~ અલખદાસી ~ Profile Banner
~ અલખદાસી ~ Profile
~ અલખદાસી ~

@JayDwarikadhish

Followers
21,254
Following
88
Media
400
Statuses
25,609

આ લોકની નથી કંઈ ફિકર મને, ફિકર મને બસ એટલી મારે 'અલખ'ને મળવું છે...!! ~ વાસુદેવ કૃપા હિ કેવલમ્ ~

Kingdom of Dwarikadhish
Joined April 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
મારા કપડાં જોઈ મારું મુલ્યાંકન ન કરો, ચોર્યાસી લાખ કપડાં બદલ્યા ત્યારે આ કપડાં નશીબ થયા છે .... ~ ખલક માં એક તું અલખ ~
130
245
2K
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
તુર્કીના એક નાગરિક કહે છે "મકાન માલિકે ભાડું વધાર્યુ અને મને પોસાય એવી સ્થિતિ ન હતી તેથી થોડાં દિવસો પહેલાં જ મકાન માલિકે કાઢી મુક્યો.. આજે હું અને મકાન માલિક બંને એક જ તંબુમાં છીએ..." "રમત બસ થોડી સેકંડની છે..!"
13
74
823
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
જ્યારે તમે કોઈપણ પરણિત સ્ત્રી સાથે દોસ્તી કરો છો. ત્યારે... તમારી સમજ, વિશ્વાસ અને... જવાબદારી વધી જાય છે. પરણિત સ્ત્રી એટલે દોસ્તી નથી કરતી કે એના જીવન માં કંઈ ખૂટે છે.. પણ... કોઈવાર એટલે કરે છે, કે... તેના મનમાં કંઈ રૂધે છે. એટલે... એક સાચા મિત્ર બની, તેના મનને સમજજો..
62
74
674
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 months
આજની પેઢી સાંભળવું ગમે એવું આધુનિક ઢબે ગવાયેલ ગંગાસતીનું ભજન..
13
97
637
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
આધ્યાત્મ અને સાહિત્યલક્ષી ગ્રૂપ બનાવવું છે.. જોડાવા ઇચ્છુક એ કોમેન્ટ કરવી.. 🙏 (નોંધ - ગ્રુપમાં ફક્ત ધાર્મિક આધ્યાત્મિક અને સાહિત્યિક ચર્ચા જ રહેશે)
379
40
541
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
❛પિયુ વાવે વાવેતર‚ હું ભાત લઈ હાલુ ઉતાવળી‚ પણ વાછરડાંએ ઝાલ્યો મારો છેડલો‚ મારે તો બેય હારે નેડલો..❜
Tweet media one
12
42
524
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
બાવન કરોડનો બંગલો ને ૩૨ ભાતના ભલે હોય પકવાન, પણ 'માં' એ બનાવેલ રોટલો જોઈ દોડી આવે ભગવાન...
Tweet media one
29
51
502
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
સ્ત્રી ક્યારેય પુરુષના શરીર પ્રત્યે આકર્ષિત થતી નથી.. તે ફક્ત પુરુષના મન, sense of humour અને વર્તન દ્વારા આકર્ષાય છે. અને જો આ આકર્ષણ પ્રેમમાં પરિવર્તિત થાય છે, તો તે દરેક જગ્યાએ ફક્ત તે જ પુરુષને જુએ છે. બુદ્ધિશાળી સ્ત્રીનો પ્રેમ મેળવવો અને સાચવવો એ સમજદાર પુરુષનું કામ છે..
