Mulubhai Bera Profile Banner
Mulubhai Bera Profile
Mulubhai Bera

@Mulubhai_Bera

Followers
11,140
Following
135
Media
4,682
Statuses
8,617

Minister of Tourism, Cultural Activities, Forest & Environment and Climate Change, Government of Gujarat | MLA 81 Khambhaliya

Gujarat, India
Joined November 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Mulubhai_Bera
Mulubhai Bera
2 months
નવી દિલ્હી ખાતે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાનશ્રી @narendramodi સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી, તેમને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા. મોદી સાહેબ સાથેની મુલાકાત હંમેશા નવી ઊર્જા સંચાર કરે છે,તેમજ તેમના પ્રેરક શબ્દો જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે.
Tweet media one
61
36
314
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
વનરક્ષક વર્ગ-3 ના ઉમેદવારો માટે અગત્યની સૂચના...
Tweet media one
51
119
1K
@Mulubhai_Bera
Mulubhai Bera
9 months
અમિટ ઇતિહાસનું આલેખન..! #મહારાસ
23
156
1K
@Mulubhai_Bera
Mulubhai Bera
1 month
"હિરણ વહેતી હેતથી જેના નિર્મળ સરીખા નીર, જ્યાં વિહરે વનરાજ મોજથી એ ગાંડી ગીર."
15
90
1K
@Mulubhai_Bera
Mulubhai Bera
11 months
'ભારતની ભૂમિનો સંપૂર્ણ સ્વાદ અહીં છે.'
Tweet media one
16
67
962
@Mulubhai_Bera
Mulubhai Bera
10 months
ગીરની નવી પેઢી.!
Tweet media one
20
78
901
@Mulubhai_Bera
Mulubhai Bera
9 months
આજે કચ્છના પ્રવાસ દરમિયાન મોગલધામ કબરાઉમાં બાપુશ્રી મોગલકુળ ચારણઋષિના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જય માં મોગલ 🙏🏻
6
74
856
@Mulubhai_Bera
Mulubhai Bera
6 months
આવા દ્રશ્યો માત્ર દ્વારકામાં જ જોવા મળે! હા મોજ બાપ.. રાસોત્સવ #FaagUtsav #Dwarka
10
92
818
@Mulubhai_Bera
Mulubhai Bera
9 months
સવારથી સાંજ સુધી મહેનતને સાથે રાખતો, 'માલધારી.'
Tweet media one
10
58
812
@Mulubhai_Bera
Mulubhai Bera
9 months
જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 અંતર્ગત પ્રસિદ્ધ થયેલ વનરક્ષક, વર્ગ-૩ ભરતી પરીક્ષાની આગળની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી છે. તમામ જાણકારી અને સૂચનો માટે વેબસાઇટ ચકાસતા રહો.
24
93
747
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
ભાણવડની ભીતર પ્રાકૃતિક સુંદરતા વચ્ચે સ્થિત અતિ પ્રાચીન સ્થળ. 📍ઘુમલી
Tweet media one
25
54
683
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
બનાસકાંઠાની પારંપરિક ગ્રામીણ સંસ્કૃતિને જીવંત રાખી માઁ અંબાના ચાચર ચોકમાં ગરબાનો આનંદ માણતાં વડીલો.
19
97
677
@Mulubhai_Bera
Mulubhai Bera
10 months
"સ્વાદ અથવા સફળતા કોઈની પણ મીઠાસને માણવા માટે પહેલા કાંટાથી લડવું પડે છે."
Tweet media one
7
49
641
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
ओखा के समुद्र में ऑयल रिंग में कार्यरत 50 से अधिक लोगों का भारतीय तटरक्षक बल द्वारा रेस्क्यू किया गया। सरकार एवं प्रशासन आपकी सुरक्षा हेतु निरंतर सेवारत है, बस आप परिस्थिति से सतर्क रहें। #CycloneBiporjoy
8
83
595
@Mulubhai_Bera
Mulubhai Bera
3 months
🌳 વલસાડ જિલ્લાના અતુલ ગામને ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત પ્લેટિનમ ગ્રીન વિલેજનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. 🌳 આ ગ્રીન એવોર્ડ પ્રાપ્ત કરનાર અતુલ ગામ ગુજરાતનું પ્રથમ અને દેશનું છઠું ગામ બન્યું છે.
