Jinal Pipaliya☀📈 Profile Banner
Jinal Pipaliya☀📈 Profile
Jinal Pipaliya☀📈

@JinalPipaliya3

Followers
4,183
Following
1,473
Media
1,115
Statuses
8,667

💕Broken💔but Beautiful😍✨❤💕 📉📈Full time Trader📉📈 I have tried many sport's but trading is the Best🔥

Ahmedabad-Gujarat-India 🇮🇳
Joined September 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
3 years
Broken💔but Beautiful😍✨❤
83
14
328
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
તારે જોઈએ છે ગંગા જેવી પવિત્ર સ્ત્રી !! તો પછી શિવ ની જેમ મસ્તક પર રાખી શકીશ ને ?
21
33
391
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
બ્લોક કરો તો મેસેજ ન આવે પણ યાદ તોય બહુ જ આવે.☺️
37
19
371
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
💚
Tweet media one
42
9
363
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
Jamshedji Tata's birthday 3rd March. Tatanagar. #TataGroup
8
39
293
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
સ્ત્રી તેને પ્રેમ કરનારને ભૂલી શકે છે, પણ માન આપનારને ક્યારેય ભૂલશે નહીં.
27
15
272
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
500 નંબર છે ફોન માં.... પણ, ફોન કરી ને રડી શકાય કે પોતાની તકલીફ કહી શકાય એવું કોઈ વ્યક્તિ દેખાતું નથી. હાથ અને સાથ છુટે ત્યારે જ સમજાય.
32
11
262
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
Don't hold......🤗
Tweet media one
30
21
256
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
10 months
પોતાની મોજમાં રેવું.☺️
9
25
235
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
હું રાહ જોઉં છું એ સમયની જ્યારે મેસેજ એ કરે અને રિપ્લાય હું નાં આપું
21
8
221
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
જયારે તમારા મેસેજ ઇગ્નોર થવા લાગે ત્યારે સમજી લેવું કે તમારી કોઈ વેલ્યુ નથી.😔 #experience
18
9
222
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
Way to Ujjain 🚂
Tweet media one
31
4
208
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
10 months
Tata Technologies નો IPO જેને પણ લાગે એણે આજીવન પોતાની કુંડળી કોઈ જ્યોતિષને બતાવવાની જરૂર નહીં, ભાગ્યશાળી હો અને ગ્રહો મજબૂત કામ કરતા હોય તો જ લાગે બાકી ન ભેળું થાય.. 3042 કરોડની Issue Size માં 1 Lac Crore રૂપિયાનો ભરાયો છે..😄 I got allotment 🤩🥳😍
Tweet media one
26
12
211
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
અનહદ પ્રેમ ત્યારે જ કરવો જ્યારે... તમે અનહદ કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર હો.
30
19
201
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
इतना खुदा नहीं आज़माता, जितने लोग आज़माते है.
14
13
194
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
કોઈ તમારા માટે દરવાજો બંધ કરે સબંધ નો તો એને એટલું કેવા નું કે, કડી બેય બાજુ હોય છે.😊
15
15
192
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
हवस और हैवानियत से उपर उठकर देखो औरत से अच्छा दोस्त मिल जाएं तो कहना.🤗
20
12
188
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
જીંદગીમાં રીહર્સલ્સ માં સમય બગાડવાનું છોડો અને ડાઇરેક્ટ પરફોમૅન્સ આપવાનું શરૂ કરી દો.😊
10
9
174
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
ઘણી વાર એવું મન થાય કે હાર માની લઉં, પણ પછી યાદ આવે કે હજી તો મારે ઘણા લોકોને ખોટા સાબિત કરવાના છે.
15
16
171
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
Finally weekend over with lot's of fun & create so many memories 😉⭐✳️💫🤩
19
4
171
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
જિંદગી શેરબજાર જેવી છે, કિંમત હશે તો જ બોલબાલા હશે.
16
18
172
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
રિસાઈ ગયેલી ખામોશી કરતા, બોલતી ફરિયાદ ખરેખર ખુબજ સારી હોય છે.
