kavya Chauhan Profile Banner
kavya Chauhan Profile
kavya Chauhan

@Ckavya4567

Followers
746
Following
683
Media
82
Statuses
2,329
Explore trending content on Musk Viewer
@Ckavya4567
kavya Chauhan
4 months
છે કોઈ એવું જેને બદામ ભાવતી હોય ??🤩
Tweet media one
45
7
199
@Ckavya4567
kavya Chauhan
4 months
ગુલાબ છે પણ ગુલાબ દેવું કોને ??🙂
Tweet media one
37
3
161
@Ckavya4567
kavya Chauhan
2 months
મનમેળ હોય તો મમરા પણ ભાવે અને જો મનદુઃખી હોય તો કાજુ બદામ પણ કડવા લાગે 😂 સાચું કે ખોટું 🤔🤔
21
13
149
@Ckavya4567
kavya Chauhan
2 months
મન બગડે એવા વિચારોથી અને મૂડ બગાડે એવા માણસોથી હંમેશા દૂર રહેવું...!!!😄 Have a great day 🚩📿🙏
26
17
147
@Ckavya4567
kavya Chauhan
29 days
જ્યારે પોતાના સાથ છોડી દે ને ત્યારે , અજાણ્યાના સંગાથ ની ચાહત વધી જાય છે.🙂 Have a good day
25
7
141
@Ckavya4567
kavya Chauhan
1 month
દરિયો આટલો મોટો હોવા છતા એની હદમાં રહે છે ખબર નહિ આ માણસને શેનું અભિમાન છે 📿🙂 Have a nice day
20
15
135
@Ckavya4567
kavya Chauhan
26 days
છીનવી લેવા દો ઈચ્છા થાય એટલું નસીબ કોણ છીનવી શકે છે....!! Have a good day
22
10
134
@Ckavya4567
kavya Chauhan
2 months
ચાલીસ કિલો લાકડા ઉપર અઢી કલાક સળગવા માટે મુર્ખ માણસ આખી જિંદગી બળતો રહે છે Have a good day 📿🚩
21
13
128
@Ckavya4567
kavya Chauhan
1 month
સમયનું મહત્વ જરૂરી નથી સાહેબ "જેનું મહત્વ છે " એના માટે "સમય.હોવો જરૂરી છે🙂 Have A nice day 😁
26
11
125
@Ckavya4567
kavya Chauhan
1 month
સવાલો જિંદગીના એટલા અઘરા નો 'તા , મુશ્કેલી તો એ હતી કે મળેલા જવાબ ગમતા ન હતા . Have a good day 🚩
18
11
120
@Ckavya4567
kavya Chauhan
2 months
હું રોજ એમ વિચાર કરું કે જે થાય એ જોયું જાશે. પણ જે થાય એતો પછી જોવાતું નથી😂😂😕😬
17
10
116
@Ckavya4567
kavya Chauhan
17 days
માફીના હકદાર ભૂલ કરનારા હોય છે ચાલાકી કરનારા નહિ ... Have a nice day 🤗
18
15
115
@Ckavya4567
kavya Chauhan
1 month
આપણે કરેલ કાર્યથી ઉપરવાળો રાજી રહેવો જોઈએ .. બાકી તો આ દુનિયા ક્યાં કોઇની થઈ છે, અને ક્યાં કોઈની થવાની છે.... Have a wonderful day 🙂📿🚩
21
11
113
@Ckavya4567
kavya Chauhan
2 months
કંકોડા કોને કોને ભાવે 🤔🤔 મને બિલકુલ નહિ ભાવતા 🤢🤮🤮
Tweet media one
46
2
105
@Ckavya4567
kavya Chauhan
27 days
રંગ બદલતી જિંદગીમાં પણ રંગત હતી જ્યારે ખુદ સાથે ખુદની સંગત હતી Have a nice day 😊🦋
