દવા લઇને પરત જતા 80 વર્ષના વડીલ માજી ને લોક ડાઉન ના કારણે વાહન ના મળતા પગપાળા જાઈ રહ્યા હતા, ત્યારે ધ્યાન જતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક તરફથી સરકારી વાહનમાં તેમને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
ભચાઉના જશોદાધામમા થયેલા દુષ્કર્મના આરોપીની માહિતી આપનારને ૧૦ હજારનું રોકડ ઈનામ આપવામાં આવશે, અને નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. જાણકારી આપવા મો. 9825218159 અથવા 02837 224036 પર સંપર્ક કરવો.
The issue of Attack on Tanishk Store, Gandhidham is investigated thoroughly.. The place is visited by SP, East Kutch!
For further details-
@GujaratPolice
આજરોજ તા.૨/૦૮/૨૦૨૩ ના કલાક ૧૮.૩૦ થી ૧૯.૩૦ સુધી શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ- કચ્છ ગાંધીધામ નાઓના સાથે ગાંધીધામ એ ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં ગાંધી માર્કેટ થી ચાવલા ચોક સુધી ફૂટ માર્ચ પેટ્રોલિંગ કરવામાં આવેલ.
@dgpgujarat
@GujaratPolice
गुलजार साहब की यह कविता को याद करे, ओर घर पर रहे !
"बे वजह घर से निकलने की ज़रूरत क्या है,
मौत से आँखे मिलाने की ज़रूरत क्या है।
सब को मालूम है बाहर की हवा है क़ातिल,
यूँही क़ातिल से उलझने की ज़रूरत क्या है।"
#StayHomeStaySafe
@GujaratPolice
પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ દ્વારા ગુજરાત સ્થાપના દિવસે શપથ લઈને જાહેર જનતાને પ્રેરણા આપી હતી કે બહાર નીકળતા સમયે માસ્ક પેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને વારંવાર સાબુથી હાથ ધોઈને સ્વચ્છતા બનાવી રાખવી. આ મહામારી લડાઈ આપણે સયુંકત રીતે લડી રહ્યા છીએ.
@GujaratPolice
ગાંધીધામ આદિપુર માં નાગરિકોને વધુ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની દિશામાં પુર્વ કચ્છ (ગાંધીધમ) પોલીસ નું વધુ એક મહત્વપૂર્ણ પગલું. નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ.
આજરોજ કંડલા મરીન પોલીસ અને CISF દ્વારા માછીમારો સાથે કંડલાના દરિયાઈ વિસ્તારમાં તિરંગા યાત્રા યોજી અને સતસૈડા ટાપુ પર ધ્વજવંદન કરી જિલ્લા પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
ટ્રાફિકના નિયમો નહિ પાળો, તો સજા માત્ર તમને થશે. પણ કોરોના વાયરસ સામેના નિયમો નહિ પાળો, તો તેની સજા આખા દેશ ને થશે. માત્ર તમારા માટે નહિ, આખા દેશની સુરક્ષા કાજે, માત્ર ઘરે રહો અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરો!
@GujaratPolice
@PrantAnjar
પૂર્વ કચ્છ જિલ્લામાં ટુ-વ્હીકલ વાહન અકસ્માતો ઘટાડવા માટે હેલ્મેટ પહેરી વાહન ચલાવવા અંગે અલગ અલગ કંપનીઓમાં NO HELMET, NO ENTRY ના પોસ્ટર લગાવવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં ટુ-વ્હીકલ પસાર થાય છે તેવી જગ્યાઓ પર ભીત પોસ્ટર લગાવવામાં આવેલ.
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
જાહેર જનતાને અપીલ:
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત છે અને કોરોના મહામારીનું સંક્રમણ પણ વધેલુ છે, જેથી પુર્વ કચ્છ પોલીસ દ્વારા જાહેર જનતાને મંદિરોમાં મોટા પ્રમાણમાં એકઠ્ઠા ન થવા, શક્ય હોય તો ઘરેથીજ પ્રાથના કરી ભીડ ટાળવા અને સોશ્યલ ડિસ્ટન્સ, માસ્કના નિયમોનું પાલન કરવા નમ્ર અપીલ કરાય છે.
પુર્વ કચ્છ પોલીસે એલસીબી, એસઓજીમાથી વિશેષ ટીમ બનાવીને હરિયાણા મોકલી, જેમણે ચાર દિવસ સુધી તપાસ કરીને અડધી રાત્રે પોલીસ આવ્યા ની જાણ થતા ભાગી રહેલા આરોપીને પાણી ભરાયેલા અને એક ફૂટ ઊંડા કાદવ ધરાવતા ખેતરોમાં પીછો કરીને કુખ્યાત આરોપી અફરોઝ ને ઝડપી પાડ્યો હતો.
રાજ્યના કોઈપણ શહેરમાં જનતા કરફ્યુની જાહેરાત કરવામાં આવી નથી. ગઈ કાલથી સોશિયલ મિડિયા ઉપર એક જૂનો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં જણાવાયું છે કે, રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને વડોદરા પાંચ શહેરોમાં ૨૫મી મે સુધી જનતા કરફ્યુ રહેશે. આ વિડીયો જૂનો છે.
શું આપ લોક ડાઉન ના કારણે માનસિક તાણ અનુભવો છો ?
નિશ્ચિંત રહીને આપેલા નંબર પર કોલ કરી માર્ગદર્શન મેળવો.
