👑 Hukum baisa👑 Profile Banner
👑 Hukum baisa👑 Profile
👑 Hukum baisa👑

@Hukumbaisa_

Followers
995
Following
31
Media
53
Statuses
601
Explore trending content on Musk Viewer
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
રાતો રાત ડિલીટ કરાવેલી પોસ્ટ છાતી ઠોકી ને મૂકું છું acount બંધ કરવું હોય તો સોખ થી કરવી નાખજો બાકી અમે હિન્દુ છીએ ને અમારા ધર્મ માટે હંમેશા હજાર પણ #kattarhindu Mahadev har
Tweet media one
65
50
617
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
જોવા માટે તો આખી દુનિયા પણ ઓછી પડે અને, પ્રેમ કરવા માટે તો ફક્ત એક ચહેરો જ કાફી છે..... Queen of Forest..............
7
6
115
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
આપણે જેને પ્રેમ કરીએ,એજ વ્યક્તિ આપણે પ્રેમ ના કરે તો? #radhikasojitra 🔱 Mahadev har 🔱
36
6
89
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
પ્રેમ માં થોડી જીદ હોવી પણ જરૂરી છે સાહેબ, જો પ્રેમ માં જીદ જ ના હોત્ત to મંદીરમાં કૃષ્ણ ની બાજુ મા રાધે ના હોત્ત...... Queen of Forest.....
5
8
83
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
આ જમાના માં બીજુ કઈ આવડે કે ના આવડે પણ, માણસ ઓળખતા તો આવડવું જ પડે , કેમકે લોકો જેવા દેખાય છે એ વા હોતા નથી..... 🔱Mahadev har 🔱
12
5
84
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
ચાલી રહી છું તડકામાં તો મહાદેવ તમારી છાયા છે, તમારા શરન જ સાચા છે બાકી બઘું મોહ માયા છે.... Queen of Forest..........
5
2
80
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
કોઈ વ્યક્તિ પોતાની તફલિક તમને કહી રહ્યું છે. તો એની કદર કરજો કા���ણ કે તમે તો માત્ર સાંભળી રહ્યા છો પણ એ અનુભવી રહ્યું છે.🙏 Queen of forest........
8
10
78
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
થાકી ગયા છે એ લોકો માસ્ક પેરી પેરી ને, જે કહેતા સ્ત્રીઓ ને ધુધટ માંજ રહેવું જોઇએ..... Queen of Forest........
5
5
75
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
પ્રેમ કરવો સેહલો છે, પણ પોતાના પ્રેમ માટે પુરતો સમય કાઢવો , એ ખૂબ જ અઘરી વસ્તુ છે.... #radhikasojitra #પ્રેમ #love 🔱 Mahadev har 🔱
9
4
72
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
.દેખ નજરા મોસમ કા યે મન કો કિતના ભાતા હે, સાવન ખુદ જલ ચડાને મહાદેવ કો આતા હે...... Queen of forest......
2
4
68
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
જે વ્યક્તિ સૌથી વધારે હસે છે અને લોકો ને હસાવે છે એ વ્યક્તિ જ સૌથી વધારે દુઃખી હોય છે 😔 #અનુભવ #radhikasojitra 🔱 Mahadev har 🔱
5
5
64
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
જેણે જેવા માન્યા એવા જ છીએ અમે, બાકી સારી રીતે તો મહાદેવ જાણે છે મને..... Queen of forest........
2
6
64
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
સાંજે 5.45 વાગે પ્રેમ કર્યો ને થોડાક દિવસો પછી 3.40 વાગે દગો આપ્યો 🥺 .... પ્રેમ ની હકીકત.... #radhikasojitra 🔱 Mahadev har 🔱
8
3
48
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
I love this place...
Tweet media one
4
2
41
@Hukumbaisa_
👑 Hukum baisa👑
3 years
Tweet media one
0
26
31
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
પૃથ્વી પર જીવવા નો સારો રસ્તો તો એ છે કે કોઈ નાં હૃદય મા રહેવું, બાકી લોકો જીવે જ છે જીવતી લાસ બનીને..... Queen of Forest.........
2
4
35
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
બધાંજ દુ:ખો ની એક માત્ર દવા એટલે... મનગમતી વ્યક્તિ સાથે થોડી વાતો... પણ એ ડફોળ લોકો કામમાં જ હોય છે તો કોને કરવી 😂😂...... Queen of Forest.........