20
9
110
@Ckavya4567
kavya Chauhan
2 months
કિનારો ના મળે તો વાંધો નહિ પણ બીજાને ડુબાડીને કયારેય તરવું નહીં Have a wonderful day 🚩
18
10
103
@Ckavya4567
kavya Chauhan
15 days
ખાલી ડુંગર જ નહીં હવે તો માણસ પણ દૂરથી જ રળિયામણા લાગે છે... 🏔️😊💫 Have a good day💞
15
9
105
@Ckavya4567
kavya Chauhan
2 months
Google ને પૂછશો તો એ પણ નહિ કહી શકે , હૃદય જ જાણે છે ગમતા હૃદયનું સરનામું 😻☺️ Have a great day 🙂🧿
16
5
105
@Ckavya4567
kavya Chauhan
1 month
ઘણીવાર એ નાવ જ ડુબાડી દે છે, જેના સહારે આપણે દરિયો પાર કરવાનું વિચારતા હોઈએ Good afternoon 🙂🚩
13
5
102
@Ckavya4567
kavya Chauhan
2 months
લગાવ પણ હોવો જોઈએ સાહેબ નામના હોય એને સબંધ ના કેવાય Have a good day 🚩🙂🙂
26
13
98
@Ckavya4567
kavya Chauhan
1 month
માણસોના પણ દસ્તાવેજ બનાવવા જરૂરી છે ઘણીવાર માણસ બહારથી આપણો અને અંદરથી બીજાનો નીકળે છે...!!🙂 Have a good day
24
11
105
@Ckavya4567
kavya Chauhan
1 month
થોડાક માણસો રાખ્યા છે, પીઠ પાછળ વાતો કરવા માટે પગાર નથી લેતા પણ કામ ખુબ જ ઇમાનદારીથી કરે છે....!!!🙂 Have a great day 😁
18
10
98
@Ckavya4567
kavya Chauhan
2 months
જે કરી શકે છે તે કરે છે , જે નથી કરી શકતો તે શિખામણ આપે છે 😶
16
16
100
@Ckavya4567
kavya Chauhan
2 months
આ આંખોની નીચે જે કાળા ડાઘ છે. એ નહી જીવાયેલી જિંદગી નો ભાગ છે......!!!!😊 Have a nice day🚩📿
17
14
98
@Ckavya4567
kavya Chauhan
2 months
ખરાબ નસીબથી શુ ડરવું ? જીવથી વ્હાલા પણ બદલાઈ જતા હોય તો નસીબ શુ ચીજ છે ??!! 😂😂😄😄 Have a nice day 🙏😊
16
10
100
@Ckavya4567
kavya Chauhan
2 months
મરચા +મીઠું =મકાઈ ડોડો 😋😋😋 હાલો ખાવા પછી કેતા નહિ કીધુ નતું 😛😛
Tweet media one
29
3
96
@Ckavya4567
kavya Chauhan
2 months
જો ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય એ ગ���ે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે છે ..... HAPPY RAKSHABANDHAN 💫😻☺️ Have a nice day 😁
16
10
97
@Ckavya4567
kavya Chauhan
16 days
રાતે દસ મિનિટ વધુ ફોન ચલાવી લવ અને સવારે દસ મિનિટ વધુ ઊંઘી લવ એમાં મારી life બરબાદ થઈ રહી છે 😶😶😂😶😶
16
7
97
@Ckavya4567
kavya Chauhan
3 months
જીવનમાં ભલે તમારે તફલીક સહન કરવી પડે.. પણ કોઈ પાસેથી 'રાય' ના લેતા ..... 'જીરૂં' લેજો ...તે સ્વાસ્થય માટે ખૂબ જ સારું હોય છે...... 😂😂😂😂 ..
