Pranav Vasavada 🇮🇳 Profile Banner
Pranav Vasavada 🇮🇳 Profile
Pranav Vasavada 🇮🇳

@PMvasavada

Followers
4,834
Following
1,577
Media
3,788
Statuses
80,519

India First, राष्ट्र सर्वोपरि 🇮🇳 जय हिन्द | Proud Hindu l #NAMO Fan | Enthusiast #આપણી_મેટ્રો 🚇 commuter | Raise voice for my #Ahmedabad | Views are personal

Gujarat, India
Joined May 2018
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
26 days
If you are regularly user of #Ahmedabad #PublicTransport like #AhmedabadMetro / BRTS or AMTS then there is a special info for you. Subscribe to Ahmedabad Public Transport Updates WhatsApp channel and get useful information. 👇
0
2
5
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
@ReallySwara Don't speak one sided. Many many temples are also effected due to this project. The idea is to clear around 45,000 square meters of space around the temple and create dedicated pathways that are 50 feet wide.
Tweet media one
13
119
502
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
3 years
લૉ કૉલેજ ચાર રસ્તા, ઠાકોરભાઈ દેસાઈ હોલ પાસે દર્શનાબેન દેસાઈ અગરબત્તી અને બોલપેન વેચે છે. બરાબર બોલી શકતા નથી. પણ ખૂબ ઉત્સાહી છે. ગમે તે સીઝન હોય એમને ત્યાં જોશો. આજે અગરબત્તી ખરીદી, તમે પણ ત્યાંથી નીકળો તો એક નાની મદદ કરી શકો છો. @AmitHPanchal #VocalForLocal
Tweet media one
9
200
592
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
દિલ્હી MCD ચૂંટણી પરીણામ પછી @BJP4Gujarat ની આંખ ઉઘડે તો સારું. મહાનગરોમાં સામાન્ય જન ને નડતા પ્રશ્નો તો છે, એટલે એનું હવે નિરાકરણ લાવવું અને તંત્ર અધિકારીઓ પાસેથી કામ લેવું પડે. દરેક ચૂંટણી માત્ર અને માત્ર મોદીજી જ જીતાડે એ હવે શક્ય નથી. ~ મોદીજી નો સમર્થક
24
86
438
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
3 years
ઇઝરાયલ ની વસ્તી ભલે ૯૦ લાખ જ છે પણ દુનિયાની કોઈ મહાસત્તા એને આંખ દેખાડી નથી શકતી. કારણ - ઇઝરાયલમાં ૯૦ લાખ દેશભક્ત નાગરિકો છે.
22
67
391
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
સ્વાતંત્ર્ય દિવસ અને ગણતંત્ર દિવસ એ ઝંડા ફરકાવવામાં શું ફરક હોય...? 15 ઑગસ્ટના દિવસે રાષ્ટ્રીય ધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામાં આવે છે, જેને 'ધ્વજારોહણ' કહેવાય છે. જેના માટે અંગ્રેજીમાં Flag Hoisting શબ્દ છે. 1/2
15
99
353
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
1 year
My 1⃣ year experience of #AhmedabadMetro >> Time saving, accurate and environment friendly 555 hassle free rides >> Saved around 40K of vehicle fuel cost, maintenance >> Got rid of heavy traffic, pollution and noise >> Min 1 Km daily walk upto station #આપણી_મેટ્રો
Tweet media one
14
71
327
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
અખિલ ગુજરાત મંડપ ડેકોરેશન સમિતિએ નવા ભાવ જાહેર કર્યા છે જે આજ થી લાગુ પડશે. ભાજપ ~ 20% એડવાન્સ કોંગ્રેસ ~ જૂના બાકી + 20% લેટ ફી + 100% એડવાન્સ આપ ~ 100% એડવાન્સ + માલસામાન નો વીમો #સનનનનનન
21
75
325
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 months
"કોઇ ચમરબંધી ને છોડવામાં નહિ આવે", "તપાસ ઉંડાણપૂર્વક કરાશે", "ફાયર NOC નહોતી" જેવું પાછું સાંભળવું પડી રહ્યું છે. ફરી એકવાર આશ્વાસન.સુરત, મોરબી, વડોદરા અને આજે રાજકોટ. શાસકો, તંત્ર, અધિકારીઓ અને માલિકો વચ્ચે પિલાતો સામાન્ય નાગરિક. 😞
36
81
321
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
લોકડાઉન ૨૧ દિવસનું છે. અને રાહત પેકેજ ૯૦ દિવસનું છે. સમજાય તેને વંદન.
19
45
292
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
ઇતિહાસમાં પહેલીવાર છાપાં છપાઈને લોકો ના ઘરે પહોંચતા સુધી માં પસ્તી બની ગયા ... વિકાસ !!!!!