4
2
36
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
क्या प्यार एक बार होता है? नहीं , ये बार बार होता है ! तो फिर क्यों किसी एक का इंतजार होता है ? वोही तो सच्चा प्यार होता है, प्यारभी क्या इंसान होता है?कभी सच्चा, कभी झूठा, बेइमान होता हे!उसकी रगो में भी खानदान होता हे ? क्या मकसदे नफआ नुकसान होता है?प्यार तो बस प्यार hota he....
4
5
37
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
કભી કભી લોગો કિ એક મુસ્કાન કે લિયે ભી હમ કિતના કુછ સેહ જાતે હે............ હમારે આંસુ તક પી જાતે હે ઓર ગુસ્સા ભી થુક દેતે હે.......... Queen of Forest............
3
1
36
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
Tweet media one
2
1
33
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
અંત જ આરંભ છે, વાસના જ મોહ છે, ઈચ્છા જ લાલચ છે, સમજ જ જ્ઞાન છે, અપેક્ષા જ દુઃખ છે, અને એકાંત જ સુખ છે.... 🔱Mahadev har 🔱 #radhikasojitra #satya
3
2
33
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
ખુશ રેહવું હોય તો જીવન ના નિર્ણય પરિસ્થિતિ જોઈ ને લેવાય, દુનિયા નું વિચારી ને નિર્ણય લેવામાં દુઃખી જ રેવાય છે........... 🔱Har Mahadev 🔱
4
0
33
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
નાનપણમાં કડવી દવા નહોતી પીતા , આજે એ પ્રેમ માં દારૂ પીવા લાગ્યાં છે..... Queen of Forest..........
0
5
27
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
જો પ્રેમ પરમેનેન્ટ હોય, ત્યાં ઝઘડા ટેમ્પરરી જ હોય #radhikasojitra 🔱 Mahadev har 🔱
7
2
30
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
યે ભારત હે, યહા જો સબ છોડકર ખડા હે, વહિ સબસે બડા હે..... Jay hind........ 🔱 Mahadev har 🔱
5
3
26
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
રામજી એ ક્યારેય સિંહ નથી લખ્યું, કૃષ્ણજી એ ક્યારેય યાદવ નથી લખ્યું, પરશુરામ જી એ ક્યારેય શર્મા નથી લખ્યું, મહાવીર સ્વામી એ ક્યારેય જૈન નથી લખ્યું , તો આ જાતિ મા આપણને કોણ વિભાજીત કરી ગયુ? એક બનો અનેક નહિ.... #કટ્ટરહિન્દુ #radhikasojitra 🔱Mahadev har 🔱
5
1
26
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
તમને જે ગમે એ બધી રમત રમજો વાલીડા , પણ આ લાગણી ની રમત છે ને એ નય રમી જાતા..... #અનુભવ #radhikasojitra 🔱 Mahadev har 🔱
5
1
24
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
પાંદડાં એ રંગ બદલ્યો એટલે તે ખરી પડ્યું, નહિતર વૃક્ષ ને કયા વાંધો હતો એ ને સાચવામાં ..... #radhikasojitra #માંરિવિચારનાં 🔱 Mahadev har 🔱 આજકાલના લોકો થી અનુભાવિક.....
5
0
21
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
શું લખુ હવે મહાદેવ ના વખાણ મારાં શબ્દો માં, માંગવા બેસું તો તરત આપી દેછે, અને ના માગું તો બે હિસાબ આપે છે........ Queen of Forest....
3
1
22
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
Tweet media one
3
2
21
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
પુરુષો ની એક વાત તો સમજાતી જ નથી, કે એને જે પ્રેમ કરે છે એ ને માન નથી આપતા અને એ ની સામે એક નજર જોતી પણ નથી એ ની ટ્વીટ ને rt કરી આવે છે.... #radhikasojitra 🔱 Mahadev har 🔱
7
2
20
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Jo thi me vo rahi nahi, Or jo hu...... Vo kisiko pata nahi...... Queen of forest............
5
1
18
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
No buddy love's me 🥺🥺🥺🥺 #radhikasojitra
7
2
21
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Ham chup bethe he PR logo ko kya pata chup rehne ka maja hi alag he... Queen of Forest.....
