![Collector Mehsana Profile](https://pbs.twimg.com/profile_images/1871590989217046528/jBTfNwRt_x96.jpg)
Collector Mehsana
@CollectorMeh
Followers
20K
Following
2K
Statuses
3K
પી.એમ. એવોર્ડ-2024 અંગેના નોમિનેશન સબમિટ કરવા બાબતે સંબંધિત સ્કિમના જિલ્લા કક્ષાના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. @revenuegujarat @InfoGujarat
0
2
9
આજ રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત નવનિર્મિત "પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડૉ. પરિવાર અનુપમ પ્રાથમિક શાળા" નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
10
40
આજ રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ખાતે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત નવનિર્મિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડૉ. પરિવાર અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે પધારેલ માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબને હેલીપેડ ખાતે આવકારી અભિવાદન કર્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat
2
22
106
RT @CMOGuj: સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ધાર્મિક-સંસ્કૃતિ પરંપરાનું જતન કરતા ગુજરાતના…
0
67
0
માન.મુખ્ય સચિવશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તા.૦૮-૦૨-૨૦૨૫ ના રોજ વડનગર ખાતે પ્રેરણા સંકુલ, ઓર્કીયોલોજીકલ એક્સપિરેન્સિયલ મ્યુઝિયમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, હાટકેશ્વર મહાદેવ મંદિર, તાના-રીરી મંદિર તથા કીર્તિતોરણની મુલાકાત લીધી. @PMOIndia @CMOGuj @revenuegujarat @InfoGujarat
0
20
80
RT @CMOGuj: સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના વિશ્વસ્તરીય વિકાસનો અમૃતપથ કંડારતા ગુ…
0
111
0
RT @CMOGuj: સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદર્શ વહીવટી પ્ર���ાલી થકી જનકલ્યાણનો ધ્યેય સા…
0
118
0
"ટીમ મહેસાણા "ને સુચારૂ નેતૃત્વ આપી, મહેસાણાને ગુજરાતના ટોચના જિલ્લાઓમાં સ્થાન અપાવનાર કર્મનિષ્ઠ IAS શ્રી એમ. નાગરાજન સાહેબશ્રીને સમગ્ર મહેસાણા જિલ્લો હંમેશા યાદ રાખશે. ભવિષ્યમાં પણ ગુજરાતની સેવામાં ખૂબ સારી કામગીરી થકી આપશ્રી ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવી 'ટીમ મહેસાણા'ની શુભેચ્છાઓ. ! 🚀👏 "Team Mehsana" extends heartfelt gratitude to Shri M. Nagarajan, IAS, for his exemplary leadership in making Mehsana one of Gujarat’s top districts. Your dedication and vision have left a lasting impact. Wishing you great success in your future endeavors! 🚀👏 #Farewell #Leadership #IAS #TeamMehsana
@Mc_Mahesana
@SPMehsana
@ddo_mehsana
@mnagarajan
@revenuegujarat
@CMOGuj
@PMOIndia
2
94
225
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને મોટામાં મોટી બીમારીની મળી રહી છે સારામાં સારી સારવાર... ગુજરાતમાં 6 વર્ષમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકારે ₹2,855 કરોડથી વધુની રકમ પૂર્વમંજૂર કરી... #CancerCareInGujarat
@CMOGuj @Bhupendrapbjp @revenuegujarat @InfoGujarat
0
15
27
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં ગુજરાતમાં છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર... #CancerCareInGujarat
@CMOGuj @Bhupendrapbjp @revenuegujarat @InfoGujarat
0
16
34
RT @CMOGuj: સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંગીન ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમના વિકાસને કારણે…
0
128
0
ડૉ.હસરત જૈસ્મીન, જિલ્લા વિકાસ અધિકારી મહેસાણાને તેમના મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન અત્યંત ઉમદા અને શ્રેષ્ઠ કામગીરી કરી એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તથા તેમની સેવા અવિરત ચાલુ રહે તેવી શુભેચ્છા. @ddo_mehsana
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
10
60
326
RT @CMOGuj: સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ��ેતૃત્વમાં 'અર્નિંગ વેલ-લિવિંગ વેલ'ની વિભાવના સાથે ભાવિ…
0
308
0
"નવા કાયદાઓના અમલીકરણ દ્વારા વધુ સુદ્રઢ બનશે કાયદાકીય વ્યવસ્થા" માન. કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં આગામી 30 એપ્રિલ સુધીમાં ત્રણેય કાયદાઓનું સંપૂર્ણ અમલીકરણ કરવાની કટિબદ્ધતા. #CrimeFreeGujarat
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
0
26
63
મહેસાણા જિલ્લામાં તા.૩૦ જાન્યુઆરી થી તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન સંદર્ભે મહેસાણા ખાતે રક્તપિત્ત વિરોધી દિવસ નિમિત્તે માઇકિંગ, જાગૃતિ સભાઓ, જાહેર વાર્તાલાપ, ટેબ્લો, પેમ્ફલેટ વિતરણ અને અન્ય IEC પ્રવૃત્તિઓ કરવામાં આવી.#SparshLeprosyAwarenessCampaign #AntiLeprosyDay #HealthForAll #TeamMehsana #ConnectGujarat
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
0
24
35
મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર, GSDMA, NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે દૂધસાગર ડેરી મહેસાણા ખાતે રેફ્રિજરેશન પ્લાન્ટમાં એમોનિયા લીકેજ અંગેની કેમિકલ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj
@revenuegujarat
@GIDMOfficial
0
34
78
જિલ્લા વહિવટીતંત્ર મહેસાણા તરફથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. #Fatherofnation #Gandhi #MahatmaGandhi #MartyrsDay #TeamMehsana #ConnectGujarat
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
0
19
40
ગૌરવમય ક્ષણ! 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને સતત ત્રીજી વાર પીપલ્સ ચો��સ એવોર્ડમાં મળ્યું પ્રથમ સ્થાન. મહત્તમ વોટિંગ કરીને ગુજરાતના ટેબ્લૉને વિજયી બનાવવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. #GujaratTableau2025
@CMOGuj
@Bhupendrapbjp
@PMOIndia
0
32
57
આજ રોજ પ્રાંત કચેરી વિસનગરની વિવિધ શાખાઓ તથા મામલતદાર કચેરી વિસનગર ખાતે ઇ-ધરા, જનસેવા કેેન્દ્ર તથા અન્ય શાખાઓની મુલાકાત લઇ જરૂરી સુચનાઓ આપી. @CMOGuj
@revenuegujarat
@InfoGujarat
0
11
71
વિસનગર તાલુકા સેવા સદન ખાતે મોડ��� સબ રજીસ્ટ્રાર કચેરી બનાવવાની કામગીરી ચાલુમાં હોઇ આજ રોજ સ્થળ મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી. @CMOGuj
@revenuegujarat
@ssigroffice
@InfoGujarat
1
15
75