8
56
279
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
દિલ્હીમાં તમારી સરકારના મંત્રી લોકોને "શ્રી બ્રહ્મા, શ્રી વિષ્ણુ, શ્રી મહેશ, શ્રી રામ, શ્રી કૃષ્ણ" ને ભગવાન ન માનવાના શપથ લેવરાવે છે. અને અહીંયા તમે લોકોએ તિલક કરીને મંદીર મંદીર ધાર્મિક પર્યટન આદર્યું છે. સ્ટેન્ડ શું છે તમારું ??? @isudan_gadhvi
50
81
259
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
7 months
નવી નક્કોર બસ આવી, બસ સ્ટેશન નવા બનાવ્યા, મોબાઈલ એપ લાવ્યા. Online ટીકીટ બુક કરવામાં સરળતા થઈ. હવે 30-35 (કદાચ એથી પણ જૂના) વરસ જૂના બસ ઉપરના બોર્ડ બદલો. ડિજીટલ ડિસ્પ્લે બોર્ડ / સ્ક્રીન લગાવો. @OfficialGsrtc @sanghaviharsh
Tweet media one
36
41
265
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
1 year
ગઈકાલે બેન્ક ઓફ બરોડા અને ઇન્ડિયન બેંકમાં જવાનું થયું. બંને જગ્યાએ અડધી કલાકની રીશેષ પડી જેમાં કેશ કાઉન્ટર સહીત બંધ કર્યું અને બીજી જગ્યાએ રીતસર લાઈટો બંધ કરી મોટાભાગનો સ્ટાફ આરામ ફરમાવતો જોવાયો. જાણકાર કોઈ કહેશે શું પબ્લિક ડીલિંગ વાળા ડેસ્કને પણ 30 મિનિટ વિરામ લેવાનો નિયમ છે ?
67
19
255
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
ક્યારેક એમ થાય છે કે Typing વચ્ચેથી બંધ કરીને Autocorrect ને કહી દઉં ... લે ... તું જ પહેલા લખી લે, તને વધુ ખબર લાગે છે !!! 😃😃😃😃😜
18
15
232
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
😆😆 પહેલાના "જમણવારમાં" અને આજના "જમણવારમાં" મૂળભૂત તફાવત :- પહેલાના "જમણવારમાં" "જમવાવાળા" એક જગ્યાએ બેસતા અને પીરસવાવાળા "ફરતા" રહેતા, આજે "પીરસવાવાળા" એક જગ્યાએ "ઉભા" હોય છે અને... જમવાવાળા ભટક્યા કરે છે..! 😆😄
17
37
228
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
6 months
દર 1લી એ ખાતામાં પગાર જમા થઇ જાય, દર 4 મહીને મોંઘવારી ભથ્થું વધતું જાય, કોઈ સવાલ કરવાવાળું નહીં, ઈચ્છા થાય તો કરો બાકી સમય પસાર કરી દો, ટાર્ગેટ જેવું કાંઈ ન હોય, વાર્ષિક કામગીરીનું કોઈ મૂલ્યાંકન નહીં. આવી સ્થિતિમાં સરકારી વિભાગોમાં ફાઇલોના ઢગલા જ થાય ને ? (*અપવાદ બધે હોય છે)
34
51
240
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
દુબઈમાં બુર્જ ખલીફા જોયું ? શું બનાવ્યું છે પૈસા વસૂલ યાર ... આ અટલ બ્રીજ પર તો ટીકીટ લઇને જવાનું... શું લૂંટવા બેઠાં છે લોકોને. #સનનનનનનનનનન
23
25
221
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
કચ્છમાં ભયંકર સમસ્યા 😀 હાથના મોજા પેરો તો ટચસ્ક્રીન કામ નથી કરતું. અને મોજા ખોલી નાંખો તો આંગળીઓ કામ નથી કરતી. 😀 🤪🤪🤪
12
35
207
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
જાણ સારું - ૧૬ ઓગષ્ટ ૧૯૬૮ નાં દિવસે જન્માષ્ટમી નહોતી. જય શ્રી કૃષ્ણ 🚩🙏
40
36
210
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
ભૂરો : ઠંડીમાં ન્હાવા માટે જીગર જોઇએ.. જીગો: ભૂરા, તારી કંઇક ભૂલ થાય છે હો, જીગર નહીં ગીજર જોઈએ....!! ☺😊😊☺😊☺
9
37
207
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
4 years
મંદિર સુધી પહોંચવું એ શરીર નો વિષય છે પરંતુ ઈશ્વર સુધી પહોંચવું એ મન નો વિષય છે...
4
36
210
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
SBI બેંકમાં કોઈ માહિતી કે તકલીફ બાબતે કાઉન્ટર કરતાં સિક્યુરિટી ગાર્ડ વધુ વ્યવસ્થિત જવાબ આપે છે. #સ્વાનુભવ
16
19
206
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
શ્રી @sanghaviharsh ભાઈ, @OfficialGsrtc ની અમદાવાદ થી સૌરાષ્ટ્ર જતી બસો ને ઇસ્કોન ચાર રસ્તા, ઉ. ગુજ. જતી બસોને રાણીપ, દ. ગુજ. જતી બસોને સીટીએમ થી સંચાલન ન કરી શકાય ? ગીતામંદીર બસપોર્ટ પર ઘણું ભારણ અને ટ્રાફીક ઘટાડી શકીએ. કોઈ મિત્રોને આ બાબતે આવતા પોઝીટીવ વિચારો આવકાર્ય છે.
