![Niraj Bharwad Profile](https://pbs.twimg.com/profile_images/1834859183659008000/uc0QLOaW_x96.jpg)
Niraj Bharwad
@NirajBharwad
Followers
447
Following
49
Statuses
41
@sanju4667855 @Hasmukhpatelips @akshay2518 @_sagarprajapati @bhavesh07934948 સંજયભાઈ, ખૂબ ખૂબ આભાર!🙏🏻 બસ બની શકે એટલા વિદ્યાર્થીમિત્રોને share કરજો.
0
0
5
@ranjitsinh0145 રવિવારે ઓફિસમાં રજા હોય છે એ કારણોસર તમારો સંપર્ક થઈ શક્યો નથી પણ આવતીકાલે 100% પ્રત્યુત્તર મળી જશે.
1
0
1
@BhurabhaiChaud6 ખૂબ ખૂબ આભાર, માર ભાઈ! વિદ્યાર્થીમિત્રોને એક ભાઈ કે મિત્ર બનીને એમની મંઝિલ સુધી પહોંચાડવાનું એક પગલું ભરવાની કોશિશ કરી છે.
0
1
1
PSI ની પરીક્ષામાં Maths - Reasoning માં સારો Score થઈ શકે એ માટે પરીક્ષા પહેલાં Mocktest આપવી અત્યંત જરૂરી છે. આથી તમારી ખાખીની તૈયારીને આખરી ઓપ આપવા Mocktest અવશ્ય આપો! #nirajbharwad #maths #reasoning #mocktest
0
0
10