21
41
478
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
જે પુરુષ સ્તનપાન કરાવતી સ્ત્રી નિહાળીને કામુકતા અને માતૃત્વ વચ્ચેની ભેદરેખા સમજી શકે... એ પુરુષ જ સ્ત્રીનો શ્રેષ્ઠ મિત્ર બની શકે...🙏
Tweet media one
24
54
472
@JayDwarikadhish
~ અલખદાસી ~
6 months
Dear followers.. મારી ઉંમર ૪૦ વર્ષ છે અને મારે જેને impress કરવાના હતાં એ already થઈ ગયાં છે.. અને હવે એક 'અલખ' સિવાય કોઈને રીઝવવાના પણ નથી.. તો મહેરબાની કરીને impression ના ચક્કર માં DM ma આવવાનું કષ્ટ કરવું નહી.. અસ્તુ 🙏
44
16
466
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
અતિ મુશ્કેલીમાં પણ અચાનક માર્ગ મળી જાય તો સમજો કૃષ્ણ આવી ગયાં..!! #જય_દ્વારકાધીશ
20
46
465
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
પુરુષને નજર હટાવવી નથી, સ્ત્રીને શરીર ઢાંકવું નથી, અને ઈજ્જત બંનેને જોઈએ છે...!!
19
43
452
@JayDwarikadhish
~ અલખદાસી ~
1 year
એક સફળ પુરુષ ત્યજાયેલ સ્ત્રીનું જીવન બદલી શકે છે, તેને સકારાત્મક બનાવી શકે છે, પરંતુ એક સફળ સ્ત્રી ક્યારેય ભાંગી પડેલા પુરુષ તરફ ધ્યાન આપવાનું પણ યોગ્ય નથી માનતી...!!!
30
52
450
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
કયારેક બે સ્ત્રી વચ્ચે ની મિત્રતા અને બે પુરુષ વચ્ચે ની મિત્રતા કરતાં.. એક સ્ત્રી અને એક પુરુષ ની મિત્રતા સાચી અને ઈમાનદાર હોય છે... ❤️❤️
15
34
404
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
કડવું સત્ય.. એક ભણેલો પુરુષ અભણ સ્ત્રી સાથે આખી જિંદગી વિતાવી શકે પણ, 90% ભણેલી ગણેલી સ્ત્રીઓ અભણ પુરુષ સાથે રહી શકતી નથી..
26
55
401
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
❛લાંબો પથ ને રસ્તા કાચા, એક મુસાફર, લાખ લબાચા !! પારંપારિક સૌના ઢાંચા સૌ માને છે... પોતે સાચા...❜
19
55
382
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
કૃષ્ણ એટલે માનવી તરીકે જીવી ગયેલો ભગવાન અને ભગવાન તરીકે જીવી ગયેલો માનવ... #જય_દ્વારકાધીશ
19
37
381
@JayDwarikadhish
~ અલખદાસી ~
8 months
અફાટ સમંદરને કાંઠડે...અને વળી આથમણે ઈ દરબાર ! બાવન ગજને બારણે...બેઠો ઈ જગત આખાનો જમાદાર !! #જય_દ્વારિકાધીશ
Tweet media one
22
41
377
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
સવારે ઘરની કચરાની ડોલ બહાર મૂકતા અને છાપું અંદર લેતા વિચાર આવ્યો કે ઘરનો કચરો બહાર કાઢી ... સમાજનો કચરો અંદર લાવ્યા.....
20
41
359
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
સાફો તલવાર ને ઘોડો, એ તો ભાડે મળી જશે... પણ માન, મર્યાદા ને ખુમારીનું શું....??
12
33
368
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
પુરુષ જો હોય તું એવો રુવાબ પણ રાખ, બાજુમાંથી સ્ત્રી નિકળે નજર નિર્દોષ રાખ.!
6
40
353
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
વ્હેંચાતા વ્હેંચાતા છેલ્લે 'હું' જ વધ્યો કોઈએ ન લીધો!!! કારણ બધા પાસે પોતાના 'હું' હતો....
18
32
342
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
એક સ્ત્રી એ પુરુ���ને બહુ કડવી વાત પુછી.... તમે જ્યારે રાત્રે ઘરે મોડા આવ્યા, ત્યારે મને ચિંતા થઈ... અને હું ઘરે મોડી આવી તો તમને શંકા કેમ???
