CollectorGnr Profile Banner
Collector & District Magistrate, Gandhinagar Profile
Collector & District Magistrate, Gandhinagar

@CollectorGnr

Followers
26K
Following
5K
Statuses
6K

Mehul K. Dave, Collector & District Magistrate, Gandhinagar

Joined June 2017
Don't wanna be here? Send us removal request.
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
2 months
માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાહેબના નેતૃત્વમાં સુશાસન થકી 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવાના અભિગમ હેઠળ, માન. અધિક મુખ્ય સચિવશ્રી જયંતિ રવિ મેડમની પ્રેરણાથી,માન.કલેકટર સરની રાહબરી હેઠળ ગાંધીનગર જિલ્લા વહીવટ તંત્ર દ્વારા #Gandhinagarchintanshibir2024 નું આયોજન વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે કરાયું. આ ચિંતન શિબિરને નિવૃત્ત માહિતી નિયામક, લેખક, ચિંતક અને વક્તા એવા શ્રી વી. એસ .ગઢવી દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી.આ ચિંતન શિબિરમાં માન. અધિક મુખ્ય સચિવ (મહેસુલ) જયંતિ રવિ મેડમ,માન. માન.cmoમાં OSD તરીકે કાર્યરત એ.બી.ગોર સર,માન.કલેકટર સર,ડી.ડી.ઓ સર, કમિશ્નર સર, એસ.પી સર દ્વારા તેમના જાહેર વહીવટ/વ્યવસ્થા,ટીમ વર્ક, સ્ટ્રેસ મેનેજમેન્ટ વિ.અંગેના તેમના વિચારો તથા અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા તથા ઉપસ્થિત અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ સાથે ચર્ચા-સંવાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ જમીન સંપાદન અધિકારીશ્રી અર્જુનસિંહ વણઝારા દ્વારા ગાંધીનગર જીલાની નવતર પહેલ રાજ્ય સેવક આપની ગામ કાર્યક્રમ, સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ કક્ષાએ લોકો સુધી પહોંચાડી શકાય તે માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ, પ્રક્રિયાઓ અને સંભાવનાઓ અંગે તેમના વિસ્તૃત વિચાર રજૂ કર્યા હતા. માણસા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સતીશ પટેલ દ્વારા વિશ્વ કક્ષાએ નામના પામેલ માણસાના તળાવોમાં કરવામાં ઇન્ટરલિન્કિંગ પ્રોજેકટ બાબતે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @JayantiRavi @revenuegujarat @InfoGujarat #Gandhinagarchintanshibir2024
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
36
79
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
2 days
"આપણું પાટનગર ગૌરવવંતુ ગાંધીનગર" લોકશાહીના ઉત્સવની તૈયારીની સાથે મિલેટ્સના મહત્ત્વને ઉજાગર કરીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા પ્રેરિત કરતા ગાંધીનગરના સમાચાર #અગ્રેસર_ગાંધીનગર #Gandhinagar #GNR @AmitShah @AmitShahOffice @revenuegujarat @CMOGuj @InfoGujarat @JayantiRavi @sanghaviharsh
0
7
9
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
2 days
સર્વક્ષેત્રિય વિકાસના આયોજન દ્વારા વિશ્વસ્તરે સદા અગ્રેસર ગુજરાત. #અગ્રેસર_ગુજરાત #Gandhinagar #GNR
@CMOGuj
CMO Gujarat
2 days
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના વિશ્વસ્તરીય વિકાસનો અમૃતપથ કંડારતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
0
3
3
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
3 days
"આપણું પાટનગર ગૌરવવંતુ ગાંધીનગર" સાંસ્કૃતિ વારસાના આદાન-પ્રદાન થકી કાશ્મીર સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવતા અગ્રેસર ગાંધીનગરના સમાચાર. #અગ્રેસર_ગાંધીનગર #Gandhinagar #GNR @AmitShah @AmitShahOffice @revenuegujarat @CMOGuj @InfoGujarat @JayantiRavi @sanghaviharsh
0
0
0
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
3 days