34
26
205
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
જો લગ્નમાં છોકરીવાળા વધુ ડાન્સ કરે... તો સમજી લેવું કે.. એના ઘરની માથાકૂટ તમારા ઘરે આવે છે ... અને છોકરાવાળા વધુ ડાન્સ કરે તો..... તો સમજી લેવું, કે, "ભાઈ"નું, માંડ-માંડ "ગોઠવાણુ" છે. 😉😂 Wedding season start
7
32
201
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
11:20 વાગે ઇસ્કોન ચાર રસ્તા આવતી @OfficialGsrtc અમદાવાદ ભાવનગર એસી લક્ઝરી બસ એના નિર્ધારિત સમય થી 25 મોડી આવી. કંટ્રોલ પોઇન્ટ પર બે વખત તપાસ કરી પણ કોઈ જ સંતોષકારક જવાબ નથી મળ્યો. આવી સેવાને લીધે લોકો ખાનગી વાહનોમાં મુસાફરી વધુ પસંદ કરે પછી. @sanghaviharsh
31
32
205
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
3 years
મોડી લેવી પણ ઓડી લેવી... ઉતાવળે લેવી પણ હ્યુન્ડાઈ ન લેવી !!!!
12
31
201
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
શાણા ગુજરાતીઓ સમજી લેજો કાવાદાવા
Tweet media one
31
50
194
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
૫૪ કીમી રોડ શો માં વગર કોઈ ભાષણ કરે ૪ કલાકમાં ૧૬ વિધાનસભા બેઠકોમાં પ્રચાર કરવો. મોદીજી સિવાય છે કોઈની ત્રેવડ ??
16
28
201
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
11 months
શ્રી @sanghaviharsh ભાઈ, છેલ્લાં 36 કલાકમાં બે વખત SG હાઇવે થી રાયસણ અને વૈષ્ણોદેવી સર્કલ સુધી જવાનું થયું. પીક અવર્સમાં ખાનગી વાહનો ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડી રહ્યા છે. રોજીંદા લોકો માટે કોઈ એવી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ન થઇ શકે જે દર 10-15 મિનિટે મળે. (1)
11
25
207
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
એક બહેન રોજ આખલાને રોટલી ખવડાવતા, એક ભાઈને થયુ આ બહેન આખલાને ગાય સમજતા લાગે છે, ભાઈ : આ આખલો છે ગાય નથી, તમે ખવડાવો છો પણ તે રોજ ગામમાં બે-ચાર જણાને શીંગડે ચઢાવે છે બહેન : ખબર છે આખલો છે, ભાઈ મારા પતિ ઓર્થોપેડિક ડોક્ટર છે, તેમનું દવાખાનું આ આખલાને લીધે જ ચાલે છે ! 😂🤣😂
13
23
199
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
આ પરીક્ષા અને લગ્નની સીઝન સાથે કેમ આવતી હશે ? છોકરાં બિચારા કન્ફ્યુઝ થઇ જાય છે... નાચું ... ? કે વાંચુ ... ?
15
21
191
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
😌🤔🙂 ગામડામાં એક વડીલ ગુજરી ગયા, ગામની નિશાળમાં રજા રાખી... બીજા દિવસે બાળકો નિશાળે જતાં હતાં... સામેથી બે વડીલો આવતા હતા... ત્યારે એક છોકરો, બીજા છોકરાને કહે... જો સામેથી બે "રજા" આવે છે..... 😊☺ 😄 ☺😊
17
28
182
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
શિક્ષક : તમે દ્રઢ નિશ્ચય કરો તો પથ્થર માંથી પણ પાણી કાઢી શકો... ભૂરો : સાહેબ... !! હું તો લોખંડ માંથી પણ પાણી કાઢું છું...😉 શિક્ષક : કઈ રીતે ??? 🤔🤔 ભૂરો : હેંડપંપ થી .....!!! 🤣🤣
11
20
185
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
1 year
શ્રી @sanghaviharsh ભાઈ, મોડી રાતે મોજશોખ કે વગર કારણે રખડવા નીકળતાં તત્ત્વોને પાઠ ભણાવવાનું શરુ કરો એકવાર. ખાસ કરીને SG હાઇવે અને સિન્ધુભવન રોડ પર.
19
58
194
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
😌🤔😀 પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝગડો થયો, ખૂબ તું-તું મેં-મેં થયા બાદ... પત્નીએ એક્જ વાક્યમાં "સમાપન" કર્યું, "તમારે જીતવું છે કે શાંતિથી જીવવું છે ? 😄 😁 😄
10
27
177
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
4 years
"દશેરા" નાં પાવન અવસરે ઘરમાં નવું ટુ વ્હીલર ...