Tweet media one
9
36
414
@Mulubhai_Bera
Mulubhai Bera
2 months
વાદળો સાથે વાતું કરતો આ ગરવો ગઢ ગિરનાર...⛰️
8
52
463
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનના RFO સુનીલ દેસાઈના આકસ્મિક નિધનનાં સમાચારથી દુઃખની લાગણી અનુભવું છું. ઈશ્વર તેમના આત્મા ને શાંતિ અર્પે અને તેમના પરિવારજનો ને આ આઘાત સહન કરવાની હિંમત આપે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના. ૐ શાંતિ…!!
Tweet media one
70
55
575
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
"સેવા થકી સુરક્ષા સુનિશ્ચિત કરવા ભાણવડનું પ્રશાસન તંત્ર સજગ છે." પોલીસ તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં લેતા બરડા ડુંગરમાં ચાર દિવસ પહેલા પ્રસૂતિ થયેલી માતાને બાળક સાથે સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવી. #CycloneBiporjoy
10
127
557
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
"જીવતરનું ભાન કરાવતું ભણતર."
Tweet media one
9
48
542
@Mulubhai_Bera
Mulubhai Bera
9 months
વર્ષો જૂના વ્રજના દ્રશ્યોના દ્વારિકામાં દર્શન.! ભગવાન શ્રી કૃષ્ણના સ્મૃતિજ્ઞને પોતાના કણ-કણમાં સમાહિત કરેલી દ્વારિકા ખાતે આયોજિત "શ્રી અખિલ ભારતીય આહિરાણી મહારાસ" માં જોડાઈને પારંપરિક પરિધાનમાં એક સાથે રાસ લેતી ૩૭૦૦૦ બહેનોના મહારાસને નિહાળવાનો ઐતિહાસિક અવસર પ્રાપ્ત થયો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
99
545
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
ભાણવડના ઝારેરા ગામના કોબ્રા કમાન્ડો વીર સૈનિક દિલીપભાઈ ગોવાભાઈ સોલંકી દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહીદ થયા છે. ઈશ્વર ભારતના વીર સપૂતની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. શહીદની ચેતનાને વંદન.
Tweet media one
57
72
536
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
પાતરા... "પ્રકૃતિના સ્વાદને જીભે પહોંચાડતી વાનગી."
Tweet media one
5
54
518
@Mulubhai_Bera
Mulubhai Bera
9 months
વૈવિધ્યસભર ગુજરાતમાં ચિત્તાનું પુનઃ આગમન.! એક સમયે ચિત્તાનો રહેણાક વિસ્તાર ગણાતા બન્ની ઘાસના મેદાનમાં ચિત્તાનું બ્રીડીંગ સેન્ટર બનાવવા અર્થે પ્રોજેકટ હાથ ધરીને કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો હતો. હર્ષની વાત છે, કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ 'ચિત્તા કેન્ઝર્વેશન બ્રીડીંગ
Tweet media one
Tweet media two
Tweet media three
4
76
522
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
મેધ મહેર વચ્ચે આશ્રય લેતા વનરાજ..! #sasangir
11
58
504
@Mulubhai_Bera
Mulubhai Bera
3 months
જય શ્રી દ્વારકાધીશ...🚩
Tweet media one
8
26
275
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
સન્માન અને સંસ્કારોને સમર્પિત આ પાઘડી વડીલો પાસેથી વારસામાં મળે છે.
