મારે કોઈને એવો અહેસાસ કરાવીને શું મતલબ,
કે એણે મારી સાથે શું કર્યું???
મને પોતાને એવો અહેસાસ થવો જોઈએ કે,
મેં પોતે મારી સાથે શું કર્યું???
#દેવાંશી #અહેસાસ
@DmPrajapati17
ભાગીને લગ્ન કરવાથી આપણને આપણો પ્રેમ મળી જશે,
પણ એ માતા-પિતા નું શું??
જેમણે ૨૩-૨૫ વર્ષ નિઃસ્વાર્થ પ્રેમ આપ્યો હોય, પગભર બનાવ્યા હોય!!
કદાચ આવું એક પગલું ભરવાથી એ લોકો તો જીવતા મરી જશે!!
સમાજના મહેણાં સાંભળીને..
😐
જ્યારે મને કોઈ છોકરો એવું કહે કે....
તું મને ભાવ કેમ નથી આપતી?!!!!!
ત્યારે હું : અરે...., તું તો કંઈ મારા બાપાનો જમાઇ લાગે છે!!!!!!
તો તને ભાવ આપું..
🤐😜
@DmPrajapati17
હું એક એવાં વ્યક્તિ ની તલાશમાં છું...
Dairy milk 🍫 હું ખાઉં અને રેપર એ ચાટે..
Ice cream🍨🍦🍧 હું ખાઉં અને કચોડું એ ચાટે..
તાવ મને આવે 🤒🤧 અને દવા અને Injection એ લે..
Photography 📷📸 કરવાનું મન મારું હોય પણ Selfies 🤳 એ પાડી આપે..
😅😅
#દેવાંશી👩
@DmPrajapati17
સમય બળવાન છે..!!🕖
કદાચ આપણા માતા-પિતા અને મિત્રો આપણને આપણી ભૂલથી માફ કરી દે છે પણ કુદરત કોઈને નથી છોડતું.....
પછી હું હોવ કે તમે હોવ 🙏🙌
@DmPrajapati17
Bio એવો જ નાંખવો કે વાંચનારને હસું ના આવે.. હવે પપ્પા નાં જ ઘરે રહેતા હોય પછી "Papa's queen"& "dada's princess" નાખવાની જરૂર.!!
ત્યાં એ�� પણ બધાં રાણી ની જેમ જ રહેતા હોય..
"Cuteness overloaded"
"Attitude girl"
આ બધું નાખીને શું prove કરવા માંગતા હશે??!!😬😮
DM નો રિપલાય મળી જાય તો બહુ છાપરે અથવા ઝાડ પર ના ચડવું...
મેં જોયું છે ચોમાસામાં છાપરાં પણ બહુ ઊડી જાય છે અને ઝાડ પણ ધરાશાયી થતાં હોય છે..
😅😅😅😝😝😝😝🤐🤐
#દેવાંશી🤦♀️
@DmPrajapati17
લોકો બે બાજુ બોલે છે.....
પહેલા શરૂઆતમાં છોકરી સાસરે બહુ શરમમાં ખાય નહિ તો એમ કહે કે અમારી વહુ તો ખાતી જ નથી...
અને થોડાક સમય પછી ખાવા લાગે તો કહે કે આ તો ખાઉધરી છે..!!
😂😂
જે લોકો બહુ શરમાળ વૃત્તિ નાં હોય..., જેમનાં ઘરેથી બહુ સ્ટ્રીક સ્વભાવ વાળા
હોય...
જે લોકો એમ કહે ..ના મારા પપ્પા જોયાં છે..
અને અંતમાં એ જ લોકો ક્રાંતિકારી પગલાંઓ ઉઠાવે...!!!!
#લવ__મેરેજ_એ_લોકો_જ__કરતા_હોય_છે
🤦🏻♀️🤦🏻♀️
ગમે તેટલી દોડાદોડી કરો કે કૂદકો મારીને પહોંચવા જાઓ..
પણ એક વખત દૂધમાં ઊભરો આવી જાય પછી કશું ના કરી શકો..
પછી માત્ર ગેસ બંધ કરીને Gas નું Burner સાફ કરવું પડે..