Tweet media one
28
10
182
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
કન્યા શોધતા યુવાનો ને વડિલો ની સલાહ : જે બસ મળે એ પકડી લેજો. Luxury કે Volvoની રાહમાં ST પણ જતી રહેશે...!! 🤣 યુવાનનો વડિલ ને જવાબ : અમારા જેવા સિંગલ છોકરાવને સલાહ આપનાર એ જ લોકો છે, જેઓ ઉતાવળમાં છકડા માં ચડી ગયા હતા. 😂😂🤣💥🤣😜😜
21
31
180
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
હવે ખબર પડી કે બાપ દાદા ”બારોટ ના ચોપડે" નામ કેમ લખાવતા 😎
11
36
176
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
નોરતા આવે છે..... નવરાત્રી માં ફાલ્ગુની બેન અને કિંજલ બેન.... ઇંધણા વીણવા આવશે.. અને.... રૂપિયા વીણી ને જતા રહેશે.... 😉😂🤣😂🤣😂🤣
12
36
173
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
શોલે ફિલ્મ તમે જોઈ જ હશે, એક કરતાં વધુ વાર તમે માર્ક કર્યું ? શોલેમાં ઠાકુરના આખા ખાનદાનને ગબ્બર ખત્મ કરી દે, પણ ગામવાળા ચૂપ રહયા. પણ. અબ્દુલ ચાચાના છોકરાને ગબ્બર મારી મોકલાવે છે તો આખું ગામ મોરચો લઈ જય વીરુને ગામ બહાર કાઢવા દબાણ કરે છે. કઈ સમજાયું? સ્ટોરી સલીમ જાવેદની હતી.
17
47
174
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
"ડાર્લિંગ, શું હુ જાડી લાગું છુ?" 😳😳😳🤔🤔🤔😳😳 "ના રે..... ના, કોણે કીધું ?" " તો એક કામ કરો ને, મને તમારી બાંહો મા ઉઠાવી ને ફ્રીઝ સુધી લઈ જાવને, મારે આઇસ્ક્રીમ ખાવો છો !!🙆‍♀🙆‍♀🙆‍♀" 😥😥😥😥😥 "તું આરામ થી બેસ, હું ફ્રિઝ ઉપાડતો આવું છું "🙄🙄🙄🙄
17
27
171
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
ભૂરો શાક લેવા ગયો તો શાકવાળા એ એકદમ કસોક્સ જોખીને આપ્યું. ભૂરાથી રહેવાયું નહીં એટલે પૂછ્યું : કમાલ છે, શાક તો સોની ની જેમ જોખીને આપ્યું !!!! શાકવાળો (ધીમેથી) : હું સોની જ છું, આ તો લોકડાઉનમાં મારી દુકાન બંધ છે એટલે આ શાક વેચુ છું. 😃😃😃😃😃
10
25
170
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
આજનું જ્ઞાન પતિએ 2010 માં 4 લાખની કાર લીધેલી ... પત્નીએ 4 લાખના ઘરેણાં લીધેલા.. આજે કારની રિસેલ વેલ્યુ 1 લાખ છે અને પત્નીના ઘરેણાંની રિસેલ વેલ્યુ 16 લાખ રૂપિયા જ્ઞાનની વાત. પત્નીઓને શોપિંગ કરતા કયારેય રોકશો નહીં. (*કોઇની પત્નીઓને ચઢાવાનો મારો કોઈ આશય નથી...) 😜😜😜😜😜
5
25
169
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
ડો. : તમારો કેસ બહુ જ કોમ્પ્લિકેટેડ છે 🙄 દર્દી : કેમ સાહેબ શું થયું છે ? 😵 ડો. : તમને એ તકલીફ છે જે રોગ નું ચેપ્ટર મેં exam માં ઓપ્શન માં કાઢી નાખ્યું તું 👻
6
30
173
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
3 years
ગુજરાતમાં આવેલા અતિ તીવ્ર વાવાઝોડાં ને લીધે હોસ્પિટલોમાં ક્યાંય લાઈટો ન ગઈ, દર્દીઓને બીજે ખસેડવા ન પડ્યા. આવું ન થવા ને કારણે ઘણાને કુદરત પર દાઝ ચડી હશે.
13
29
175
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
9 months
ડીમોલીશન કામગીરી સારી વાત છે. પણ આટલું બધું ગેરકાયદેસર ચણાઈ જાય, સરકારી કર્મચારીઓ મળતીયાઓનાં ખિસ્સા ભરાઈ જાય ત્યાં સુધી કેમ સરકારની આંખ કેમ બંધ હોય છે ? વાગી જાય એવો સવાલ.