29
37
341
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
નેગેટીવ માથી પોઝીટીવ જીવન જીવવાની ફોર્મ્યુલા... એક મહિલાને રોજ સૂતા પહેલા પોતાની દિવસભરની ખુશીઓ કાગળ પર લખવાની આદત હતી. એક રાતે તેણે લખ્યું : હું ખુશ છું કે મારા પતિ આખી રાત મોટેથી નસકોરાં બોલાવે છે કારણ એ દર્શાવે છે કે તે જીવિત છે અને મારી પાસે છે. આ ઈશ્વરની કૃપા છે. 👇
21
54
338
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
ભારતનું એવું ક્યુ સ્થળ છે જયાં હનુમાનજી એમના પુત્ર સાથે બિરાજમાન છે?
30
17
332
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
ગમે તેવી તકલીફોમાં તરત રસ્તો સુઝી આવે એ તમારી બુદ્ધિનું નહિ, પણ કૃષ્ણ કૃપાનું પરિણામ છે.
9
34
326
@JayDwarikadhish
~ અલખદાસી ~
1 year
જ્યારે દશરથ રાજાએ મૃગ સમજી શ્રવણ પર તિર છોડ્યું ત્યારે શ્રવણના મુખમાંથી શબ્દો નીકળેલા... " રામ...!! " પણ એ વખતે તો દશરથને સંતાન જ ન્હોતું તો એ રામ કોણ હશે?
35
22
333
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
જેમ ઉકળતા પાણી માં પ્રતિબિંબ જોઈ શકાતું નથી, એવી જ રીતે ક્રોધિત અવસ્થા માં સત્ય ઓળખી શકાતું નથી...
4
39
317
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
કરો યુદ્ધ જાત સાથે ખાલી વાતોમાં શું રસ છે, ન જીતાય દુનિયા તો શું..? ખુદને જીતાય તોય બસ છે...
9
30
318
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
જ્યારે તમે 'કૃષ્ણ' શબ્દ ઉચ્ચારો છો ત્યારે તમે સમગ્ર બ્રહ્માંડને બોલાવો છો...
14
26
321
@JayDwarikadhish
~ અલખદાસી ~
1 year
પુરુષને માત્ર રૂપ નથી જોઈતું, અંગત જિંદગીમાં વિશ્વાસ અને જાહેર જીવનમાં ઇજજત બક્ષી શકે એવી સ્ત્રી જ પુરુષને પસંદ હોય છે...
13
35
316
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
જે મનની પીડાને સ્પષ્ટ કહી નથી શકતા એને જ વધારે ક્રોધ આવે છે...
13
28
311
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
માં વિનાનું બાળક જ્યારે ઝબકીને જાગતું હશે.. એની હાંફતી છાતી પર હાથ કોણ રાખતું હશે?
17
25
312
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
દુર્યોધને શ્રી કૃષ્ણની સમગ્ર નારાયણી સેના માંગી હતી. ત્યારે અર્જુને ફક્ત શ્રીકૃષ્ણ માંગ્યા... તે સમયે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનની મજાક કરતા કહ્યું.. "હાર તો તારી નિશ્ચિત છે, દરેક શ્વાસે રહીશ ઉદાસ. માખણ દુર્યોધન લઈ ગયો, માત્ર છાશ રહી તારી પાસ.." ત્યારે અર્જુને કહ્યું, "હે પ્રભુ..!
4
17
313
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
ગુજરાતના ક્યા સ્થળે શ્રી કૃષ્ણે ચરણમાંથી ગંગા ઉત્પન્ન કરેલી? (જે કૂવામાં હાલમાં પણ દરિયાની તદ્દન નજીક હોવા છતાં મીઠું પાણી નીકળે છે)
21
14
316
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
ગુજરાતમાં દેવી દેવતાના ઘણાં મંદિરો જોયાં હશે પણ ચૂડેલ માં નું મંદીર ક્યાં આવેલું છે ખબર છે??