12
13
166
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
જ્યાં આખી દુનિયા GDP જોઈ રહી છે📈 હું આજે પણ તારી DP 😎જોવામાં વ્યસ્ત છું.😂
17
12
163
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
अकेले रहना और अकेले रोना, इंसान को मजबूत बना देता है.
Tweet media one
21
6
166
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
રડી ના પડાય એ માટે પણ, કેટલીક વાર માણસ હસતો હોય છે.😊
7
8
156
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
ફક્ત કહેવા માટે ઉતરાણ બે દિવસની છે, બાકી SYSTEM તો બધા આખું વર્ષ FOLLOW કરે છે.        તું મારી કાપ,         હું તારી કાપું.
21
13
161
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
🙏HarSiddhi Mata Aarti UJJAIN🙏
12
10
152
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
1 year
😂😂😂
16
25
146
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
મનાવવાની આવડત અને માની જવાની ઉતાવળ હોય ત્યાં પ્રેમ ક્યારેય તૂટતો નથી.
11
13
144
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
કિંમત ના હોઈ એ લોકો પાસે વહેંચાવું નહીં અને કદર ના હોઈ એવા લોકો પાસે ઘસાવું નહીં.
14
16
139
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
5 months
Cast My Vote👆🙋
Tweet media one
11
3
141
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
જાણું છું થોડો વિરામ જરુરી છે, ફરી પાછો એ સમય ઉભો કરવા, શૂન્ય માંથી સર્જન કરવા માટે, એક નાનકડો વળાંક જરુરી હતો.
6
11
137
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
Put your EGO in your pocket 🤪
18
16
139
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
જે તમને ignor કરે એનાથી વધારે તમને કોઈ પ્રેમ નથી કરતું.......
15
7
135
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
શૂન્ય બનીને પણ સૌનું મુલ્ય વધારી શકાય છે, બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ.😊
5
11
135
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
મુકેશ અંબાણી તમને ફોન કરીને પૂછે. શું ઘરમાં 200-500 કરોડની રોકડ પડી છે?મારે તાત્કાલિક જરૂર છે. અને તમે જવાબ આપો:- ભાઈ તમે થોડું મોડું કર્યું.. હમણાં જ ગૌતમ‌ અદાણી લઈ ગયા! બસ આવી પ્રગતિ તમારી થાય આવી મારા તરફથી તમને અને પરિવારને ખુબ ખુબ શુભકામના. HAPPY NEW YEAR💐
12
6
131
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
ખુબ નજીક થી જાણે છે, મને એ વ્યક્તિ, જે મારા થી બહુ દુર રહે છે.
8
6
138
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
@gautam_adani Hum aapke sath he Gautam kaka decision kuch bhi ho🙏
17
2
125
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
મોજમાં રહેવું હો બાકી સખ દખ તો આવે ને જાય બાપલીયા.🤗🎉🥳
16
7
130
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
બધાને બધું જણાવવું જરુરી નથી... બધા વિશે બધું જાણવું પણ જરુરી નથી.
10
6
127
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
મને ડર લાગે છે......😳 *શેર બજાર માં* ક્યાંક એવરેજ કરતા કરતા કંપની ના માલિક ના બની જઈએ.....😪🤣😜😎
18
6
130
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
વધારે પડતી અવગણના, માણસનું કાળજું કઠણ બનાવી દે છે.
12
19
131
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
8
22
126
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
11 months
આજે ડીપી માં તમારો ફોટો રાખજો.. સાહેબ.....😀😁😆 શું ખબર કયાંક તમારો ફોટો જોઈને કોઈનું વ્રત ખુલતુ હોય...😊 🤷🏽‍♂️🥰😅 #HappyKarwaChauth
12
4
122
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
લખતા લખતા ક્યારે તમે માં થી તું😻 થયું, ચાલો જે થયું એ મનગમતું થયું🤗
6
11
125
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
એક સમય હતો જયારે વાતો ખતમ જ નહોતી થતી, અને આજે વાત જ નથી થતી.