Tweet media one
19
47
468
@Mulubhai_Bera
Mulubhai Bera
10 months
કચ્છના રણને તોરણ બનાવતો ઉત્સવ પ્રારંભ થઇ ચૂક્યો છે. એક મુલાકાત અવશ્ય લો.! #RannUtsav
Tweet media one
Tweet media two
Tweet media three
6
50
464
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
हमारे कर्मनिष्ठ वन प्रहरी...!
Tweet media one
6
41
454
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
Guess this place ? ◾Hint : Museum in Gujarat
Tweet media one
44
40
450
@Mulubhai_Bera
Mulubhai Bera
2 years
શ્રી રાજાધિરાજની ફરકતી આ 52 ગજની ધ્વજાના દર્શન થીજ મન પ્રફુલ્લિત થઈ જાય. જય મુરલીધર🙏🏻
Tweet media one
13
44
389
@Mulubhai_Bera
Mulubhai Bera
10 months
ભક્તિ અને રાષ્ટ્રશક્તિનો સંગમ..🇮🇳
Tweet media one
7
38
440
@Mulubhai_Bera
Mulubhai Bera
9 months
ઓખાથી બેટ દ્વારકા વચ્ચે સમુદ્રની મધ્યે નિર્માણાધીન સિગ્નેચર બ્રિજની મુલાકાત લેતાની સાથે કામગીરીનું નિરીક્ષણ કર્યું. ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજની કામગીરી પૂર્ણતાને આરે છે, ત્યારે આશરે ₹ 1000 કરોડના ખર્ચે નિર્મિત થનાર આ બ્રિજ વિકાસનું સૂચક ચિન્હ તો બનશે, સાથે જ સ્થળની સુંદરતા
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
46
437
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
"ગરમીની ગંભીરતાને પારખી વન્યજીવોના રક્ષણ અર્થે કટિબદ્ધ છે, વન વિભાગ."
Tweet media one
Tweet media two
Tweet media three
9
48
437
@Mulubhai_Bera
Mulubhai Bera
4 months
"ભોજન ઉતારા ભાવથી, અહીં તો સ્નેહની સરવાણી હોઈ, આવકાર દીએ અપાર, ઈ અમારું ગુણિયલ ગીર હોઈ." 'ગીરની મહેમાનગતિ'
7
34
440
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
માતૃભૂમિની રક્ષામાં હાલારના હિરનું અમર બલિદાન...! રાષ્ટ્રરક્ષામાં છેલ્લા 11 વર્ષથી સેવારત એવા મા ભારતીના અમર સપૂત અને જામનગર જિલ્લાના ધ્રોલના રહેવાસી શ્રી રવિન્દ્રસિંહ જાડેજા ફરજ દરમિયાન વીરગતિ પામ્યા છે. ગુજરાતની ધરાની વીરતાને સમર્પિત રહેલું તેમનું બલિદાન આપણને પીડા સહ ગૌરવ
Tweet media one
30
38
422
@Mulubhai_Bera
Mulubhai Bera
9 months
આવો છો ને, દ્વારકા..! દ્વારિકા ખાતે પરંપરાગત પુરાકીર્તિને જાળવતાની સાથે આજથી બે દિવસ માટે આયોજિત 'અખિલ ભારતીય આહિરાણી મહારાસ' માં સહભાગી બનવા સૌને આમંત્રિત કરું છું.
Tweet media one
7
49
431
@Mulubhai_Bera
Mulubhai Bera
8 months
કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા.. #RannUtsav #Kutch
Tweet media one
Tweet media two
Tweet media three
5
53
424
@Mulubhai_Bera
Mulubhai Bera
3 months
ગીરની યુવા પેઢી...🐾
Tweet media one
Tweet media two
9
24
422
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
"માનવતાના કાર્યોને આકાર આપવા પૈસાની જરૂર નથી પડતી"
Tweet media one
17
82
318
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
"બરડો હાલ ભવ્યતાથી ભરપૂર છે."
Tweet media one
7
36
408
@Mulubhai_Bera
Mulubhai Bera
10 months
મહેનતું માલધારી.
