!! सत्य मेव जयते !! ⚖ 🥀 “मेरे व्यक्तित्व और मेरे व्यवहार को कभी मत मिलाइएगा..” क्योंकि मेरा व्यक्तित्व मैं हू और मेरा व्यवहार आप पर निर्भर करता है..!! 🥀 ⏱️
સુરેન્દ્રનગર..
જામનગર…
સાબરકાંઠા..
બનાસકાંઠા..
ભરૂચ….
અને હવે
વડોદરા…
વલસાડ..
અને રાજકોટ નું પણ વાતાવરણ બદલાયું.. લાગે છે ૮-૧૦ ખેરવાઇ જાહે…. આ કામ રૂપાલાજી જ કરી શકે.
પણ એક વાત છે “અબકી બાર ૪૦૦ પાર” હવે કોઇ બોલતું નથી.. 🤣😂🤔
ખરેખર ભ્રષ્ટ નેતાઓ (ભૂમાફિયા) આવા કેશ માં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલ હોવા જ જોઇયે નહી તો આવા ઈમાનદાર #મહાનાયક પાસે થી મહેસૂલ ખાતું છીનવે નહી, પણ સમય કોઇ ને છોડતો નથી.. પ્રતિક્ષા કરો 🙏
ભાજપ ૩૦૦ - ૩૨૫ થી ઉપર નહીં જાય
ગુજરાત માં ૨૬ માથી ૨૪ પણ નહીં આવે
રાજસ્થાન માં ગણતરી કરતા ઓછી સીટ મળશે
બિહાર માં કોથળા માંથી બિલાડું નીકળશે
પંજાબ માં ધારો એટલી સફળતા નહીં મળે
પશ્ચિમ બંગાળ માં ૧૮ થી ૨૪ સીટ મળી શકે
વધુ આવતી વખતે….
પણ બનાસકાંઠા થી ગેનીબેન જીતશે…
ખાલી એકલા હાથે પ્રચંડ પ્રચાર કરી ને આખા ભાજપ ને ધ્રુજાવી દેનાર ગેનીબેન ઠાકોર ની સરળ અને સત્ય રાજનીતિ ને દાદ દેવી પડે..🙏🏻
જો આવી ૪-૫ બહેનો વિપક્ષ માં હોય તો આ ભ્રષ્ટાચારી કળમળીયા બધા જેલ માં બેઠા હોય..!!🤣
દિવસે દિવસે “લોકચાહના” વધતી જાય છે..
@GenibenThakor
જીતે છે..✌️
આ બધું જોતા તો રૂપાલાભાઈ ભૂંડી રીતે હારે..
મુસ્લિમ,SC/ST,ક્ષત્રિય-રાજપુત/ભરવાડ-રબારી આ બધા કોંગ્રેસ ની વોટ બેન્ક છે ૧૫-૨૦% મત અન્ય માંથી પણ મળે તો આ સાહેબ ૨ લાખ મત થી હારી જાય.. પછી નકરા ડાયરા જ કરવાને..? જુની યાદ તાજી થશે.. 🤔🤣😂😃
ગઈ કાલ ની ગેનીબેન ઠાકોર ની બાઈક રેલી લગભગ ૮-૯ કિલોમીટર લાંબી હતી
આ જોતા તો એવું લાગે કે રેખાબેન ડિપોઝીટ ગુમાવશે..
પણ એવું નહીં બને…
કારણ કે BJP એમના સ્ટારપ્રચારક મોદી સાહેબ,અમિતશાહ ને સભા કરવા ઉતારશે અને છેલ્લે પૈસા થી વહીવટ થશે.