15
15
117
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
🥳ભાઈ...આનું ડબિંગ કરનાર કાઠિયાવાડી ભાઈને 21 તોપો ની સલામી😂🥳
11
20
120
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
3 months
😊🎉✨
Tweet media one
28
2
108
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
Mumma miss u so much🥹
4
12
109
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
1 year
ચંદ્રયાન સાથે નિફ્ટી અને બેન્કનિફ્ટી પણ ઊડ્યા આજે.🤗🔥💥☺️
Tweet media one
13
5
109
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
હું તારા જીવનનો ભાર નહીં, પરંતુ મુખ પરનું હાસ્ય બનવા માંગુ છું.🥰
Tweet media one
8
1
107
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
3 years
થોડા સમયમાં ગમી જનારા લોકો, ઘણીવાર થોડા સમય માટે જ ગમે છે.✍🏻
4
11
110
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
જીવનમાં પાસે શું છે એ કરતાં જીવનમાં પાસે કોણ છે એ વધુ અગત્યનું છે.
10
8
100
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
કેટલાક લોકો પતંગ જેવા હોય છે, ગળે લગાવીને ગળું કાપી નાખે છે.
13
2
99
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
1 year
શિક્ષક થવું એ બીજા બધા જ વ્યવસાય કરતા અનોખું અને અજોડ છે.💚
5
17
104
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
એકલી હોઈ શકું છું, પણ વધારાની નઈ.
9
9
102
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
અખંડ મૌજ☺️ ભાંગ ના ભોગી😋 પીધી કે નય???😂
Tweet media one
24
3
102
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
આવતી કાલે માર્કેટ ચાલુ છે રજા નથી 👍😃 But I m on leave 😝😜
14
1
102
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
1 year
નિતી, સ્થિતિ, પરિસ્થિતિ અને આપવીતી કદી ભુલવી નહી.
2
17
96
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
11 months
😐
12
9
100
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
આ જે, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોઈ ગુજરાતી નથી. #વિશ્વ માતૃભાષા દિવસ
Tweet media one
13
6
100
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
एक शाम और ढल गयी, एक दिन और जी लिया.
3
6
97
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
1 year
રડી ના પડાય એ માટે પણ, કેટલીક વાર માણસ હસતો હોય છે.
9
8
97
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
1 year
જલસા કર😂😉🤩🥳
8
19
94
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
Sirf line maar ni he Life me ho ya chart pe ho📈
24
2
91
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
1 year
સંબંધ એટલો સુંદર હોવો જોઈએ કે સુખ દુઃખ હકથી વ્યક્ત કરી શકીયે.
8
14
92
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
Jeb me note ho na ho, Jigar me dum hona chahiye🤗
11
3
87
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
કેટલાક સંબંધો માત્ર લાગણી માટે હોય છે.🤗
7
5
86
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
પરીક્ષા કરશો, તો સમજાઈશ નહીં હું.👸 અભ્યાસક્રમ સમજશો, તો વંચાઈ જઈશ તરત.💚
6
9
86
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
ના મળ્યું એ ચાહવાની પણ મઝા છે.🤗
8
4
85
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
11 months
દુનિયા નું સૌથી મોટું talent છે, શાંત રહેવું પછી પરિસ્થિતિ ગમે તે હોય 🕊️
5
9
85
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
11 months
મારે ટોડલે બેઠો રે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે, મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
2
82
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
3 years
તમને સમય નથી ને મારો સમય નથી...., કોને કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી...!💞✍
1
9
87
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
નજીક એની જ રહો, જે તમારા થી દુર ન રહી શકે.👸
9
8
81
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
ये ट्रेडिंग है साहब उलझेंगे नहीं, तो सुलझेंगे कैसे और बिखरेंगे नहीं, तो निखरेंगे कैसे☺️
9
2
83
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
💚 मेरे लिए अहसास मायने रखता हैं, रिश्ते का नाम चलो तुम रख लो.🤗
15
5
81
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
3 years
દરેક વ્યક્તિ જેને તમે જાણો છો... એની અંદર એક એવી વ્યક્તિ છે, જેને તમે નથી જાણતા.