18
32
175
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
મહિલાઓમાં લગ્ન્ન પ્રસંગે સાફા બાંધવાની ફેશન વધી છે... કારણ જાણ્યું કે રૂ: ૩૦૦૦ માં હેરસ્ટાઇલ કરાવવી એના કરતા ૩૦૦ નો સાફો શું ખોટો ? #wa 😉😉😜😜😁😁🤣🤣🤣🤣🤣
9
24
164
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
કાળઝાળ ગરમીમાં @OfficialGsrtc ના ડ્રાઈવર - કંડક્ટર ભાઈ / બહેનો પોતાની ફરજ બજાવી રહ્યા હોય છે ત્યારે @Amul_Coop સાથે કોઈ ટાઇઅપ કરીને એમને ડેપો કે રસ્તે આવતા બસ સ્ટેશનો પર છાસ / કોલ્ડ્રીંક વાહન વ્યવહાર વિભાગ દ્વારા મળતું રહે એવી વ્યવસ્થા થઇ શકે ? @sanghaviharsh @CMOGuj
15
29
174
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
ભિખારી ને પાંચ રૂપિયા દીધા તો કહે સાહેબ, પહેલા તો કાયમ દસ રૂપિયા દેતા હતા,હવે કેમ પાંચ જ કેમ? મેં કીધું હવે મારા લગ્ન થઈ ગયા છે એટલે ઘરવાળી ને ફરવા માં ખર્ચ વધી ગયો છે. ભિખારી : તો એમા મારા રૂપિયે જલસા કરવાના ! 😀😅😀
9
22
163
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
મફતમાં મકર સંક્રાંતિ ઓફર તમારી પત્ની નો ફોટો પતંગ પર લગાવો... અને... કલાકો સુધી... તમારી આંગળીના ઈશારે તેને નચાવી... અદ્ભૂત આનંદની અનુભૂતિ મેળવો... ઓફર ફક્ત સંક્રાંતિ સુધી જ સીમિત છે. 😆😆😄😄
7
21
162
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
અમારા મતવિસ્તારનાં ભાજપ ઉમેદવાર શ્રી ભુપેન્દ્ર પટેલ દાદા ... તમારે ત્યાં ? #ઘાટલોડીયા વિધાન સભા
43
7
164
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
માનનીય શ્રી @narendramodi જી, આપના જન્મદિવસ નિમિત્તે પત્ર દ્વારા પાઠવેલ શુભેચ્છાઓનો આજે પ્રત્યુત્તર મેળવી ખૂબ ખુશી ની લાગણી અનુભવું છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી સામાન્ય નાગરિકોના પત્રની નોંધ લે એ અમારા માટે ગૌરવની વાત છે. જય હાટકેશ 🌷 જય હિંદ 🇮🇳 આભાર @PMOIndia
Tweet media one
24
24
162
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
જેઠાલાલ નો સંકલ્પ : બે દિવસથી ઠંડી ખૂબ હતી. ગયા વરસે નકકી કરેલું - નવા વર્ષથી વ્યાયામ કરીશ જ... પણ આજે સવારે જેવું એલાર્મ વાગ્યું ત્યાં તો યાદ આવ્યું હું તો "કચ્છી" છું... અને મારું તો નવું વર્ષ તો અષાઢી બીજ છે... પાછો સુઈ ગયો .....😂😂😄😜😜
3
16
155
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 months
પોતાના કામ થી નહીં માત્ર મોદીના નામ થી જીતેલાના રાજીનામા લખાવી લેવા રહ્યા. ખુરશી એ બેસાડ્યા પછી કામ તો તમારે કરવું પડે કે એ પણ દિલ્હી થી કરાવવા આવે ??? શરમ કરો નામ માત્રથી જીતેલા નેતાઓ !! 😞
18
34
167
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 months
નિર્દોષ લોકોના જીવ જાય છે. બેજવાબદાર સરકારી અધિકારીઓ, ભ્રષ્ટ તંત્ર અને સૂતેલાં શાસકો ને ક્યાં કોઈ ફરક પડે છે ? 😞
33
24
162
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
આદિત્ય : પપ્પા શું શોધો છો ? ઉદ્ધવ : બેટા બાપુજીએ સાચવીને મુકેલી હનુમાન ચાલીસા ની ચોપડી. 🚩🚩
9
18
158
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
કૂકડાને કોઈએ પુછ્યુ: “લોકો તમને જીવવા કેમ નથી દેતા અને કાપી નાંખે છે” કુકડાનો સરસ જવાબ : લોકોને જગાડનાર દરેક ના આજ હાલ થાય છે. 🤔🤔🙄🙄
14
44
150
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
પ્રોબ્લેમ શું છે તમને ઘેર બેસવામાં ?? કોંગ્રેસીઓ ને જુઓ, 2014 થી લોક ડાઉન નું પાલન કરે છે... તમે બે દિવસમાં થાકી ગયા ? #LockdownNow
13
23
152
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
મોદીજી કે ભાજપ નાં ઘોર વિરોધીઓ કદાચ આ રવિવારે ઓફિસ / ધંધા ચાલુ રાખે તો નવાઈ નહીં. પેઢી ભલે ઉકલી જાય પણ વિરોધ એટલે વિરોધ !!! 😆😆😆😆
9
28
154
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
"જનતા કર્ફ્યુ" રાતે ૯ વાગ્યા સુધી છે, પણ પછી ભારત વર્લ્ડકપ જીતી ગયું હોય એમ બહાર નીકળી ના પડતા !! આપણે તો પાછા હરખ ... ભારે ને !? 🤣🤣😂😂
10
25
152
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
ગુજરાતી વાસીઓ સાવધાન !!! સરહદે અડીને આવેલા રાજ્યોની હાલત જોઈને તો કંઈક સમજીએ. ગમે એવા સત્તા લાલચુઓ કે અરાજક પક્ષોના હાથમાં સત્તા જાય તો શું થઇ શકે એ વિચારી જુઓ એક વાર.