કલેકટર શ્રી ગાંધીનગર તથા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ કે દવે દ્વારા આગામી સમયમાં યોજાનાર માણસા નગરપાલિકાની ચૂંટણી 2025 તથા આમજા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી ચૂંટણી સંદર્ભે જોડાયેલ અન્ય વ્યવસ્થાઓ અને પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરી ચૂંટણી સ્ટા��ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું #Gandhinagar #GNR @AmitShah @AmitShahOffice @revenuegujarat @CMOGuj @InfoGujarat @JayantiRavi @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
63
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
4 days
"આપણું પાટનગર ગૌરવવંતુ ગાંધીનગર" કાયદો અને વ્યવસ્થાના સુચારુ અમલીકરણ સાથે પાણીદાર ગુજરાતના સંકલ્પને વેગવાન બનાવતા ગ્રીન સિટી ગાંધીનગરના સમાચાર #અગ્રેસર_ગાંધીનગર #Gandhinagar #GNR @AmitShah @AmitShahOffice @revenuegujarat @CMOGuj @InfoGujarat @JayantiRavi @sanghaviharsh
0
4
4
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
4 days
માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં જનકલ્યાણ માટે પ્રતિબદ્ધ સદા અગ્રેસર ગુજરાત. #અગ્રેસર_ગુજરાત #Gandhinagar #GNR
@CMOGuj
CMO Gujarat
4 days
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદર્શ વહીવટી પ્રણાલી થકી જનકલ્યાણનો ધ્યેય સાકાર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
0
4
9
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
5 days
ગાંધીનગરના ક્લેક્ટરશ્રી મેહુલ દવેની સૂચના અને ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહના માર્ગદર્શન હેઠળ બિનઅધિકૃત ખનન અને વહન પ્રવૃતિ સામે કાયદાકીય એક્શન લેવામાં આવ્યું છે. માહે.ફેબુઆરી-૨૦૨૫ ના ૦૪ (ચાર) દિવસમાં બિનઅધિકૃત ખનિજ વહન કરતા કુલ ૧૧ વાહનો પકડી આશરે રૂ.૩.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવેલ છે. તેમજ તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ મોડી રાત્રે કલોલ તાલુકાના પલિયડમાંથી ખનીજનું બિન અધિકૃત રોયલ્ટી પાસ વગર વહન કરતા ૦૪(ચાર) વાહનોને જપ્ત કરી કાયદેસરની વસુલાત અંગેની કાર્યવાહી કરવામાં આવશે. #Gandhinagar #GNR @AmitShah @AmitShahOffice @revenuegujarat @CMOGuj @InfoGujarat @JayantiRavi @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
17
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
5 days
@DrdaGNRDirect
District Rural Development Agency, Gandhinagar
5 days
આજ રોજ માન. કેબીનેટ મંત્રીશ્રી રાઘવજી પટેલ, માન. કમિશ્નર- સચિવશ્રી, માન. અધિક કમિશ્નરશ્રી, માન.જિલ્લા પ્રમુખશ્રી તથા માન.જિ.વિ.અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ટાઉન હોલ, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષા વોટરશેડ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો. @CMOGuj @CollectorGnr @DDO_Gandhinagar @IasChandra
Tweet media one
0
1
1
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
5 days
RT @DrdaGNRDirect: આજ રોજ માન. કેબીનેટ મંત્રીશ્રી રાઘવજી પટેલ, માન. કમિશ્નર- સચિવ���્રી, માન. અધિક કમિશ્નરશ્રી, માન.જિલ્લા પ્રમુખશ્રી તથા મા…
0
6
0
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
5 days
@InfoGandhinagar
Info Gandhinagar GoG
5 days
વોટર શેડ ડેવલોપમેન્ટ ઘટક 2.0 ભારત સરકાર દ્વારા કુલ 2.92 લાખ હેક્ટર વિસ્તાર માટે રૂ. 687.81 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા
Tweet media one
Tweet media two
0
2
3
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
5 days
માનનીય વડાપ્રધાનશ્રીના દરેક વિકાસલક્ષી સંકલ્પને સિદ્ધ કરવામાં સદા અગ્રેસર ગુજરાત. #અગ્રેસર_ગુજરાત #Gandhinagar #GNR
@CMOGuj
CMO Gujarat
5 days
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનરી સંકલ્પોને પાર પાડવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
