RealKinjalPatel Profile Banner
Kinjal Hardik Patel Profile
Kinjal Hardik Patel

@RealKinjalPatel

Followers
2K
Following
134
Statuses
71

This is official Tweeter Account of Kinjal Hardik Patel. We’ll speak in support of truth. Women Empowerment is Important.

Gujarat, India
Joined February 2022
Don't wanna be here? Send us removal request.
@RealKinjalPatel
Kinjal Hardik Patel
17 days
I don’t want any gifts being your wife is enough for me…happy anniversary Hardik ♥️ proud to say that being “MRS Kinjal Hardik Patel “ is the only achievement of mine…!!
Tweet media one
2
1
29
@RealKinjalPatel
Kinjal Hardik Patel
8 months
ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના સહયોગથી રાજનીતિથી અલગ રહીને અમારા જનસેવા ટ્રસ્ટના માધ્યમથી વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાની ૧૫૪ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં નોટબુક-ચોપડા વિતરણ કરવામાં આવશે. છેલ્લા વર્ષથી ચાલતા આ સેવાના રથને જાળવી રખાશે.
Tweet media one
0
0
4
@RealKinjalPatel
Kinjal Hardik Patel
1 year
लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्। कारुण्यरूपं करुणाकरंतं श्रीरामचंद्रं शरणं प्रपद्ये ॥ कंकर कंकर शंकर जिसका, हर श्वास श्वास में गीता, जीवन की धड़कन रामायण, पग पग पर बनी पुनीता है, यदि राम नहीं है श्वासोमें, तो श्वासो का घट रीता है। जय श्री राम
Tweet media one
0
1
6
@RealKinjalPatel
Kinjal Hardik Patel
1 year
Happy Navratri 💃
Tweet media one
3
4
52
@RealKinjalPatel
Kinjal Hardik Patel
1 year
સૌના લોકપ્રિય ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના નેતૃત્વમાં ન્યુ વિરમગામ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવના ચૌથા દિવસે વિસ્તારની ૩૫૦ મહિલાઓની વિવિધ રમત-ગમત સ્પર્ધા યોજાયી. વિજેતા મહિલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા તથા ભાગ લેનાર તમામ મહિલાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને ધારાસભ્યશ્રીએ સંબોધન પણ કર્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
1
19
@RealKinjalPatel
Kinjal Hardik Patel
1 year
Congratulations ISRO
Tweet media one
1
2
20
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
વિરમગામના ઇતિહાસમાં પ્રથમવાર આજે એકસાથે ૧૫૦૦ વિદ્યાર્થી બહેનોનો સ્વરક્ષણ તાલીમ કેમ્પ યોજાયો. આજે અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટ અને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસના સયુંકત ઉપક્રમે વિરમગામ ખાતે ૧૫૦૦ વિદ્યાર્થી બહેનોને સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી અને મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય છેતરપીંડી, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરીની સામે જાગૃત અને માહિતગાર કરવામાં આવ્યા. આ પ્રસંગે લોકપ્રિય ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી અમિતભાઇ વસાવા અને તમામ સ્કૂલના આચાર્યો હાજર રહ્યા હતા. સ્વરક્ષણ તાલીમ આપવા માટે આવેલા રાષ્ટ્રીય ખેલાડી અમરદીપસિંહ ગોત્રાનો પણ આભાર વ્યકત કર્યો.
Tweet media one
Tweet media two
Tweet media three
0
8
52
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના શ્રેષ્ઠ પ્રયાસથી વિરમગામ શહેરમાં પ્રથમવાર નારી શક્તિ પર વિશાળ કાર્યક્રમ યોજાશે. એક સાથે હજારો બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે.
Tweet media one
1
9
43
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
આજે ફરી એકવાર અમારો શિક્ષણ રથ નળકાંઠાના ગામડાઓમાં પહોંચ્યો. ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણા અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી આજે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના થોરી થાંભા, લિયા, વાસણ અને વાંસવા ગામની પ્રાથમિક અને હાઈસ્કૂલના ૧૬૧૨ વિદ્યાર્થીઓને ૩૫૮૮ નોટબુક અને ૪૫૫૮ ચોપડા વિતરણ કરવામાં આવ્યું. થોરી થાંભા ગામ ખાતે દસ કોમ્પ્યુટર વાળા રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું. નળકાંઠાના તમામ ગામડાઓમાં ચોપડા વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
33
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
અમારા વિરમગામના ભવિષ્ય સમાન બાળ વિદ્યાર્થી.
Tweet media one
0
4
43
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
આજે અમારો શિક્ષણ રથ નળકાંઠાના ગામડાઓમાં પહોંચ્યો. ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણા અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના સહયોગથી આજે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના ખેંગારીયા, વસવેલીયા, લીંબડ, કુમારખાણ, શાહપુર, શાહપુર -૨ અને રાયસીંગપુર ગામની પ્રાથમિક શાળાના ૨૧૫૩ વિદ્યાર્થીઓને ૫૭૧૩ નોટબુક અને ૪૭૧૧ ચોપડા વિતરણ કરવામાં આવ્યું. ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે તમામ ક્ષેત્રે પોતાની શક્તિનો યોગ્ય ઉપયોગ કરીને જનતાને મદદરૂપ થઇ રહ્યા છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
7
45