7
43
156
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
4 years
પ્રણવ (ભગવાન ને) : પ્રભુ મારે ખુબ બધી દેશ સેવા કરવી છે પણ નામ ક્યાંય ન આવવું જોઈએ. ભગવાન : તથાસ્તુઃ બેટા !! તમારી 7 પેઢી મધ્યમવર્ગીય પરિવાર રહો એવા મારા આશીર્વાદ છે. 👍
6
25
160
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
ગામમાં મોહનબાપાને કૂતરું કરડ્યુ. 🐕🐕🐕 તો બાપાએ 8-10 માણસની યાદી બનાવી. જીવલા એ પૂછ્યું : આ શું બાપા, જમણવારનું નોતરું દેવાનું છે ? બાપા : ના ના ભાઇ. આ તો મને કૂતરું કરડ્યુ છે ને.. જો કદાચ હડકવા ઉપડે.. તો કોને કોને બટકું ભરવું એની યાદી બનાવું છું. 😂 😂 😂 😂 😂 😂 😂 😂
9
38
153
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
સચિન ને જેટલો સંઘર્ષ 95 થી 100 કરવામાં કરવો પડતો હતો, મારે પણ એમ જ 3495 થી 4000 સુધી જવામાં કરવો પડી રહ્યો છે. આત્મનિર્ભર બાણ !! 😂😂 #સનનનનનન
20
7
154
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
7 months
શ્રી @CMOGuj , શ્રી @sanghaviharsh સામાન્ય માણસને ખબર કેવી રીતે પડે કે પોતે જે દ્રાક્ષ ખરીદી રહ્યા છે એ કેમિકલવાળી છે કે નહીં ?? ફ્રૂટ માર્કેટમાં હોલસેલ જથ્થો આવે ત્યારે તપાસ માટે કોઈ વ્યવસ્થા થાય ખરી ?
@Zee24Kalak
Zee 24 Kalak
7 months
તમે પણ કેમિકલવાળી દ્રાક્ષ તો નથી ખાતા ને?, લોકોના જીવન સાથે ચેડાનો વધુ એક વીડિયો વાયરલ #grapes #chemical #viralvideo #trendingvideo
15
68
290
21
68
155
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
ચંદ્રકાન્ત બક્ષી ની 'બાકી રાત' માં વાંચેલું એક વાક્ય...... "એક જ વિષય પર પચીસ વર્ષ સુધી ઝઘડી શકાય અને સુધર્યા વગર સાથે જીવી શકાય એનું નામ સુખી લગ્નજીવન.". 🌷 શુભ સવાર 🍃🌷
13
51
154
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
દિવાળીના ફટાકડા લેવાના બાકી હોય એ અલ્પેશના કાર્યાલયે પહોચો... 😂વહેલા એ પહેલા 😂
15
19
149
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
4 years
વજન ઘટાડવા તત્પર ભૂરો : ડોકટર સાહેબ માટે વોકિંગ માટે તો જાવું હોય છે પણ વહેલું ઉઠાતું નથી. ડોકટર : કોઈપણ સમયે ચાલી શકો, SBI માં એક એકાઉન્ટ ખોલાવી દો. રોજ દિવસમાં ૨ ધક્કા પણ ખવા��ે અને વોક પણ થઈ જાશે. 😝😝🤣🤣
11
18
153
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
4 years
ભારતીય વાયુસેના તરફથી રાફેલ જેટ ના પાઇલોટની જાહેર ભરતી યોજાઈ. #અમદાવાદ BRTS માંથી 17 ડ્રાઈવરોની પસંદગી થઇ.
20
13
149
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
11 months
નોટ કાઉન્ટીંગ મશીન ને મૂકો બાજુએ, ડિજિટલ વેઇંગ સ્કેલ જ મંગાવી લો. ૧૦ કરોડનું વજન આટલા કિલો તો આટલા વજન માં કેટલા કરોડ ?? ઝટ પતશે. શું કયો છો ? #સનનનનનન
23
18
156
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
હજી ૬-૭ દિવસ મહારાષ્ટ્રનું કોકડું યથાવત રહેતું તો અડધું મરાઠી આવડી જાત. काय बोलताय ??