0
3
7
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
5 days
"આપણું પાટનગર ગૌરવવંતુ ગાંધીનગર" કાયદો અને વ્યવસ્થાના સુચારૂ વ્યવસ્થાપન સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી કરતા હરિયાળા ગાંધીનગરના સમાચાર. #અગ્રેસર_ગાંધીનગર #Gandhinagar #GNR @AmitShah @AmitShahOffice @revenuegujarat @CMOGuj @InfoGujarat @JayantiRavi @sanghaviharsh
0
1
5
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
5 days
RT @revenuegujarat: 1/2 The Revenue Department extends its heartfelt appreciation to Shri P. Swaroop, IAS, for his dedicated service as Sec…
0
19
0
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
6 days
ગાંધીનગરના કલેકટર શ્રી મેહુલ દવેની સૂચના અને ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહના માર્ગદર્શન હેઠળ મંગળવારે (તા.3.02.2025)ના રોજ ખનિજના બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગર તથા ઓવરલોડ વહન સબબ કુલ 04 વાહનો જપ્ત કરી કાયદેસરની કામગીરી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં બિનઅધિકૃત ખનીજની ખનન-વહન પ્રવૃતિ સામે કાયદાકીય પગલાં ભરી કુલ ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. #Gandhinagar #GNR @AmitShah @AmitShahOffice @revenuegujarat @CMOGuj @InfoGujarat @JayantiRavi @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
10
40
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
6 days
જબ તક જીતેગે નહીં, તબ તક હારેગે નહીં.... કેન્સર સામેની લડાઇમાં ગુજરાત સરકારની મજબૂત પ્રતિબદ્ધતા... છેલ્લા 6 વર્ષમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકારે ₹2,855 કરોડથી વધુની રકમ પૂર્વમંજૂર કરી... #CancerCareInGujarat #Gandhinagar #GNR
Tweet media one
1
10
12
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
6 days
ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમ માટે સુનિયોજિત આયોજન દ્વારા ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સદા અગ્રેસર ગુજરાત. #અગ્રેસર_ગુજરાત #Gandhinagar #GNR
@CMOGuj
CMO Gujarat
6 days
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંગીન ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમના વિકાસને કારણે ગ્લોબલ ફિન-ટેક હબ બનેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
0
8
7
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
6 days
RT @CMOGuj: સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંગીન ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમના વિકાસને કારણે…
0
126
0
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
7 days
"આપણું પાટનગર ગૌરવવંતુ ગાંધીનગર" આરોગ્ય તેમજ શિક્ષણની સુદ્રઢ કાર્યપ્રણાલી અપનાવવા સાથે કાયદો અને વ્યવસ્થાના સુચારૂ વ્યવસ્થાપન કરતા હરિયાળા ગાંધીનગરના સમાચાર. #અગ્રેસર_ગાંધીનગર #Gandhinagar #GNR @AmitShah @AmitShahOffice @revenuegujarat @CMOGuj @InfoGujarat @JayantiRavi @sanghaviharsh
0
6
9
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
7 days
ઇતિહાસ અને આધુનિકતાના સંગમથી વિકાસમાં હરણફાળ ભરતું સદા અગ્રેસર ગુજરાત. #અગ્રેસર_ગુજરાત #Gandhinagar #GNR
@CMOGuj
CMO Gujarat
7 days
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઇતિહાસ અને આધુનિકતાના સંગમ સાથે વિકાસની મેરેથોનમાં અગ્રેસર ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
0
2
5
@CollectorGnr
Collector & District Magistrate, Gandhinagar
7 days
RT @CMOGuj: સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઇતિહાસ અને આધુનિકતાના સંગમ સાથે વિકાસની મેરે…
0
125
0