93
12
308
@JayDwarikadhish
~ અલખદાસી ~
1 year
ગમે તેવી તકલીફોમાં અચાનક રસ્તો સુઝી આવે એ તમારી બુદ્ધિનું નહિ પણ ઇશ્વર કૃપાનું પરિણામ છે.
12
30
318
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
મારો કૃષ્ણ... આમ જુઓ તો કોરો કાગળ, પણ વાંચવા બેસો તો બધાયે પુરાણોથી પણ ઉપર.... #જય_દ્વારકાધીશ
16
25
305
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
સમજાય જશે જીવનનો સરવાળો એકવાર શૂન્ય થઈ કૃષ્ણ શરણે જઈ તો જુઓ..!! #જય_દ્વારકાધીશ
12
33
307
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
જીવનમાં બીજાની ખુશી માટે ઈશ્વર આપણને નિમિત્ત બનાવે એ જ શ્રેષ્ઠ કર્મ..!
11
20
303
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
હે કૃષ્ણ..!! હું ક્યાં કહું છું આંગણ સુધી આવો, આંખ મીચું ને બસ પાંપણ સુધી આવો.. #જય_દ્વારકાધીશ
16
20
299
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
દરેક દેવી દેવતાના મંદિર પૂર્વ દિશામાં ( ઉગમણી બાજુ) હોય તો દ્વારિકાધીશ નું મંદિર પશ્ચિમ દિશામાં કેમ?
29
18
293
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
સ્ત્રીઓનું સન્માન કરવું જરૂરી છે પણ એનાથી પણ વધું જરૂરી છે સીતા અને સુપર્ણખા વચ્ચે નો ભેદ સમજવો..
2
40
296
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ, એક સાંધતાં તેર તુટશે પણ સીવતાં શીખ.
Tweet media one
7
42
290
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
કૃષ્ણ એટલે? ‘કર્ષતી આકર્ષતિ ઇતિ કૃષ્ણઃ ।’ જે સૌને પોતાની તરફ આકર્ષે છે, ખેંચે છે તે કૃષ્ણ... #જય_શ્રી_કૃષ્ણ
11
27
297
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
કયારેક બે સ્ત્રી વચ્ચે ની મિત્રતા અને બે પુરુષ વચ્ચે ની મિત્રતા કરતાં.. એક સ્ત્રી અને એક પુરુષ ની મિત્રતા સાચી અને ઈમાનદાર હોય છે...
16
29
295
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
"ગોપીઓ" થી "ગીતા" સુધી અને માખણચોર "થી "માધવ"સુધી... આનાથી વિશેષ ભરપૂર જીવન કયું હોય શકે?... #જય_દ્વારિકાધીશ
19
29
288
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
ગાય ને માતા કહીએ છીએ એટલે ગુજરાતમાં ગાય મંદિર પણ છે ક્યાં આવેલ છે ખબર છે કોઈ ને ??
25
14
290
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
તમારો મત કોને? પુનરાવર્તન કે પરીવર્તન?
102
14
292
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
માધવ ભલે મધુરો હોય, પણ રાધા વિના તો અધુરો જ હોય !! #જય_દ્વારિકાધીશ
15
32
288
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શુન્યમા શબ્દ થઈ વેદ વાંચે. હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી...
8
27
287
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
ગિરનાર ની તપોભૂમિ ને તપ સાધના ની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા છે ..બાપુ તો સદેવ અમર છે માત્ર ખોળિયું બદલિયુ છે નવા રૂપે ફરી દર્શન અવશ્ય આપશે એજ આશા સાથે બાપુ ના શ્રી ચરનો માં કોટી કોટી વંદન .... જય ગિરનારી
Tweet media one
21
29
290
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
જેમના સિદ્ધાંત જ અમીર હોય, તેમનું ચારિત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું !!
6
30
289
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
કુદરતના નિયમ પર કદી શક ના કરતા... સજા મળી રહી છે તો ગુનો પણ થયો જ હશે..!!
