રાજ્યમાં પ્રાથમિકશાળાથી લઈ કૉલેજની સ્થિતિ દયનીય છે ક્યાંક ઈન્ફ્રાસ્ટ્રક્ચર,શિક્ષકો,ગુણવત્તા, યોગ્યનીતિનો અભાવ જેવી બાબતો પર હવે ગંભીરતાપૂર્વક ધ્યાન આપવું પડશે,એવા સમયે જ્ઞાનસહાયક જેવી યોજના લાવી અખતરા કરવા કેટલા યોગ્ય?
સવાલ બાળકો અને યુવાનોના ભવિષ્યનો છે,વિશ્વગુરુ આરીતે ના બનાય!