Tweet media one
14
31
395
@Mulubhai_Bera
Mulubhai Bera
6 months
ભગવાન દ્વારકાધીશ સૌની મનોકામના પૂર્ણ કરે... જય દ્વારકાધીશ 🚩
5
34
383
@Mulubhai_Bera
Mulubhai Bera
2 years
"દ્વારકા વાસીઓ માટે હરખની હેલી" પવિત્ર અને પૌરાણિક ભૂમિ દ્વારકા ખાતે વિવિધ વિકાસ કામો જેવા કે નવા એરપોર્ટ નિર્માણ, શ્રી કૃષ્ણ જીવનચરિત્ર આધારિત સંગ્રહાલય નિર્માણ, નગરીના પુનઃનિર્માણ,
Tweet media one
10
101
197
@Mulubhai_Bera
Mulubhai Bera
2 months
સુંદર સમુદ્ર અને હરિયાળી પ્રાકૃતિકનો પ્રદેશ એટલે 'લીલી નાઘેર'. 📍ચોરવાડ
Tweet media one
3
28
388
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
"ડાલામથ્થા ડણકે જ્યાં અને ગુંજે શ્યામના નામ, એવું ગીર મધ્યે શોભતું તુલસીશ્યામ ધામ" 📍 તુલસીશ્યામ, ગીર
Tweet media one
2
46
367
@Mulubhai_Bera
Mulubhai Bera
9 months
"અનુભવ સાથેની અલકમલકની વાતો."
Tweet media one
3
30
377
@Mulubhai_Bera
Mulubhai Bera
2 months
"પ્રાકૃતિક સુંદરતાનું દર્પણ એટલે ડાંગ...🌳" #DANG
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
38
375
@Mulubhai_Bera
Mulubhai Bera
9 months
આ કાર્ય અતિ આવશ્યક હતું.! લીલી પરિક્રમા બાદ ગિરનારના જંગલમાંથી વન વિભાગ, પોલીસ તાલીમ કેન્દ્રના તાલીમાર્થીઓ તેમજ સ્થાનિકોના સહયોગથી પ્લાસ્ટિક તથા કચરાનો નિકાલ કરવામાં આવ્યો.
10
53
366
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
"શુભ સોમવાર." –શિવ અનુષ્ઠાન સાથે સંકળાયેલી અનુપમ ક્ષણ. સ્થળ:- ઇન્દ્રેશ્વર મહાદેવ, ભાણવડ
Tweet media one
4
55
366
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
વિકટ પરિસ્થિતિનો તારણહાર....! વાવાઝોડાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈ, દ્વારકા જગત મંદિરે ખાતે ઇતિહાસમાં પ્રથમ વખત અડધી કાઠીએ બે ધ્વજા ફરકાવવામાં આવી. ભગવાન શ્રી દ્વારકાધીશ આ વિપત્તિથી ફરી એકવાર ઉગારે એજ પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ.....🙏🏼
Tweet media one
10
57
366
@Mulubhai_Bera
Mulubhai Bera
8 months
"चीतो की वृद्धि, बढ़ती हुई वन्य जीव सृष्टि में समृद्धि.! कूनो नेशनल पार्क में नामीबिया से लाए गए चीतो में से एक मादा चीता आशा ने तीन शावकों को जन्म दिया है। प्रोजेक्ट चीता की सफलता को दर्शाते यह दृश्य अत्यंत आनंदित करने वाले हैं। चीता की सुरक्षा में जुटे सभी वन कर्मियों को इस
2
42
360
@Mulubhai_Bera
Mulubhai Bera
2 years
ધુળેટી પર્વ સુધી દ્વારકા-જામનગર હાઈવે પર પસાર થતા વાહનચાલકોને ખાસ વિનંતી.. જય દ્વારકાધીશ 🙏🏻
Tweet media one
6
93
220
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
'આસ્થાને આશરો આપતી રાજ્ય સરકાર.' જય મા અંબા..🙏🏼
Tweet media one
10
29
346
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
ગીરની કેડીએ...