10
17
151
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
જ્યારે 26 જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હોય છે જેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ઝંડો ફરકાવવો કહીએ છીએ, જેના માટે અંગ્રેજીમાં Flag Unfurling શબ્દ વપરાય છે. 2/2 🌸🌺🌸
6
34
143
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
છોકરી : મારા માટે તો દૂર દૂરથી માંગા આવતાં તા. છોકરો : નજીકના તો ઓળખતા હોય ને ? 😄😄😄😂😂😂
7
33
147
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
1 year
બે દિવસ પહેલા "ધ વેક્સિન વોર" મૂવી જોયું. રાત્રિના શો માં ગણીને ૧૮-૨૦ દર્શકો. કોરોના જેવી મહામારી વખતે પોતાના ઘરનાં અને વ્હાલસોયાની પરવા કર્યા વગર રાત દિવસ ખડે પગે રહેનાર, વેક્સિન બનાવતા પડેલી તકલીફો ઝીલનાર લોકોએ મિશન કેમ પાર પાડ્યું એ જોવાની આપણને ઈચ્છા કેમ નહીં થતી હોય ??
20
34
156
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
ખતરનાક બેઈજ્જતિ જેન્તી : મમ્મી હુ કેવો દેખાવ છું ??? મમ્મી : તારી ગર્લફ્રેન્ડને પૂછ. જેન્તી : મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. મમ્મી : તો જાતે જ સમજી જા..!!! 😆🤣🤣😜😜🤣😆😆
11
31
150
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
1 year
આવતીકાલે ચંદ્રાયાન જેવું સફળતાપૂર્વક લેન્ડ કરશે એટલે ... "ઈસરો તો નહેરુ ની દેન હતી" #સનનનનનન
14
12
151
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
મફત વાળા ને ચલણી નોટ સાથે શું લેવા દેવા ?? #સનનનનનન
15
23
152
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
9 months
भगवान श्री राम पधारे है 🚩🪔 और उनका स्वागत 🙏
10
18
152
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
મહિલાઓ પાસે જો અલ્લાદીન નો ચિરાગ હોત તો જિન... કાં તો મેથીની ભાજી સુધારતો હોત... કાં તો તુવેરો અને વટાણા ફોલતો હોત... 😂😂
14
29
141
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
હમણાં 3 વાગે ઑફિસના ચેક જમા કરવા બેંક જવાનું થયું. ચેક ડીપોઝીટ મશીન પાસે 1.25 લાખનો "સેલ્ફ" સહી કરેલો ચેક રેઢો પડેલો મળ્યો. સિક્યુરીટી ગાર્ડને વાત કરી એણે ચેક પરથી નામ વાંચી 2-3 વાર બૂમો પાડી પણ કોઈ આવ્યું નહીં. અંતે કાઉન્ટર ઉપર જમા કરાવ્યો. એક નાની ફરજ અદા કર્યાની ખુશી. #અનુભવ
20
10
153
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
નોકરી પણ અજીબ ચીજ છે ... પોતાના ઘરે જવા માટે પણ બીજા પાસેથી રજા લેવી પડે છે !! #વિચાર
3
20
147
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
6 months
છેલ્લાં 3 કલાકમાં ભારતભરમાં કુલ 37,26,154 લોકો એ મોબાઈલમાં ડાઉનલોડ કરેલ વેક્સીન સર્ટીફીકેટ 3-3 વાર ખોલ્યાં. #સનનનનનન #Sarcasm
21
13
151
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
વિજ્ઞાનના શિક્ષક: સુઈ ગયો? વિદ્યાર્થી: ના સાહેબ, ગુરુત્વાકર્ષણ ના લીધે માથું નીચે જતું રહે છે. 🤣😂😂😂🤪😝 @Prrerak @nishNOant @Reallove4Friend @Soul4happyness @jappsh @luxurious_vibe_ @Ooo_Pratik @gandhi_vihar @MaulikIsHere @ideepdave @chemistaatma @gandhi_vihar
7
23
147
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
પોલીસે પકડ્યો.. રઘા ને પૂછ્યું : કે વગર હેલ્મેટે ક્યાં ?? રઘો : સાહેબ YES BANK પોલીસભાઈ ગળગળો થઈ ને કે sorry.. આ લ્યો 100 રૂપિયા નાસ્તો કરી લેજો 😜
3
26
144
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
અમરેલી માં ભૂકંપ .... પણ રાજકીય !! ભાજપના કાર્યાલયમાં કોંગ્રેસના પરેશ ધાનાણી પહોંચ્યા, રૂપાલાને પગે લાગી ચાની ચૂસ્કી મારી. #ગુજરાત
11
19
144
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
લાલ જમરૂખ... ભાવનગર નાં 👍
Tweet media one
24
13
144
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
બેન : બટેટાં શું ભાવ આપ્યા ? શાકવાળો : ૧૦ રૂ. કિલો બેન : સામેની લારી વાળો તો ૮ રૂ. કિલો આપે છે. શાકવાળો : તો ત્યાંથી લઈ લો. બેન : પણ એની પાસે ખલાસ થઈ ગયા છે. શાકવાળો : મારી પાસે ખલાસ થઈ જાય છે ત્યારે હું ૫ રૂ. કિલો વેચું છું. 😆😆 😂😂😂
11
20
140
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
102 વર્ષના દાદાને પત્રકારે પુછ્યું, તમારા દિર્ઘાયુષ્ય નું રહસ્ય ? દાદા : દલીલબાજી ન કરવી. આ મારા દિર્ઘાયુષ્ય નું રહસ્ય. પત્રકાર : એકલું આ ન હોય. કસરત, પૌષ્ટિક આહાર, પુરતી ઉંઘ.. આ બધા કારણો પણ હોવા જોઈએ. દાદા : તો એમ હશે. 😂 😂 😂 😂 (No arguments Means No arguments)
8
23
143
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
ગુજરાતને ન્યુયોર્ક બનતું અટકાવો સાચી વાત કહેવા પણ દુશ્મન દેશનું નામ લઈને શું કામ હૅશટૅગ પ્રચલિત કરીને એના પર ટ્વીટ કરવું ??
