SPKheda Profile Banner
SP Kheda Nadiad Profile
SP Kheda Nadiad

@SPKheda

Followers
10K
Following
778
Statuses
2K

#SPKheda Kheda-Nadiad District (पुलिस अधीक्षक ,खेड़ा नडियाद ज़िल्ला )I #GujaratPolice I सेवा सुरक्षा शांति I #Dial100 | #abhyam181| RTs ≠ endorsements

Nadiad, India
Joined March 2016
Don't wanna be here? Send us removal request.
@SPKheda
SP Kheda Nadiad
8 hours
તા.૦૬/૧૨/૨૦૨૨ નારોજ એક્સપ્રેસ હાઇવે પાસેથી મહિલાની હત્યા કરી પુરાવાનો નાશ કરી બાળકીને મારી નાખવાના પ્રયત્નો કરી ત્યજી દઇ ભાગી ગયેલ જેવા અતિગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલતી કરી ઉત્તમ કામગીરી કરતી લોકલ ક્રાઇમ બ્રાંચ, ખેડા-નડીયાદ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat
Tweet media one
1
0
0
@SPKheda
SP Kheda Nadiad
8 hours
નડીયાદ માંથી રૂ.૫૦૦ ની ૧૩૫ નંગ, રૂ.૨૦૦ ની ૧૬૮ નંગ તથા રૂ.૧૦૦ ની ૨૫ નંગ કુલ કિં.રૂ.૧,૦૩,૬૦૦/- ની ભારતીય બનાવટની ચલણી નોટો તથા નોટો બનાવવાની સાધન સામગ્રી સહિતના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી એસ.ઓ.જી. શાખા, ખેડા-નડીયાદ @CMOGuj @sanghaviharsh @dgpgujarat @collectorkheda
Tweet media one
1
0
0
@SPKheda
SP Kheda Nadiad
1 day
ખેડા જિલ્લા પોલીસની હેલ્મેટ ડ્રાઇવની અસરકારક કામગીરી @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @collectorkheda
Tweet media one
0
0
0
@SPKheda
SP Kheda Nadiad
2 days
ખેડા જિલ્લાની અખબાર યાદી તા.૧૨-૦૨-૨૦૨૫. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @infokhedagog
Tweet media one
0
0
0
@SPKheda
SP Kheda Nadiad
2 days
RT @dgpgujarat: Very happy with the positive response today morning from the employees of Gandhinagar Sachivalaya to my appeal for followin…
0
117
0
@SPKheda
SP Kheda Nadiad
4 days
તા.૦૯/૦૨/૨૦૨૫ નારોજ નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અક��્માત મોતમાં મરણજનાર ત્રણ વ્યક્તિઓનું સિવિલ હોસ્પિટલ મારફતે બ્લડ સેમ્પલ મેળવી તાત્કાલિક FSL ગાંધીનગર ખાતે પૃથક્કરણ કરાવતા તેઓના બ્લડમાં મિથેનોલની હાજરી મળેલ નથી. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @collectorkheda
Tweet media one
1
0
4
@SPKheda
SP Kheda Nadiad
5 days
કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારના લાડવેલ ચોકડી નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર થયેલ લુંટ તથા ડીઝલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને કિં.રૂ.૫,૧૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી કઠલાલ પોલીસ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @collectorkheda @infokhedagog
Tweet media one
1
0
5
@SPKheda
SP Kheda Nadiad
5 days
ખેડા જિલ્લા પોલીસ દ્વારા નગરપાલિકા અને તાલુકા પંચાયત ચુંટણી સંદર્ભે ફુટ પેટ્રોલિંગ તથા સંવેદનશીલ બુથોની વિઝીટ કરવામાં આવી. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @collectorkheda
Tweet media one
0
0
3
@SPKheda
SP Kheda Nadiad
7 days
નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના વાણીયાવાડ ખાતેથી રીક્ષામાં પેસેન્જરને બેસાડી નઝર ચુકવી દાગીના કાઢી ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કૉડ @CMOGuj @sanghaviharsh @GujaratPolice @NadiadTown77911 @collectorkheda