Tweet media one
4
1
19
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
જિંદગી થી થાકી ગયા છે કે, થાકેલા જ પેદા થયા તા એ જ નથી સમજાતું?..... Queen of Forest........
1
0
20
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
My new photo
Tweet media one
6
2
16
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
કોઈ મને પ્રેમ કરે તો હું જેવી છું એવી અપનાવે મારામાં ફેરફાર કરી ને પ્રેમ કરે તો એ પ્રેમ જ ના કેહવાય....... #radhikasojitra 🔱 Mahadev har 🔱
9
2
19
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
કોઈક તો હશે જેની પ્રાર્થના ભગવાન સાંભળી ગયા, ને ફરીથી ગાવા માટે તૈયાર કરી નાંખ્યા..... Queen of forest............
4
0
18
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
મહાદેવ નો પહેલો દિવસ સૌને મુબારક Queen of forest
3
0
14
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
ડરે તો એ લોકો છે, જે મરીને પોતાના મોઢા જમીન મા છૂપાવે છે, અરે આપણે તો એ હિન્દુ છીએ જે માર્યા પછી પણ આગ થી રમીએ છીએ. તો કહો ગર્વ થી અમે હિન્દુ છીએ અને હિન્દુસ્તાન અમારું છે #imhindu jay shree ram..... ,🔱Mahadev har 🔱
2
1
17
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
ભાઇબંધ બે પ્રકાર ના હોય એક જે સુદામા ને મિત્ર બનાવે ને એક જે ભાઇબંધ ને જ સુદામા બનાવી નાખે....... 🤣🤣🤣🤣🤣🤣🤣 Queen of Forest.......
2
0
14
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
3
0
16
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Hatho me rudra ka ax pehre, Gale me siv ko dharn Kare, Lalat sohe bhasma mere, Firbhi mange duniya sabut mere........ Queen of forest.............
Tweet media one
Tweet media two
Tweet media three
2
1
14
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
હવે તો દિલ પર ભાર મુકાયો, ના સહન થાય કે ન રેહવાય, પણ જીવનમાં ફેંસલા થયા, ને તમારા થી દુર લય ગયા. I'll quit........ 🔱Har mahadev 🔱
5
0
16
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
Sachu ke khotu? #radhikasojitra
Tweet media one
2
1
15
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
Tweet media one
4
2
15
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
Sukh dukh no sathi love u my book forever #radhikasojitra #loveu
Tweet media one
2
2
16
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
સવાર સવાર મા આપણા દેશના લોકો માટે સૌથી વધારે સરમ જનક દ્રશ્ય, જયારે લોકો ને આપણા દેશના રાષ્ટ્રધ્વજ નુ સન્માન કરતા જ નથી આવડતું તો 15 મી ઓગસ્ટ ના દિવસે ધ્વજ ખરીદી ને ફોટો પાડવાની અને ફોટા સ્ટેટસ મા મૂકવાનો કોઇ હક્ક જ નથી, #saramjanak #અપમાન Jay hind.......
Tweet media one
3
3
15
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
1
1
15
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
Space મા બે શબ્દો સાચા બોલીએ ત્યા તો લોકો ગ્રંથ ની ઉપાધિ આપીને પોતાના જ ગ્રંથો ને બદનામ કરે છે #તાજોઅનુભવ 🔱Mahadev har 🔱
4
1
15
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
માણસ ભૂલતો નથી, એટલે જ તો ખુલી ને જીવતો નથી...... #radhikasojitra #જ્ઞાન 🔱 Mahadev har 🔱
0
1
16
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
હું એ ને પ્રેમ કરું એ એનું સોભગ્યા અને એ મને પ્રેમ ના કરે એ એનું દુર્ભાગ્ય 🤣🤣🤣🤣😎 #radhikasojitra 🔱 Mahadev har 🔱
4
0
15
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
મેં તો ઉસકી ભક્ત હું , જિસકા નામ શમસાન મે જલતી ચીતા ભી જપતી હે........ મહાકાલ...... Queen of Forest.............