Tweet media one
8
36
350
@Mulubhai_Bera
Mulubhai Bera
7 months
રામ-રામ..🙏🏼 હાલારની ધન્ય ધરાને વિકાસલક્ષી સૌગાતો અર્પિત કરવા પધારેલા યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબનું જામનગર એરપોર્ટ ખાતે સ્નેહસભર સ્વાગત કર્યું.
Tweet media one
Tweet media two
10
36
351
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
જામનગર - દેવભૂમિ દ્વારકા લો��સભાના સાંસદ શ્રીમતી @PoonambenMaadam જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન દ્વારકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
Tweet media one
32
34
345
@Mulubhai_Bera
Mulubhai Bera
2 years
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ યોજી રાજ્યની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કામગીરી વિશે વિગતવાર ચર્ચા કરી. સંસ્કૃતિ એ દરેક ભાષાનું પોતીકું વૈભવ છે એ વૈભવની વંદના થઈ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
42
351
@Mulubhai_Bera
Mulubhai Bera
3 months
'સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક...રાવણા'
Tweet media one
4
22
350
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
"ભાવનગરની ભાગોળે અને શેત્રુંજયની સમીપ હવે સિંહોના બેસણાં."
8
47
342
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
આપણા મલકના માયાળું માનવી! #STSangamam #Dwarka
Tweet media one
4
45
341
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
વાવાઝોડાની સ્થિતિ અન્વયે જામનગર જિલ્લામાં "મોબાઈલ પશુ દવાખાના" દ્વારા પશુઓને હેલ્થ ચેકઅપ તેમજ જરૂરી ઘાસચારો પહોંચાડી મૂંગા જીવોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. #CycloneBiparjoy #CycloneAlert
7
106
338
@Mulubhai_Bera
Mulubhai Bera
4 months
મા નર્મદાના નિર્મળ નીરના હર્ષભેર વધામણાં! ઉનાળુ પાકના સિંચાઇ અર્થે ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે હેતુસર ભાણવડ તાલુકાના નવાગામ મુકામે મા નર્મદાનું નિર્મળ જળ છોડવામાં આવતા ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી છે.
5
33
343
@Mulubhai_Bera
Mulubhai Bera
2 months
શુભ સમાચાર! ખંભાળિયા સહિત આજુબાજુના 25 ગામોને પાણી પૂરું પાડતો સિંહણ ડેમ થયો ઓવરફ્લો.
0
33
342
@Mulubhai_Bera
Mulubhai Bera
9 months
શુભ સવારના જય શ્રી કૃષ્ણ..🙏🏼
Tweet media one
7
30
330
@Mulubhai_Bera
Mulubhai Bera
3 months
સંપૂર્ણપણે પ્રાકૃતિક વિરાસતથી સંપન્ન છે આ વન! 📍વિરાસત વન, પાવાગઢ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
15
142
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
પ્રભુની લગ્ન વેળાએ ધ્વજા રૂપી મામેરું લઈ, માધવના માંડવે જતાં કડછા (મહેર) સમાજના લોકો દ્વારા રમવામાં આવતા પારંપરિક મણિયારા રાસના અદ્ભુત દ્રશ્યો. અતિ પ્રાચીન અને વૈભવશાળી વારસાના દીપને પ્રકાશિત કરતી, આ સ્થાનિક પરંપરાઓ માત્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નહીં, આપણા રાષ્ટ્રનું ગૌરવ છે.
4
63
319
@Mulubhai_Bera
Mulubhai Bera
3 months
➡️ હાલ ચોમાસાની ઋતુ દરમિયાન ગીર નેશનલ પાર્ક અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આજથી 4 મહિના સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે, આગામી 15 ઓકટોબર બાદ બંને સ્થળો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે.