પણ જીતશે તો ગેનીબેન ઠાકોર જ
@GenibenThakor
રૂપાલા એ ગુજરાત કોંગ્રેસ ને મજબુત કરી દીધી
રૂપાલા એ ક્ષત્રિય સમાજ ને એકજૂટ કરી દીઘો
રૂપાલા એ ૫-લાખ ની લીડ ને ભૂલાવી દીધી
રૂપાલા એ ૨૬ માથી ૨૬ ના સપનાં કરી દીધા
રાહુલજી જેમ મોદીજી ને જીતાડી શકે છે એજ રીતે રૂપાલા આખી કોંગ્રેસ ને જીતાડી શકે છે🤣
રાજકોટ થી રૂપાલાજી ની ટીકીટ રદ્દ થઈ એતો પાક્કું …. પણ
હવે રૂપાલાજી ગેનીબેન ઠાકોર સામે ચુંટણી લડે તોય ભૂંડી રીતે હારી જાય…
#સમય_સમય_ની_વાત_છે
@SidharajsinhjiC
શું લાગે છે આપને..??
શિક્ષકો ની ગેરહાજરી માં હવે જાગ્યા છો પણ તલાટી ઓ પણ દરેક ગામ માં અઠવાડિયે ૧ કે ૨ વખત જ આવે છે અને ૩-૪ કલાક બેસીને જતા રહે છે..
હવે આ તલાટીઓ ને દિવસ ના ૮ કલાક અને અઠવાડિયા માં ૬ દિવસ હાજર રાખો અને ઓનલાઇન હાજરી ભરો..
@CMOGuj
@BJP4Gujarat
@sanghaviharsh
@Bhupendrapbjp
રેશનકાર્ડ માં દરેક મેમ્બર ની E-KYC ફરજીયાત
ઉદેશ્ય ફક્ત ગરીબ લોકોને જ મળી શકશે ફાયદો
🎈 આ લોકો ને નહીં મળે ફાયદો 🎈
👉🏻 જેની પાસે ૪-વ્હીલ ગાડી હશે.
👉🏻 જેની આવક મહિને ૨૦ હજાર થી વધુ હશે
👉🏻 જેમની પાસે ખેતીની જમીન ૧-એકર થી વધુ હશે.
👉🏻 જે income tex ફાઈલ કરતા હશે,
વધુ આવતી વખત.
રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, અને બિહાર થી ૬૦ બેઠકો હારવા નું એક જ કારણ જવાબદાર ..
રાજકોટ ના રૂપાલા સાહેબ
પણ આ બીજેપી વાળા નહીં સ્વીકારે … મિયાં પડી જાય પણ તંગડી ઉંચી..! 🤣🤔
#પીઝા ને પણ ટક્કર મારે એવો મસાલો અને માખણ ચોપડેલો #બાજરાનો_રોટલો. 👌 આ દેશી શુદ્ધ અને સાતવિક ભોજન ની #મોજ કઇંક અલગ છે #આવો અમારે ગામડે 🤝#જલસો જ જલસો. 👍❤️🍫🌹
⭕️આ ભાદરવો મહિનો એટલે બીમારી નો મહિનો⭕️
👉🏻 આ મહિના માં શેરીરમાં વાત,દોષ વધે છે પિત્ત સંગ્રહિત થાય છે.
👉🏻 આ સમય માં નાના નાના જીવ જંતુ,બેક્ટેરિયા, વાયરસ અને નરી આંખે જોઈના શકાય એવા જંતુ પેદા થાય છે. જે જળ વાયુ અને અનાજ સાથે શરીર માં પ્રવેશે છે.
👉🏻 તાવ,શરદી,ખાંશી,જાડા,જેવા અનેક👇🏻
વર્તમાન MLA ના કહેવાથી ફાળવાયેલી ટિકિટો થી પ્રજા માં રોષ છે..
કોઇ પણ વિસ્તાર ની સત્ય હકિકત જાણ્યા વગર પૈસા ના જોરે અપાઈ ટીકીટો.
મોદી સાહેબ જાતિવાદ તોડવાની વાત કરે છે તો સ્થાનીક જાતિવાદ પર લડે છે ચુંટણી..
ગુજરાત માં ધાર્યા કરતા વિપરીત પરિણામ મળી શકે..
ગેનીબેન ની લોકચાહના વધી..