3
2
15
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
માત્ર નંબર જ save છે લાગણી ઓ delete થય ગય છે ...... અત્યારે સબંધો ક્યાક busy છે અને વ્યક્તિ ઓ network ની બહાર છે...... 🔱 Har Mahadev 🔱
1
2
15
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
ખૂબ જાડી ,એટલે મેહના મારે ,ખૂબ રૂપાળી છે,એટલે સંકા કરે,ખૂબ વતોડી છે, એટલે સહન થતી નથી,બહુ શાંત છે, એટલે પતિ ગુસ્સા મા,ખુબ ધાર્મિક છે,એટલે ઇર્ષા કરે,સુંદર કપડાં પહેરે ,એટલે પતિ નાખુશ,સદા કપડાં પહેરે ,એટલે પતિ ગમગીન,એવો પતિ કયા મળે છે સાહેબ જેને એની પત્ની સંપૂર્ણ ગમતી હોય #radhika
4
1
15
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
અંગ્રેજી ભાષા આપડી આવડત હોય શકે, માતૃ ભાષા નહિ, કેમ કે માતૃ ભાષા આપડી મા કેવાય, અને જગત ની મા એક જ હોય..... Jay hind 🔱Mahadev har 🔱
1
1
14
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Meme tale se sikha he wafa ka hunar, Vo tut gaya tha pr usne chabi nahi badli thi... .. Queen of Forest ............
1
0
13
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
એક સાવજ ને સાથ આપનારી એક સીહન જ હોય છે
Tweet media one
0
2
11
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Barish aa rahi he subhe se, or is barish me aapki yad😌 #missyou
3
1
11
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
1
2
12
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
જ્ઞાન એવી જગ્યા એ આપવું જ્યાં જ્ઞાન ની કદર હોય, જ્યાં જ્ઞાન અને જ્ઞાન આપનાર બેવ ની કદર જ ન હોય ત્યાં જ્ઞાન આપી ને જ્ઞાન નુ અને જ્ઞાન આપનાર નુ અપમાન કરાવવાનું જ નય...... #તાજોઅનુભવ 🔱Mahadev har 🔱
1
1
13
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
મારા ભાઈ ની સ્પેસ મા બધા લેસનર પર બિચારો મારો ભાઈ 🥺
Tweet media one
3
2
12
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
જીવન નું સત્ય, તમે ક્યારે સાચા હોવ એ કોઈ ને યાદ નથી રહેતું, પણ તમે ક્યારે ખોટા હોવ એ તરત યાદ રે છે... Queen Of Forest.........
1
1
13
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
अगर किसीको आपके प्यार की कदर नहीं हे तो उसे प्यार करके टाइम बर्बाद न करे , बस उनसे प्यार करे जो आपसे प्यार करता हो... जैसे आपके माता पिता ,या कोई और....... Queen of forest..........
3
2
12
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
@AjayDhakhadaa Are su halva
1
0
14
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Aakhir kab rukegi ye barish 🤦🏻
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
1
11
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
અમારા વીરા ને જાજી ખમ્મા, જેણે દેશ ની રક્ષા માટે જીવ નો ત્યાગ કર્યો પરિવાર અને a ના સુખ નો પણ વિચાર ન કર્યો...........
1
2
12
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
જો નસીબ નસીબ નો ખેલ આવ્યો... થોભ જરા જિંદગી નો કેવો મેળ આવ્યો.. #ba_ni_book
2
0
11
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
कोई आपको कैसे देखता है इसकी फिक्र मत करो आप खुद को कैसे देखते है वो मायने रखता है .... Queen of Forest.........
2
1
12
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Mahadev mahadev....
1
0
9
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
શિવ સર્જન છે, અને સંહાર પણ, શિવ આકાર અને નિરાકાર પણ, શિવ રૂપ છે અને વિચાર પણ, શિવ ભોળો છે અને ત્રિકાળ પણ, શિવ અદ્રશ્ય છે અને સાકાર પણ, શિવ જીવ છે અને જીવન પણ........ 🔱 Mahadev har 🔱
2
2
12
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
લોકો આજ કાલ ટ્વીટ વાંચી ને બ્લોક કરી નાખે છે લ્યો.........🤷🏻 Queen of Forest......|
2
0
12
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
આપણા દેશમાં હંમેશા બાળકો ને અડધું જ જ્ઞાન આપવામાં આવે છે, ગીતા મા લખ્યું છે કે અહિંસા પરમો ધર્મ....... પરંતુ આ શ્લોક ગીતા જી મા કઈક આ રીતે છે. (અહિંસા પરમો ધર્મ, ધર્મહિંસા તદૈવ) ચ. મતલબ અહિંસા મનુષ્યનો પરમ ધર્મ છે એને ધર્મ ની રક્ષા માટે હિંસા કરવીએ પણશ્રેષ્ઠછે. #radhikasojitra
1
0
10
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Tweet media one
1
1
7
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Hum apne aap ki nazar me bohot acche he,,,, Sab ki nazarka theka nahi le rakha humne........😎
2
0
9
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Fikar mat karo Jis rab ne dil milaye he vo rab Nasib bhi milahi dega...... Queen of forest................