17
7
95
@Ckavya4567
kavya Chauhan
20 days
પોતાની ખામીઓ પર પણ નજર રાખો હમેશા સામેવાળા જ ખોટા ના હોય ...!! Have a nice day
24
15
97
@Ckavya4567
kavya Chauhan
2 months
બધાના દિલ પથ્થરના નથી હોતા સાહેબ , અમુક ના બટેકાના પણ હોય છે ગમે તે શાકમાં મિક્ષ થઈ જાય છે 😂🤣😝😝
20
12
91
@Ckavya4567
kavya Chauhan
2 months
ભગવાન બધું જાણે જ છે ... માણસ ની નિયત પણ અને એમનો દેખાડો પણ ....🙂 Have a nice day 📿🚩🙏
17
12
93
@Ckavya4567
kavya Chauhan
3 months
ઘણીવાર એવા જ દિવા દઝાડતા હોય છે જેને આપણે પવન થી બુઝાતા બચાવ્યા હોય !!!😊 Have a good day 🙏
5
8
94
@Ckavya4567
kavya Chauhan
2 months
કર્ણ જેવા લોકોનો સાથ હોય તો જ મહાભારત માડજો , કારણે કે સાથે રહીને નળિયા વેચાવી દેનાર શકુનીઓ ગામે ~ગામ હોય છે!!! Have a wonderful day🤗🙂
17
6
92
@Ckavya4567
kavya Chauhan
23 days
કેટલાક દુઃખ તો આસું બનીને વહી જાય છે પણ કેટલાક દુઃખ તો છેક ચિતા સળગે ત્યાં સુધી સાથ આપે છે 🙂 Have a nice day ❤️
19
9
93
@Ckavya4567
kavya Chauhan
2 months
છોકરો તો handsome હોવો જોઈએ Smart તો મોબાઈલ ફોન પણ છે 🗿😂😂
23
4
90
@Ckavya4567
kavya Chauhan
3 months
જેને પાઘડી સમજી ને માથે બેસાડયા હોય છે એ જ ઘણી વાર પગલુછણીયા નીકળે છે.....😊🌻 Have a great day 🍂🍃
10
11
91
@Ckavya4567
kavya Chauhan
1 month
પોતાની પ્રગતિ પાછળ જ એટલા વ્યસ્ત રહો કે બીજા ની નબળાઈઓ જોવાનો સમયજ ના રહે !!!!! Have a nice day 🚩😊
20
10
91
@Ckavya4567
kavya Chauhan
2 months
🥳🙏500 followers complete😂🤗😂 🍫🍫🍬🍬🍬🍬
41
4
88
@Ckavya4567
kavya Chauhan
2 months
મલમ ચોપડી શકે એમને જ ઘાવ દેખાડવો .... બાકી અહીં મીઠું છાંટીને મજા લેવા વાળા બહુ છે.... Have a nice day ☺️📿🧿
23
15
89
@Ckavya4567
kavya Chauhan
3 months
😋છેલ્લા સીંગ દાણા 😛
Tweet media one
13
0
89
@Ckavya4567
kavya Chauhan
2 months
જ્યારે એવું લાગે કે હવે આપડા હાથમાં કઈ નથી, ત્યારે એવું સમજવું કે હવે હજાર હાથવાળાએ હાથમાં લીધું છે!!👏😊🚩 Have a nice day Jay mataji 🚩
19
5
89
@Ckavya4567
kavya Chauhan
2 months
પોતાની દ્વારકા બનવાનું સપનું હોય સાહેબ .... તો જીતેલુ મથુરા છોડવાનું સાહસ પણ હોવું જોઇએ Have a nice day 🚩 જય દ્વારકાધીશ 🚩
18
12
85
@Ckavya4567
kavya Chauhan
2 months
કોઈ ગમે એટલા દાવ પેચ રમી લે પણ છેલ્લે હુકમ નો એક્કો તો કુદરત જ ફેંકે છે 🙂🙏 Have a good day 🚩
20
11
86
@Ckavya4567
kavya Chauhan
2 months
બહાર ભીતર યુદ્ધ તો ચાલે જ છે હારવું ને જીતવું સામે જ છે , આપણે અર્જુન નથી તો શું થયું ? કૃષ્ણ તો કાયમ સતત સાથે જ છે... બોલો ક્રિષ્નકનૈયા લાલ કી જય 🚩🙏📿
Tweet media one
19
10
86
@Ckavya4567
kavya Chauhan
18 days
જીવન એવું જીવીએ સાહેબ કે કોઈની આંખમાં આંસુ આપણા લીધે નહિ પણ આપણા માટે આવી જાય... Have a nice day 😊😁