जब बच्चा 1 से 3 साल तक का होता है तो माँ अपने बेटे को लोरी सुनाकर सुलाती है या खेलती है। जब माँ बूढी हो जाती है तो क्या कोई बेटा अपने मां को लोरी सुनाएगा.? जिससे कि माँ का दिल खुश हो जायेगा, मिलिए ऐसे बेटे से जो मां को लोरी सुनाकर सुलाने का प्रयास कर रहा है, नमन हैं ऐसे बेटे को
હજુ તો ક્ષત્રિય વાળો મુદ્દો પત્યો નથી ત્યાં તો પાટણ માં પાટીદારો એ ચંદનજી ઠાકોર ને જ મત આપવા ના સોગંધ લીધા…
#સાલું ૯ સાંધો ત્યાં ૧૩ તૂટે વાળી થઈ રહી છે..!
તોય કે છે ૨૬ માંથી ૨૭ આવશે 🤣
પેલા હું સરકારી કર્મચારી હતો
એટલે હું કોઇ પણ ટ્વીટ લાઇક કે RT ના કરી શકતો.
પછી મેં બ્લૂ ટીક લીધું ,
૬ મહિના પછી ડૉલર માં એટલા કમાવા લાગ્યો કે મારા પગાર કરતાં ત્રણ ગણા હતા.
પછી મેં નોકરી છોડી દીધી.
હવે હું સ્વતંત્ર છું
હું ધારુ એવી ટ્વીટ પણ કરી શકું છું
—નીલિયો સુત્રાપાડા થી
#વીડિયો ને અંત સુધી જોવો અને વધુ માં વધુ #શૅર કરશોજી #ગરબા_ક્લાસિસ ના નામે ચાલતા #ગોરખ_ધંધા થી #બહેન_દીકરી ઓને #બચાવો, જેમ બને તેમ #શેરી_ગરબા ને પ્રાધાન્ય આપો… 🙏🏻 જય શ્રી રામ … જય માતાજી 🙏🏻🎉
⭕️ #તાવ આવે ત્યારે .. ⭕️
👉🏻 ૫ થી ૧૫ વર્ષ ના બાળકો માટે ૧-૨ ચમચી હીંગ ના પાવડર નો લેપ કરી પગ તળીયે ઘસવાથી તાવ ઉતરી જાય છે.
👉🏻 ૧૫ વર્ષ થી મોટી ઉંમરવાળા એ ૧ કપ ગરમ પાણી કરી એમાં ૧ ચપટી જેટલી હીંગ નાખી નવસેકું ગરમ પી જવાથી તાવ ઉતરી જાય છે.
વધુ આગળ આવશે..🙏🏻
આજે રૂપાલા સાહેબે પ્રેસ કોન્ફ્રરેન્સ માં સ્વિકાર્યું છે કે મારા લીધે પાર્ટીને નુકશાન થયું છે અને બધાએ સાંભળવું પડ્યું છે
હું ફરીથી ક્ષત્રિય સમાજની બે હાથ જોડી માફી માંગું છું.. છતા ગાભા અને ગાભામારું કે કોઇ ફેર પડ્યો નથી, લો આતો એમના શેઠ પર પણ ભરોશો નથી..🤔🤣
લો.. હવે … ગામડા.. પણ ખરીદાઈ રહ્યા છે … જે ગામ ભાજપ તરફી ૧૦૦% મતદાન કરશે એમને ૨૫ લાખ મલશે..હવે તો બધાય સ્વીકારવું જ રહ્યું કે
@GenibenThakor
જીતે છે.. બાકી અમાર ગામ માં ગામના મુક્તિધામ માટે ૫ લાખની જાહેરાત MP સાહેબે કરી હતી પણ એમની ટર્મ પૂરી થઈ પૈસા મળ્યા જ નહીં..🤣🤭🤔
ગામડા માં વેચાતા મમરા… કોઇ પૅકિંગ ની તારીખ જ નહીં ફક્ત નીચે લખ્યું છે Best befor ૩ months આ ૩ મહિના ક્યારથી ગણવાના..?? પૅકિંગ તારીખ તો લખતા નથી.. એમના ગ્રાહક સેવા માટે નંબર પર કોલ કોઇ રિસીવ જ નથી કરતા, આ અજીતભાઈ ના અલગ અલગ એવા ૫-૭
પરષોતમ રૂપાલા આમ ભલે સ્વસ્થ લાગતા હોય મીઠું મીઠું હસતા હોય પણ રાત્રે નિંદર તો નહીં જ આવતી હોય..!!
