
Piyushsinh Solanki
@PiyushSolanki2
Followers
111
Following
5K
Media
221
Statuses
584
અમેરિકાથી ભારતીય ઇમિગ્રન્ટ્સની ચોથી બેચ ભારત પહોંચી છે. તેમને અમેરિકાથી પનામા દેશનિકાલ કરવામાં આવ્યા. ત્યાંથી તેમને વિમાનમાં ભારત મોકલવામાં આવ્યા. હાલમાં તેમનો ફોટો જાહેર કરવામાં આવ્યો નથી. #deporte.
0
0
1
સુરેન્દ્રનગરના ચોરણીયા પાસે બસને નડ્યો અકસ્માત.મહિસાગરની લીમડી શાળાના વિદ્યાર્થી હતા સવાર.9 વિદ્યાર્થી અને બે શિક્ષકને સારવાર માટે ખસેડાયા.સ્કૂલમાંથી દ્વારકાના પ્રવાસે જઈ રહ્યાં હતા વિદ્યાર્થીઓ.ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો #roadaccident.
0
0
0
કચ્છના કેરા- મુદ્રા રોડ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમા ૭ નાગરિકોના મોત થયા છે #Roadaccident.
0
0
0
આજે આંતરરાષ્ટ્રીય ભાષા દિવસ પર પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે આયોજન. #InternationalMotherLanguageDay
0
0
0
સ્ટેમ્પ ડ્યુટીમા ઘટાડો, નાના ઉધોગકારો અને હાઉસિંગ લોન લેનારાઓ માટે મોટો ફાયદો છે. *આ નિર્ણય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલનો છે*: નાણામંત્રી દેસાઇ #Budget2025.
0
0
0
ગૃહ વિભાગ *સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ* ઉજવશે. રૂ.૧૦ કરોડની જોગવાઈ . પોલીસના આવાસો અને નવા પોલીસ સ્ટેશન માટે રૂ.૯૮૨ કરોડની જોગવાઈ #Budget2025.
0
0
0
૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા મોટા ગામોને શહેરને સમકક્ષ આંતરમાળખાકીય સુવિધાઓથી ભરી દેવાશે. #Budget2025.
0
0
0
ગૌચરની જમીનોમા ઘાસચારો ઉગે તે માટે તાર ફેન્સિંગ સાથે વીજળી અને પાણી મળશે. કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, હાલોલ એમ પાંચ સ્થળે મેગા ફૂડ પાર્ક બનશે #Budget2025.
0
0
0
સરકાર હવામાનમા થતા પ્રતિકૂળ ફેરફાર સામે ટકી શકે તેવા *ક્લાઇમેન્ટ રેઝીલીયન્ટ* રસ્તા અને પૂલો બાંધશે, રૂ.300 કરોડની જોગવાઈ છે. #Budget2025.
0
0
0
ગુજરાતી ભાષા, મધ્યકાલિન સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડવા *નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર* સ્થાપવા રૂપિયા 10 કરોડ #Budget2025.
0
0
0
કેન્સરના દર્દીઓને સારવાર માટે છેક અમદાવાદ સુધી લાંબા ન થવુ પડશે તે માટે વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદરમા સારવાર મળી શકે તે હેતુસર આરોગ્ય વિભાગના કુલ બજેટના ૯ ટકા ફંડની જોગવાઇ છે. *જે ખૂબ મોટી- રાહતરૂપ બાબત છે* #Budget2025.
0
0
0
*રિફોર્મ* ગુજરાત સરકારમા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માટે ડો. હસમુખ અઢિયાના ચેરમેનપદે *ગુજરાત વહિવટી સુધારણા પંચ* ની રચના થશે #Budget2025.
0
0
0