Tweet media one
0
1
6
@SPKheda
SP Kheda Nadiad
8 days
કપડવંજ પાંખિયા ત્રણ રસ્તા પરથી છેલ્લા એક વર્ષથી ચિલોડા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી કપડવંજ રૂરલ પોલીસ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @collectorkheda @Kapadwanj_Rural
Tweet media one
0
0
1
@SPKheda
SP Kheda Nadiad
8 days
ખેડા જિલ્લાની અખબાર યાદી તા.૦૬-૦૨-૨૦૨૫. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @infokhedagog
Tweet media one
0
1
1
@SPKheda
SP Kheda Nadiad
9 days
ખેડા જિલ્લાની અખબાર યાદી તા.૦૫-૦૨-૨૦૨૫. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @infokhedagog
Tweet media one
0
0
2
@SPKheda
SP Kheda Nadiad
10 days
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ડાકોર પોલીસ સ્ટેશન દ્વારા અરજદારને મોબાઇલ શોધી કોર્ટનો હુકમ મેળવી મોબાઇલ અરજદારને પરત આપતી  ડાકોર પોલીસ @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @collectorkheda @Dakorpolicestn
Tweet media one
0
0
1
@SPKheda
SP Kheda Nadiad
11 days
ખેડા જિલ્લાની અખબાર યાદી તા.૦૩-૦૨-૨૦૨૫. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @infokhedagog
Tweet media one
0
0
3
@SPKheda
SP Kheda Nadiad
12 days
કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે તા.૩૦/૦૧/૨૦૨૦ નારોજ દાખલ થયેલ પોક્સો કેસના તપાસ અધિકારી CPI કપડવંજ નાઓની સચોટ તપાસ અને સરકારી વકીલશ્રી દ્વારા રજુ કરેલ દસ્તાવેજી અને સાંયોગીક પુરાવા આધારે આરોપીને ૨૦ વર્ષની કેદ @dgpgujarat @sanghaviharsh @Harsh_Office @collectorkheda @CMOGuj
Tweet media one
0
0
2
@SPKheda
SP Kheda Nadiad
12 days
વડોદરા રૂરલ પોલીસ સ્ટેશનના ડભોઇ પોલીસ સ્ટેશન હદમાંથી ચોરાયેલ ઇક્કો કાર સાથે એક ઇસમને નડીયાદ ખાતેથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ખેડા-નડીયાદ @CMOGuj @sanghaviharsh @dgpgujarat @collectorkheda @dgpgujarat @VadRuralPolice
Tweet media one
0
0
1
@SPKheda
SP Kheda Nadiad
13 days
ખેડા જિલ્લાની અખબાર યાદી તા.૦૧-૦૨-૨૦૨૫. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @infokhedagog
Tweet media one
0
0
1
@SPKheda
SP Kheda Nadiad
20 days
ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ–વડોદરા હાઇવે પર થયેલ એક કરોડની લુંટના કેસમાં ૬૮.૦૩ લાખ સાથે બે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુલ ત્રણ આરોપીઓને હ્યુમન સોર્સની મદદથી ઝડપી પાડતી ખેડા ટાઉન પોલીસ @CMOGuj @sanghaviharsh @dgpgujarat @collectorkheda @GujaratPolice @khedatownpolice
Tweet media one
0
1
5
@SPKheda
SP Kheda Nadiad
20 days
RT @dave_janak: પોલીસ પ્રજાની મિત્ર છે, આ યુક્તિને ખેડા જિલ્લા પોલીસે ખરા અર્થમાં સાબિત કરી. #Kheda | @sanghaviharsh | @GujaratPolice | @S
0
3
0
@SPKheda
SP Kheda Nadiad
26 days
કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના મલકાણા ગામની સીમમાં લુંટ વિથ મર્ડરના ગંભીર ગુનાને ૪૮ કલાકમાં ડિટેક્ટ કરી ગુનાને અંજામ આપનાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ખેડા જિલ્લા પોલીસ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @collectorkheda @GujaratPolice
Tweet media one
0
0
4