. આ જ કારણ છે કે લગ્નેતર સંબંધો અને લિવ-ઇન સંબંધો વધતાં જઈ રહ્યા છે. વિહિપે યુવાનોને પોતાનાં મૂળ સંસ્કારો તરફ પાછા ફરવા માટે આમંત્રણ આપ્યું છે જેથી સુખી પારિવારિક જીવન સુનિશ્ચિત કરી શકાય અને બાળકો તેમજ વડીલોને સામાજિક અને ભાવનાત્મક સુરક્ષા પૂરી પાડી શકાય. દેશમાં વધી રહેલી નશાની પ્રવૃત્તિ અંગે પણ વિહિપે ચિંતા વ્યક્ત કરી. 16 કરોડથી વધુ લોકો નશાના આદી બન્યા છે, જે આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. વિહિપે યુવાનોને અપીલ કરી છે કે તેઓ સ્વયં પણ નશાની આઘાતકારક પ્રવૃત્તિથી દૂર રહે અને પોતાના શિક્ષણ સંસ્થાન, શહેર અને પ્રાંતને નશામુક્ત બનાવવા માટે બજરંગ દળ, દુર્ગા વાહિની અને અન્ય સંસ્થાઓનું સહયોગ લે. સાથે જ વિહિપે વિવિધ સરકારોને પણ અપીલ કરી છે કે તેઓ નશાના વેપારમાં સંકળાયેલ માફિયા અને આતંકવાદી ગઠબંધનો પર નિયંત્રણ લાવે અને કડક કાયદા બનાવીને આ પર સંપૂર્ણ રોક લાવે. વિહિપે સંકલ્પ લીધો છે કે તે પોતાની લાખો એકમો, સત્સંગ અને સંસ્કાર શાળાઓ તેમજ સત્સંગ કેન્દ્રો દ્વારા જનજાગૃતિ કરશે અને યુવા શક્તિ��ે આ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે પ્રેરિત કરશે. જારી કરનાર: વિજય શંકર તિવારી અખિલ ભારતીય પ્રચાર-પ્રસાર પ્રભારી વિશ્વ હિંદુ પરિષદ વિહિપ મહાકુંભ શિબિર, સેક્ટર-૧૮ ઝૂસી, પ્રયાગરાજ
1
11
28
विश्व हिंदू परिषद के केंद्रीय उपाध्यक्ष, बिहार प्रांत के माननीय अध्यक्ष, श्री राम जन्मभूमि के तीर्थ क्षेत्र के न्यासी, दो बार के सांसद व श्री रामलला के मंदिर की प्रथम ईंट रखने वाले श्री कामेश्वर चौपाल जी का निधन बेहद दुखद और स्तब्ध करने वाला है। हम सब उनकी दिवंगत पुण्यात्मा की शांति व परिजनों को धैर्य प्रदान करने के लिए प्रभु से कामना करते हैं।
136
366
1K
પ્રેસ નિવેદન: વિશ્વ હિંદૂ પરિષદની ત્રણ દિવસીય પ્રન્યાસી મંડળ બેઠક ૭ (સાત) ફેબ્રુઆરીથી મહાકુંભ પ્રયાગમાં દેશ-વિદેશના પદાધિકારીઓ વચ્ચે હિન્દૂત્વ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મંથન થશે મહાકુંભ, પ્રયાગરાજ (ઉ. પ્ર.) ૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ વિશ્વ હિંદૂ પરિષદના પ્રન્યાસી મંડળ અને કેન્દ્રીય વ્યવસ્થાપન સમિતિની ત્રણ દિવસીય બેઠક ૭ ફેબ્રુઆરીથી ઝૂસી સ્થિત મહાકુંભ મેળા ક્ષેત્રમાં બનેલા ��િહિપના મહાશિબિરમાં યોજાનારી છે. આ અંગે વિગતવાર માહિતી આપતા વિશ્વ હિંદૂ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી શ્રી બજરંગલાલ બાગડાએ જણાવ્યું કે, આ બેઠકમાં ભારત તેમજ વિદેશમાંથી આમંત્રિત વિહિપના પદાધિકારીઓ ભાગ લેશે. આ બેઠકમાં હિન્દૂ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાના પ્રશ્ન, વસ્તી અસંતુલન, વકફ બોર્ડના અનિયમિત અને અમર્યાદિત અધિકારો, બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર વધતા અત્યાચારો તથા અયોધ્યા પછી કાશી અને મથુરા જેવા પવિત્ર ધાર્મિક સ્થળોની મુક્તિ અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે. તેમજ સંગઠનના વિસ્તરણ અને વિવિધ રાજ્યોમાં હિન્દૂ સમાજ સા���ે સંકળાયેલા ખાસ મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ થઈ શકે છે. મહાકુંભ મેળા વિસ્તારમાં આવેલા વિશ્વ હિન્દૂ પરિષદના શિબિરમાં યોજાયેલી પ્રેસ વાર્તા દરમિયાન શ્રી બાગડાએ વધુમાં જણાવ્યું કે, હિન્દૂ સમાજ વર્ષો થી સામાજિક કુપ્રથાઓ સામે સંઘર્ષ કરી રહ્યો છે. છુઆછૂત નિવારણ અને સામાજિક એકતા વધારવા માટે અનેક અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. હિન્દૂ પરિવાર વ્યવસ્થાને મજબૂત બનાવવી, પર્યાવરણનું સંરક્ષણ કરવું અને હિન્દૂ સમાજમાં આત્મસન્માન અને સ્વજાગૃતિ લાવવી આજના સમયમાં અત્યંત જરૂરી છે. આ બેઠકમાં સંગઠનાત્મક દ્રષ્ટિએ દેશભરના ૪૭ પ્રાંતો સાથે ભારતની બહારથી પણ અનેક દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આમાં વિશ્વ હિન્દૂ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માન. શ્રી આલોક કુમાર, સંસ્થા મહામંત્રી શ્રી મિલિંદ પરાંડે, સહ સંસ્થા મહામંત્રી શ્રી વિનાયકરાવ દેશપાંડે, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગા વાહિની તથા વિહિપના તમામ વિભાગોના અખિલ ભારતીય મુખ્યપદાધિકારીઓ તેમજ ક્ષેત્રો અને પ્રાંતોના મંત્રીઓ અને સંસ્થા મંત્રીઓ સહીત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. ભવદીય, વિજય શંકર તિવારી અખિલ ભારતીય મુખ્ય પ્રચાર પ્રસાર વિભાગ, વિશ્વ હિંદૂ પરિષદ
0
10
33