Tweet media one
3
13
143
@Mulubhai_Bera
Mulubhai Bera
4 months
"ગીરના હીર...કેસર અને કેસરી"
Tweet media one
9
29
330
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
દ્વારકા તાલુકાના મૂળવેલ ખાતે મરીન નેશનલ પાર્કની વચ્ચે સ્વચ્છ અને રમણિય દરિયાકિનારે આવેલા મોમાઈ માતાજીના ઐતિહાસિક મંદિરની મુલાકાત લઈ, માતાજીના દર્શન કરીને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
52
318
@Mulubhai_Bera
Mulubhai Bera
2 months
ગુજરાત એટલે વ્યાપાર, સાહસ અને સફળતા...
Tweet media one
1
23
43
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
"મહેનતું માલધારીઓની મહેમાનગતિનો મીઠો ભાવ એટલે, આ સ્વાદિષ્ટ ચા."
Tweet media one
6
54
320
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
"ડાંગનું પ્રવાસીઓ માટેનું સુંદર નજરાણું એટલે ગીરાધોધ."
1
34
320
@Mulubhai_Bera
Mulubhai Bera
2 years
"કૃષ્ણ પ્રેમીઓની આસ્થાને ટૂંક સમયમાં બેટ દ્વારકા સાથે જોડશે આ કેબલ બ્રીજ"
Tweet media one
8
50
316
@Mulubhai_Bera
Mulubhai Bera
3 months
ગાંધીનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના ગ્રાઉન્ડની તૈયારી દરમિયાન હૃદય હુમલાથી જામનગરની 23 વર્ષીય દીકરીના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. ભગવાન શ્રી દ્વારકાધીશ તેમની પુણ્યાત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન તથા પરિવારના સભ્યોને આ વિકટ પરિસ્થિતિમાં સહન શક્તિ પ્રદાન કરે, એજ પ્રાર્થના.
Tweet media one
56
15
319
@Mulubhai_Bera
Mulubhai Bera
1 month
લીલુડી ધરતી ઉપર કેસરી વનરાજ... 📍 ધારી, અમરેલી
54
27
317
@Mulubhai_Bera
Mulubhai Bera
9 months
દ્વારકા ખાતે આયોજિત શ્રી અખિલ ભારતીય આહિરાણી મહારાસ અંતર્ગત યોજાયેલ ભવ્ય લોકડાયરામાં સહભાગી બનીને આનંદ અને ગૌરવની લાગણી અનુભવી. આ અવસરે સંપૂર્ણ સમાજના સ્નેહીજનો પ્રત્યે પુષ્પવર્ષા દ્વારા અનહદ પ્રેમ વરસાવવાનો અવસર મળ્યો. સ્વાગત, સન્માન અને ભરપૂર સ્નેહ બદલ સર્વેનો આભાર.!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
47
309
@Mulubhai_Bera
Mulubhai Bera
2 years
ગુજરાતના દીકરી જામનગર નિવાસી ડૉ. હેનલ મોઢા બન્યા સમગ્ર ભારતનું ગૌરવ. NASA દ્વારા ચંદ્ર પર રીસર્ચ કરવા માટેની ટીમમાં આપણી આ દીકરીનો સમાવેશ થયો છે. ઉજ્જવળ અને કિર્તીમાન ભવિષ્યની શુભકામનાઓ.
Tweet media one
10
28
303
@Mulubhai_Bera
Mulubhai Bera
6 months
'મનમાં સતત સમરુ હું આપને શ્રી રામ, અહોભાગ્ય થકી આવું છું આપને ધામ.' પ્રભુ શ્રી રામ ના દર્શનાર્થે સાથી મંત્રીશ્રીઓ સાથે અયોધ્યા જવા રવાના થયો. જય શ્રી રામ..🙏🏼
Tweet media one
10
20
304
@Mulubhai_Bera
Mulubhai Bera
2 months
#एक_पेड़_माँ_के_नाम 📍 માનપર, ભાણવડ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
31
172
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
"ડાંગ એટલે પ્રકૃતિ સાથે પ્રવાસીઓનો સમન્વય કરાવતું સ્થળ."
