Gujarati_gazal_ Profile Banner
ગઝલ Profile
ગઝલ

@Gujarati_gazal_

Followers
35K
Following
515
Statuses
4K

અહીંયા કરેલી બધી જ પોસ્ટ અલગ અલગ શાયરો, ગઝલકાર અને લેખકોની છે અમુક પોસ્ટની નીચે નામ લખેલું હશે અમુકમાં નહીં એટલે કોઈ પણ પોસ્ટની ક્રેડિટ માટે મેસેજ કરી લેવો..

Earth
Joined July 2016
Don't wanna be here? Send us removal request.
@Gujarati_gazal_
ગઝલ
4 years
હજારો ફેરા લગાવ્યા હતા એના ઘર આગળ, કોઈ નસીબદાર એને સાત ફેરા માં જ લઈ ગયો.
135
274
3K
@Gujarati_gazal_
ગઝલ
19 hours
આ રવિવાર પણ મને ફળે નહીં… જ્યાં સુધી તારો ચહેરો જોવા મળે નહીં.
0
5
63
@Gujarati_gazal_
ગઝલ
5 days
આંખી રાત એવી રીતે યાદ કરું છું.. જાણે સવારે તારા વિષયની પરીક્ષા હોય..
1
18
162
@Gujarati_gazal_
ગઝલ
6 days
ભર બાથમાં મને જરા તૂટી રહી છું હું, છે દોસ્ત તારી ઓથની હદપારની ગરજ. પૂર્વી બ્રહ્મભટ્ટ
0
9
103
@Gujarati_gazal_
ગઝલ
8 days
પ્રેમ તો તારી સમજણથી પરે છે, તને ગણિતમાં રસ ને હું અગણિતમાં માનું છું..
2
16
133
@Gujarati_gazal_
ગઝલ
9 days
બાંધીને રાખ તારા આ કેશુઓના ફાલ ને, છુટ્ટા રાખીને તું ઉભરાવે છે મારા વ્હાલને..
1
19
138
@Gujarati_gazal_
ગઝલ
10 days
મારી એક ફરિયાદ છે તને, કે તું હજી યાદ છે મને.
3
13
124
@Gujarati_gazal_
ગઝલ
11 days
આપડે જે કોલ ના ઉપાડવો હોય એની રીંગ હંમેશા લાંબી વાગે છે..
1
1
25
@Gujarati_gazal_
ગઝલ
11 days
આંધળા માણસને જ્યારે આંખો મળે છે ત્યારે તે સૌ પ્રથમ એ લાકડીને ફેંકી દે છે જેના દ્વારા એ અત્યાર સુધી ચાલતો હતો..
0
13
90
@Gujarati_gazal_
ગઝલ
12 days
સંબંધો પરથી ઉઠ્યો વિશ્વાસ.. અને પછી સૌગંદ ની થઈ શરુઆત..!
2
14
135
@Gujarati_gazal_
ગઝલ
14 days
કાલ મેં લીલા નિહાળી હાટમાં કુંભારની માટી પર ઝડીઓ વરસતી જોઇ અત્યાચારની વ્યગ્ર થઇને માટી બોલી, “ભાઇ કૈં વિવેક રાખ મેંય તારી જેમ ચાખી છે મજા સંસારની” - ઉમ્મર ખૈયામ
1
7
87
@Gujarati_gazal_
ગઝલ
15 days
તમે "કોફી" ઑફર કરી, આભાર ! પણ, અમે આશિક "ચા" ના છીએ.
Tweet media one
2
10
87
@Gujarati_gazal_
ગઝલ
15 days
ટપાલની જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ, સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.. - રમેશ પારેખ
2
11
143
@Gujarati_gazal_
ગઝલ
16 days
સરખામણી ના થાય ભાષા, સંસ્કૃતિ અને વેશની, વિશ્વ કેરા આભમાં એવી છાપ છે મારા દેશની.
3
12
124
@Gujarati_gazal_
ગઝલ
16 days
મરું છું તારા પર પણ દેશ માટે જીવ છે હાજર, છે મનમાં ભાવના સરખી, વફાનો રંગ જુદો છે. - પ્રશાંત સોમાણી #RepublicDayIndia
0
4
53
@Gujarati_gazal_
ગઝલ
17 days
પ્રેમનો અઘરામાં અઘરો એ તબક્કો છે,'નિનાદ', જાવ એના દ્વાર લગ ને ખટખટાવી ન શકો. 'નિનાદ' અધ્યારુ
2
11
97
@Gujarati_gazal_
ગઝલ
19 days
માણસ વચ્ચે માણસ થઇ, પંકાઇ ગયેલો માણસ છું. વહેંચણ વચ્ચે વહેંચણ થઇ વહેંચાઇ ગયેલો માણસ છું. દરદોને રાહત છે તો, ઉપચાર જરૂરી કોઇ નથી. દુનિયાના જખમો જીરવી, રૂઝાઇ ગયેલો માણસ છું. પ્રયત્ન કરો જો માનાવવાનો તરત જ માની જાઉં છું. અમથો અમથો આદતવશ, રીસાઇ ગયેલો માણસ છું
3
15
93
@Gujarati_gazal_
ગઝલ
20 days
એને મળ્યું છે સ્વર્ગ ફક્ત આ જ કારણે, એ નર્કની કતારમાં સરખો ઊભો હતો. - ભાવિન ગોપાણી
2
23
149
@Gujarati_gazal_
ગઝલ
21 days
આંખોનો બીજો કેટલોક ખ્યાલ રાખીએ ! બહુબહુ તો બેય હાથમાં રૂમાલ રાખીએ ! - બાપુભાઇ ગઢવી
1
15
123
@Gujarati_gazal_
ગઝલ
22 days
કહી દો મોતને ધાકમા લેવાનું રહેવા દે, હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું. ખલીલ ધનતેજવી
1
28
253
@Gujarati_gazal_
ગઝલ
24 days
Tweet media one
0
0
16