9
30
288
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
કયારેક બે સ્ત્રી વચ્ચે ની મિત્રતા અને બે પુરુષ વચ્ચે ની મિત્રતા કરતાં.. એક સ્ત્રી અને એક પુરુષ ની મિત્રતા વધુ સાચી અને ઈમાનદાર હોય છે...❤️❤️
16
29
282
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
"ગોપીઓ" થી "ગીતા" સુધી અને માખણચોર "થી "માધવ"સુધી... આનાથી વિશેષ ભરપૂર જીવન કયું હોય શકે?... #જય_દ્વારિકાધીશ
16
32
278
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
નરસૈયો અને દત બીરાજે જ્યાં ગિરનારી જાળી છે . ડુંગરા ખુંદે ડાલામથા કે એની ડણકું કાઠીયાવાડી છે !
9
29
280
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
બેસાડ્યા બાપા ઘરે માટીના, જીવતા બાપા ઘરમા મુંજાય.... એક ચા બનાવી દેવી આકરી લાગે માટીના બાપાને મેવા ધરાય...!!
25
31
278
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
હે અલખ...! કપરા સમયમાં મન મક્કમ રહે અને મનોબળ ન તૂટે એટલી કૃપા કરજે મારા નાથ..!!🙏
Tweet media one
19
24
279
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
❛ઘણાને ઘોંઘાટમાં ઊંઘ નથી આવતી, અને કોઈકને કોઈનું મૌન સુવા નથી દેતું..!❜
9
36
273
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
અર્જુન નથી થાવુ મારે, મને સુદામા જ રહેવા દો... જોઈને દ્વાર પર મને, એને ઉઘાડા પગે દોડવા દો...!!! #જય_દ્વારકાધીશ
7
26
277
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
માનવી ના દિલમાં જ વસે તું પોતે, તો આ મા��વી તને મંદિર માં કાં ગોતે?
16
32
271
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
જ્યારે તમે 'કૃષ્ણ' શબ્દ ઉચ્ચારો છો, ત્યારે તમે સમગ્ર બ્રહ્માંડને બોલાવો છો.. #જય_દ્વારકાધીશ
18
21
271
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
એક સ્ત્રી આખી જીંદગી બે વસ્તુ છુપાવે છે , એક પોતાની ઈચ્છા અને બીજું પોતાની પીડા ... એક સાચો મિત્ર જ એને જાણી શકે છે...
17
29
271
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
સળગતી રહી ઝૌહરમાં નારીઓ, આખલાઓ મૌન હતા..! ભણાવી દીધું અકબર મહાન, તો #મહારાણાપ્રતાપ કોણ હતા. .? 🙄🤔#આવા_ઇતિહાસ..?
17
47
269
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
જે ગોપીઓના ચિર ચોરી શકે, એ જ દ્રૌપદીના ચીર પૂરી શકે... નટખટતા અને ગંભીરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ... #જય_દ્વારકાધીશ
8
32
274
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
"કરાવી દે ઓ સૂરજ! એમના અસ્તિત્વ નું દર્શન, ઘણા ખાબોચિયાં ખુદ ને સમંદર સમજી બેઠા છે."
12
40
274
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
અણસમજુ ને અધુરિયા, અધ ઘડાં થઈ છલકાય.. અણ આવડતે ગામ ગજાવે, એનાં દખ ધોખા ન કરાય..
8
32
268
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
ભીડમાં પણ એકાંતની અનુભૂતિ થાય છે, 'હુ��� છું ને.!!' એવું કહેનારા મિત્રો હવે ઓછા છે..
12
33
269
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
જે સત્યને આપણે પચાવી ના શકીએ એને જાણવાનો ક્યારેય આગ્રહ ના કરવો...
6
29
271
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
એક જ વાર એણે કહ્યું કે દોસ્ત છું, પછી મેં કદીય ના કીધું કે વ્યસ્ત છું...