8
20
146
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
4 months
પગાર 70,000, મિલકત 'માત્ર’ 10.55 કરોડ ! મનસુખ સાગઠિયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અદાણી શાંતિગ્રામમાં બંગલો; આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી. (સૌ : દિ.ભા.) #ગેમઝોન #અગ્નિ_કાંડ
23
25
146
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 months
બેજવાબદાર અધિકારીઓને પગાર મળતો રહે અને કામગીરી યોગ્ય રીતે ન કરવાની ડાબા હાથની કમાણી ચાલુ રહે પછી બીજું શું જોઈએ ? ભ્રષ્ટ શાસન - તંત્ર હજી કેટલા નિર્દોષનો ભોગ લેશે @CMOGuj ??? 😞
18
47
147
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
દરણુ ઘંટી એ આપી ને પછી ઘણાં બેહેનો એનું નામ લખાવે, કે ડબ્બા પર એના ડબ્બા ( વર ) નું નામ લખાવે, અને ઘંટી વાળો ભાઈ ડિટેઇલ ટાંકે... રમેશભાઈ ઝીણો સુરેશભાઈ જાડો ગીતાબેન ફાડિયા મનોજ ભાઈ ઢોકળા સુનિતા બેન ભાખરી રાજુ ભાઈ લાડવા મિનલ લાપસી 😁😁😁😁😁🤣🤣🤣🤣
18
31
140
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
4 years
સોનુ સુદ જેવા નાના* માણસ જો ૨૪ કલાકમાં લોકો ને ઘરે પહોંચાડી શકે, માથા પર છત આપી શકે, ટ્રેકટર પહોંચાડી શકે તો આટલું મોટું તંત્ર જેની પાસે બધું જ છે એ "ધારે" તો શું ન કરી શકે ? *નાના એટલે મેન પાવર, રીસોર્સ ની બાબતે
11
28
147
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
ઉપવાસ હંમેશા અનાજનો જ શા માટે ? ક્યારેક લોભ, લાલચ, ક્રોઘ કે કુવિચારનો પણ હોવો જોઈએ..!
5
25
138
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
1 year
Jio ફાઇબર કોઈને ત્યાં લગાવ્યું હોય તો review આપશો. ફ્લેટમાં લગાવવા ઓફર આવી છે.
92
5
143
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
કાલે એક પરિણીત પુરુષના ઘરે એનું કોઈ સગું લગ્નની કંકોત્રી આપવા આવ્યું. પુરુષે સાહજિક ભાવે પૂછ્યું, ‘ઘટનાસ્થળ ક્યાં છે ? 😄😜😜😄😄
22
11
139
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
2 years
આને મહેંદી સુકાઈ નથી ત્યાં કાણ નો કાર્યક્રમ આવ્યો
@ReallySwara
Swara Bhasker
2 years
Hello World! Mother of Democracy is killing her own child. 🙏🏽🙏🏽🙏🏽 #G20 #NewIndia
3K
4K
23K
23
13
141
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
ગુજરાતી બાપા એના ફોરેનમાં રહેતા દિકરાને ફોન પર : 'હેલો... બટુક છે...?' દિકરા ની વાઇફ ફોન ઉપાડે છે, 'હા તે "બાથ" માં છે.' બાપા : "ઘડીક છુટા મેલોને, જરા વાત કરવી છે..!' 😇😅🤣😂😆
5
18
141
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
3 years
મુંબઈ નાં ખૂબ પ્રખ્યાત ડ્રેસ ડિઝાઈનર ને ત્યાંથી ગ્રુપ મેસેજ : "અમારે ત્યાં NCB પૂછપરછ માં પહેરવા લાયક ડ્રેસ મળશે"
8
13
146
@PMvasavada
Pranav Vasavada 🇮🇳
5 years
પ્રી વેલેન્ટાઇન સ્પેશિયલ 😃 વેલેન્ટાઇન ડે ના દિવસે વેલેન્ટાઇન ન હોય તો નિરાશ નહીં થવાનું ... ટી.બી. ડે ના દિવસે બધાને ટી.બી. હોય છે ????? તો પછી ??!! 😂😂😂
7
24
134