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
33
292
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
વનરાજની અણધારી વિદાય...! ગાંધીનગર સ્થિત ઈન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાન ખાતે છેલ્લા પાંચ વર્ષથી રહેતા 'સૂત્રા' નામના નર સિંહ 16 વર્ષની ઉંમરે વૃદ્ધા અવસ્થાના કારણે મૃત્યુ પામ્યા છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
47
289
@Mulubhai_Bera
Mulubhai Bera
2 months
"વન્યજીવ સુરક્ષા પરમો ધર્મ" ઉના તાલુકાના ગાંગડા મુકામે ખુલ્લા કૂવામાં સિંહણ પડી જતાં વન વિભાગની ટીમ, સ્થાનિક વહીવટી તથા ગ્રામજનો દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરીને સિંહણને સુરક્ષિત બહાર કાઢવામાં આવી. આ ઓપરેશન સાથે સંકળાયેલા તમામની બહુમૂલ્ય સેવાને હું સહૃદય બિરદાવું છું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
28
73
@Mulubhai_Bera
Mulubhai Bera
11 months
મીની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષનો મેળો કચ્છ જિલ્લાનો સૌથી મોટો છે, જે નખત્રાણા તાલુકાના સાયંરા ખાતે ભરાય છે. યક્ષનો મેળો આશરે 1200 વર્ષથી આપણી સંસ્કૃતિની મહત્વતા સાથે જોડાયેલો છે, આ મેળા થકી સ્થાનિક હસ્તકલા કારીગરોને રોજગારની તક મળે છે. #મનગમતા_મેળા
Tweet media one
3
48
291
@Mulubhai_Bera
Mulubhai Bera
2 years
"ગુજરાત એટલે સમૃદ્ધિ અને વૈભવની સાથે પ્રાકૃતિક વસાહતો તેમજ કુદરતી સુંદરતાથી ભરપૂર રાજ્ય" 📍ભરૂચ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
41
288
@Mulubhai_Bera
Mulubhai Bera
11 months
વન્ય જીવો આપણું ગૌરવ, આપણો અમૂલ્ય વારસો આવો... આપણે સૌ સાથે મળી વન્યજીવોનું રક્ષણ કરીએ. #NationalWildlifeWeek
Tweet media one
16
35
287
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
"ગીર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ, વનરાયુંમાં વિચરે, ચાંપલિયો નરસિંહ." સૌરાષ્ટ્ર અને ગુજરાતનું જ નહીં સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોએ આપણી ભૂમિને વિશ્વભરમાં દૈદિપ્યમાન કરી છે, તેમજ ગુજરાત પ્રવાસનને અગ્રીમ સ્થાને પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. #WorldLionDay ની
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
49
290
@Mulubhai_Bera
Mulubhai Bera
11 months
"અહીં પ્રકૃતિની વચ્ચે બિરાજમાન છે શ્યામ, આ પુનિત સ્થાનનું નામ છે તુલસીશ્યામ."
Tweet media one
1
26
292
@Mulubhai_Bera
Mulubhai Bera
11 months
ચિત્રવિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લાના ગુણભાખરી ગામે સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થાન પર સ્થિત ચિત્રવિચિત્ર મહાદેવના સાનિધ્યમાં ભરાય છે. આ મેળો આદિવાસીઓનો સૌથી મોટો મેળો છે, આદિવાસી લોકો પોતાના પૂર્વજોના મોક્ષાર્થે અહીં અસ્થિ વિસર્જન કરે છે. #મનગમતા_મેળા
Tweet media one
6
63
286
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
આ ઓટલો નાનો પણ અહીં પ્રેમ રૂપી વિહામો મોટો.
