![Surat City Police Profile](https://pbs.twimg.com/profile_images/1559816471303241728/mkb7XNck_x96.jpg)
Surat City Police
@CP_SuratCity
Followers
82K
Following
268
Statuses
5K
Surat City Police is now ONLINE! Let's bridge the gap between Police and Public to get us better. Visit our official website https://t.co/dqpJs0zLkY !
Surat, India
Joined March 2016
રીક્ષામાં પેસેન્જરનાં સ્વાંગમાં બેસી પેસેન્જરની નજર ચુકવી રોકડા રૂા.10,000/-ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી જાવેદ ઉર્ફે જાડા સલીમ શેખને સુરત શહેર એસ.ઓ.જી.એ ઝડપી પાડયો. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #SuratPolice #suratsogpolice
0
0
5
વરાછા વિસ્તારમાં હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ની માંગણી કરી આત્મહત્યા માટે મજબૂર કરતી ટોળકી ને ઝડપી, કાયદાનું ભાન કરાવતી સુરત શહેર વરાછા પોલીસ. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #SuratPolice #VarachhaPolice #varachha #HoneyTrapCase
4
17
120
સુરત શહેર પોલીસ ઝોન 1 દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #SuratPolice #kapodrapolice #kapodra #combing #suratcityzone1
1
0
17
સુરત શહેર રાંદેર પોલીસ દ્વારા રાંદેર વિસ્તારમાં હાથ ધરાયું કોમ્બિંગ. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #SuratPolice #randerpolice #rander
0
3
21
અજાણ્યા ઇસમના ખુનના ગુનામાં મરણ જનારની ઓળખ કરી આરોપી વેદપ્રકાશ ઉર્ફે લક્ષ્મી જગમોહન કુસ્વાહાને સુરત શહેર સચીન GIDC પોલીસે ઝડપી પાડ્યો. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #SuratPolice #sachingidcpolice #sachingidc
1
2
7
પુણા પોલીસ સ્ટેશનના છેતરપિંડી તથા બનાવટી દસ્તાવેજના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપી સંજય ઉર્ફે કાલી કેશવભાઇ નવાપરા (પટેલ)ને સુરત શહેર એલ.સી.બી. પોલીસ ઝોન-1એ ઝડપી પાડયો. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #SuratPolice
1
1
5
જહાંગીરપુરા વિસ્તારમાંથી કુલ રૂપિયા રૂા.5,27,700/-ના 52.770 ગ્રામ મેથાએમફેટામાઇન ડ્રગ્સનાં જથ્થા સાથે આરોપી ભરત ભગવાન પટેલને સુરત શહેર પોલીસ એસ.ઓ.જી.એ. ઝડપી પાડયો. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #SuratPolice #suratsogpolice
1
2
5
સાયબર જાગૃતિ દિવસ અંતર્ગત ડુમસ ખાતે આવેલી પી.આર. કોન્ટ્રાક્ટર વિધાલયમાં સાયબર જાગૃતિ અંગે એક વિશેષ કાર્યક્રમ અંતર્ગત સુરત શહેર ડુમસ પોલીસે સાયબર ફ્રોડ અંગે જાણકારી પાઠવી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #SuratPolice #cyberawareness
0
2
9
SAY NO TO DRUGS અભિયાન અંતર્ગત સુરત શહેર SOG પોલીસ દ્વારા એલ.પી. સવાણી એકેડમી ખાતે યોજાયો અવેરનેસ કાર્યક્રમ... #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #suratcitypolice #SuratPolice #nodrugsinsuratcity #nodrugsinsurat #nodrugs #AwarenessProgram
1
2
15
"NO DRUGS IN SURAT CITY" અનુસંધાને પુણા પોલીસ સ્ટેશનમાં માદક પદાર્થ (ગાંજા)નો કેસ શોધી કાઢતી સુરત શહેર ઝોન-1 એલ.સી.બી. પોલીસ તથા સુરત શહેર પુણા પોલીસ. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #SuratPolice #puna #punaPolice #suartcityzone1lcb
1
2
8
ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસતા ફરતા આરોપી ગૌતમસીંગ દિલીપસીંગ રાજપુતને સુરત શહેર ઝોન-6 એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #SuratPolice #ichhapore #ichhaporePolice
0
1
9
પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહનચોરી કરનારા ઈસમ ગોપાલ ભીમા નકુમને મોપેડ નંગ 2 કિંમત રૂા.65,000/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી પુણા પોલીસ સ્ટેશનના વાહનચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર પુણા પોલીસ સર્વેલન્સ સ્કોડ. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #surat
1
1
7