પ્રજાજનોની મદદ કાજે પુર્વ કચ્છ પોલીસ દ્વારા સહયોગીઓ સાથે એક સનિષ્ઠ પ્રયાસ.
@dgpgujarat
#gujaratpolice
પુર્વ કચ્છના ઇન્ચાર્જ એસપી એ પુર્વ કચ્છના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ બેડા સાથે ઈદ અને તહેવારોના આગમનને ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય અને કોરોના સબંધિત નિયમોનું પાલન થાય તે માટે ગાંધીધામ, આદિપુર, કિડાણા ના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.
@sinlbsa
આ સ્થિતિમાં આપણું એક રહેવું અને બધા વચ્ચે વિશ્વસનીયતા બની રહેવી ખૂબ જરૂરી છે. સર્જાયેલી વિપરીત પરિસ્થિતિમાં પુર્વ કચ્છ પોલીસ અધીક્ષક દ્વારા મધ્યસ્થતા કરીને પ્રશ્નનું નિરાકરણ લાવી હાઈવેને ચક્કાજામ થયો અટકાવ્યો હતો. આવો એક થઈને એકબીજાને સહકાર આપીએ.
મહામારી અનુસંધાને ગુજરાત, પુર્વ કચ્છ પોલીસ દ્વારા દરેક સ્તરેથી જરૂરી પગલાં ઉઠાવાઇ રહ્યા છે. જનતાને અત્યંત આવશ્યક કામ વિના ઘરેથી બહાર ના નીકળવા અને અફવાઓથી દુર રહેવા અપીલ છે.
આજરોજ તા.૧૦/૦૧/૨૦૨૩ ના અંજાર ડિવિઝન ના અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુકેશ ચૌધરી ના.પો.અધિ.શ્રી અંજાર વિભાગની અધ્યક્ષતામાં અંજાર પો.સ્ટે ખાતે વ્યાજખોરીની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ.
@GujaratPolice
@sanghaviharsh
@dgpgujarat
બીનજરૂરી રીતે એક સ્થળે એકત્રિત થતા લોકો કે નિયમોના ભંગ કરતા દેખાય તો તેનો ફોટો કે વિડીયો લઇને, લોકેશનની વિગત સાથે કંટ્રોલરૂમના આ નંબરમાં વોટસઅપ પર મૂકશો, મોકલનારની વિગત ગુપ્ત રાખવામાં આવશે. અને નિયમ ભંગ કરતા તત્વો પર કાર્યવાહી કરવામાં આવશે.
👏 The vigilant efforts of the Gujarat Police in the Kutch region have led to a significant seizure of cocaine valued at Rs. 800 crore.
✅Acting on information from the Kutch East Local Crime Branch (L.C.B.), a dedicated team intervened swiftly, intercepting a group of suspected
ના થાકે છે, ના હારે છે કે ના તે કંટાળે છે,
તે માત્ર સહુને સંભાળે છે, ફરજ નિભાવે છે !
ગીતાબેન રબારી દ્વારા પુર્વ કચ્છ પોલીસ વતી જનતાને લોક ડાઉન ના નિયમોનું પાલન કરવા અપીલ કરાઇ
@GeetabenRabari
પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટના સમર કેમ્પના ચોથો દિવસના કાર્યક્રમમાં સંઘર્ષ કરીને આગળ આવેલ મહાનુભાવો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ અને તમામ કેદેટ્સને
#MannKiBaat
નો 100 મો એપિસોડ live બતાવવામાં આવ્યું.
અંજાર પો.સ્ટે. વિસ્તારના સોના ચાંદીના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ તથા કારીગરોને Citizen First Application તથા CCTV કેમેરા લગાડવા અંગેના જાહેરનામા અંગે જાણકરી આપતી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ.
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
પોલીસ હેડક્વાર્ટર શિણાઇ ખાતે પોલીસ અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પોલીસ સ્મૃતિ દિવસ નિમિતે શહીદ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, તેમજ કોરોનામાં શહીદ થયેલ ASI જશવંતગર ચતુરગર ના પરીવારજનોને ફોટો ફ્રેમ આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
@GujaratPolice
@dgpgujarat
ગુજરાત સરકારના કોવિડ-19 જન આંદોલન અભિયાન અંતર્ગત કોરોના જાગૃતિ અને તકેદારી વધે તે હેતુથી પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, પૂર્વ કચ્છ, ગાંધીધામ ખાતે શપથ- પ્રતિજ્ઞા લેવામાં આવી.
આજરોજ ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબ નાઓની અધ્યક્ષતામાં " હર ઘર તિરંગા " યાત્રા યોજાયેલ હતી,જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયેલ હતા.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
ગાંધીધામના સ્લમ વિસ્તારમા જરૂરિયાત મંદ ૧૫૦ પરિવારોમાં રાશન કિટનું વિતરણ પુર્વ કચ્છ પોલીસ અધીક્ષક પરીક્ષિતા રાઠોડ, પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ પ્રજાનો મિત્ર છે અને દરેક પરિસ્થિતિમાં સામાન્ય જન સાથે ઊભી રહેશે.
તાજેતરમાં મહારાષ્ટ્રના ના��િક જિલ્લામાં નેશનલ માસ્ટર ખેલ મહાકુંભમાં ASI કિંજલબેન એન. ખોખરીયાએ ૧૦૦ મીટર દોડ, ર૦૦ મીટર દોડ, ગોળા ફેંક તથા ચક્ર ફેંક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી કૂલ-૪ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ પરિવાર તરફથી ખૂબ અભિનંદન આપવામાં આવેલ.