કારણ કે મોદી સાહેબ હજુ મૌન છે..
#કાંડ_અને_કર્મ કોઇને છોડતા નથી🤣😂
હું તો કોઇ પણ ગુજરાતી ની પોસ્ટ દેખાય લાઇક આપીજ દઉ છું કે આપણા ગુજરાતી છે..!
અને મારી પોસ્ટ માં તો કંટેન પણ સારા હોય તોય આ લોકો લાઇક નહીં કરતા..
ડૂબી મરવું જોઈએ આવા કંજૂસ લોકો ને.. 😂🤣😅 શું સાથે લઇ જશે ઉપર 😂🤣😛
મારી ૨ ભેંસો માંથી ૧ ગેનીબેન ને
૨- ગાડી માથી ૧ ગેનીબેન ને
૧- એક્ટિવા માંથી અડધું ગેનીબેન ને
રોકડા પડ્યા છે એના અડધા ગેનીબેન ને
ખેતીવાડી બાપાના નામે છે એ હું ના આપી શકું
આ બધું ગરીબોને આપી દેવાનું …
પછી અમે ગરીબ થઈ જઈએ તો ..
અંબાણીની મિલ્કત નું અડધું અમને આપજો… 🤣😂
@DhavalP67910501
એક તો તમારું ફૂટ અને મીટર નુ ગણિત ખોટું છે બીજું કે ક્વોલીટી નો ફરક હોઈ શકે સાઇઝ નો ફરક છે વધુ માહિતી માટે ત્યાં રૂબરૂ જવું પડે ભઈ .. સરળ ભાષા માં સમજો તો
૧૫ રૂપિયે કિલો ચોખા મળે એને પણ ભાત કેવાય
૧૦૦ રૂપિયે કિલો બાસમતી ને પણ ભાત કેવાય
આ બંને દાળ સાથે (દાળ-ભાત) ખાઈ શકાય
બસ આટલો
“પગાર” ઓછો છે એવું કહીએ તો લોકો “ઈજ્જત” નહીં કરતા
અને પગાર વધારે કહીએ તો લોકો “ઉછીના” માંગે છે..
ખબર નહીં પડતી કે “ઈજ્જત” બચાવવી કે “રૂપિયા”
#એક_ટ્વિટરીયા ની વેદના 🤣😔😏
કોઇને ફોલો કે અનફોલો કરવાથી કોઇ ફેર પડતો નથી આ શોસીયલ મીડીયા છે એમાં કોઇ વાત નું દુ:ખ ના લગાડાય ફક્ત મનોરંજન ના મજા લેવાના હોય છે. બાકી વાસ્તવ માં અહીં કોઇ કોઇનુ નથી હોતું. ફક્ત આપડે માની લઇયે છીયે. “સાવચેત રહો સજાગ રહો”
#ટીમ_સંસાર
આજે #શિક્ષક_દિવસ છે તો આપને કેમ ભુલાય, અફસોસ છે કે #થરાદ_વાવે એક સાચો શિક્ષક #ગુમાવ્યો છે,આપની #ખોટ કોઇ પૂર્ણ નહીં કરી શકે, #સ્કેટિંગ, #ઘોડે_સવારી, #તરણકુંડ જેવી અનેક #પ્રવૃત્તિ ઓ અને #શિક્ષણ સાથે #સંસ્કાર આપતી બનાસકાંઠા ની એક માત્ર શાળા એટલે આપણી શાળા, આપને ક્યારેય નહીં ભૂલી શકે
રૂપાલા સાહેબ ને મંત્રી મંડળ માં એટલે જ ના લીધા કે એ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ ની તપાસ તટસ્થ અને નિષ્પક્ષ કરાવી શકે..
પછી ભલે એમાં નેતા કે નેતાઓ ના વેવાઈ ની સંડોવણી હોય..