5
5
79
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
બોલતા પહેલા વિચારતા શીખજો, કેમ કે વાણી કરે એવી ઘાણી કોઈ નથી કરતુ.
6
5
83
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
મન નું મન માં રાખતાં નહિ તક મળે ત્યાં બોલી દેજો.
9
6
82
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
4 months
3
2
78
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
ઉડવું સારું છે પણ જમીન સાથે જોડવું😊
5
8
79
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
3 months
Tweet media one
12
5
81
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
મેં મૌન પસંદ કર્યું છે કારણ કે મેં ઘણું સાંભળ્યું છે.
3
14
77
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
10 months
જે સમજે છે તેને છોડશો નહીં અને જે ન સમજે તેને સમજાવશો નહી.
6
6
79
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
Tweet media one
6
5
77
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
9 months
કાચી 135 માવો 😂😀🤪😜
12
8
77
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
मौत तो यूही ही बदनाम है असली सजा तो बैंक निफ़्टी देती है।
14
4
77
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
ગરવા ગઢ ગિરનારની તળેટીમાં સ્થિત ભવનાથ મહાદેવ મદિરમાં આજે અદમ્ય ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો. દેવાધિદેવ ભવનાથ મહાદેવ પર ધર્મની ધજા ચડાવીને મહાશિવરાત્રીના મહાપર્વની ધાર્મિક પૂજન સાથે શરૂઆત કરવામાં આવી છે.🙏 #Mahashivratri2023 #junagadhGujrat મોજે મોજ રોજે રોજ ☺️
11
4
73
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
અધૂરો ઘડો છલકાય ઘણો.
7
5
73
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
3 years
મારી સાથે બોલે છે ને ? એમ પૂછીને પણ એકબીજા સાથે બોલતા, રીશેસમાં ફક્ત લંચ બોક્સના નહિ, આપણે લાગણીઓના ઢાંકણાં પણ ખોલતા.✍
4
7
77
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
11 months
શેરબજાર, હું જયારે બુલ કરું, બજાર ત્યારે બેર કરે મોટા શેરો નાના રોકાણ સામે કેમ વેર કરે ખરીદું તો ઘટ્યા કરે, ને વેચું તો વધ્યા કરે રાખેલું ચોંટ્યા કરે, રમત લીધેલા શેર કરે હું કોલ લઉં ને તું, પુટ બની ને ભાગ્યા કરે લાગે જે મહેર કરે, એ ઓપ્શન કહેર કરે
4
9
72
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
લોકો ભલે ગમે તે બોલે પણ , કરવું તો પોતાના મનનું ધાર્યું જ.
8
6
72
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
दिसंबर बिखर गया है जनवरी के स्वागत में फरवरी तो जान ही ले लेगी एकतरफा चाहत में 😍
6
3
70
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
1 year
નજીક એની જ રહો, જે તમારા થી દુર ન રહી શકે.
4
6
72
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
3 years
દારૂ પીધા પછી જેની યાદ આવે એ,સાચો પ્રેમ હોય😜💞
14
3
72
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
मुझसे जलने वाले भी कमाल करते है खुद ठीक से चल भी नहीं सकते है और मुझे गिराने की बात करते है.😎🫅
8
6
67
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
5 months
ગામડા શહેર કરતા સારા હોય😍😍😍😍
9
9
68
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
Blessed today 🙏
Tweet media one
3
2
69
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
જરૂરી નથી કે બધા લોકો આપણ ને સમજી શકે,કેમ કે ત્રાજવા વજન માપી શકે ગુણવતા નહીં.😜
5
5
68
@JinalPipaliya3
Jinal Pipaliya☀📈
2 years
મોજમાં રહેવું હો બાકી સખ દખ તો આવે ને જાય બાપલીયા.😍🤩😄😊
8
9
69