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણા અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી આજે દેત્રોજ સ્થિત પ્રાથમિક શાળા અને ભાવસાર વિદ્યા મંદિરના ૮૪૨ વિદ્યાર્થીઓને ૧૨૩૫ નોટબુક અને ૪૫૨૫ ચોપડા વિતરણ કરવામાં આવ્યું. અમારો શિક્ષણ રથ વિસ્તારના ૮૦% ગામડાઓમાં પહોંચી ગયો છે આવતા ૧૫ દિવસમાં તમામ ગામડાઓમાં શિક્ષણ રથ અભિયાન પૂર્ણ થશે.
Tweet media one
Tweet media two
Tweet media three
1
5
28
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણા અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી આજે દેત્રોજ સ્થિત પ્રાથમિક શાળા અને ભાવસાર વિદ્યા મંદિરના ૮૪૨ વિદ્યાર્થીઓને ૧૨૩૫ નોટબુક અને ૪૫૨૫ ચોપડા વિતરણ કરવામાં આવ્યું. અમારો શિક્ષણ રથ વિસ્તારના ૮૦% ગામડાઓમાં પહોંચી ગયો છે આવતા ૧૫ દિવસમાં તમામ ગામડાઓમાં શિક્ષણ રથ અભિયાન પૂર્ણ થશે.
Tweet media one
Tweet media two
Tweet media three
1
7
53
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
આપેલા વચન નિભાવી રહ્યા છીએ. એક તરફ ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ વિકાસની ગતિને તેજ કરી રહ્યા છે અને મારે ભાગે જવાબદારી છે કે શિક્ષણ સેવાના રથને ઝડપભેર વિદ્યાર્થીઓના ઉત્થાન માટે દોડાવવાની. ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણાથી અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી આજે વિરમગામ શહેરની અલીગઢ પ્રાથમિક શાળા, કુમાર શાળા નં ૮ અને ન્યુ એજ્યુકેશન પ્રાથમિક શાળાના ૭૦૯ વિદ્યાર્થીઓને ૧૭૫૮ નોટબુક અને ૧૮૪૧ ચોપડા વિતરણ કરવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
37
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
જનસેવાના માધ્યમથી અમે અમારું કર્મ કરી રહ્યા છીએ. ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણા અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી આજે દેત્રોજ તાલુકાના સદાતપુરા, છનિયાર, ભગાપુરા, શિહોર, વાસણા અને ભંકોડા ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના ૧૧૨૧ વિદ્યાર્થીઓને ૨૪૩૦ નોટબુક અને ૩૨૬૨ ચોપડા વિતરણ કરવામાં આવ્યું. વિધાનસભામાં રોડ-રસ્તાના વિકાસ તો ખરા જ પરંતુ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ મોટા પ્રમાણમાં કામ કરવામાં આવી રહ્યું છે. દેત્રોજ તાલુકામાં ચાર વર્ષ પહેલા મર્જ થયેલી શાળાઓને ફરીથી ચાલુ કરવામાં ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ સફળ રહ્યા છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
45
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
શિક્ષણ સેવાના રથને અમે દરેક ગામડે પહોંચાડી રહ્યા છીએ. ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણાથી અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી આજે માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર, જેસંગપુરા અને કેશવપુરા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના ૮૧૨ વિદ્યાર્થીઓને ૧૮૫૬ નોટબુક અને ૨૨૦૮ ચોપડા વિતરણ કરવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
29
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
આજે વિરમગામ ખાતે ICDS, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શ્રી અન્ન ( મિલેટ્સ ) વાનગી હરીફાઈમાં હાજરી આપી અને આંગણવાડી બહેનોની મહેનતને બિરદાવી. હોટેલની વાનગીને પણ ટક્કર મારે તેવું સ્વાદિષ્ટ અને ઉત્તમ ગુણવતાની વાનગીએ સૌનું મન જીતી લીધું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
20
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
ઘણા કામ મત લેવા માટે નહિ પરંતુ આશીર્વાદ લેવા માટે હોય છે. ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણાથી અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના સહયોગથી આ���ે વિરમગામ તાલુકાના ભોજવા, ધાકડી, કાલિયાણા અને ડેડીયાસણ ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના ૮૯૫ વિદ્યાર્થીઓને ૧૮૩૪ નોટબુક અને ૨૭૫૪ ચોપડા વિતરણ કરવામાં આવ્યું. આ શિક્ષણ સેવા રથમાં જાતિ અને ધર્મને નહિ પરંતુ માનવતાને પ્રધાન્ય આપવામાં આવ્યું છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
11
114
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
શિક્ષણ સેવાનો રથ આજે અમારા નળકાંઠામાં પહોંચ્યો. ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણાથી અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી આજે નળકાંઠા વિસ્તારના જેતાપુર, અસલગામ, થુલેટા, ઘોડા અને કેશવપુરા ગામની પ્રાથમિક અને હાઈસ્કૂલના ૧૯૨૭ વિદ્યાર્થીઓને ૪૩૫૧ નોટબક અને ૫૩૯૯ ચોપડા વિતરણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રો અને વડીલો સાથે સંવાદ પણ કર્યો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
6
94
@RealKinjalPatel
Kinjal Hardik Patel
2 years
સમાજ, દેશ અને પરિવારની પ્રગતિ માટે શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણા અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી આજે વિરમગામ તાલુકાના ઉખલોડ અને ભડાણા ગામ તથા દેત્રોજ તાલુકાના અશોકનગર ગામની પ્રાથમિક અને હાઈસ્કૂલના ૫૮૬ વિદ્યાર્થીઓંને ૧૧૪૭ નોટબુક અને ૧૯૯૫ ચોપડા વિતરણ કરવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
4
39