19
9
87
@Ckavya4567
kavya Chauhan
1 month
જરૂરી નથી કે કોઈ તમારી જિંદગીમાં આવે ને ત્યારે જ ખુશી મળે... અમુક અમુક "પનોતી " તમારી જિંદગીમાંથી ચાલી જાય તોય જિંદગી જન્નત થઈ જાય 😂😂😹😹🚫😁😁🤭
13
6
84
@Ckavya4567
kavya Chauhan
20 days
ચાલો ચા પીવા પછી કેતા નહિ કીધું નતું 😂😁😊
Tweet media one
22
5
86
@Ckavya4567
kavya Chauhan
1 month
ઘણી વાર માણસ પોતે જ એની ઉદાસી નું કારણ હોય છે .... Have a great day 😊🚩
14
7
84
@Ckavya4567
kavya Chauhan
1 month
માંગો એટલું કદાચ નહિ મળે... પણ લાયક હશો એટલું તો મળશે જ..... GOOD MORNING 🙃😊 HAVE A GOOD DAY 🚩
17
9
81
@Ckavya4567
kavya Chauhan
2 months
કોઇના મીઠા બોલ તો , કોઈની નિયતમાં જોલ, સાહેબ આ દુનિયા ગોલ છે, અહીં બધાના ડબલ રોલ છે. Have a wonderful day💞☺️
16
6
82
@Ckavya4567
kavya Chauhan
3 months
'પર્સનાલિટી' તમારી કેવી છે એ મહત્વનું નથી , 'મેન્ટાલિટી ' તમારી કેવી છે એ મહત્વનું છે Have a great day 🙂🙂
17
8
84
@Ckavya4567
kavya Chauhan
2 months
કુદરતી સૌંદર્ય 🥀🌸
Tweet media one
Tweet media two
16
2
82
@Ckavya4567
kavya Chauhan
2 months
બહુ બોલતી વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય... ત્યારે સમજવું કે ઘા ઘણા ઊંડા છે.... Have a nice day 😊💔
14
6
80
@Ckavya4567
kavya Chauhan
25 days
આ કલિયુગ છે મારા વહાલા અહીં હેતની પાછળ પણ કંઈક હેતુ છુપાયેલો હોય છે 🙂
13
2
82
@Ckavya4567
kavya Chauhan
3 months
બહુ સ્પેશિયલ હતા જે લોકો એ હવે નજરમાં પણ નથી રહ્યાં.....😊💞💫
11
5
81
@Ckavya4567
kavya Chauhan
24 days
જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ન થાય તો સમજી જવું કે કંઈક એવું હારી ગયા છો જે જીત કરતા પણ જરૂરી હતું Have a nice day 🥰🙂
17
9
81
@Ckavya4567
kavya Chauhan
3 months
ક્યારેક ક્યારેક આપણે કોઈના માટે એટલા જરૂરી નથી હોતા જેટલા આપણે પોતે વિચારીએ છીએ HAVE A GOOD DAY 🍂😊
10
7
81
@Ckavya4567
kavya Chauhan
1 month
ઘણી વખત જતું કરવામાં જ બધું જતું રહેતું હોય છે 🙂 Have a nice day 🚩
19
6
78
@Ckavya4567
kavya Chauhan
1 month
ગમે તે કહો 2019 સુધી life મસ્ત હતી 🙄🙂
25
4
78
@Ckavya4567
kavya Chauhan
2 months
જરૂરી નથી કે આકાશ માં ઉડતા ગ્રહ જ નડે , ક્યારેક નીચે ફરતા નંગ પણ નડતા હોય છે.😹😹😹
11
9
77
@Ckavya4567
kavya Chauhan
1 month
કામ એવું કરો મમ્મી સામેથી કહે બેટા તું રેવાદે હું કરી લસ 🙂😂😂😂😉😉
16
2
74
@Ckavya4567
kavya Chauhan
2 months
બીજાનું પાણી ત્યારે જ માપવું .... જ્યારે ખુદને તરતા આવડતુ હોય ....!!! Have a nice day 💞🦋
13
9
75
@Ckavya4567
kavya Chauhan
2 months
અમુક એવા વાયડા friend હોય 😤આપડે અમને સામેથી એમના ભલા માટે મેસજ કરતા હોય તોય આપણે ઉંધા જવાબ આપે 🙂🙄
22
5
73
@Ckavya4567
kavya Chauhan
2 months