10
21
261
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
વેદ પણ તું, વાણી પણ તું, તું જ મૌન ની પરિભાષા.. કૃષ્ણ તારો અંશ છું, હું તારી કૃષ્ણાંશા... #જય_દ્વારકાધીશ
17
27
268
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
ખુદથી હારે��ું માણસ છું, મને મંઝિલનો મારગ ન બતાવશો.. અંત તો નિશ્ચિત જ છે મારો, મને વ્યર્થ ગોથા ન ખવડાવશો..
9
29
266
@JayDwarikadhish
~ અલખદાસી ~
1 year
આજે એક વિદેશી પક્ષીનો ફોટો પાડ્યો... કોઈ ને નામ ખબર હોય તો કહેજો.. 😀
Tweet media one
95
15
269
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
મા વિના નું બાળક રાત્રે જ્યારે જબકી ને જાગતું હશે ત્યારે એની હાંફતી છાતી પર હાથ કોણ ફેરવતું હશે ??
Tweet media one
13
41
265
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
કૃષ્ણ..!! દંડવત કરું આવીને હું તારે દ્વાર, તું મારું રક્ષા કવચ, ને તું જ મારો તારણહાર.... #જય_દ્વારકાધીશ
15
24
268
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
આખું બ્રહ્માંડ ઝૂકે જેનાં શરણમાં... વંદન કરું એવા મારા દ્વારકાધીશના ચરણમાં..!! #જય_દ્વારકાધીશ
7
22
266
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
કાગા કાઢી દઉં કાળજું લઈ મથુરા જા, માધવ બેઠો મેડીએ ઈ ભાળે એમ ખા. #જય_દ્વારિકાધીશ
12
39
260
@JayDwarikadhish
~ અલખદાસી ~
1 year
નમું નમું પીર રામદેવ, જેને સમરે આલમ સારી નેજા ફરકે નવખંડમાં, અલખ પુરુષ અવતારી.. ભાદરવા સુદ બીજના સૌ ગતગંગાને સીતારામ 🙏
Tweet media one
10
24
263
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
જ્યારે કર્મનો વારો આવે છે ત્યારે ધર્મ પણ તમને બચાવી શકતો નથી... ~ખલકમાં એક તું અલખ~
9
31
262
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
સપનાઓ, જવાબદારી અને લાગણી.. આ ત્રણેય વચ્ચે પોતાનું અસ્તિત્વ ખોઈ બેસતું વ્યકિત એટલે 'પુરુષ' ..
8
36
262
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
નોખું કશું હોતુ નથી, આંખોનો ભ્રમ હોય છે.. પ્રેમ અમથા થતો નથી, પરભવનું સગપણ હોય છે..
5
24
257
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
"હું મંદિરે તો માત્ર મૂર્તિનાં શણગાર જોવા જાઉં છું, ફરિયાદ કરવા તો મેં ઘરે અરીસો રાખ્યો છે !"
6
40
256
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
મને સુખી કે દુઃખી કરવાની તાકાત માત્ર મારાં કર્મો ની છે, બીજી વ્યક્તિ બસ નિમિત્ત છે..... #જય_દ્વારકાધીશ
10
24
258
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
"હે...માં નંદરાણી, તારા કેટલા જન્મ ની હશે કમાણી...! જગ તારણ ધારણ, કનૈયાએ કરી તારે આંગણીયે પધરામણી..?" કૃષ્ણઅષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ #જય_દ્વારકાધિશ
13
23
258
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
કંઈ ના સમજાય ત્યારે કરું છું સાદ સારથી બની આવજો 'શામળિયા' સરકાર. #જય_દ્વારકાધીશ
16
28
260
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
કયારેક બે સ્ત્રી વચ્ચે ની મિત્રતા અને બે પુરુષ વચ્ચે ની મિત્રતા કરતાં.. એક સ્ત્રી અને એક પુરુષ ની મિત્રતા સાચી અને ઈમાનદાર હોય છે... ❤️❤️
10
39
253
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
અત્યારે એવો યુગ ચાલી રહ્યો છે જેમાં ધર્મના નામે લડવા બધાં તૈયાર છે પણ, ધર્મના રસ્તે ચાલવા કોઈ તૈયાર નથી... #જય_દ્વારિકાધીશ
18
33
256
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
ભગવત ગીતા એક એવું પુસ્તક છે, જેના માધ્યમથી શ્રીકૃષ્ણ વાંચનાર સાથે વાત કરે છે. #જય_દ્વારકાધીશ
8
24
258
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
કૃષ્ણનું કૃષ્ણત્વ એટલે કર્મ, ભક્તિ અને જ્ઞાનનો સમન્વય... #જય_દ્વારકાધીશ
14
20
260
@JayDwarikadhish
~ અલખદાસી ~
1 year
સફળ પુરુષની સફળતા પાછળ કોઈ સ્રી નહી પણ એનાં વૃદ્ધ પિતાની યુવાની હોય છે...