બધા ને કડક માં કડક સજા થાય,
આજે વેકેશન પુરૂ થયું.. શાળાઓ ખુલી ગઈ.. પાછા હતા એવા ને એવા જ.. ચાલો હવે શાળા એ જઈએ. “ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત” પણ ભણાવશે કોણ…?? એ પ્રશ્ન આજે પણ બાળકો કરે છે.. અમારી શાળા માં પણ શિક્ષકો ની ઘટ છે.. શુભ સવાર.. જય હિંદ .. જય ભારત.. 🙏🏻♥️🎉
#ફાનસ
આ ફાનસ નો પણ એક સમયે વટ હતો.
ઘર મા લગભગ ૩/૪ ફાનસ તો રહેતા જ. એક દાદા ને ઓરડે, એક ઓસરી lએ, અને એક નવ પરણેતરને ઓરડે. બાકીના ડામચિયો હોય ત્યાં બધાની લાઇનમાં પથારી થઇ જાય. સૌ સુઇ જાય સન્નાટો લાગે એટલે ફુંક મારી ઓલવાય જાય. રસોડે પણ રસોઇ પૂરતું રખાતુ હોય સાંજના
⭕️ હાડકાં નો દુખાવો, સાંધાનો દુખાવો અને ગોઠણ નો દુખાવો દૂર કરવાનો ઘરેલુ ઉપાય ⭕️
👉🏻 ૫૦ gm કોળાના બીજ
👉🏻 ૫૦ gm ધોળા તલ
👉🏻 ૫૦ gm સુરજમુખી ના બીજ
👉🏻 ૫૦ gm અળસી ના બીજ
આ બધા ને અલગ અલગ સેકી એનો મિક્ષર માં પાવડર બનાવો
👉🏻 એમાં ૧૦૦ gm ખજૂર અને ૫૦ gm સૂકી દ્રાક્ષ ને પણ મિક્ષર માં પીસી
👇🏻
ગમે તેવી સૂકી કે કફવાળી ખાંસી ૫ મિનીટ માં ગાયબ
૪-દાણા ખજૂર ના લઇ એના નાના નાના ટુકડા કરવા
૧ ચમચી નો ચોથો ભાગ - હળદર
૧ ચમચી નો ચોથો ભાગ - કાળા મરી
૧ ચમચી નો ચોથો ભાગ - કાળું નમક
આ બધું સારી રીતે મિક્ષ કરી ચાવી ચાવી ને રાત્રે સૂતા પહેલા ખાઈ જવું,૪-૫ મિનીટ માં ખાંસી બંધ થઈ જશે.
ગરીબ માં ગરીબ છોકરી ને પણ પૈસા વાળો પતિ જોઈએ છે..
બાપ ના ઘર માં ગરીબી સહન કરી શકે.. પણ પતિ ના ઘર માં નહીં..
કારણ કે..
એની પાસે “પતિ” બદલવાનો ઓપ્શન છે “બાપ”. બદલવાનો નહીં,
યાદ રાખવું- આપણે જેવા હોઈએ એવું જ મળે..!!