સમજાતું નથી કે હું જિંદગીની મજા લઇ રહી છું , કે જિંદગી મારી મજા લઈ રહી છે!!😂😂😶
14
6
70
@Ckavya4567
kavya Chauhan
1 month
કેટલા ખતરનાક લોકો છે લગન નથી થયા તોય husband wife બનીને બેઠા છે 😂🤣🤣
15
3
73
@Ckavya4567
kavya Chauhan
3 months
જરૂરિયાત તો ખાલી એટલી જ છે કે કોઈ જરૂરિયાત વગર યાદ કરે .....!! 🙂 Have a nice day
16
5
75
@Ckavya4567
kavya Chauhan
26 days
સલાહ એવી આપો સામેવાળો વ્યક્તિ શરમાય જાય #ઉડતું 🤣😂
15
4
73
@Ckavya4567
kavya Chauhan
2 months
સલાહ દેવા હજાર મળે સપોર્ટ કરવા ખાલી એક કા બે મળે .😶
14
3
69
@Ckavya4567
kavya Chauhan
3 months
People born in 1998, 1999, 2000, 2001 2002 સૌથી વધુ દુઃખી Generation ..🥺🙂
Tweet media one
25
0
72
@Ckavya4567
kavya Chauhan
3 months
છે બસ અઢી અક્ષરનું નામ પણ.... બેજાન જિદગી માં પણ જાન પુરી દે તે છે " દોસ્ત" HAPPY FRIENDSHIP DAY👫
9
3
72
@Ckavya4567
kavya Chauhan
2 months
Have a good day 🤗
Tweet media one
22
3
70
@Ckavya4567
kavya Chauhan
19 days
અમુક વાર જીદંગી માંથી પણ માણસો ને Unfollow કરી દેવા જોઈએ Have a good day 😊😘
14
4
70
@Ckavya4567
kavya Chauhan
1 month
Have a nice day 🙂
Tweet media one
9
2
67
@Ckavya4567
kavya Chauhan
2 months
જ્યારે કઈ ફેર પડતો ન હોય ત્યારે શબ્દોને સંકોચી લેવામાં જ શાણપણ છે...... ખુલાસોઓ પણ ત્યાં જ કરવા જોઈએ, જ્યાં ખુલ્લાંપણું હોય.....❤️💫 HAVE A GOOD DAY
11
5
67
@Ckavya4567
kavya Chauhan
3 months
રંગ બદલે છે ને પાન ત્યારે જ એ ખરી જાય છે.. બાકી તો એને સાચવવામાં વૃક્ષ નું શુ જાય છે ...🌹🍃🍂
Tweet media one
Tweet media two
Tweet media three
9
6
68
@Ckavya4567
kavya Chauhan
2 months
રડી ના પડાય એટલા માટે પણ કેટલીક વાર માણસ હસતો હોય.છે 😊💞 HAVE A GOOD DAY
16
3
68
@Ckavya4567
kavya Chauhan
3 months
મનગમતું ના મળે ને તો ગમે તેટલું મળે પણ ગમતું નથી HAVE A GOOD DAY
11
7
68
@Ckavya4567
kavya Chauhan
3 months
કિંમત અને કદર એજ કરી શકે જેની પાસે ક���ઈ એક હોય બાકી, જેની પાસે ઘણા, બધા હોય એને એકની કિંમત ના ખબર હોય !😊💐 Have a beautiful day 🙌🙌
5
12
67
@Ckavya4567
kavya Chauhan
22 days
વજૂદ કેટલો પણ ભવ્ય કેમ ના હોય અંતે તમારો કિરદાર જ લોકોનું દિલ જીતી જાય છે. Have a nice day ❤️😊
13
7
67
@Ckavya4567
kavya Chauhan
3 months
જેટલો વધારે ભાવ આપો એટલા જ સસ્તા ગણે છે આજ ના attitude વાળા આધુનિક માણસો👌👌
7
9
65
@Ckavya4567
kavya Chauhan
1 month
અહીંયા જ મૂકીને જવાનું છે બધું તોયે આટલા ડખા છે જો સાથે લઈ જવાનું હોત તો શું થાત ...??? Have a wonderful day 😊 Har har mahadev 🚩
18
4
62
@Ckavya4567
kavya Chauhan
3 months
દરેક નિર્ણય વ્યક્તિ નો નથી હોતો અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે 🙂
8
2
63
@Ckavya4567