Tweet media one
3
35
286
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
આપણા આ મીઠાસભર્યા રોટલાના સ્વાદિષ્ટ કોળિયાને આજે વિશ્વ ગળે ઉતારી રહ્યું છે. #InternationalYearofMillets
Tweet media one
6
41
282
@Mulubhai_Bera
Mulubhai Bera
3 months
रक्तदान मानवता का सर्वोच्च कार्य है! 'रक्तदान से महादान' के महत्त्व को दीप्तिमान करने के श्रेष्ठ हेतु से विश्वभर में मनाए जाने वाले 'विश्व रक्तदान दिवस' की सभी को अनंत शुभकामनाएं। रक्तदान के प्रति जागरूकता एवं स्वैच्छिक रक्तदान हेतु संकल्पित बने! #WorldBloodDonorDay
Tweet media one
2
39
61
@Mulubhai_Bera
Mulubhai Bera
2 years
"ગીર એટલે ગુજરાતનું ગૌરવ"
5
38
274
@Mulubhai_Bera
Mulubhai Bera
7 months
શુભ સમાચાર! ગુજરાતમાં પ્રથમ વખત પાવાગઢના વડ તળાવ ખાતે શિર રાખોડી ટીટોડી જોવા મળી. જેના દ્રશ્યો રાજગઢ રેન્જના વનરક્ષક અધિકારીએ કેમેરામાં કેદ કર્યા.
4
30
278
@Mulubhai_Bera
Mulubhai Bera
3 months
અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત 'એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ સીઝન-6' અંતર્ગત પ્રવાસન અને મનોરંજન તથા હોસ્પિટાલિટી જગત સાથે જોડાયેલા અગ્રણીઓને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ આપી સન્માનિત કર્યું અને શુભેચ્છાઓ પાઠવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
9
46
@Mulubhai_Bera
Mulubhai Bera
2 years
ઓખા-��ેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર કેબલ બ્રીજ નિર્માણ તથા દ્વારકા-શિવરાજપુર બીચને અંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવાના કાર્યોને રાજ્ય નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં મોટી સહાય ફાળવવામાં આવી, જે આપણા દ્વારકાની સ્મૃતિઓને વધુ ઉજ્જ્વળ બનાવશે.
0
77
86
@Mulubhai_Bera
Mulubhai Bera
9 months
હવે સમુદ્રમાં સોનાની દ્વારકાના દર્શન થશે.! ભગવાન શ્રી કૃષ્ણ એ વસાવેલી દ્વારકાના દર્શન માટે ગુજરાત સરકાર દ્વારા બેટ દ્વારકા ખાતે અરબી સમુદ્રમાં સબમરીન ચલાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જે સંદર્ભે મઝગાંવ ડોક શિપયાર્ડ કંપની સાથે MOU કરવામાં આવ્યા છે.
Tweet media one
1
49
272
@Mulubhai_Bera
Mulubhai Bera
3 months
ભાણવડ તાલુકાના મોડપર સ્થિત ગુલાબસાગર ડેમની મુલાકાત લઈ, અહીં ચાલી રહેલ નાની સિંચાઇ યોજનાના રીપેરીંગ કાર્યનું સ્થળ નિરીક્ષણ કરતાની સાથે અધિકારીઓને જળ સંરક્ષણની આ ગુણવતાસભર કામગીરીને સત્વરે પૂર્ણ કરવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
13
72
@Mulubhai_Bera
Mulubhai Bera
3 months
आदरणीय श्री @mohanmajhi_BJP जी को ओडिशा के मुख्यमंत्री पद की शपथ लेने हेतु असीम शुभकामनाएं सह अभिनंदन! माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के यशस्वी मार्गदर्शन एवं आपके सशक्त नेतृत्व में राज्य विकसित प्रदेश की संकल्पना को साकार करेगा।
Tweet media one
1
11
35
@Mulubhai_Bera
Mulubhai Bera
1 year
The devotional and spiritual energy of Hariram!! So Soothing 👏 #STSangamam
2
70
265
@Mulubhai_Bera
Mulubhai Bera
11 months
'વિકાસને ગ્રહણ કરી સુશોભિત થયેલો ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓને પોતાનું નવ સ્વરૂપ પ્રસ્તુત કરશે.'
8
44
266