![NewsCapital Gujarat Profile](https://pbs.twimg.com/profile_images/1768912061105381376/9CGPtHtG_x96.jpg)
NewsCapital Gujarat
@NewsCapitalGJ
Followers
5K
Following
2K
Statuses
59K
A Digital Destination for everything that is Gujarat. Follow us on WhatsApp: https://t.co/fCXfekBqwG
Ahmedabad
Joined February 2024
#NCLive | #Watch અત્યાર સુધીના મહત્વના સમાચાર 1. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ 2. SC/STના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરાતા રાજ્યભરમાં ABVP અને વિદ્યાર્થીઓનો વિરોધ 3. અમદાવાદમાં લીંબુના ભાવે ફટકારી સદી #Gujarat | #GujaratiNews | #NewsCapitalGujarat
0
0
0
#Gandhinagar : સ્ટાફ નર્સ પરીક્ષામાં વિવાદ મુદ્દે કાર્યવાહી. આરોગ્ય વિભાગે કરી વનરાજસિંહ ચૌહાણની બદલી. વનરાજસિંહની અડાલજ ખાતેથી કુતિયાણા ખાતે બદલી. #StaffNurseExam | #VanrajsinhChauhan | #Transfers Report : @VoraMalhar
0
0
0
મણિપુરમાં મુખ્યમંત્રીના રાજીનામાં બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ #ManipurCrisis #PresidentsRule #CMResignation #ManipurPolitics #GovernanceInCrisis #PoliticalTurbulence
0
0
1
સ્વર્ગસ્થ અહમદ પટેલના પુત્રએ છોડ્યો કોંગ્રેસનો હાથ. ફૈઝલ પટેલે કહ્યું- કોંગ્રેસ માટે કામ નહીં કરુ. કોંગ્રેસ માટે કામ ન કરવાનો મે નિર્ણય લીધોઃ ફૈઝલ #Congress | #AhmedPatel | #Politician | @mfaisalpatel Report : @JournoJayesh
0
0
0
સ્વ. અહેમદ પટેલના પુત્રએ કહ્યુૃં કોંગ્રેસ માટે કામ નહીં કરું #AhmedPatelsSon #CongressDecision #PoliticalChange #FamilyStatement #PoliticalShift
0
0
1
કેન્દ્રને મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન કેમ લાદવું પડ્યું...?, જાણો Inside Story વધુ માહિતી માટે વાંચો ⬇: #ManipurCrisis #PresidentsRule #InsideStory #ManipurPolitics #GovernanceIssues #PoliticalTurbulence
0
0
1
રમત મેદાનની લાઈટો ચોરી #SportsFieldTheft #LightsStolen #CrimeInArea #TheftIncident #PublicPropertyLoss
0
0
1
ધોરાજીમાં શાંતિપૂર્વક મતદાન થાય તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી તંત્ર સજ્જ #DhorajiVoting #PeacefulElection #FlagMarch #LocalElections #ElectionSecurity #DemocracyInAction #ElectionPreparations
0
0
1
દિકરીને કેવી રીતે બચાવશો દાનવથી ? #SafetyFirst #StopEvil #WomenEmpowerment #EndViolenceAgainstWomen #ProtectFromEvil
0
1
3
#NCLive | #Watch આદિવાસી વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ કેમ કરાઈ બંધ ? શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો કેમ થઈ રહ્યો છે વિરોધ ? ABVP અને વિદ્યાર્થીઓની શું છે માગ ? #Students | #Scholarships | #Adiwasi | #ABVP | #PrimeNine | @JigarThakar_NC
0
0
1
#Surat : પોલીસ કર્મચારીઓની પત્નીઓ બનશે આત્મનિર્ભર. પોલીસ કર્મીઓની પત્ની માટે જરી જરદોશી તાલીમનું આયોજન. પોલીસ કમિશનરના પત્ની અને DCP ભક્તિબાએ તાલીમનું કર્યું આયોજન. #PoliceCommissioner | #SelfReliant | #Planning Report : @rupapra123
0
1
1
#Prayagraj : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી. હર્ષ સંઘવીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું. જુના અખાડાના સંતો અને મહંતોને સાથે મુલાકાત લીધી તેમજ સંતોના આર્શીવાદ લીધા. #MahaKumbh2025 | #Prayagraj | @sanghaviharsh Report : @VoraMalhar
0
1
3
* તિથલ રોડ ખાતે કોલેજ કેમ્પસની બહાર જાહેરમાં થઇ મારામારી * અંગત અદાવતમાં 2 યુવાનોએ એક યુવક ને માર્યો ઢોરમાર * સમગ્ર ઘટનાનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ #ViralVideo | #GujaratiNews |
0
0
0
#Gandhinagar : હવે અમદાવાદ APMCથી સીધી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન દોડશે. મુસાફરોએ ટ્રેન બદલવી નહીં પડે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનરે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ડાયરેક્ટ કનેક્ટવિટી અને ટ્રેન ફ્રીકવન્સી વધારવાની મંજૂરી આપી. #Metro | #APMC | #Passengers Report : @VoraMalhar
0
0
0
વલસાડમાં કોલેજ રોડ પર ABVPના કાર્યકરોના વિરોધ પ્રદર્શનમાં બબાલ ABVPના કાર્યકરોએ રસ્તો રોકતા અન્ય વિધાર્થીઓ સાથે થઈ બોલાચાલી #valsad | #ViralVideo | #ABVP |
0
0
0
#Kheda : અક્સપ્રેસ હાઈવે પર ત્યજી દેવાયેલ બાળક મુદ્દે ખુલાસો. આરોપીએ 2022માં પત્નીનું ગળું દબાવી હત્યા કરી અને બાળકીને ત્યજી દીધી. આરોપીએ 7 ફેબ્રુઆરી 2025ના રોજ પોતાના પુત્રને પણ ત્યજી દીધું. #ExpressHighway | #Crime | #Police Report : @yogindarji20
0
1
4
* ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી * રાજ્યના નાગરિકોના સ્વાસ્થ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી. * જગતગુરુ "સત્તુઆ બાબા"ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. #HarshSanghvi #MahaKumbh #SpiritualJourney #CitizensHealthAndDevelopment #SattuaBabaBlessings #JagatguruBlessings
@sanghaviharsh
0
0
0
#Surat : પુણાગામ ગીતા નગર સોસાયટીમાં લૂંટ અને દુષ્કર્મની ઘટના. બે યુવકોએ ઘરમાં ઘૂસી લૂંટ ચલાવ્યા બાદ મહિલા સાથે આચર્યું દુષ્કર્મ. આરોપીઓએ ઘરમાંથી 30 હજારની લૂંટ ચલાવી. #Crime | #Police | #Robbery Report : @rupapra123
0
1
2
ભરૂચના હાંસોટમાં આવેલું યુહુ એડવેન્ચર પાર્ક સીલ કરાયું #Bharuch #Hansot #YuhuAdventurePark #ParkSealed #AdventureParkClosure #BharuchNews
0
0
0