4
0
10
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Chod diye vo raste jaha aksar tumse mulakat hoti thi, Chod diye vo raste jaha aksar tumse mulakat hoti thi.. Nathe tum dagabaz na the hum dagabz, Dhokhato hamari kismat deti thi KI, Bar bar milake bhi hame bichad ne pe majbur karti thi........ Queen of forest.....
2
2
9
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
આજ ના દિવસે ભાઈ ના હોવા નું બોવ જ દુઃખ લાગે #ભાઈ Queen of Forest........... Love u all ..........
2
0
11
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Mahadev mahadev... Queen of Forest......
2
0
10
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Happy birthday dear sir god bless u everyday , every time , every minute Every second ...................😊 @Lucky_yoe
1
0
10
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
1
1
8
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Someone say my eye's r so beautiful🙈🙈🙈
Tweet media one
2
0
10
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
અને મારુ કેરેક્ટર પર સવાલ યા તો કોઈ પણ જાત ની વાતો કરવાનો મે કોઈને હક્ક નથી આપ્યો ને નાતો આપીશ મારુ કેરેક્ટર તમારા કરતા તો સારું જ હશે કે હું કોઈ ના વિશે પીઠ પાછળ વાતો તો નથી જ કરતી મારાં વિશે તમે કઈ જાણતા નથી એટલે વાતો ના કરશો મેરબાની કરીને.....
3
0
10
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
Bharat ki jit Mubarak sabko
1
2
12
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Best LOVER Best BROTHER Best SON Best HUSBAND Best GURU Best FRIEND
Tweet media one
3
0
8
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
તેરે હોતેહુએ મેરી હાર અસંભવ હે મેરે સરકાર....... Mahadevvvvvvvvv Queen of Forest.....
Tweet media one
3
1
9
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Mahadevvvvvvvvvvvvvv
0
2
8
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
Good morning 🔱Mahadev har 🔱
3
0
11
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
I m not jealous......... #radhikasojitra
Tweet media one
2
2
14
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Har har mahadev mahadev❤
1
0
8
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
લોકો કહે છે દુનિયા બોવ મોટી છે,પણ મારા વાલા દુનિયા ગોળ છે એ કેમ નું ભુલાય જાય છે......... Queen of Forest......
2
0
9
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
પોતાની જાતને વ્યસ્ત રાખીને ખબર પડી કે, અડધી પ્રોબ્લેમ તો ફ્રી રહીને જ વધતી હતી 😌 🔱 મહાદેવ હર 🔱
1
1
10
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Happiest birthday dear Loverboy god bless you dear we love u so much
Tweet media one
3
1
10
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
કોઈ પાસે મારો સારો ફોટો છે? #radhikasojitra 🔱 Mahadev har 🔱
5
1
10
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
આપણા જીવન માં એક દુઃખ એવુ પણ હોય છે જે સહન પણ નથી થતું અને કોઈને કહી પણ નથી સકતા બસ અંદર ને અંદર સહન કરવાની કોશિશ કરવી પડે છે... #અનુભવ Queen of Forest.........
2
1
9
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Today was firse barish coming 😭😭😭😭😭
1
2
7
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Ye mat pucho janab ki zindagi khushi kab deti he, KYOKI Sikayate to unlogo ko bhi he jinhe zindagi sab kuch deti he......... Queen of forest.............
1
1
7
@Hukumbaisa_
👑 Hukum baisa👑
1 year
New added #radhikasojitra 🔱 Mahadev har 🔱
Tweet media one
3
1
11
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
First rain😍
Tweet media one
Tweet media two
Tweet media three
1
0
7
@Hukumbaisa_
👑 Hukum baisa👑
2 years
Love forever
Tweet media one
2
0
7