#દેવાંશી🤦
😅😝
Camera માં કેદ કરેલી યાદો કદાચ આપણને કોઈ Delete પણ કરાવી નાંખે....📷📸
પણ દિલમાં કેદ કરેલી યાદો પર કોઈનો હક નથી કે આપણને કહી શકે....!!!!♥️❤️
#દેવાંશી💝
@DmPrajapati17
હવે આ ઘણાં બધાં એ જાતે સાથીદાર શોધી લીધા છે એટલે એવું સ્ટેટ્સ મૂક્યું
"Finally In Relationship"
પણ બીજા જેણે નથી શોધ્યા એ લોકો એરેન્જ મેરેજ વાળા બાકી રહ્યા તો એ લોકો એવું મૂકી શકે ને......
Finally.....,
મમ્મી-પપ્પા એ ગોઠવી આપ્યું..
😬😬🤷🏻♀️
જ્યારે કોઈ સુંદર છોકરી પસાર થતી હોય ત્યારે છોકરાઓ આંખ ઉંચી કરીને જોવા લાગે.....
પણ જ્યારે રૂપાળો છોકરો જતો હોય ત્યારે છોકરીઓ પણ કમાલથી જોતી જ હોય છે..😂😂
#ભીડમાં મળે ત્યારે પણ "નજરો મેળવવા' તત્પર રહ્યા હોય.....
અને #એકાંતમાં પણ "નજર અંદાઝ" કરીને ચાલ્યા જાય...!!
આ બે વસ્તુ જ તો #જિંદગી જીવતા શીખવાડે છે_____
🍁
#દેવાંશી
રાખડી લેવા જાયને ત્યારે બધી બહેનો ભાવ કરાવે...
૧૦૦ની હોય તો કહે આટલા હોતા હશે...,૫૦ રાખો બરાબર છે..આમ તેમ...
અને જ્યારે ભાઈ ૧૦૦૦ આપે ત્યારે એમ નહીં કહે કે ૫૦ આપો...બહુ થઈ ગયા..
😜😜😜🤣🤣🤣
@DmPrajapati17
#હું_પણ_આવી_ગઈ
પહેરવેશ પરથી કોઈ દિવસ કોઈ વ્યક્તિ ને "Judge" ના કરી શકાય...
કે એ આવો હશે/આવી હશે!!
હું રાજસ્થાની ફેમિલી માંથી આવું છું... ગુજરાતમાં રહું છું...
રાજસ્થાની પહેરવેશ ધારણ નથી કરતી..
પણ હું કહેવાઈશ તો "રાજસ્થાની" જ ને...!!
#દેવાંશી💝
@DmPrajapati17
"શરતો અને મંજૂરીઓ" નાં લખાણ સાથે તું મારા દરવાજે આવ્યો તો.....
હું તો આજે પણ "લાગણીઓ અને સ્નેહ" નાં લખાણ આપ્યાં વગર પણ તારી જ બનવા તૈયાર છું.....!!!!
#દેવાંશી💝
@DmPrajapati17
4 દિવસ ની વ્યક્તિ તો માત્ર એની 4 જરૂરિયાત પૂરી થાય એટલો જ પ્રેમ કરે..
બાકી સાચો પ્રેમ તો એ જ વ્યક્તિ કરે છે કોઈ પણ સંજોગોમાં આપણા મોજશોખ પૂરા કરે છે _______ #પપ્પા
♥️
#દેવાંશી💝
એ મારાથી ઉંમરમાં 23 વર્ષ મોટી છે..
તો આમ તો મારે એને "તમે" કહેવું જોઈએ..
પણ શું કરું જે
#feeling
એને તું કહેવામાં આવે છે એ "તમે" કહેવામાં નથી આવતી..
એ મારી પહેલી
#darling
❤️💝 છે....
#મારી__પ્યારી_____મમ્મી
@DmPrajapati17
ટ્વીટર પર મિત્રતા શરૂ થઈ હોય... ત્યારથી લઈને અત્યાર સુધી મારાથી અજાણતાં માં કોઈ ને કશું પણ બોલાઈ ગયું હોય તો ..
"મિચ્છામી દુક્કડમ"🙏🙌
અને આજે પવિત્ર શ્રાવણ માસ નો છેલ્લો સોમવાર છે. તો હું ભગવાન શિવ ને એક પ્રાર્થના કરું કે દરેક સ્વાસ્થ્ય સારું રહે અને નિરોગી રહો..
#HarHarMahadev