7
23
256
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
હું કૃષ્ણ છું , એટલે ચમત્કાર કરું છું ચમત્કાર કરું છું , એટલે કૃષ્ણ નથી #જય_દ્વારિકાધીશ
13
21
250
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
એક લગ્નહીન પ્રેમ જો પાપ હોય તો, એક પ્રેમહીન દામ્પત્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?
13
22
251
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધને દોસ્તી ત્યારે જ કહી શકાય... જ્યારે એકબીજાનો સ્પર્શ સહજ હોય અને એમા હોર્મોન્સનો કોઈ જ રોલ ના હોય...
8
15
257
@JayDwarikadhish
~ અલખદાસી ~
1 year
તમારા બાળકને કૃષ્ણ બનાવો તેને સુંદર રીતે શણગારો પણ એ જણાવવાનું ભૂલશો નહીં કે કૃષ્ણ હોવાનો અર્થ માત્ર વાંસળી વગાડવો કે રાસ રચવાનો નથી. પણ દ્રૌપદીના રક્ષક, સુદામાના મિત્ર, રૂકમણીના પતિ ને ગીતાના એ કર્મયોગી યોગેશ્વર બનવાનો છે જેના જ્ઞાનની આગળ આજે પણ સમગ્ર વિશ્વનું જ્ઞાન વામણું છે.
10
31
258
@JayDwarikadhish
~ અલખદાસી ~
1 year
પીપળી ધામે પ્રગટ બિરાજે પિર હાજરાહજૂર "રામદેવ" સ્વર્ગથી સોહામણું, ધામ અમારું જ્યાં કૃપા વરસાવે "વાસુદેવ" ~અલખદાસી~
Tweet media one
12
14
254
@JayDwarikadhish
~ અલખદાસી ~
2 years
છોડ ને આ પ્રેમની પળોજણ..! દોસ્તી કરી જો.. સાંભળ્યું છે કે સ્ત્રી થી ઉત્તમ કોઈ મિત્ર નથી..
11
25
251
@JayDwarikadhish
~ અલખદાસી ~
9 months
આવનારી પેઢીને માં ના પાલવની હુંફ સાલસે જીન્સ પહેરનારી માં પાલવ ક્યાંથી લાવશે?
Tweet media one
18
26
250
@JayDwarikadhish
~ અલખદાસી ~
3 years
જે લોકો ફસાયેલાં છે એ ત્યાંથી live location મોકલો એટલે હેલિકોપ્ટર ની વ્યવસ્થા કરવામાં આવશે... કિશાન સંગઠન.. જામનગર મો નં..9714850605..
5
51
250
@JayDwarikadhish
~ અલખદાસી ~
4 years
કૃષ્ણ જન્મ્યા ત્યારે તુરંત ગળથુથી પાવા કોઈ નહોતું અને સ્વધામ સિધાવ્યા ત્યારે ગંગાજળ પિવડાવવા કોઈ નહોતું , છતાં આજે એમના નામની માળા જપતા લોકો ને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે... #જય_દ્વારિકાધીશ
11
32
248