kavya Chauhan
2 months
#આજનુંજ્ઞાન જે તમને ઓપ્શનમાં રાખે છે એંને તમે છેલ્લા ઓપ્શનમાં પણ ન રાખતા 😂 Have a good day
13
8
62
@Ckavya4567
kavya Chauhan
1 month
છોકરાઓનું બસ ચાલે ને તો કબર ઉપર લખી આવે Nice કબર , wonderful location , Beautiful mitti 😂😂😂
17
2
60
@Ckavya4567
kavya Chauhan
2 months
દુઃખ એ વાતનું નથી કે ઘરે બેઠા બેઠા મજૂર ની જેમ કામ કરવું પડે છે દુઃખ તો એ વાત નું છે કે અંતે એમ જ સાંભળવા મળે છે. તે કયું શુ છે ??? 😶😶😶
9
3
62
@Ckavya4567
kavya Chauhan
2 months
બધા ને બધું નથી મળતું સાહેબ 🙂
15
3
59
@Ckavya4567
kavya Chauhan
1 month
જ્યારે તમે તૈયારીના કલાકો ગણવાનું બંધ કરો છો ત્યારે જ સફળતાના ધ્યાનમાં તમે આવો છો દિપક મેઘાણી (' વ્યૂહચક્રવ્યૂહ 'માંથી )🙂👍
4
4
57
@Ckavya4567
kavya Chauhan
21 days
પેટ્રોલ મોંઘુ થઈ ગયું એ બધા ને દેખાય છે પાણીપુરી 10 ની 3 થઈ ગઈ એ કોઈ ને નહિ દેખાતું 🙂😔😶🙄🙄😥
17
4
59
@Ckavya4567
kavya Chauhan
2 months
પ્રકૃતિની સુંદરતા 🥀🌹🌹🌸🌸
Tweet media one
Tweet media two
Tweet media three
12
5
58
@Ckavya4567
kavya Chauhan
28 days
Have a bad day 😂🤣💀
Tweet media one
22
4
55
@Ckavya4567
kavya Chauhan
2 months
कुत्तो से सावधान रहें , मनुष्यों से तो आप रह नही पायेगे उन्हें जब 'काटना' होगा गले लगाकर काट लेगे 😂😂
14
6
57
@Ckavya4567
kavya Chauhan
3 months
વેચી નાખે એવા તો હજાર છે પણ કોઈ આપણા માટે ખર્ચાઈ જાય તો એની કિંમત કરજો Have a great day 👍😊
8
6
54
@Ckavya4567
kavya Chauhan
16 days
Have a wonderful day 😁😴
Tweet media one
15
6
53
@Ckavya4567
kavya Chauhan
3 months
રામ તમારા યુગ નો રાવણ સારો હતો .... ચહેરા દસ હતા પણ બધા સામે હતા 😊🍂
5
3
53
@Ckavya4567
kavya Chauhan
2 months
અમુક માણસો આપણેને પોતાના તો માને છે પણ એમની જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે ......!!!!! Have a nice day 😊 Jay mataji 🚩
15
5
52
@Ckavya4567
kavya Chauhan
3 months
અમુક ખભા એવા હોય જ્યાં માથું મુકો ને જીવન હલકું થઈ જાય 😅💞 Have a wonderful day
15
4
52
@Ckavya4567
kavya Chauhan
2 months
બહાર જાય ત્યારે મારો ભાઈ ઘરે હોય ત્યારે મારો ભાઈ 🤣🤣🤣😂😂🤣🤣
Tweet media one
13
2
49
@Ckavya4567
kavya Chauhan
1 month
ખાખી વિદ્યાર્થીઓ માટે હું હાજર કામ મેલી જમીલવ આવું માનનારો છોકરો જ્યાં સુધી ટોપિક પૂરું ન થાય ત્યાં સુધી ચોપડી મેલી જાતો નથી એના ગામના ય રસ્તા પુરા યાદ નતા એને અને આજે વિશ્વ ભૂગોળ ને નકશામાં ઉતારી ને બેઠો છે આત્મસન્માનની આ લડાઈમાં ઇજુવાન ખુદની જાત ને દાવ પર લગાવીને બેઠો
5
6
47
@Ckavya4567
kavya Chauhan
3 months
अगर "સમજાવા" થી જ બધા "સમજી " જતા હોત ને સાહેબ તો આ "વાંસળી" વગાડનારો ક્યારેય "મહાભારત" ન થવા દેત........!!! Have a beautiful day😊🏵️
12
3
46