#આજે તો #વરસાદે વિરામ લીધો એટલે મને પણ #વાડીએ_જવાનુ_મન થયું. શુ #કુદરત_નો_નઝારો છે. બધા #આનંદ માં આવી ગયા.. વાહ #ઈશ્વર થોડું સાચવજે તો અમારા જેવા #ખેડૂતો ની મહેનત ફળી જાય… #ખેડુતો આનંદ માં હશે તોજ #ધંધા ચાલશે..બાપ .. ❤️🥀🎉
હું પોતે પણ વર્ષો થી ભાજપ ની વિચારધારા થી જોડાયેલ છું પણ ભ્રષ્ટાચારી મંત્રીઓને છાવરવા અને ને સારું કાર્ય કરતા મંત્રીશ્રી
@trajendrabjp
નો મહેસૂલ વિભાગ છીનવી ને સાબિત કરી દીધું છે કે આ સરકાર ભ્રષ્ટાચારીઓની સરકાર છે. સરકારે સત્ય સ્વીકારવું જોઇયે.. જય હિંદ
ઘણા લોકો એવાય છે કે જે ૧૫-૨૦ દિવસે એક વાર મારી ટીએલ પર આવે અને એકસાથે ૩૦-૪૦ ટવિટ માં લાઇક આરટી કરી જાય …. હુ એમને પુછવા માંગું છું કે તમે લોકો “હોલસેલ” નું કરો છો..? 🤔
શાળાઓ ખુલતાંની સાથે જ શાળા સંચાલક અને શાળાના યુનિફોર્મ,બુટ,મોજા વેચતા દુકાનદારો એ સાથે મળી વાલીઓ ને લૂટવાનું ચાલું કર્યું.. ગરીબ પરિવાર ની ડીસા ના સરદાર પટેલ શાળા ના આચાર્ય સાથે નો ઓડિયો સાંભળો
@pravinmalibjp
આપ કઈક એક્શન લેશો એવી અપેક્ષા છે
આ જુવો અમારા બનાસ ની બેન
@GenibenThakor
ગેનીબેન MP છે તો પણ કેટલા સાદા અને સરળ છે એમના બંને id માં આ #બ્લુ_ટુક નથી..
અને અહીં ૨૩૦૦/- માં મહિનો નોકરી વાળાએ ૯૦૦/- નું #બ્લુ_ટુક લઇને ફરે છે.😛
પાછા DM કરે ફોલો-બૅક આપો.. 😂🤣
#હાલતી_નું_થાને 😂😀🤣
અમારા ગામ નુ મતદાન ૧૦૫૦
ભાજપ ની સભા હોય … ૬૦૦ લોકો હોય
કોંગેસ ની સભા હોય ….૬૩૯ લોકો હોય
આપની સભા હોંય …….૬૫૦ લોકો હોય
બધા પક્ષ વાળા ફોટો શેર કરે .. આખુ ગામ અમારી સાથે છે.
ચુટણી નુ પરિણામ આવે..
ભાજપ …૮૪૬
કોંગેસ …૧૯૮
આપ….. ૦૦૩
અપક્ષ …૦૦૩
#આખા_ગુજરાત_માં_આવુ_જ_છે
આ અમારા #ડીસા ના ઓરીજીનલ #બટેટા જે ભારત નહી વિશ્વ વિખ્યાત છે. આ બટેટા #પાણીપુરી વાળા ને ના પોશાય અને કદાચ એ આ બટેટા નો ઉપયોગ કરી ઊંચા ભાવ લે તો #સડેલા જેવો test ગ્રાહકો ને ના મળે.એટલે એમના ધંધા પર માઠી અસર પડે😂 પણ #શાક માટે તો આવી સારી કવોલીટી જ વાપરવી જોઇયે..
ઘણા દિવસ પછી આજે #નાના_ભુલકાં સાથે #ખેતરે જવાનું થયું તો ગયો પણ #બહુ_મજા આવી #ખરેખર આજે ત્યાં #પાંચ કલાક વિતાવ્યા.. શુ #પીલુંડી અને શુ #ગુંદી જાણેકે #ખિલખિલાટ હસતા હોય એવું લાગ્યું …
-: નમ્ર સૂચના :-
“હર ઘર તિરંગા”અભિયાન દરમિયાન જો તમે કોઈને આકસ્મિક અથવા અજાણતા રાષ્ટ્રધ્વજનો અનાદર થતાં જુઓ તો વાઈરલ કરશો નહીં.
સામેની વ્યક્તિને યોગ્ય રીતે સમજાવો અને તેની ગરિમા જાળવવામાં મદદ કરો.
“વંદે માતરમ્… ભારત માતા કી જય”
🇮🇳 આભાર 🇮🇳
ટ્વિટર પર વોટ કરીએ તો રાહુલ ગાંધી PM બને.
ફેસબૂક પર વોટ કરીએ તો કેજરીવાલ PM બને.
જમીન પર વોટ કરીએ તો મોદીજી PM બને..
આ હજુ સમજાતુ નથી પાછા માણશો બધે એકના એક છે તોય પરિણામ જુદા કેમ આપે છે…??🤣😂